Ravistar Free Learning
869 subscribers
58 photos
3 videos
1 file
35 links
Ravistar Free Learning Channel is for job seekers and employees.
Get free career learning, job skills, guidance, and knowledge for a better future.
Learn daily and grow with us.
Download Telegram
How to Improve Communication Skills💡
Daily Practice Tip:

To enhance communication skills:

• View English news or videos 📺
• Practice speaking in front of a mirror 🪞
• Begin conversing in simple English 🗣

Consistency is essential
❤1
પ્લેસમેન્ટ રીલેટેડ કોઈ પણ પ્રકારની મદદ માટે નીચે આપેલ કોઈ પણ નંબર ઉપર તમે અમારો સંપર્ક કરી શકો છો.👇🏻👇🏻

76 9898 9191
75672 73108
81 2828 9686
75672 70108
72108 53108

www.ravistarplacement.com
– Ravistar Placement Team
Yeh normal call nahi hai…
Yeh aapki next job ka call ho sakta hai ☎️🔥

Miss mat karo!

Upload your Resume on ravistarplacement.com
Job Interview Do’s & Don’ts

✔️ Time par pahunchna
✔️ Respectfully baat karna
✔️ Questions dhyan se sunna

❌ Phone use karna
❌ Overconfidence
❌ Negative attitude
How to Handle Interview Rejection

💡 Don’t Lose Motivation
Agar interview clear nahi hua to:

• Feedback lo
• Skills improve karo
• Next opportunity ke liye prepare raho

Success often comes after multiple attempts.
🎯 Irrelevant vacancies જોઈને થાકી ગયા છો?

હવે ફક્ત તમારી Profile અને Industry મુજબની Relevant Opportunities જ મેળવો.
નીચેની Link પર ક્લિક કરો અને આપના ક્ષેત્રની વ્હોટ્સ-એપ કમ્યુનિટીમાં આજે જ જોડાઓ 📄

🔗 https://ravistarplacement.com/bhavnagar-jobs/

Join smartly. Grow wisely 🚀
– Ravistar Placement Team
Career Growth Advice
💡 Long Term Career Tip

Job milne ke baad bhi learning band mat karo.

Always:
• Upgrade your skills
• Learn new tools
• Stay updated with industry trends

For more job tips and career advice, keep following the Ravistar channel.💁🏻😄
💡 Hidden Job Market શું છે?

ઘણા લોકો માત્ર job portals (Naukri, Indeed, LinkedIn) પર depend રહે છે,
પણ reality એ છે કે ઘણી jobs online પોસ્ટ જ થતી નથી.

ઘણી companies hiring માટે
Recruitment Agencies નો use કરે છે — direct candidates સુધી પહોંચવા માટે.

👉 તમારે શું કરવું જોઈએ?
તમારી નજીકની placement agency સાથે registration કરાવો
અને એક સાથે 100+ companies સુધી તમારી reach વધારો.

📌 Smart job seekers માત્ર apply નથી કરતા — તેઓ network build કરે છે.
💡 HR Resume માં શું જુએ છે?

HR પાસે દરેક Resume માટે માત્ર 10–15 seconds હોય છે,
એટલે તમારું Resume clear અને impactful હોવું જોઈએ.

👉 તેઓ ખાસ ધ્યાન આપે છે:
• Name & Contact details (clear હોવી જોઈએ)
• Skills section (job મુજબ relevant હોવા જોઈએ)
• Experience / Internship
• Formatting (clean, simple & professional)

❌ Common mistakes:
• Long paragraphs
• Unnecessary details
• Spelling errors


📌 Resume તમારી first impression છે — તો તેને simple રાખો અને strong બનાવો.
અને જો હજુ સુધી પણ તમારી પાસે રિસ્યૂમ નથી તો તમે રવિસ્ટાર ની વેબસાઇટ પર જઈને Free માં રિસ્યૂમ બનાવી શકો છો.

www.ravistarplacement.com
💡 JD (Job Description) સમજવું કેમ જરૂરી છે?

ઘણા candidates job apply કરે છે,
પણ JD (Job Description) વાંચતા નથી — જે મોટી mistake છે.

