Ravistar Free Learning
871 subscribers
58 photos
3 videos
1 file
35 links
Ravistar Free Learning Channel is for job seekers and employees.
Get free career learning, job skills, guidance, and knowledge for a better future.
Learn daily and grow with us.
Download Telegram
🚀 ભાવનગરમાં Management Field ની Job શોધી રહ્યા છો?

હવે tension છોડો!
તમારી Skill અને Experience પ્રમાણે મેળવો best job opportunity 💼

HR Recruiter થી લઈને HR Manager સુધી —
તમારા માટે ઘણી Vacancies Ready છે!

📲 આ link પર click કરો અને જોડાઓ અમારા WhatsApp Community માં
🔗 https://ravistarplacement.com/bhavnagar-jobs/

અને જ્યારે તમારી relevant vacancy આવે ત્યારે “APPLY” લખીને મોકલો — અમારી team તરત જ તમને contact કરશે

🔹 Fast & Relevant Job Updates
🔹 Verified Companies
🔹 Personal Career Guidance

📢Management Field ના વ્યક્તિઓને Share કરવાનું ભુલશો નહીં
💡 Important Skills for Getting a Job!!

Employers sirf degree nahi dekhte.

Unhe chahiye:
• Communication skills
• Basic computer knowledge
• Positive attitude
• Learning mindset

Stay tuned with the Ravistar channel to learn more about jobs and career growth.
🚀 Your Dream Job Starts With a Strong Resume!
Resume નથી? ચિંતા ના કરો😊

✨ Create your professional resume in minutes — FREE!
Because 💼 First Impression = Your Resume!

🔥 Stand out. Get noticed. Get hired.
⚡️ Don’t miss your chance to impress!

🌐 https://ravistarplacement.com/resume-builder/
ભાવનગર ના Job Seekers માટે ખુશખબર 🚀
હવે અમે અમારી website launch કરી છે એક Amazing Resume Builder Feature સાથે😍

હવે તમે તમારું Professional Resume એકદમ FREE માં બનાવી શકો છો 💼

ફક્ત આ link પર click કરો અને મિનિટોમાં તમારું Resume તૈયાર કરો 👇
🔗 https://ravistarplacement.com/resume-builder/

Start today – your dream job is waiting! ✨
– Ravistar Placement Team
સાચી Job શોધવી હવે બની ગઈ છે એકદમ સરળ !😊

ફક્ત નીચેની link પર ક્લિક કરો અને યોગ્ય વેકેન્સીમાં તમારા updated CV સાથે Apply કરો 📄
🔗 https://ravistarplacement.com/current-openings/

તમારી next job માત્ર એક ક્લિક દૂર છે 🚀
– Ravistar Placement Team
🚀 ભાવનગરમાં Engineering Field ની Job શોધી રહ્યા છો?

હવે tension છોડો!
તમારી Skill અને Experience પ્રમાણે મેળવો best job opportunity 💼

Civil Engineer થી લઈને CNC Machine Operator સુધી —
તમારા માટે ઘણી Vacancies Ready છે!

📲 આ link પર click કરો અને જોડાઓ અમારા WhatsApp Community માં
🔗 https://ravistarplacement.com/bhavnagar-jobs/

અને જ્યારે તમારી relevant vacancy આવે ત્યારે “APPLY” લખીને મોકલો — અમારી team તરત જ તમને contact કરશે

🔹 Fast & Relevant Job Updates
🔹 Verified Companies
🔹 Personal Career Guidance

📢Engineering Field ના વ્યક્તિઓને Share કરવાનું ભુલશો નહીં
💡 First Impression Matters

Interview ke din:

✔️ Clean formal clothes
✔️ Proper grooming
✔️ Confident body language

Aapka appearance bhi professional hona chahiye.
😓 ઘણી Vacancies જુઓ છો પણ યોગ્ય Job નથી મળી રહી?

