SMVS Bhale Dayalu
850 subscribers
1.42K photos
263 videos
27 files
1.77K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
👌 આજે શેર કરવાનો વિડીયો • અવિરત વિચરણ મેં ફિરતે (ઍક્સિડન્ટ થયો હોવા છતાં હરિભક્તોની સુખાકારી માટે વિચરણ ચાલુ રાખી મહારાજની સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરાવી): https://youtu.be/POcF-LZlWVI?t=2750


#BapashreeMahotsav
#BapashreeMahotsav175



• • • • •
ધનુર્માસ દરમ્યાન દરરોજ મનન કરવાના કૃપાવાક્યો અહીં ઉપલબ્ધ છે. સર્વે મુક્તોએ તેનો અચૂક લાભ લેવો: https://www.smvs.org/cms/dhanurmas-2020


#Dhanurmas
👌 આજે શેર કરવાનો વિડીયો • વિપદા કે બાદલ બરસે (ગમે તેવા વિકટ સંજોગોમાં પણ સર્વોપરી સિદ્ધાંતોનું પ્રવર્તન ચાલુ રાખ્યું): https://youtu.be/POcF-LZlWVI?t=3775


#BapashreeMahotsav
#BapashreeMahotsav175



• • • • •
✍️ “ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી; એ જ પરમ કલ્યાણ છે અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે પણ થોડા પુણ્યવાળાને મળતી નથી.”
- વચનામૃત ગઢડા મધ્યનું 59


#Vachanamrut
#SatsangQuotes
🙏 ડેઈલિ દર્શન 🙏

🌐 સંસ્થાના જુદા-જુદા મંદિરોમાં પ્રસ્થાપિત ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મનોહર મૂર્તિના દર્શન smvs.org વેબસાઈટમાં Daily Darshan વેબપેજ પર નિત્ય પ્રત્યે થાય છે. આવા નિત્ય દર્શન કરવા વિઝીટ કરો: https://www.smvs.org/daily-darshan/r



#SMVSDailyDarshan
👌 આજે શેર કરવાનો વિડીયો • પ્રેરણા પ્રસંગ - સ્વસુખને ન જોયું પરસુખને જ જોયું: https://youtu.be/POcF-LZlWVI?t=8859


#BapashreeMahotsav
#BapashreeMahotsav175



• • • • •
આજે એકાદશી છે.

👉 આજે રાત્રે 08:30થી 10:00 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 લાઈવ: https://youtu.be/6K5lvAkRrnk તથા GTPL ભક્તિ ચેનલ નં. 551

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.


#Ekadashi
#SankalpSabha
🧩 આજે 26-12-2020ને રાત્રે 08:30 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાજો...

📖 આજનો સિલેબસ

📽 ગુરુદેવ મહિમા દિન: https://youtu.be/POcF-LZlWVI?t=10207
📽 SMVS સંસ્થા દિન: https://youtu.be/X4IsTHR6fUY?t=8380

🌹 🌻 🌸 🌻 🌹

👌 આજે શેર કરવાનો વિડીયો • SMVS સંસ્થા દિનમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ: https://youtu.be/X4IsTHR6fUY?t=8380



#SMVSCompetition
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
📚 હંમેશાં અન્યના સુખનો વિચાર કરતા ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/505


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
Media is too big
VIEW IN TELEGRAM
🤔 શું તમને પણ આવી ચિંતા સતાવે છે? તો તેનો ઉકેલ જાણવા અચૂક લાભ લો લાઈવ પૂનમ સમૈયાનો... 30 ડિસેમ્બર 2020ના રોજ રાત્રે 08:30 વાગે...

📽 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/3l2PlOwdHGU


#ComingSoon
#PoonamSamaiyo
આવતીકાલે ધનુર્માસની પ્રાત:સભામાં આપણને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દિવ્ય લાભ મળશે... માટે રખે ચૂકતા...

🗓 તારીખ: 30-12-2020
🕢 સમય: સવારે 07:15
🌐 લાઈવ: https://youtu.be/CgLteo0nXnk


#Dhanurmas
🌕 આજે પૂનમ છે. આજના દર્શન: smvs.org/daily-darshan/r

આજે 30-12-2020ને રાત્રે 08:30થી 10:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો LIVE લાભ મળશે. દરેક મુક્તોએ પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને મિત્ર-પરિવારને લેવડાવવો.

📽 યુટ્યુબ: https://youtu.be/kDaeUDq1Q_w
📽 ફેસબુક: facebook.com/smvsswaminarayansanstha/live
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

🌹 🌻 🌸 🌻 🌹

👌 આજે શેર કરવાનો વિડીયો • SMVS બાળ પ્રવૃત્તિ: https://youtu.be/v0w1g8ouCxQ?t=3972


#SMVSLive
#PoonamSamaiyo