SMVS Bhale Dayalu
848 subscribers
1.41K photos
261 videos
27 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
આવતીકાલે ધનુર્માસની પ્રાત:સભામાં આપણને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દિવ્ય લાભ મળશે... માટે રખે ચૂકતા...

🗓 તારીખ: 30-12-2020
🕢 સમય: સવારે 07:15
🌐 લાઈવ: https://youtu.be/CgLteo0nXnk


#Dhanurmas
🌕 આજે પૂનમ છે. આજના દર્શન: smvs.org/daily-darshan/r

આજે 30-12-2020ને રાત્રે 08:30થી 10:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો LIVE લાભ મળશે. દરેક મુક્તોએ પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને મિત્ર-પરિવારને લેવડાવવો.

📽 યુટ્યુબ: https://youtu.be/kDaeUDq1Q_w
📽 ફેસબુક: facebook.com/smvsswaminarayansanstha/live
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

🌹 🌻 🌸 🌻 🌹

👌 આજે શેર કરવાનો વિડીયો • SMVS બાળ પ્રવૃત્તિ: https://youtu.be/v0w1g8ouCxQ?t=3972


#SMVSLive
#PoonamSamaiyo
Media is too big
VIEW IN TELEGRAM
💍 લગ્નગ્રંથિથી જોડાવા ઈચ્છતા SMVS સ્વામિનારાયણ સંસ્થાના યુવક-યુવતીઓ માટે સંસ્થા રજૂ કરે છે એક નૂતન ઍપ્લિકેશન "SMVS Parinay": https://youtu.be/NJKeZvEQ59I

👉 ફ્રી રજિસ્ટ્રેશન અને ઉપયોગ
👉 એડમિન દ્વારા માન્ય થયેલ પ્રોફાઈલ્સ
👉 જુદી-જુદી કેટેગરી મુજબ સર્ચ ફિલ્ટર
👉 ફોટા સાથે જુઓ બેઝિક પ્રોફાઈલ
👉 વિગતે પ્રોફાઈલ જોવા મોકલો રિક્વૅસ્ટ
👉 વ્યક્તિગત, વ્યવસાયિક તથા પારિવારિક માહિતી
👉 ઈ-મેઇલ નોટિફિકેશન
👉 અમે આપનો તમામ ડેટા લૅટેસ્ટ ટેક્નૉલોજિથી એન્ક્રિપ્ટ કરીએ છીએ, જેથી આપનો ડેટા રહે 100% સુરક્ષિત

📲 અત્યારે જ ડાઉનલોડ કરો "SMVS Parinay" ઍપ્લિકેશન
Android: http://bit.ly/smvs-parinay-android
iOS: http://bit.ly/smvs-parinay-ios


#SMVSParinay
#SMVSApplication
#SMVSPublications
'મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે જાન્યુઆરી મહિનામાં "હું કોણ છું?" લક્ષ્યાંકની દ્રઢતા કરીએ



#GS14Sankalp
#MumukshuBaniye
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
બાળ અને કિશોર અવસ્થાના મુક્તો માટે અણમોલ લાભ... રખે ચૂકતાં...

👧 બાલિકા સંમેલન । 02 જાન્યુઆરી, 2021 • બપોરે 03:00 વાગે: https://youtu.be/4RpAixX0GWg

👦 બાળ સંમેલન । 02 જાન્યુઆરી, 2021 • રાત્રે 08:30 વાગે: https://youtu.be/dBt9SWOXgGw

👱‍♀️ કિશોરી સંમેલન । 03 જાન્યુઆરી, 2021 • બપોરે 03:00 વાગે: https://youtu.be/QKErPboA-2E

👱‍♂️ કિશોર સંમેલન । 03 જાન્યુઆરી, 2021 • રાત્રે 08:30 વાગે: https://youtu.be/cs9p7vFuWYg



#BalikaSammelan
#BalSammelan
#KishoriSammelan
#KishorSammelan
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile


#Wallpaper
📚 મોટાપુરુષને વિષે દેખાતાં અવરભાવના ભાવો ભૂલીને માત્ર પરભાવ દ્રઢ કરવાનું શીખવતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/504



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
🛕 આજે આપણને સહુને ઘરે બેઠાં SMVS સ્વામિનારાયણ મંદિર મોરબીના શિલાન્યાસ સમારોહનો લાઈવ લાભ મળશે. આજની ફેમિલી ટાઇમની સભાના સમયમાં ફેરફાર છે અને તેનો સમાવેશ શિલાન્યાસ સમારોહમાં કરવામાં આવેલ છે, જેની નોંધ લેવી.

