SMVS Bhale Dayalu
862 subscribers
1.47K photos
267 videos
29 files
1.83K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
આવો, જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીમાં આજે લાભ લઈએ 'બાપાશ્રી મહાત્મ્ય સભાનો...'

🗓 તારીખ: 25-10-2020
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: https://youtu.be/_ElWv_49QFc


#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#SMVSFamilyTime
📚 ગુરુદેવ પ.પૂ.બાપજીના મુખે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/497



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
આવો મુક્તો, અનંત જીવોને આત્યંતિક કલ્યાણના ભાગીદાર કરીએ અને ગુંજાવીએ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ આપેલો સંકલ્પ...

💯 અહાહાહા... ઓહોહોહો... બાપા તમે આવા!!!

📽 વિડિયો લિંક: https://youtu.be/yUnDfmNBKcA


#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#BapashreeMahotsav
#BapashreeMahotsav175



• • • • •
આજે એકાદશી છે.

👉 આજે રાત્રે 08:30થી 10:00 સંકલ્પ સભા અને બાપાશ્રી મહાત્મ્ય સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 લાઈવ: https://youtu.be/0k_vbzH-qG8

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.



#Ekadashi #SankalpSabha
#BapashreeMahatmyaSabha #BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 દિવાળીની રજા ના ભાઈ ના 👎 મહોત્સવની રજા હા ભાઈ હા 👍 | 175 બાપાશ્રી મહોત્સવ

🌐 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/hDUGbeVK300


#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
📚 પૂ.સંતોના વચને નિ:સંશય થઈ સેવા કરનાર પર શ્રીજી મહારાજનો રાજીપો

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/489



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
🧩 મુક્તો, ઓક્ટોબર માસના ઘનશ્યામ અંકનું એકાગ્રતાથી વાંચન-મનન કર્યું? આવો, તપાસીએ આજ રાતની Live Quiz દ્વારા...

આજે 30-10-2020ને રાત્રે 08:30 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાઈ જજો હોં...

ℹ️ તમામ પ્રશ્નો live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ - ઓક્ટોબર માસનો ઘનશ્યામ અંક (10 MB): https://www.smvs.org/images/download/det710/small/october-2020.pdf



#RajipaParva
#SMVSCompetition
#GhanshyamMagazine
#OctoberGhanshyam
Media is too big
VIEW IN TELEGRAM
📽 જ્યાં રહો ત્યાં ઉજવો ઓનલાઈન મહોત્સવ । બાપાશ્રી મહોત્સવ

🌐 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/NFqug639uGc


#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
🌕 આજે શરદ પૂનમ છે.

આજે 31-10-2020ને રાત્રે 08:00થી 10:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો LIVE લાભ મળશે.

🛕 સાથે જ લાભ મળશે ઘનશ્યામનગર, નરોડા, સેટેલાઈટ, ગોતા અને બાવળા મંદિરના પાટોત્સવનો. માટે દરેક મુક્તોએ આજના કાર્યક્રમનો LIVE લાભ અચૂક લેવો અને મિત્ર-પરિવારને લેવડાવવો.

📽 યુટ્યુબ લાઈવ: https://youtu.be/SqGj3Oh1ADY
📽 ફેસબુક લાઈવ: https://www.facebook.com/smvsswaminarayansanstha/live/

🌹 🌻 🌸 🌻 🌹

🍲 પાંચ મંદિરોના પાટોત્સવ નિમિત્તે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી સર્વે મુક્તોએ મહારાજને દૂધપૌંઆ ધરાવવા અને પ્રસાદી ખૂબ જમાડવી.


#SMVSMandirPatotsav
#SMVSAhmedabad
#PoonamSamaiyo
🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે નવેમ્બર મહિનામાં "બાપાશ્રીની અસ્મિતા દ્રઢ કરીએ" સંકલ્પની પુષ્ટિ કરવા માટે 'અબજીબાપા એટલે મારા બાપા' એવું ગૌરવ રાખીએ

🎧 નવેમ્બર માસનું સમૂહગાન - 'શ્રીજી પ્રગટ મળ્યા, બાપા પ્રગટ મળ્યા...' (20.9 MB): https://www.smvs.org/smvs-audio/detail/bapashri-ane-amirpedhi-na-kirtano/shriji-pragat-malya-bapa-pragat-malya



#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp
આવો, જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીમાં આજે લાભ લઈએ 'બાપાશ્રી મહાત્મ્ય સભાનો...'

