SMVS Bhale Dayalu
881 subscribers
1.59K photos
284 videos
33 files
1.94K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
👌 આજે શેર કરવાનો વિડીયો • કિશોર-યુવા સંમેલનમાં 'સાત્ત્વિક જીવન' પર ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ: https://youtu.be/uolK_888zIE?t=7480


#BapashreeMahotsav
#BapashreeMahotsav175



• • • • •
🍲 આવતીકાલે 10-01-2021ના રોજ સાંજે 06:00 થી 08:00 લાઈવ શાકોત્સવનો લાભ SMVS યુટ્યુબ, ફેસબુક અને GTPL ભક્તિ ચેનલ નં. 551 પરથી મળશે. માટે સર્વે મુક્તોએ આ ઓનલાઈન કાર્યક્રમનો લાભ અચૂક લેવો.

📽 ઓનલાઈન શાકોત્સવ: https://youtu.be/4taojdfzogI


#Shakotsav



• • • • •
આજે એકાદશી છે.

👉 આજે 09-01-2021ને રાત્રે 08:30થી 10:30 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 યુટ્યુબ: https://youtu.be/OBL1RWM2dGo
📽 ફેસબુક: facebook.com/smvsswaminarayansanstha/live
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551


#Ekadashi
#SankalpSabha
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🍲 આજે 10-01-2021ના રોજ સાંજે 06:00 થી 08:00 લાઈવ શાકોત્સવનો લાભ વિશિષ્ટ રીતે મળવાનો છે. માટે આપ સમયસર તૈયાર રહેજો... અને હા મહારાજ માટે શાક-રોટલાનો થાળ બનાવવાનું ના ભૂલતા હોં...

📽 યુટ્યુબ: https://youtu.be/4taojdfzogI
📽 ફેસબુક: facebook.com/smvsswaminarayansanstha/live
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551


#Shakotsav
Media is too big
VIEW IN TELEGRAM
📽 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી દિવાળી વિચરણનો વિડીયો: https://youtu.be/PXaGKdVd8LY


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2020
📚 ડિસેમ્બર 2020 ઘનશ્યામ વિશેષાંક MP3: https://www.smvs.org/smvs-audio/detail/december-2020

🗒 ડિસેમ્બર 2020 ઘનશ્યામ વિશેષાંકની અનુક્રમણિકા:
1) કાર્ય અને કારણનો ભેદ
2) કારણ સત્સંગના સિદ્ધાંતો
3) કારણ સત્સંગના વર્તમાન પ્રવર્તક
4) બાપાશ્રી વર્ષ દરમ્યાન થયેલ ઉજવણી
5) જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ
6) સંત દિક્ષા સમારોહ
7) મહોત્સવ દિનની ઉજવણી
8) સેવાયજ્ઞ તથા સ્વાનુભવો


#GhanshyamMagazine
#GhanshyamAudio
#DecemberGhanshyam
Media is too big
VIEW IN TELEGRAM
એકડે એક મહારાજની ધર ટેક । વિડીયો કીર્તન

📽 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/JP8tTzoIqKo


#KirtanVideo
📚 પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/512



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
📿 મૂર્તિસુખના પાત્ર થવા માટે જરૂરી છે મુમુક્ષુ થવું. મુમુક્ષુતા પ્રગટાવવા શું કરવું, મુમુક્ષુના લક્ષણો કેવા હોય તથા શું કરીએ તો જલ્દી જલ્દી મૂર્તિસુખના પાત્ર થવાય? તેનો રાહ દર્શાવતું પુસ્તક 'મુમુક્ષુતા સાર' મુમુક્ષુતાના માર્ગે ચાલનાર તમામને ખૂબ જ લાભદાયી નીવડશે. માટે આ પુસ્તક અત્યારે જ ડાઉનલોડ કરી, તેનું નિત્યપ્રત્યે વાંચન-મનન કરવું અને તેમાં દર્શાવેલ ઉપાયોને વર્તનલક્ષી કરવા...

📘 મુમુક્ષુતા સાર: https://www.smvs.org/publication/downloaddetailnew/714



#SMVSPublications
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓 તારીખ: 17-01-2021, રવિવાર
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: https://youtu.be/cIlB024P9z0



#RajipaParva
#SMVSKirtanAradhana
📽 ડિસેમ્બર 2020 ઘનશ્યામ વિશેષાંકનો યુટ્યુબ પર લાભ લેવા માટે અહીં આપેલી લિંક અત્યારે જ વિઝીટ કરો. વિડીયોની નીચે descriptionમાં અનુક્રમણિકા આપેલ છે. આપે જે લેખનો લાભ લેવો હોય તેની આગળ આપેલા સમય પર ટચ કરવાથી વિડીયો ત્યાંથી જ શરૂ થશે: https://youtu.be/B5OJStME9oQ