🗓 તારીખ: 06-01-2021
🕕 સમય: સાંજે 06:00 થી રાત્રે 08:30
📽 યુટ્યુબ: https://youtu.be/_cmpXkGheGw
📽 ફેસબુક: facebook.com/smvsswaminarayansanstha/live


#MandirShilanyas
#SMVSMorbi
Media is too big
VIEW IN TELEGRAM
📿 આજે સ્વામિનારાયણ મહામંત્ર જયંતિ છે. આ ષડાક્ષરી મહામંત્ર કેવો સમર્થ છે તેનો મહિમા સમજીએ આજ રાતની ફેમિલી ટાઈમ સભામાં...

🗓 તારીખ: 07-01-2020
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: https://youtu.be/8GLXexQD8ZM

🌹 🌻 🌸 🌻 🌹

📿 આવો, મહાપ્રભુને રાજી કરવા નીચે જણાવેલ નિયમોમાંથી ઓછામાં ઓછા બે નિયમ કરીએ...

1) ઉંમર જેટલી માળા કરવી
2) ઓછામાં ઓછા 5 પેજ મહામંત્ર લેખન કરવું
3) એકલા અથવા પરિવારના સભ્યો મળી ઓછામાં ઓછી 15 મિનિટ ધૂન કરવી
4) ઓછામાં ઓછા 10 મુક્તોને બે હાથ જોડીને 'જય સ્વામિનારાયણ' કહેવા
5) ધનુર્માસમાં મહામંત્ર ધૂન તથા સભાનો લાભ લેવો
6) આજની મહામંત્ર સભાનો લાભ લેવો અને મિત્ર-પરિવારને લેવડાવવો
7) સ્વામિનારાયણ મહામંત્ર પુસ્તિકાનું વાંચન કરવું:
https://www.smvs.org/publication/downloaddetailnew/722


#MahamantraJayanti
#SwaminarayanMahamantra
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
આવતીકાલે એકાદશી છે.

• • • • •

👉 મુક્તો, હવે ધનુર્માસનું માત્ર એક અઠવાડિયું જ બાકી છે. વહેલા ઊઠી ધનુર્માસની ધૂન તથા સભાનો લાભ ના લેતા હોય તો લાભ લેવાનું શરૂ કરી દેજો. મહારાજ ખૂબ રાજી થશે.


#Dhanurmas
#Ekadashi
👌 આજે શેર કરવાનો વિડીયો • કિશોર-યુવા સંમેલનમાં 'સાત્ત્વિક જીવન' પર ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ: https://youtu.be/uolK_888zIE?t=7480


#BapashreeMahotsav
#BapashreeMahotsav175



• • • • •
🍲 આવતીકાલે 10-01-2021ના રોજ સાંજે 06:00 થી 08:00 લાઈવ શાકોત્સવનો લાભ SMVS યુટ્યુબ, ફેસબુક અને GTPL ભક્તિ ચેનલ નં. 551 પરથી મળશે. માટે સર્વે મુક્તોએ આ ઓનલાઈન કાર્યક્રમનો લાભ અચૂક લેવો.

📽 ઓનલાઈન શાકોત્સવ: https://youtu.be/4taojdfzogI


#Shakotsav



• • • • •
આજે એકાદશી છે.

👉 આજે 09-01-2021ને રાત્રે 08:30થી 10:30 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 યુટ્યુબ: https://youtu.be/OBL1RWM2dGo
📽 ફેસબુક: facebook.com/smvsswaminarayansanstha/live
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551


#Ekadashi
#SankalpSabha
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🍲 આજે 10-01-2021ના રોજ સાંજે 06:00 થી 08:00 લાઈવ શાકોત્સવનો લાભ વિશિષ્ટ રીતે મળવાનો છે. માટે આપ સમયસર તૈયાર રહેજો... અને હા મહારાજ માટે શાક-રોટલાનો થાળ બનાવવાનું ના ભૂલતા હોં...

📽 યુટ્યુબ: https://youtu.be/4taojdfzogI
📽 ફેસબુક: facebook.com/smvsswaminarayansanstha/live
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551


#Shakotsav
Media is too big
VIEW IN TELEGRAM
📽 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી દિવાળી વિચરણનો વિડીયો: https://youtu.be/PXaGKdVd8LY


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2020
📚 ડિસેમ્બર 2020 ઘનશ્યામ વિશેષાંક MP3: https://www.smvs.org/smvs-audio/detail/december-2020

🗒 ડિસેમ્બર 2020 ઘનશ્યામ વિશેષાંકની અનુક્રમણિકા:
1) કાર્ય અને કારણનો ભેદ
2) કારણ સત્સંગના સિદ્ધાંતો
3) કારણ સત્સંગના વર્તમાન પ્રવર્તક
4) બાપાશ્રી વર્ષ દરમ્યાન થયેલ ઉજવણી
5) જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ
6) સંત દિક્ષા સમારોહ
7) મહોત્સવ દિનની ઉજવણી
8) સેવાયજ્ઞ તથા સ્વાનુભવો


#GhanshyamMagazine
#GhanshyamAudio
#DecemberGhanshyam