🗓 તારીખ: 01-11-2020
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: https://youtu.be/cloFQyJTDYc


#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#SMVSFamilyTime
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile





#Wallpaper
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
Audio
🎧 સર્વે મુક્તોએ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી બાપાશ્રી મહોત્સવની રીંગટોન અચૂક રાખવી...



#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#SMVSRingtone
🎉 બાપાશ્રી મહોત્સવનો લાભ લેવા માટે તૈયાર છો ને મુક્તો? જો જો હોં રહી ના જતા... આ લાભ લઈ લેવા જેવો છે. આપ તો બાપાશ્રી મહોત્સવનો લાભ લેજો જ, સાથે આપના મિત્ર-પરિવારને પણ આ લાભ અચૂક લેવડાવજો. 21, 22 અને 26થી 30 નવેમ્બર 2020 દરમ્યાન ઓનલાઈન ઉજવાનાર બાપાશ્રી મહોત્સવમાં કયા દિવસે શું લાભ મળશે તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલ વેબપેજ પરથી મળી રહેશે: https://www.smvs.org/cms/jivanpran-abji-bapashree-shatamrut-mahotsav-tatha-gyansatra-14

🙏 બાપાશ્રી મહોત્સવનો લાભ લેવા માટે આપને ડિજિટલ પત્રિકા મોકલીએ છીએ. જેને અમારું રૂબરૂ મળ્યાનું આમંત્રણ માને સ્વીકાર કરશોજી. પત્રિકામાં આપેલા મહોત્સવના આકર્ષણો પર ક્લિક કરવાથી જે-તે દિવસે તે કાર્યક્રમનો લાભ લઈ શકાશે: https://www.smvs.org/theme/smvs/images/cms/2020/bapashree-mahotsav/bapashree-mahotsav-patrika.pdf

📝 બાપાશ્રી મહોત્સવનો લાભ લેવા માટે પરિવાર દીઠ રજીસ્ટ્રેશન અવશ્ય કરવું. રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 20/11/2020 છે.

🌐 રજીસ્ટ્રેશન ફોર્મ (ભારત): https://forms.gle/etN9JBCGvFoHrxzEA

🌐 રજીસ્ટ્રેશન ફોર્મ (વિદેશ): https://forms.gle/jnRseANCjQuEfwzc9

#BapashreeMahotsav175
📚 એક એક હરિભક્ત પાછળ ગુરુદેવ પ.પૂ.બાપજીએ કરેલા દાખડાં દર્શાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/490


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
Media is too big
VIEW IN TELEGRAM
📽 વેકેશનનું પ્લાનિંગ કરું છું પણ કન્ફ્યુઝ છું...

🌐 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/PYWYmRykBgc



#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
Media is too big
VIEW IN TELEGRAM
📽 મહોત્સવ તો થશે જ, અને એ પણ ધામધૂમથી

🌐 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/uS_LMc7zmXA



#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
Media is too big
VIEW IN TELEGRAM
મોટા જ મોટાને ઓળખાવી શકે

📽 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/8EPWgDqWWaU



#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
Media is too big
VIEW IN TELEGRAM
વચનામૃતનું જ્ઞાન હોય તેને કોઈ જીતી ન શકે । બાપાશ્રી મહાત્મ્ય સભા

📽 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/sNOw_IW6d_k



#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
આવો, જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીમાં આજે લાભ લઈએ 'બાપાશ્રી મહાત્મ્ય સભાનો...'

🗓 તારીખ: 08-11-2020
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: https://youtu.be/hoWlrnCzeO8



#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#SMVSFamilyTime
Media is too big
VIEW IN TELEGRAM
આવો, મહોત્સવમાં ઘર શણગારીએ...
.⠀
.⠀
.⠀
#BapashreeMahotsav
#BapashreeMahotsav175