Police Constable 2021
177 subscribers
259 photos
3 videos
47 files
917 links
🔴 આપણે Police માટે સ્પેશિયલ ચેનલ બનાવી છે.

📝 અહી તમને દરરોજ નવી અપડેટ્સ સાથે.
📝 કરન્ટ અફેર્સ.
📝 દરોજ વોટ કવિઝ
📝 PDF મટીરીયલ
📝 કન્ફ્યુઝન પોઇન્ટસ

🔰 12 પાસવાળા માટેની એક સોનેરી તક ગુમાવશો નહીં.

⭕ અગલી બાર કોન્સ્ટેબલ પાર ⭕

🔗 @Policeconstable01
Download Telegram
Channel created
🔥 ગોલ પોલીસ કોન્સ્ટેબલ‌

🔰 12 પાસવાળા માટેની એક સોનેરી તક ગુમાવશો નહીં.

⭕ અગલી બાર કોન્સ્ટેબલ પાર ⭕

🔗 @Policeconstable01
🔰 Gol Police Constable 🔰

🔴 આપણે Police માટે સ્પેશિયલ ચેનલ બનાવી છે.

📝 અહી તમને દરરોજ નવી અપડેટ્સ સાથે.
📝 કરન્ટ અફેર્સ.
📝 દરોજ વોટ કવિઝ
📝 PDF મટીરીયલ
📝 કન્ફ્યુઝન પોઇન્ટસ

🔰 12 પાસવાળા માટેની એક સોનેરી તક ગુમાવશો નહીં.

⭕ અગલી બાર કોન્સ્ટેબલ પાર ⭕

🔗 @Policeconstable01

✅https://t.me/Policeconstable01
🔥 Gujarat Police 2020 🔥

🔰 મુળબંધારણ માં કેટલા ભાગ જોવા મળે છે.
👉 22

🔰 મુળબંધારણ માં કેટલી અનુસુચી જોવા મળે છે.
👉 8

🔰મુળબંધારણ માં કેટલી કલમ / અનુચ્છેદ જોવા મળે છે.
👉 395

🔰 હાલના બંધારણમાં કેટલા ભાગ જોવાં મળે છે.
👉 25

🔰 હાલના બંધારણમાં કેટલી અનુસુચિ જોવાં મળે છે.
👉 12

🔰હાલના બંધારણ માં કેટલી કલમ / અનુચ્છેદ જોવા મળે છે.
👉 +444

👨‍✈️ Police

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👨‍✈️ Gujarat Police 👨‍✈️

📚 ભારતનું રાષ્ટ્રીય સુત્ર જણાવો.
➖ સત્યમેવ જયતે

📚 ક્યાં વડાપ્રધાન ને જુલાઈ 1969 માં બેન્કો નું રાષ્ટ્રીયકરણ કર્યું ?
➖ ઈન્દિરા ગાંધી

📚 દરેક ગામડામાં સમાધાન પંચમાં કેટલા સ્થાયી સભ્યો હોય છે ?
➖ 1

📚 આયોજન પંચ ની રચના ક્યારે કરવામાં આવી ?
➖ 15 માર્ચ, 1950

👨‍✈️ Police

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔥 ભારતીય સંવિધાન 🔥

➡️ બંધારણ ના Most IMP 100 MCQ

➡️ તમામ પરિક્ષા માં આટલા માંથી તો હોય જ.

🔰 હાલ ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ના તમામ વિડિયો અવેલેબલ છે.

🔰 ટુંક સમયમાં પોલીસ કોન્સ્ટેબલ ના વિડીયો સીરીઝ શરૂ કરવામાં આવશે. સબ્સ્ક્રાઇબ કરી ને સાથે જોડાઈ રહો.

🔰 Telegram channel ::- https://t.me/Policeconstable01

⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtu.be/bFzJnFFe6qY

⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️
👨‍✈️👨‍✈️ Gujarat Police 👨‍✈️👨‍✈️

👨‍✈️ રુદ્રમહાલય ક્યાં જિલ્લામાં આવેલું છે. ???

👉 પાટણ

👨‍✈️ રુદ્રમહાલય નો નાશ કોણે કર્યો હતો. ???

👉 અલાઉદ્દીન ખિલજીએ

👨‍✈️ રુદ્રમહાલય બાંધકામ પૂર્ણ કોણે કરી હતી. ???

👉 સિધ્ધરાજ જયસિંહ

👨‍✈️ રુદ્રમહાલય બાંધકામ ની શરૂઆત કોણે કરી હતી. ???

👉 મૂળરાજ સોલંકી

👨‍✈️ રુદ્રમહાલય કઈ નદીને કિનારે વસેલું છે. ???

👉 સરસ્વતી

👨‍✈️ રુદ્રમહાલય ક્યાં આવેલ છે. ???

👉 સિધ્ધપુર

👨‍✈️ Police

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
This media is not supported in your browser
VIEW IN TELEGRAM