SMVS Bhale Dayalu
868 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🎉 મહારાજ અને મોટાપુરુષના ભવ્ય સંકલ્પથી બાપાશ્રી મહોત્સવ ખૂબ જ રંગે ચંગે ઉજવાઈ ગયો, જેના આપણે સહુ સાક્ષી બન્યા. મહોત્સવ પૂરો થયો પરંતુ મૂર્તિસુખના પાત્ર થવાની યાત્રા તો ચાલુ જ છે. માટે, આ બાપાશ્રી મહોત્સવ દરમ્યાન આપણને જે લાભ મળ્યો છે તેનો વારંવાર લાભ લેતા રહીએ અને તેને વાગોળીને મહારાજ અને મોટાના સંકલ્પાનુસાર આપણું જીવન દિવ્ય બનાવીએ.

📽 બાપાશ્રી મહોત્સવના તમામ સેશનોનો લાભ અહીંથી મળશે: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIqKYHOdCfXXegHdAW5Us7-P

બાપાશ્રી મહોત્સવ અંગે આપના અભિપ્રાય અચૂક જણાવશો...

👉 ભારતીય મુક્તો: https://forms.gle/5jhQAcKQYoXSpvM36
👉 વિદેશના મુક્તો: https://forms.gle/HCfVbvdeCgtxfQZE8

ℹ️ જે મુક્તોએ સ્વેચ્છાએ પોતાના અનુભવો રેકોર્ડિંગ કરીને મોકલવા હોય તેમણે ફોન આડો રાખીને (લેન્ડસ્કેપ મોડમાં) રેકોર્ડિંગ કરવું અને મોડામાં મોડું 4 ડિસેમ્બર 2020 સુધીમાં web@in.smvs.org પર પોતાના અનુભવો રેકોર્ડિંગ કરી મોકલી આપવા.


#BapashreeMahotsav
#BapashreeMahotsav175
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile


#Wallpaper
Media is too big
VIEW IN TELEGRAM
📽 બાપાશ્રી મહોત્સવ અંગે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો આદેશ

ચાલો, ગુરુજીના આ સંકલ્પને વધાવીએ. અને આપને મોકલવામાં આવતી લિંકને ઓછામાં ઓછાં 10 વ્યક્તિ સુધી પહોંચાડીએ. અનંતને મોક્ષમાર્ગે ચલાવવાની આ નિ:સ્વાર્થ સેવામાં અવશ્ય ભાગીદાર થઈએ.

👌 આજનો વિડીયો • વાલેરા વરુનો પ્રસંગ: https://youtu.be/qhmgMGpLLss?t=2046



#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#HDHSwamishri
🧩 થઈ જાવ તૈયાર, આજની LIVE Quiz માટે

આજે 04-12-2020ને રાત્રે 08:30 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાજો...

ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ

📽 નૂતન વર્ષ આશીર્વાદ સભા: https://youtu.be/RAhtUG9tHBs
📽 બાળ-વાલી સંમેલન । બાપાશ્રી મહોત્સવ: https://youtu.be/v0w1g8ouCxQ

🌹 🌻 🌸 🌻 🌹

👌 આજે શેર કરવાનો વિડીયો • શ્રી હરિ પ્રાગટ્યોત્સવ અને આનંદોત્સવ: https://youtu.be/qhmgMGpLLss?t=10680



#SMVSCompetition
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
આવો, સાથે મળી ઉજવીએ... 'મુમુક્ષુ બનીએ વર્ષ'

🌹 🌻 🌸 🌻 🌹

👌 આજે શેર કરવાનો વિડીયો • શ્રી હરિ પ્રાગટ્યોત્સવ સભા: https://youtu.be/qhmgMGpLLss?t=7213



#GS14Sankalp
#MumukshuBaniye
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
SMVS સંસ્થા દ્વારા 21, 22 અને 26 થી 30 નવેમ્બર દરમ્યાન ઉજવાયેલ બાપાશ્રી મહોત્સવમાં દેશ-વિદેશના સંતો-હરિભક્તોને કેવો અનુભવ થયો, કેવું સુખ આવ્યું તે આવો જાણીએ અને તે દિવ્યાનંદમાં ફરીથી ગરકાવ થઈએ આજની અનુભવ સભાથી...

🗓 તારીખ: 06 ડિસેમ્બર, 2020
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: https://youtu.be/pulcIM3IojM

🌹 🌻 🌸 🌻 🌹

👌 આજે શેર કરવાનો વિડીયો • બળદિયા બાપાશ્રી પ્રાગટ્યોત્સવ ગાથા: https://youtu.be/Kx6dN-m6H3c?t=1067


#BapashreeMahotsav
#BapashreeMahotsav175
📸 બાપાશ્રી શતામૃત મહોત્સવના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/bapashree-shatamrut-mahotsav

🌹 🌻 🌸 🌻 🌹

📽 લીલાધરભાઈનો પ્રેરણા પ્રસંગ: https://youtu.be/pp14Uhrnqhw?t=3498


#BapashreeMahotsav
#BapashreeMahotsav175
Media is too big
VIEW IN TELEGRAM
ભાણાંએ તો મામાને લિંક શેર કરી દીધી... તમે કોને કરશો?

