Police Constable 2021
177 subscribers
259 photos
3 videos
47 files
917 links
🔴 આપણે Police માટે સ્પેશિયલ ચેનલ બનાવી છે.

📝 અહી તમને દરરોજ નવી અપડેટ્સ સાથે.
📝 કરન્ટ અફેર્સ.
📝 દરોજ વોટ કવિઝ
📝 PDF મટીરીયલ
📝 કન્ફ્યુઝન પોઇન્ટસ

🔰 12 પાસવાળા માટેની એક સોનેરી તક ગુમાવશો નહીં.

⭕ અગલી બાર કોન્સ્ટેબલ પાર ⭕

🔗 @Policeconstable01
Download Telegram
❇️ Gujarati Gk ❇️

📚 નર્મદા જિલ્લાના મહત્વના સ્થળો.

🔥 રાજમહેલ ( એક હજાર બારીવાળો - રાજપીપળા )

💠 હરસિદ્ધિ માતાનું મંદિર

🔥 સરદાર સરોવર બંધ

💠 દત્ત મંદિર - ગરૂડેશ્વર

🔥 વ્યાયામ વિધાલયો

📝 M.p Dhandhalya

🔴 દરેક જિલ્લાના મહત્વના સ્થળો મેળવવા જોઇન કરો અમારી Telegram Channel. ⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
http://T.me/gujaratigeneralknowledge
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Mission Class 3
🔴 ઓનલાઇન ટેસ્ટ 🔴

📝 વિષય ::- Ipc

💐 ટેસ્ટ આપવા માટે?👇🏻👇🏻

🔗http://www.festivalasia.in/2020/05/this-quiz-page-has-been-created-to-be.html?m=1
➖➖➖➖➖➖➖➖➖➖➖

🔺ગણિત નો કોઈપણ દાખલો ગણવા માટે ખુબજ ઉપયોગી
➖ફક્ત દાખલા ને સ્કેન કરો અને તેનો જવાબ મેળવો
⭕અઘરા માં અઘરા દાખલા નો જવાબ મેળવો માત્ર એક મિનિટમાં
↪️http://www.festivalasia.in/2020/05/microsoft-maths-solver-app.html?m=1
➖➖➖➖➖➖➖➖➖➖➖

😋 5000થી પણ વધુ ગુજરાતી વાનગીઓ

🤔 લોકડાઉન સમયે ઘરમાં મુંજવતો સૌથી મોટો પ્રશ્ન આજે જમવામાં શુ બનાવું ?

🍲 કાઠિયાવાડ થી લઈને પંજાબી,સાઉથ ઇન્ડિયન તમામ વાનગીઓ એક સાથે
↪ http://www.festivalasia.in/2020/05/gujarati-rasoi-over-5000-recipes-in.html?m=1
➖➖➖➖➖➖➖➖➖➖➖

💐📚 ગુજરાતના કોરોના વોરીયર્સ સ્પર્ધા તમારા બાળકો ને ઘરે બેઠા સ્પર્ધામાં ભાગ લેવડાઓ ઇનામ જીતો સરકાર દ્વારા કરવામાં આવ્યું આયોજન

👉🏼 ચિત્ર, નિબંધ અને કાવ્ય લેખન
👉🏼 ધોરણ 3 થી 12 માટે

💐 જિલ્લા કક્ષાએ નંબર આવે તો 15000 હજાર સુધી ઇનામ મેળવો

💐 વધુ માહિતી માટે ⤵️
http://www.festivalasia.in/2020/05/drawing-competition-by-state-government.html?m=1
➖➖➖➖➖➖➖➖➖➖➖
❇️ Gujarati Gk ❇️

🔴 બોટાદ જિલ્લાના મહત્વના સ્થળો

🔥 કષ્ટભંજન હનુમાનજી મંદિર

💠 સ્વામિનારાયણ મંદિર

✅ @gujaratigeneralknowledge
❇️ Gujarati Gk ❇️

🔴 તાપી જિલ્લાના મહત્વના સ્થળો.

