Ravistar Free Learning
870 subscribers
58 photos
3 videos
1 file
35 links
Ravistar Free Learning Channel is for job seekers and employees.
Get free career learning, job skills, guidance, and knowledge for a better future.
Learn daily and grow with us.
Download Telegram
Workplace Growth Secrets

💡 Fast growth કેવી રીતે મળે?

Office માં growth માટે:
• Extra responsibility લો
• Problems solve કરો
• Learning mindset રાખો

👉 Top employees:
• Initiative લે છે
• Dependable હોય છે

📌 Job કરવી સરળ છે, valuable બનવું મુશ્કેલ — પણ possible છે.
HR Mindset સમજવું

💡 HR શું વિચારે છે?

HR candidate માં શોધે છે:

• Stability
• Attitude
• Learn કરવાની capacity

👉 HR માટે important:
• તમે long-term રહેશો કે નહીં
• તમે team fit છો કે નહીં

📌 Job મેળવવા માટે HR ની જેમ વિચારતા શીખો.


Follow Ravistar for regular career guidance and job-related knowledge.
❤2
Why Some Candidates Never Get Selected?

💡 Candidate reject કેમ થાય છે?

ઘણા લોકો માને છે કે “મારું luck ખરાબ છે”
પણ actual reason કંઈક અલગ હોય છે.

Companies mostly reject candidates because of:
• Poor communication
• No confidence
• Lack of clarity
• Bad attitude

👉 Degree important છે,
પણ behavior અને communication વધારે important છે.

📌 Interview માત્ર knowledge test નથી — personality test પણ છે.

Want to grow your career? Follow the Ravistar channel for helpful guidance.
Skills vs Degree

💡 Degree job અપાવે છે, Skills growth અપાવે છે

ઘણા candidates degree પછી learning બંધ કરી દે છે.

પણ companies શોધે છે:
• Problem-solving
• Communication
• Computer knowledge
• Adaptability

👉 Future માં skill-based hiring વધુ વધશે.

📌 Certificate કરતા capability વધારે important બની રહી છે.

Follow the Ravistar channel for useful job updates and career guidance.
HR Candidate માં શું શોધે છે?

💡 HR perfect માણસ નહીં, reliable માણસ શોધે છે

HR observe કરે છે:
• Time punctuality
• Communication style
• Learning attitude
• Stability

👉 Companies એવા લોકો પસંદ કરે છે
જે લાંબા સમય સુધી growth કરી શકે.

📌 Confidence impress કરે છે, consistency trust બનાવે છે


Stay connected with Ravistar to get valuable job updates and career tips.
Interview માં Overconfidence કેમ dangerous છે?

💡 Confidence સારો છે, Overconfidence નહીં

ઘણા candidates:

• બધું આવડે છે એવું બતાવે છે
• Interviewer ને interrupt કરે છે
• Listen ઓછું કરે છે

👉 Smart candidates:
• Calm રહે છે
• Honest રહે છે
• Clear answers આપે છે

📌 Professional લોકો prove નથી કરતા — perform કરે છે.
LinkedIn કેમ Important છે?

💡 LinkedIn = Online Professional Identity

આજે ઘણા HR candidates ને LinkedIn પર search કરે છે.

👉 LinkedIn પર:
• Professional photo રાખો
• Skills add કરો
• Regular learning share કરો

📌 Social media timepass માટે નહીં, career માટે પણ use કરો.

Want to grow your career? Follow the Ravistar channel for helpful guidance.
Interview માં English Weak હોય તો?

💡 English weak હોવું = failure નહીં

ઘણા લોકો English ના કારણે nervous થાય છે.
પણ companies mostly જુએ છે:

• Clarity
• Confidence
• Communication effort

👉 Broken English ચાલે, broken confidence નહીં.
📌 Simple બોલો, clear બોલો, confidently બોલો.
First Salary પછી શું કરવું?

💡 Salary spend કરતા પહેલા plan કરો

ઘણા freshers:
• Unnecessary ખર્ચ કરે છે
• Savings ignore કરે છે

👉 First salary થી:
• Skill learning માં invest કરો
• Emergency savings શરૂ કરો

📌 Income important છે, financial habits વધારે important છે.
❤1
Career Growth Secret

💡 Career growth નો biggest secret શું છે?

Daily improvement.

દરરોજ:
• થોડું શીખો
• થોડું improve કરો
• થોડું better બનો

👉 1% daily improvement
1 વર્ષ પછી massive growth આપે છે.

📌 Success overnight નથી આવતો — consistency થી આવે છે.
📢 ભાવનગરમાં નોકરી શોધી રહ્યા છો?

તમારી લાયકાત મુજબની યોગ્ય નોકરી હવે સરળતાથી મેળવો! 💼✨
Ravistar Placement Agency સાથે જોડાઓ અને મેળવો ઝડપી Placement Support.

✅ Fresher & Experienced બંને માટે તક
✅ Trusted Companies માં Placement
✅ સરળ અને ઝડપી Interview Process

📞 સંપર્ક: 76 9898 9191
દરેક Resume HR સુધી પહોંચતું જ નથી!
ઘણા લોકો વિચારે છે...

"મેં તો 100 જગ્યાએ Resume મોકલ્યું, પણ કોઈ Reply જ નથી આવતો."

પણ હકીકત એ છે કે ઘણી મોટી Companies માં પહેલા Resume Software (ATS) check કરે છે.

જો Resume માં Job Description મુજબના keywords ન હોય, તો HR સુધી પહોંચતા પહેલાં જ reject થઈ શકે છે.

📌 Resume માત્ર સુંદર નહીં, Smart પણ હોવું જોઈએ.
🚩 જય જગન્નાથ! 🙏

ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રા આપના જીવનમાંથી તમામ અવરોધો દૂર કરે, અડગ શ્રદ્ધા પ્રેરિત કરે અને આપ
તથા આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદથી ભરપૂર રાખે.

રવિસ્ટાર પ્લેસમેન્ટ એજન્સી પરિવાર તરફથી આપ સૌને રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ. 🌼

https://www.instagram.com/reel/Da0JxHVySfI/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
🎓 12 પાસ પછી હવે ડિગ્રીનું સપનું થશે સાકાર!

SC/ST વિદ્યાર્થીઓ માટે ખાસ શિક્ષણ યોજના હેઠળ હવે મેળવો UGC માન્ય યુનિવર્સિટીમાંથી Online / Distance Degree Courses.

✅ Admissions Open 2026
✅ Free Scholarship Guidance
✅ Admission Assistance
✅ Career & Placement Support

📞 Call Now: +91 81 2828 9686
Bhavnagar, get ready for a new travel experience! 🚖

We're preparing something that will make your journeys smoother, safer, and more convenient than ever before.

Whether it's your daily commute or your next trip, exciting news is just around the corner.

📍 Stay tuned. The countdown has begun!