👉 JD તમને શું સમજાવે છે?
• Company શું expect કરે છે
• કઈ skills જરૂરી છે
• Job role અને responsibilities શું છે

👉 Apply કરતા પહેલા શું કરવું?
• તમારી skills JD સાથે match કરો
• Important keywords ધ્યાનથી વાંચો
• Role અને responsibility clear સમજો

📌 Right job પસંદ કરશો તો growth fast થશે — blind apply નહીં, smart apply કરો. 🚀
Interview Body Language

💡 Body Language કેમ મહત્વપૂર્ણ છે?

Interview માં તમે શું બોલો છો તે મહત્વનું છે,
પણ કેવી રીતે બોલો છો તે વધુ મહત્વનું છે.

👉 ધ્યાનમાં રાખવું:
• Eye contact maintain કરો
• Straight posture રાખો
• Nervous gestures avoid કરો
• Smile રાખો

📌 Confidence બોલવાથી નહીં, દેખાવાથી આવે છે.
Follow Ravistar for regular career guidance and job-related knowledge.👍😊
Why Should We Hire You?

💡 આ question કેમ પૂછાય છે?

HR જાણવા માંગે છે કે:
• તમે confident છો કે નહીં?
• તમે company માટે useful છો કે નહીં?

👉 Answer કેવી રીતે આપવો?
• Short & clear રાખો
• તમારી skills mention કરો
• company ને value બતાવો

📌 Example mindset: “I can contribute, not just learn"

Keep following Ravistar to learn new things about jobs and career development.
Job Switch Decision

💡 Job switch ક્યારે કરવી જોઈએ?

Switch emotion થી નહીં, logic થી કરવી જોઈએ.

👉 Switch consider કરો જો:
• Growth નથી
• Salary stagnant છે
• Skills use નથી થતી

❌ Avoid switching:
• માત્ર frustration થી
• Short-term reasons માટે

Follow Ravistar for regular career guidance and job-related knowledge.
Interview Follow-up

💡 Follow-up કેવી રીતે કરવું?

Interview પછી ઘણા candidates silent રહે છે — જે mistake છે.

👉 Correct way:
• 2-3 દિવસ પછી polite message
• Short & professional tone
• Thank you + interest show કરો

❌ Avoid:
• Daily message
• Call repeatedly

📌 Professional follow-up તમને serious candidate બનાવે છે.
Fresher Experience કેવી રીતે બતાવે?

💡 No experience = No job? Wrong

👉 Experience build કરવા માટે:
• Internship કરો
• Projects mention કરો
• Practical skills બતાવો

👉 Resume માં:
• Academic project
• Freelance work
• Training

📌 Experience મળતો નથી — બનાવવો પડે છે.
Workplace Growth Secrets

💡 Fast growth કેવી રીતે મળે?

Office માં growth માટે:
• Extra responsibility લો
• Problems solve કરો
• Learning mindset રાખો

👉 Top employees:
• Initiative લે છે
• Dependable હોય છે

📌 Job કરવી સરળ છે, valuable બનવું મુશ્કેલ — પણ possible છે.
HR Mindset સમજવું

💡 HR શું વિચારે છે?

HR candidate માં શોધે છે:

• Stability
• Attitude
• Learn કરવાની capacity

👉 HR માટે important:
• તમે long-term રહેશો કે નહીં
• તમે team fit છો કે નહીં

📌 Job મેળવવા માટે HR ની જેમ વિચારતા શીખો.


Follow Ravistar for regular career guidance and job-related knowledge.
❤2
Why Some Candidates Never Get Selected?

💡 Candidate reject કેમ થાય છે?

ઘણા લોકો માને છે કે “મારું luck ખરાબ છે”
પણ actual reason કંઈક અલગ હોય છે.

Companies mostly reject candidates because of:
• Poor communication
• No confidence
• Lack of clarity
• Bad attitude

👉 Degree important છે,
પણ behavior અને communication વધારે important છે.

📌 Interview માત્ર knowledge test નથી — personality test પણ છે.

Want to grow your career? Follow the Ravistar channel for helpful guidance.
Skills vs Degree

💡 Degree job અપાવે છે, Skills growth અપાવે છે

ઘણા candidates degree પછી learning બંધ કરી દે છે.

પણ companies શોધે છે:
• Problem-solving
• Communication
• Computer knowledge
• Adaptability

👉 Future માં skill-based hiring વધુ વધશે.

📌 Certificate કરતા capability વધારે important બની રહી છે.

Follow the Ravistar channel for useful job updates and career guidance.