📽 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/0gKt8hLAmJA

🌹 🌻 🌸 🌻 🌹

👌 આજે શેર કરવાનો વિડીયો • બાપાશ્રી સુવર્ણ તુલા: https://youtu.be/pp14Uhrnqhw?t=4575


#BapashreeMahotsav
#BapashreeMahotsav175
Media is too big
VIEW IN TELEGRAM
જીવનપ્રાણ બાપાશ્રીના સંસ્મરણો । ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણ

📽 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/GFrcAZDLJk8

🌹 🌻 🌸 🌻 🌹

👌 આજે શેર કરવાનો વિડીયો • બાપાશ્રી છડી, આનંદોત્સવ: https://youtu.be/pp14Uhrnqhw?t=11598


#BapashreeMahotsav
#BapashreeMahotsav175
📚 એક એકને બેસાડી મહારાજ આપવાનો આગ્રહ દર્શાવતો ગુરુદેવ પ.પૂ.બાપજીનો પ્રસંગ

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/492


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
આજે એકાદશી છે.

👉 આજે રાત્રે 08:30થી 10:00 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 લાઈવ: https://youtu.be/kAGqM8Zjq-I

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.


#Ekadashi
#SankalpSabha
🧩 આજે 12-12-2020ને રાત્રે 08:30 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાજો...

ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ

📽 કિશોર-યુવા સંમેલન: https://youtu.be/uolK_888zIE
📽 બાપાશ્રી પ્રાગટ્ય દિન સભા: https://youtu.be/pp14Uhrnqhw?t=6384

🌹 🌻 🌸 🌻 🌹

📽 11 ડિસેમ્બર 2020 (ગઈકાલ)ની સંકલ્પ સભા: https://youtu.be/kAGqM8Zjq-I


#SMVSCompetition
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
📚 દાસત્વભાવની પરાકાષ્ઠા તથા સત્સંગમાં કોઈ સેવા નાની નથી તે દર્શાવતો ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો પ્રસંગ

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/477



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📿 આજે સદ્‌. વૃંદાવનદાસજીસ્વામીનો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેમનું જીવન દર્શન કરી મહિમાસભર થઈએ: https://www.smvs.org/spiritual-succession/sadguru-shree-vrundandasji-swami/parichay

🌹 🌻 🌸 🌻 🌹

📙 સદ્‌. વૃંદાવનદાસજીસ્વામીએ જીવનપર્યંત મૂર્તિસુખની વાતો કરીને સમાજને ભર્યો રાખ્યો છે. તેમની આ વાતોનું રસપાન કરી મુમુક્ષુ મૂર્તિસુખના માર્ગે આગળ વધી શકે તે માટે SMVS સંસ્થા દ્વારા '175 બાપાશ્રી મહોત્સવ' દરમ્યાન "સદ્‌. વૃંદાવનસ્વામીની વાતો" પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે. સર્વે મુમુક્ષુએ આ પુસ્તકનું વાંચન-મનન કરીને વાતોને લક્ષ્યાર્થ કરવા સતત પ્રયત્નશીલ રહેવું. પુસ્તક અહીંથી ડાઉનલોડ કરી શકાશે: https://www.smvs.org/publications/detailpage/books/r


#SmrutiDin
#SadguruVrundavanSwami
🗓 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી એટલે જગતના જીવો માટે કમૂર્તા, પરંતુ ભગવાનના ભક્ત માટે તો સમૂર્તા. મહારાજને રાજી કરવાનો અવસર... 'ધનુર્માસ'

📿 જુઓ, મહારાજ આપણને શું આદેશ આપી રહ્યા છે? આ આદેશને અદ્ધરથી ઝીલજો અને ધનુર્માસ દરમ્યાન દરરોજ સવારે 07:15 થી 08:00 સુધી સ્વામિનારાયણ મહામંત્ર ધૂન અને પૂ.સંતોની કથાનો લાભ અચૂક લેજો હોં...

🗓 તારીખ: 16 ડિસેમ્બર, 2020 થી 14 જાન્યુઆરી, 2021
🕖 સમય: સવારે 07:15 થી 08:00 (IST)
📽 લાઈવ: SMVS યુટ્યુબ ચેનલ


#Dhanurmas
જે સેન્ટરોમાં પૂ.સંતો હાજર છે, તે સેન્ટરના મુક્તો સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરી ધનુર્માસની ધૂન તથા પૂ.સંતોની કથાવાર્તાનો લાભ મંદિરમાં લઈ શકશે. જે સેન્ટરોમાં પૂ.સંતો હાજર નથી તે સેન્ટરના મુક્તોએ ઓનલાઈન ધનુર્માસનો લાભ લેવો.


#Dhanurmas