Praajasv For UPSC and GPSC
46.5K subscribers
21.3K photos
322 videos
8.95K files
14.2K links
UPSC GPSC STI DYSO POLICE CCE

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
A'bad:6352335640
Download Telegram
DYSO - STI MAINS લેખન સૂત્ર 10-03-26.pdf
350.7 KB
લેખનસૂત્ર:૧૦/૩/૨૦૨૬

ટોપિક:

(૧) મધ્ય પૂર્વ સંકટ 2026 અને ભારત પર તેની અસરો

(૨) ભારતમાં મહિલા શ્રમ શક્તિ સહભાગીદારી: એક વિશ્લેષણાત્મક અભ્યાસ
🚨PSIમાં જ્વલંત સફળતા મેળવનાર પ્રાજસ્વનું ગૌરવ.🎉

રેન્ક -59
નામ-દેસાઇ આનંદ

તાજેતર માં જાહેર થયેલ PSI ના આખરી પરિણામમાં સમગ્ર ગુજરાતમાં રેન્ક - 59 સાથે ઉતીર્ણ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આવનારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤7🏆5
DYSO - STI MAINS લેખન સૂત્ર 11-03-26.pdf
344.3 KB
લેખનસૂત્ર:૧૧/૩/૨૦૨૬

ટોપિક:

(૧) પ્રાદેશિક અસ્થિરતાના યુગમાં સંયુક્ત રાષ્ટ્ર ની પ્રાસંગિકતા:ભારતનો દ્રષ્ટિકોણ

(૨) GST 2.0 અને વહીવટમાં ટેકનોલોજી ની ભૂમિકા
❤15⚡4
📝આ રાષ્ટ્રવ્યાપી સવિનય કાનૂનભંગ ચળવળની શરૂઆત હતી.

સમયગાળો:
૧૨ માર્ચ, ૧૯૩૦ – ૬ એપ્રિલ, ૧૯૩૦ 🗓️

અંતર:
અમદાવાદથી દાંડીના દરિયાકાંઠા સુધી આશરે ૨૪૦ માઇલ (૩૮૫ કિમી) 🚶‍♂️🌊

🎯 હેતુ:
બ્રિટિશ સરકારના મીઠાના કાયદાઓનો વિરોધ કરવો, કારણ કે આ કાયદા હેઠળ ભારતીયોને પોતાના ઉપયોગ માટેનું મીઠું એકત્ર કરવું અથવા વેચવું પ્રતિબંધિત હતું. 🧂🚫

પરિણામ:
આ વિરોધ પ્રદર્શનથી ભારતના સ્વતંત્રતા સંગ્રામને વધુ તીવ્રતા મળી. 🇮🇳🔥
હજારો લોકો આ આંદોલનમાં જોડાયા, જેના કારણે વ્યાપક સવિનય કાનૂનભંગ ચળવળ શરૂ થઈ.
અને ૫ મે, ૧૯૩૦ના રોજ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤8👍5
DYSO - STI MAINS લેખન સૂત્ર 13-03-26.pdf
349.5 KB
✍️લેખનસૂત્ર:૧૩/૩/૨૦૨૬

ટોપિક:

(૧) ભારતીય ન્યાયતંત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI )પરિવર્તન પડકારો અને નૈતિકતા

(૨) ૧૬મું નાણાપંચ :કેન્દ્ર રાજ્ય નાણાકીય સંબંધો અને ઉભરતા પડકારો
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤9
🎯STI MOCK TEST

દોસ્તો,
STI મુખ્ય પરીક્ષા માટે  તમારું વાંચવાનું લગભગ પતી ગયું હશે,હવે સમય છે આત્મવિશ્વાસ કેળવવાનો STI ની મોક ટેસ્ટ નો સેટ-1તમારા માટે મૂક્યો છે જેને તમે આજે લખો આવતી કાલે તેના મોડેલ  Answers મૂકવા માં આવશે જેના પર થી તમે તમારા લખેલા જવાબને ચેક કરી શકશો.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤14
😇ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટે લગભગ 499 CE માં πનું મૂલ્ય 3.14,22/7 આપેલું. πની શોધ મનુષ્ય જાતિ માટે ચમત્કારથી ઓછી ન હતી, એવું કહી શકીએ કે πની શોધ થવાથી જ ગણિત નો વિકાસ થયો અને આજે એડવાન્સ મેથ્સ સુધી આપણે પહોંચ્યા છીએ, πની શોધ ઘણા બધા વર્ષો અગાઉ થયેલી અને આજે પણ ગણિતનું એટલું જ મહત્વ યથાવત છે.તમે અંદાજો લગાવી શકો છો કે રોજબરોજના જીવનમાં સરવાળા, બાદબાકી ,ગુણાકાર, ભાગાકાર જે એક સામાન્ય વસ્તુ છે જો એની શોધ જ ના થઈ હોત તો વિચારો આપણું જીવન કેટલું કઠિન હોત. રોજબરોજના જીવનમાં તો ગણિતનું ખૂબ જ મહત્વ હતું પણ હવે તો દરેક પરીક્ષા પાસ કરવા માટે પણ ગણિત મૂળભૂત બની ચૂક્યું છે.

💡બોધ:ગણિત એ હજારો વરસો થી વિકાસ પામેલો વિષય છે અને જો અત્યારે પરીક્ષામાં તેનો ભારાંક વધી રહ્યો છે તો આપણે તેને સ્વીકારીને મહેનત કરીને શીખવાનું છે નહીં કે હતાશ થવાનું.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤22⚡3
🎯STI MOCK TEST ANSWERS KEY:

ગઈ કાલે STIની મોક ટેસ્ટ નો સેટ-1મૂક્યો હતો,આજે મોડેલ  Answers key મૂકવામાં આવેલ છે જેના પર થી તમે તમારા લખેલા જવાબને ચેક કરી શકશો.
❤8👍4
🎙જોવાનું બાકી ના રહી જાય,,,,

અત્યારે જ જુઓ,,,,

https://youtu.be/OwmwW_7YZWI?si=O_wFFGGiNwZ25wwp
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤9
🎯 યોજના:- નમો લક્ષ્મી યોજના

👉CCE/PSI/CONSTABLE માટે ઉપયોગી
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤18
"નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી."


🎉આજે સંસ્થા ખાતે અમારી ફાઉન્ડેશન બેચના ખૂબ જ મહેનતુ અને ધૈર્યવાન જૈમિન દેસાઈ PSI રેન્ક -૬૨ શુભેચ્છા મુલાકાત માટે આવ્યા .આપને આવનારા સમય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤20⚡12🏆2
STI MAINS લેખન સૂત્ર.pdf
8.3 MB
✍️લેખન સૂત્ર:-

STI MAINS માટે વર્તમાન પ્રવાહ(લેખન સૂત્ર)જે આપણે દરરોજ ચેનલમાં મૂકતા હતા,રવિવાર થી પરીક્ષા શરૂ થઈ રહી છે અને બધા જ મહત્વના ટોપિક એક જ જગ્યાએ તમને રિવિજન કરવા માટે મળી રહે અને સમય પણ વ્યર્થ ન થાય તે માટે 68 ટોપિકની આ PDF મૂકી છે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤20🔥9⚡3