SMVS Bhale Dayalu
848 subscribers
1.42K photos
262 videos
27 files
1.77K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🙏 સર્વે મુક્તોને નૂતન વર્ષના ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ.

પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજ તથા મોટાપુરુષનો રાજીપો અખંડ આપના પરિવાર પર વરસતો રહે અને સૌનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે તેવી આજના મંગલકારી દિને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરણોમાં પ્રાર્થના.


#HappyNewYear
Media is too big
VIEW IN TELEGRAM
📽 નૂતન વર્ષ નિમિત્તે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદ તથા અનાદિમુક્ત પીઠિકાના દર્શન

📽 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/4EoZEDpnN4A



#HappyNewYear
#HDHSwamishriAshirwad
📸 અનાદિમુક્ત પિઠીકા દર્શનમ્‌!!!



#AnadimuktaPithika
#GurudevHDHBapji
#HappyNewYear
Media is too big
VIEW IN TELEGRAM
વાલોળનું શાક જમાડી આપ્યું અભયદાન

📽 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/XSBQU2DSlpM



#BapashreeMahotsav
#BapashreeMahotsav175
Media is too big
VIEW IN TELEGRAM
જેસંગિયા પીરનું બાપાશ્રીએ પૂરું કર્યું

📽 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/tZkfy_6FP44


#BapashreeMahotsav
#BapashreeMahotsav175
02 Days to Go...
.⠀
.⠀
.⠀
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
Media is too big
VIEW IN TELEGRAM
ના રહે કોઈ ટેન્શન, જો બાપાશ્રીને કરો મેન્શન

📽 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/LDPQwR87RqE


#BapashreeMahotsav
#BapashreeMahotsav175
01 Day to Go...
.⠀
.⠀
.⠀
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
Media is too big
VIEW IN TELEGRAM
મને યાદ છે એ 1995નું વર્ષ...

📽 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/C4J4QYMqRpA


#BapashreeMahotsav
#BapashreeMahotsav175
પ્રોફાઈલ પિક્ચર (DP)

📱 મુક્તો, આજ સુધી થયેલા તમામ કાર્યક્રમો/મહોત્સવોમાં આપણે જુદી-જુદી સમિતિઓમાં જોડાઈને મહારાજની અણમોલ સેવાનો લાભ લેતા આવ્યા છીએ અને ભવિષ્યમાં પણ આપણને આવી સેવાનો લાભ મળતો રહે તેવી મહારાજને પ્રાર્થના કરીએ. પરંતુ અત્યારે કોરોના મહામારીના કારણે મોટાભાગના મુક્તો સેવાથી વંચિત રહ્યા છે. તો આવા સમયમાં આવો કરીએ મહોત્સવ પ્રચારની સેવા અને તે માટે અહીં આપેલા ઈમજને આપણાં વૉટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ આદિ તમામના પ્રોફાઈલમાં (DP) આ ઈમેજ સેટ કરીએ.


#BapashreeMahotsav
#BapashreeMahotsav175
👨‍👦 આજે બાળ સંમેલનમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ લેવામાં સુખ આવ્યું ને મુક્તો! આવતીકાલે સવારે 9 વાગે આપના વાલી સાથે તૈયાર રહેજો હોં... ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો આવો જ દિવ્ય લાભ મળશે... જો જો હોં, રહી ના જતાં...



#BapashreeMahotsav
#BapashreeMahotsav175