🔥 ગાયકવાડ નો મહેલ

💠 પિલાજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો

🔥 વલ્લભસાગર સરોવર

💠 જુગતરામ દવે નો આશ્રમ

🔥 લિજ્જત પાપડ બનાવવાનું કારખાનું

💠 સંપુર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય

📝 M.p Dhandhalya

✅ તમામ જિલ્લા ના મહત્વના સ્થળો મેળવવા જોઇન કરો અમારી Telegram Channel. ⬇️⬇️⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
http://T.me/gujaratigeneralknowledge
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
❇️ Gujarati Gk ❇️

🔴 ડાંગ જિલ્લાના મહત્વના સ્થળો.

🔥 મધમાખી ઉછેર કેન્દ્ર

💠 વાધબારી

🔥 આદિવાસી આશ્રમશાળા

💠 દીપકલા ઉદ્યાન

🔥 ત્રિફળાવન

💠 વનસ્પતિ ઉદ્યાન

📝 M.p Dhandhalya

✅ તમામ જિલ્લાના મહત્વના સ્થળો મેળવવા જોઇન કરો અમારી Telegram Channel ⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
http://T.me/gujaratigeneralknowledge
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3
📚💠 Only વનલાઈનર 📚💠

🔰 ગુજરાત નામનો ઉલ્લેખ સૌપ્રથમ કયા ગ્રંથમાંથી મળી આવેલ છે.
➡️ આબુરાસ

🔰 ગુજરાતનું સૌથી જૂનું શહેર કયું છે.
➡️ વડનગર

🔰 સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે.
➡️ બનાસકાંઠા

🔰 સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો કયો છે.
➡️ બનાસકાંઠા

🔰 સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો કયો છે.
➡️ પોરબંદર

📝 M.p Dhandhalya

😊 દરરોજ વનલાઈનર જીકે મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો. ⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3
📚💠 Only વનલાઈનર 📚💠

🔰 'વ્યાજનો વારસ' નવલકથા કયા સાહિત્યકાર ની છે ?
👉 ચુનીલાલ કાળીદાસ મડિયા

🔰 'રામલો રોબિનહુડ' નાટ્યસંગ્રહ કયા સાહિત્યકારનું સર્જન છે ?
👉 ચુનીલાલ કાળીદાસ મડિયા

🔰 'આરસી ની ભીતર' અને 'અંગુલી નો સ્પર્શ' જેવા વાર્તા સંગ્રહો કોણે આપ્યા છે ?
👉 વિનોદીની રમણલાલ નીલકંઠ

🔰 જીવન પંથ અને જીવનરંગ ક્યા સાહિત્યકાર ની આત્મકથા ના પુસ્તકો છે ?
👉 ગૌરીશંકર ગૌવર્ધનરામ જોશી (ધૂમકેતુ)

📝 M.p Dhandhalya

😊 દરરોજ વનલાઈનર જીકે મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો. ⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3
📝 Only Test & Oneliner

🔴 દરરોજ નવી ઓનલાઇન ટેસ્ટ આપવા અને વનલાઈનર જીકે મેળવવા માટે નીચે આપેલ નંબર પર તમારું નામ અને શહેર જણાવી ટેસ્ટ લખી મેસેજ કરી શકો છો.

📲 8487874579

📝 એક જ ધ્યેય 👇🏻

🌎 ગુજરાત ના તમામ નાના મોટા ગામડા સુધી માહિતી પહોંચાડવી

👍 તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી. જેથી તે પણ લાભ લઈ શકે.
Forwarded from Mission Class 3
🔰 ફોરેસ્ટ ગાર્ડ ઓનલાઇન ટેસ્ટ

🌎 ટેસ્ટ નંબર 👉 8

🔴 50 ગુણ

📝 ટેસ્ટ આપવા માટે 👇🏻👇🏻
🔗 http://www.festivalasia.in/2020/05/this-quiz-page-has-been-created-to-be.html?m=1
➖➖➖➖➖➖➖➖➖➖
🔴 1 થી 7 ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડ

🔗 ટેસ્ટ આપવા માટે.
👇🏻👇🏻 http://www.festivalasia.in/2020/05/forest-test-7-by-hardik-ahir.html?m=1

➖➖➖➖➖➖➖➖➖
🆓 અહીં ટેસ્ટ અને વનલાઈનર તદ્દન ફ્રી છે.

🔥 કાલે બિન સચિવાલય ની ટેસ્ટ છે.

