SMVS Bhale Dayalu
867 subscribers
1.48K photos
268 videos
29 files
1.83K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
આજે એકાદશી છે.

👉 આજે રાત્રે 08:30થી 10:00 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 લાઈવ: https://youtu.be/kAGqM8Zjq-I

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.


#Ekadashi
#SankalpSabha
🧩 આજે 12-12-2020ને રાત્રે 08:30 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાજો...

ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ

📽 કિશોર-યુવા સંમેલન: https://youtu.be/uolK_888zIE
📽 બાપાશ્રી પ્રાગટ્ય દિન સભા: https://youtu.be/pp14Uhrnqhw?t=6384

🌹 🌻 🌸 🌻 🌹

📽 11 ડિસેમ્બર 2020 (ગઈકાલ)ની સંકલ્પ સભા: https://youtu.be/kAGqM8Zjq-I


#SMVSCompetition
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
📚 દાસત્વભાવની પરાકાષ્ઠા તથા સત્સંગમાં કોઈ સેવા નાની નથી તે દર્શાવતો ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો પ્રસંગ

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/477



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📿 આજે સદ્‌. વૃંદાવનદાસજીસ્વામીનો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેમનું જીવન દર્શન કરી મહિમાસભર થઈએ: https://www.smvs.org/spiritual-succession/sadguru-shree-vrundandasji-swami/parichay

🌹 🌻 🌸 🌻 🌹

📙 સદ્‌. વૃંદાવનદાસજીસ્વામીએ જીવનપર્યંત મૂર્તિસુખની વાતો કરીને સમાજને ભર્યો રાખ્યો છે. તેમની આ વાતોનું રસપાન કરી મુમુક્ષુ મૂર્તિસુખના માર્ગે આગળ વધી શકે તે માટે SMVS સંસ્થા દ્વારા '175 બાપાશ્રી મહોત્સવ' દરમ્યાન "સદ્‌. વૃંદાવનસ્વામીની વાતો" પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે. સર્વે મુમુક્ષુએ આ પુસ્તકનું વાંચન-મનન કરીને વાતોને લક્ષ્યાર્થ કરવા સતત પ્રયત્નશીલ રહેવું. પુસ્તક અહીંથી ડાઉનલોડ કરી શકાશે: https://www.smvs.org/publications/detailpage/books/r


#SmrutiDin
#SadguruVrundavanSwami
🗓 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી એટલે જગતના જીવો માટે કમૂર્તા, પરંતુ ભગવાનના ભક્ત માટે તો સમૂર્તા. મહારાજને રાજી કરવાનો અવસર... 'ધનુર્માસ'

📿 જુઓ, મહારાજ આપણને શું આદેશ આપી રહ્યા છે? આ આદેશને અદ્ધરથી ઝીલજો અને ધનુર્માસ દરમ્યાન દરરોજ સવારે 07:15 થી 08:00 સુધી સ્વામિનારાયણ મહામંત્ર ધૂન અને પૂ.સંતોની કથાનો લાભ અચૂક લેજો હોં...

🗓 તારીખ: 16 ડિસેમ્બર, 2020 થી 14 જાન્યુઆરી, 2021
🕖 સમય: સવારે 07:15 થી 08:00 (IST)
📽 લાઈવ: SMVS યુટ્યુબ ચેનલ


#Dhanurmas
જે સેન્ટરોમાં પૂ.સંતો હાજર છે, તે સેન્ટરના મુક્તો સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરી ધનુર્માસની ધૂન તથા પૂ.સંતોની કથાવાર્તાનો લાભ મંદિરમાં લઈ શકશે. જે સેન્ટરોમાં પૂ.સંતો હાજર નથી તે સેન્ટરના મુક્તોએ ઓનલાઈન ધનુર્માસનો લાભ લેવો.


#Dhanurmas
Media is too big
VIEW IN TELEGRAM
અંકિતભાઈએ તો એમના બૉસને લિંક શેર કરી દીધી... તમે કોને કરશો?

📽 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/fkq36M5cfy0

🌹 🌻 🌸 🌻 🌹

👌 આજે શેર કરવાનો વિડીયો • ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી પર રાજીપો વરસાવતાં ગુરુદેવ પ.પૂ.બાપજી: https://youtu.be/heBw6C8oNU0?t=9896


#BapashreeMahotsav
#BapashreeMahotsav175
👑 આજે વચનામૃત જયંતિ છે.

વચનામૃત પરિચય, વચનામૃત મહિમા, વચનામૃત સાર, મનનીય વચનામૃત આદિનો લાભ અહીંથી મળશે: https://www.smvs.org/scriptures/vachanamrut

🌹 🌻 🌸 🌻 🌹

👌 આજે શેર કરવાનો વિડીયો • અમીરપેઢી મહિમા દિનમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ: https://youtu.be/heBw6C8oNU0?t=10980


#Vachanamrut
#VachanamrutJayanti
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
📚 પોતાના સંતોને સાધુતાના પાઠ શીખવતાં સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/503



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
👌 આજે શેર કરવાનો વિડીયો • અવિરત વિચરણ મેં ફિરતે (ઍક્સિડન્ટ થયો હોવા છતાં હરિભક્તોની સુખાકારી માટે વિચરણ ચાલુ રાખી મહારાજની સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરાવી): https://youtu.be/POcF-LZlWVI?t=2750


#BapashreeMahotsav
#BapashreeMahotsav175



• • • • •
ધનુર્માસ દરમ્યાન દરરોજ મનન કરવાના કૃપાવાક્યો અહીં ઉપલબ્ધ છે. સર્વે મુક્તોએ તેનો અચૂક લાભ લેવો: https://www.smvs.org/cms/dhanurmas-2020


#Dhanurmas
👌 આજે શેર કરવાનો વિડીયો • વિપદા કે બાદલ બરસે (ગમે તેવા વિકટ સંજોગોમાં પણ સર્વોપરી સિદ્ધાંતોનું પ્રવર્તન ચાલુ રાખ્યું): https://youtu.be/POcF-LZlWVI?t=3775


#BapashreeMahotsav
#BapashreeMahotsav175



• • • • •
✍️ “ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી; એ જ પરમ કલ્યાણ છે અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે પણ થોડા પુણ્યવાળાને મળતી નથી.”
- વચનામૃત ગઢડા મધ્યનું 59


#Vachanamrut
#SatsangQuotes