SMVS Bhale Dayalu
859 subscribers
1.43K photos
266 videos
27 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🧩 આવો મુક્તો, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ સંકલ્પ સભા તથા પૂનમ સમૈયામાં જણાવેલા આદર્શો અને સિદ્ધાંતોની દ્રઢતા કરવા માટે અચૂક જોડાઈએ આજની Live Quizમાં...

આજે 09-10-2020ને રાત્રે 08:30 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાઈ જજો હોં...

ℹ️ તમામ પ્રશ્નો live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.


📖 આજનો સિલેબસ

📽 27 સપ્ટેમ્બરની સંકલ્પ સભા: https://youtu.be/lSymDeZzN8g

📽 01 ઓક્ટોબરના પૂનમ સમૈયાની સભા: https://youtu.be/ndcPRWjMOZI



#RajipaParva
#SMVSCompetition
#SankalpSabha
#PoonamSamaiyo
📽 હવેથી ઘનશ્યામ અંકનો લાભ SMVS યુટ્યુબ ચેનલ પરથી પણ લઈ શકાશે. સપ્ટેમ્બર-2020ના ઘનશ્યામ અંકનો લાભ લેવા નીચે આપેલી લિંક પર ટચ કરો. વિડીયોની નીચે descriptionમાં અનુક્રમણિકા આપેલ છે. આપે જે લેખનો લાભ લેવો હોય તેની આગળ આપેલા સમય પર ટચ કરવાથી વિડીયો ત્યાંથી જ શરૂ થશે: https://youtu.be/Di1OxjuzO64


#GhanshyamMagazine
#SeptemberGhanshyam



• • • • •
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડભોલી (સુરત) સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓 તારીખ: 11-10-2020, રવિવાર
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: live.smvs.org તથા SMVS યુટ્યુબ ચેનલ



#RajipaParva
#SMVSKirtanAradhana
📚 સત્સંગીની સેવા કેવા ભાવથી કરવી તેની રીત શીખવતાં ભક્તરક્ષક ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/480



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
આજે એકાદશી છે.

👉 આજે રાત્રે 08:30થી 09:45 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

🌐 લાઈવ: https://youtu.be/zbmpoSl9EsM

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.



#Ekadashi
#SankalpSabha
Media is too big
VIEW IN TELEGRAM
👉 સંતોષ ના હોય તો રાજા પણ દુ:ખી રહે અને સંતોષ હોય તો ગરીબ વ્યક્તિ પણ સુખી રહી શકે છે. આવો, આજના 5 મિનિટ સત્સંગનો લાભ લઈને સંતોષી જીવન જીવવાની પ્રેરણા લઈએ.


#5MinutesSatsang
🧩 મુક્તો તૈયાર છો ને આજની Live Quiz માટે?!!!

આજે 16-10-2020ને રાત્રે 08:30 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાજો...

ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ: બાપાશ્રીના આગ્રહો પુસ્તક (પાના નં. 46 થી 68)



#RajipaParva
#SMVSCompetition
📚 સૌને સરળતાથી કારણ સત્સંગનું જ્ઞાન પીરસતા ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/483


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
🌹 🌻 🌸 🌻 🌹

જેને બાપાના થયા છે મેળા,
તેને તો રાખ્યા મૂર્તિમાં ભેળા;
જેણે ઓળખ્યા નહિ લગાર,
તેને તો થઈ મૂર્તિની વાર...

આવો, જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીમાં આજે લાભ લઈએ 'બાપાશ્રી મહાત્મ્ય સભાનો...'

🗓 તારીખ: 18-10-2020
🕕 સમય: સાંજે 06:00
📽 લાઈવ: https://youtu.be/ReYjBLf6JUM


#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#BapashreeVarsh
#SMVSFamilyTime
📽 મુક્તો! બાપાશ્રી મહોત્સવ ઉજવવા માટે તૈયાર છો ને... આવો બાપાશ્રી મહોત્સવ ઉજવવા અંગેની વિગતે માહિતી મેળવીએ આ પ્રોમો દ્વારા... https://youtu.be/Sw1hZB6BUVs


#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#BapashreeVarsh


• • • • •
👆 અગત્યના સમાચાર 👆

સત્સંગ સમાજમાં કોઈ હરિભક્ત મૂર્તિ સુખે સુખિયા થાય તો તેમના માટે ઘણાં મુક્તો દ્વારા 'દિવ્યાંજલિ' શબ્દ વાપરવામાં આવી રહ્યો છે. આ અંગે આપણી સંસ્થા લેવલે લેવાયેલ નિર્ણય મુજબ 'દિવ્યાંજલિ' શબ્દ માત્ર સત્પુરુષ માટે જ વાપરવો અને હરિભક્તો માટે 'શ્રદ્ધાંજલિ' શબ્દ જ વાપરવો. આવા પ્રસંગે પૂ.સંતોની સભા ગોઠવવામાં આવે તો પણ 'શ્રદ્ધાંજલિ સભા' અથવા 'પ્રાર્થના સભા' શબ્દ જ વાપરવો. પરંતુ 'દિવ્યાંજલિ સભા' શબ્દ ન જ વાપરવો.
📚 ગુરુદેવ પ.પૂ.બાપજીના પ્રાર્થના સહ આશીર્વાદ દર્શાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/495



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📚 ગુરુદેવ પ.પૂ.બાપજીએ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી પર વરસાવેલ સંકલ્પોની આશીર્વર્ષા

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/486



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
🧩 મુક્તો તૈયાર છો ને આજની Live Quiz માટે?!!!

આજે 23-10-2020ને રાત્રે 08:30 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાજો...

ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ: બાપાશ્રીના આગ્રહો પુસ્તક (પાના નં. 69 થી 91)



#RajipaParva
#SMVSCompetition
⚠️ અગત્યની નોંધ: બાપાશ્રી મહોત્સવ નિમિત્તે યોજવામાં આવેલ તમામ બાપાશ્રી મહાત્મ્ય સભાઓનો લાભ હવેથી સાંજે 06:00 વાગ્યાના બદલે ફેમિલી ટાઈમ સભાના સમયે રાત્રે 08:30 વાગ્યે મળશે.


#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#BapashreeVarsh
#SMVSFamilyTime
📚 ગુરુદેવ પ.પૂ.બાપજીએ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને જણાવેલ અંતિમ ભલામણ

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/488



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
આવો, જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીમાં આજે લાભ લઈએ 'બાપાશ્રી મહાત્મ્ય સભાનો...'

🗓 તારીખ: 25-10-2020
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: https://youtu.be/_ElWv_49QFc


#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#SMVSFamilyTime
📚 ગુરુદેવ પ.પૂ.બાપજીના મુખે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/497



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
આવો મુક્તો, અનંત જીવોને આત્યંતિક કલ્યાણના ભાગીદાર કરીએ અને ગુંજાવીએ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ આપેલો સંકલ્પ...

💯 અહાહાહા... ઓહોહોહો... બાપા તમે આવા!!!

📽 વિડિયો લિંક: https://youtu.be/yUnDfmNBKcA


#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#BapashreeMahotsav
#BapashreeMahotsav175



• • • • •