🔰 દરરોજ નવી ટેસ્ટ અને વનલાઈનર જીકે મેળવવા માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🚾 contact
👉 8487874579
Forwarded from Mission Class 3
📚💠 Only વનલાઈનર 📚💠

🔴 ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ?
✅ વલસાડ

🔴 ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે?
✅ ગરબા

🔴 ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે?
✅ નવમું

🔴 ગુજરાતનું સરેરાશ તાપમાન કેટલું હોય છે?
✅ ૨૭.૫૦ ડિગ્રી સે.

🔴 ગુજરાતનું સૌ પ્રથમ ૩-ડી થિયેટર કયાં આવેલું છે ?
✅ સાયન્સ સીટી-અમદાવાદ

🔴 ગુજરાતનું સૌથી ઊંચું પર્વતશિખર કયું છે ?
✅ ગોરખનાથ-ગિરનાર

🔴 ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે?
✅ ગિરનાર

📝 M.p Dhandhalya

😊 દરરોજ વનલાઈનર જીકે મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો. ⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3
🔰 સ્પેશિયલ બિન સચિવાલય 🔰

✅ આજની ઓનલાઇન ટેસ્ટ

✅ ટોપીક ::- મિક્સ*

🦋 *ટેસ્ટ આપવા માટે
👇👇
🔗 ⤵️⤵️
http://www.festivalasia.in/2020/05/this-quiz-page-has-been-created-to-be.html?m=1
➖➖➖➖➖➖➖➖➖
🔥 કાલે તલાટી, જુનિયર કલાર્ક ની ટેસ્ટ છે.

🔰 તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.
🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓

🔰 દરરોજ નવી ટેસ્ટ અને વનલાઈનર મેળવવા માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🚾 contact
👉 8487874579
Forwarded from Mission Class 3
📚💠 Only વનલાઈનર 📚💠

✳️ ગુજરાતનો પૌરાણીક ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે ?
✔️ શર્યાતીના સમયથી

✳️ કયા રાજાએ કાકુની પુત્રી પાસેથી રત્નજડિત કાંસકી પડાવી લીધી ?
✔️ શિલાદિત્યે

✳️ કાન્હડદે પ્રબન્ધના રચિયતા કોણ છે ?
✔️ કવિ પદ્મનાભ

✳️ ગિરનારની તળેટીમાં સમ્રાટ અશોક સાથે બીજા કયા શાસકોએ શિલાલેખો કોતરાવેલા છે ?
✔️ રુદ્રદામા અને સ્કંદગુપ્ત

✳️ અલ્લાઉદ્દીન ખીલજીએ ગુજરાતના પ્રથમ સૂબા તરીકે કોની નિમણુંક કરી હતી ?
✔️ આલમ ખાન

✳️ કઈ નદીના કિનારે મહંમદ બેગડાએ ભમરીયા કુવાનું નિર્માણ કરાવ્યું હતું ?
✔️ વાત્રક

✳️ વડોદરા શહેર જે મુસલમાન સુબના હાથમાં હતું તે કયા મરાઠા સરદારે જીતી લીધું ?
✔️ દામજીરાવ ગાયકવાડ

✳️ કયા શાસકે મળવાના રાજા યશોવર્માને હાર આપી અવન્તિનાથનું બિરુદ ધારણ કર્યું હતું ?
✔️ સિદ્ધરાજ જયસિંહ

📝 M.p Dhandhalya

😊 દરરોજ વનલાઈનર જીકે મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો. ⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Mission Class 3
🔴 આજની ઓનલાઇન ટેસ્ટ

✅ તલાટી કમ મંત્રી & જુનિયર કલાર્ક

💐 ટેસ્ટ આપવા માટે 👇🏻👇🏻👇🏻

🔗 https://www.populargk.in/2019/06/talati-exam-online-quiz-11.html?m=1
➖➖➖➖➖➖➖➖➖

👍🏻 કાલે પોલીસ કોન્સ્ટેબલ ની ટેસ્ટ છે.

😊 તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી.

➖➖➖➖➖➖➖➖
👮🏻‍♂️ દરરોજ નવી ઓનલાઇન ટેસ્ટ અને વનલાઈનર જીકે મેળવવા માટે 8487874579 પર તમારું નામ અને શહેર જણાવી ટેસ્ટ લખી મેસેજ કરી શકો છો.