#GhanshyamMagazine
#DecemberGhanshyam



• • • • •
📚 અમીરપેઢીના મહાત્મ્યથી રસતરબોળ ગુરુદેવ પ.પૂ.બાપજીનો પ્રસંગ

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/509


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
Media is too big
VIEW IN TELEGRAM
👨‍👩‍👧‍👦 માતા-પિતાએ પોતાના સંતાનો પર કરેલા ઉપકારોની ગણતરી કે તુલના થઈ શકે તેમ નથી. પરંતુ પશ્ચિમી સંસ્કૃતિ તથા એકલવાયા જીવનને અનુસરીને આજની યુવાપેઢી માતા-પિતાના મૂલ્યને વિસરતી જાય છે. પરિણામે ઘણાં માતા-પિતાને વૃદ્ધાશ્રમોનો સહારો પણ લેવો પડે છે.

આવા સંજોગોમાં પ્રત્યેક યુવા પોતાના માતા-પિતાના ઋણને સમજે, તેમના પ્રત્યે આદર કેળવે અને તેમની સેવા જીવનપર્યંત કરે તે જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને SMVS સ્વામિનારાયણ સંસ્થાના ગુરુવર્ય પ.પૂ.સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રીએ (ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી) 26 જાન્યુઆરી તથા 15 ઑગસ્ટ એમ વર્ષે 2 વખત "માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ" ઉજવવાની આજ્ઞા કરી છે.

👉 26 જાન્યુઆરી 2021ના રોજ આ કાર્યક્રમ ઓનલાઈન ઉજવાનાર છે. જેમાં સમાજના પ્રત્યેક નાગરીક ઘરે બેઠાં લાભ લઈ શકશે. જેમના માતા-પિતા દૂર રહેતાં હોય તેમનું પૂજન વિડીયો કોલ દ્વારા કરવાનું રહેશે. આ કાર્યક્રમની વિગતે માહિતી મેળવવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/cms/matru-pitru-vandana-2021

#MatruPitruVandana
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👨‍👩‍👧‍👦 શું આ વિડીયોમાં બતાવ્યા તે સંસ્કાર આપણી સંસ્કૃતિમાં શોભે? આવો આપણી સંસ્કૃતિનું જતન કરીએ 'આંતરરાષ્ટ્રીય માતૃ પિતૃ વંદના કાર્યક્રમ' દ્વારા

આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/njWK0NasX-w

🗓 તારીખ: 26-01-2021
🕗 સમય: રાત્રે 08:00 (IST)
📽 લાઈવ: SMVS વેબસાઈટ, યુટ્યુબ, ફેસબુક તથા GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551


#MatruPitruVandana
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 👆 સ્ટેટસ/સ્ટોરીમાં મૂકવાનો વિડીયો



#MatruPitruVandana
આવતીકાલે એકાદશી છે.

📽 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણ દર્શનનો વિડીયો | ડિસેમ્બર 2020: https://youtu.be/VRzIXNEQkKk


#Ekadashi
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021



• • • • •
આજે એકાદશી છે.

👉 આજે 24-01-2021ને રાત્રે 08:30થી 10:30 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 યુટ્યુબ: https://youtu.be/XTbZlIT2-iA
📽 ફેસબુક: facebook.com/smvsswaminarayansanstha/live
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551


#Ekadashi
#SankalpSabha
👨‍👩‍👧‍👦 ચાલો ઉજવીએ આંતરરાષ્ટ્રીય માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ: https://youtu.be/MN9f8T1bWg0

🗓 તારીખ: 26-01-2021
🕗 સમય: રાત્રે 08:00 (IST)
📽 લાઈવ: SMVS વેબસાઈટ, યુટ્યુબ, ફેસબુક તથા GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551


#MatruPitruVandana
👨‍👩‍👧‍👦 ચાલો એક સુખી પરિવારની રચના કરીએ, ઓનલાઈન આંતરરાષ્ટ્રીય માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ ઉજવીએ

📽 યુટ્યુબ: https://youtu.be/NapWDd29RiQ
📽 ફેસબુક: facebook.com/smvsswaminarayansanstha/live
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

🗓 તારીખ: 26-01-2021
🕗 સમય: રાત્રે 08:00 (IST)
🌐 વિસ્તૃત માહિતી: bit.ly/MatruPitruVandanaDetails

ℹ️ આપના અભિપ્રાય અને ફોટોગ્રાફ અમને અહીં જરૂર મોકલો: bit.ly/MatruPitruVandanaFeedback

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞા મુજબ ઓછામાં ઓછા 5 પરિવારને આ લિંક શેર કરીને લાભ લેવડાવવાનું ભૂલતા નહીં હોં...


#MatruPitruVandana



• • • • •