હવે બદલાવો તમારો Approach.
ફક્ત Relevant Industry based જોબ મેળવવા માટે અમારી સાથે આજે જ જોડાઓ અને વધુ અસરકારક રીતે Job શોધો 📄

🔗 https://ravistarplacement.com/bhavnagar-jobs/

તમારી યોગ્ય તક તમારી રાહ જુએ છે 🚀
– Ravistar Placement Team
How to Improve Communication Skills💡
Daily Practice Tip:

To enhance communication skills:

• View English news or videos 📺
• Practice speaking in front of a mirror 🪞
• Begin conversing in simple English 🗣

Consistency is essential
❤1
પ્લેસમેન્ટ રીલેટેડ કોઈ પણ પ્રકારની મદદ માટે નીચે આપેલ કોઈ પણ નંબર ઉપર તમે અમારો સંપર્ક કરી શકો છો.👇🏻👇🏻

76 9898 9191
75672 73108
81 2828 9686
75672 70108
72108 53108

www.ravistarplacement.com
– Ravistar Placement Team
Yeh normal call nahi hai…
Yeh aapki next job ka call ho sakta hai ☎️🔥

Miss mat karo!

Upload your Resume on ravistarplacement.com
Job Interview Do’s & Don’ts

✔️ Time par pahunchna
✔️ Respectfully baat karna
✔️ Questions dhyan se sunna

❌ Phone use karna
❌ Overconfidence
❌ Negative attitude
How to Handle Interview Rejection

💡 Don’t Lose Motivation
Agar interview clear nahi hua to:

• Feedback lo
• Skills improve karo
• Next opportunity ke liye prepare raho

Success often comes after multiple attempts.
🎯 Irrelevant vacancies જોઈને થાકી ગયા છો?

હવે ફક્ત તમારી Profile અને Industry મુજબની Relevant Opportunities જ મેળવો.
નીચેની Link પર ક્લિક કરો અને આપના ક્ષેત્રની વ્હોટ્સ-એપ કમ્યુનિટીમાં આજે જ જોડાઓ 📄

🔗 https://ravistarplacement.com/bhavnagar-jobs/

Join smartly. Grow wisely 🚀
– Ravistar Placement Team
Career Growth Advice
💡 Long Term Career Tip

Job milne ke baad bhi learning band mat karo.

Always:
• Upgrade your skills
• Learn new tools
• Stay updated with industry trends

For more job tips and career advice, keep following the Ravistar channel.💁🏻😄
💡 Hidden Job Market શું છે?

ઘણા લોકો માત્ર job portals (Naukri, Indeed, LinkedIn) પર depend રહે છે,
પણ reality એ છે કે ઘણી jobs online પોસ્ટ જ થતી નથી.

ઘણી companies hiring માટે
Recruitment Agencies નો use કરે છે — direct candidates સુધી પહોંચવા માટે.

👉 તમારે શું કરવું જોઈએ?
તમારી નજીકની placement agency સાથે registration કરાવો
અને એક સાથે 100+ companies સુધી તમારી reach વધારો.

📌 Smart job seekers માત્ર apply નથી કરતા — તેઓ network build કરે છે.
💡 HR Resume માં શું જુએ છે?

HR પાસે દરેક Resume માટે માત્ર 10–15 seconds હોય છે,
એટલે તમારું Resume clear અને impactful હોવું જોઈએ.

👉 તેઓ ખાસ ધ્યાન આપે છે:
• Name & Contact details (clear હોવી જોઈએ)
• Skills section (job મુજબ relevant હોવા જોઈએ)
• Experience / Internship
• Formatting (clean, simple & professional)

❌ Common mistakes:
• Long paragraphs
• Unnecessary details
• Spelling errors


📌 Resume તમારી first impression છે — તો તેને simple રાખો અને strong બનાવો.
અને જો હજુ સુધી પણ તમારી પાસે રિસ્યૂમ નથી તો તમે રવિસ્ટાર ની વેબસાઇટ પર જઈને Free માં રિસ્યૂમ બનાવી શકો છો.

www.ravistarplacement.com
💡 JD (Job Description) સમજવું કેમ જરૂરી છે?

ઘણા candidates job apply કરે છે,
પણ JD (Job Description) વાંચતા નથી — જે મોટી mistake છે.

👉 JD તમને શું સમજાવે છે?
• Company શું expect કરે છે
• કઈ skills જરૂરી છે
• Job role અને responsibilities શું છે

👉 Apply કરતા પહેલા શું કરવું?
• તમારી skills JD સાથે match કરો
• Important keywords ધ્યાનથી વાંચો
• Role અને responsibility clear સમજો

📌 Right job પસંદ કરશો તો growth fast થશે — blind apply નહીં, smart apply કરો. 🚀