🚾 8487874579
Forwarded from Mission Class 3 via @Qualitymovbot
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📚 Only વનલાઈનર 📚

💠 જ્યોતિષશાસ્ત્ર ને કોણે તંત્ર, હોરા અને સંહિતા એવા ત્રણ વિભાગમાં વહેંચ્યું હતું. ???
👉 વરાહમિહિર

💠 ગણિત શાસ્ત્રના પિતા કોને કહેવાય છે. ???
👉 આર્યભટ્ટ

💠 કયો મુઘલ બાદશાહ એક શ્રેષ્ઠ પક્ષીવિદ હતો. ???
👉 જહાંગીર

💠 સારી ભૂમિ ગોપાલ કી સૂત્ર કોણે આપ્યું હતું. ???
👉 વિનોબા ભાવે

💠 કોર્ણાકનું સૂર્યમંદિર કોણે બંધાવ્યું હતું. ???
👉 ગંગ શાસક નરસિંહ દેવ

📝 M.p Dhandhalya

😊 દરરોજ વનલાઈનર જીકે મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો. ⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3
👨‍✈️👨‍✈️👨‍✈️🔥🔥🔥👨‍✈️👨‍✈️👨‍✈️🔥🔥👨‍✈️

👨‍✈️ Online Test Police Constable

📝 વિષય ::- મનોવિજ્ઞાન

⏱ સમય ::- 12 : 00 વાગ્યે

➡️ ટેસ્ટ આપવા માટે નીચે આપેલ માહિતી મુજબ મેળવી લેવી. 👇👇

🔴 દરરોજ નવી ઓનલાઇન ટેસ્ટ અને વનલાઈનર જીકે મેળવવા માટે નીચે આપેલ નંબર પર તમારું નામ અને શહેર જણાવી ટેસ્ટ લખી મેસેજ કરી શકો છો.

🆓 દરરોજ ટેસ્ટ અને વનલાઈનર જીકે તદ્દન ફ્રી આપવામાં આવશે.

🔰 ટેસ્ટ સાથે વનલાઈનર જીકે પણ આપવામાં આવશે.

💯 ઉત્સાહી વિધાર્થી મિત્રો એ જ જોડાવું.

📲 8487874579

👍👍👍👍👍👍👍👍👍👍👍
તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી.
🔺 Only વનલાઈનર🔺


🔺 ભૌતિકશાસ્ત્રની શાખામાં ઇ.સ.૧૯૩૦ માં કોને-કોને નોબેલ પ્રાઈઝ મળ્યો હતો ?

📌 સી.વી.રામન્
📌 કાર્લ લેન્ડ સ્ટીનર

🔺 સી.વી.રામન્ 🔺

↪️ સી.વી. રામનનો જન્મ તામિલનાડુ રાજ્યનાં તિરુચિરાપલ્લી ખાતે હિંદુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. 

↪️ તેમની યાદમાં ૨૮ ફેબ્રુઆરીના દિવસને 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.

↪️ તેમને 'રામન અસર (ઇફેક્ટ)' ની શોધ કરી હતી તેના માટે તેમને ૧૯૩૦માં નોબેલ પ્રાઈઝ મળ્યો હતો.

↪️ પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું.


🔺 કાર્લ લેન્ડ સ્ટીનર 🔺

🍃 તેમનો જન્મ જૂન ૧૪, ૧૮૬૮ના રોજ ઓસ્ટ્રિયા માં થયો હતો.

🍃 તેમને બ્લર્ડ ગ્રૂપની શોધ કરી હતી.

🍃 તેમની યાદમાં ૧૪મી જુન ના દિવસને વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવામાં આવે

🍃 ૧૯૪૬માં લાસ્કર પારિતોષિક મેળવ્યો હતો.

🔺 ભારતીય ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

📌 ૧૧ મે


🌹મહેશ ચૌહાણ - ૭૦૪૬૨૯૬૩૪૩🌹

📝 ભૂલ હોઈ તો ધ્યાન દોરવા વિનંતી


😊 દરરોજ વનલાઈનર જીકે મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો. ⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
❇️💠 Only વનલાઈનર 💠❇️

🔴 ગુજરાતનું કયું શહેર ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું?
👉 સુરત

🔴 ગુજરાતનું કયું શહેર જૈન કળાના તૈલચિત્રોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે?
👉 પાટણ

🔴 ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું?
👉 અમદાવાદ

🔴 ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે જાણીતું છે?
👉 વડોદરા

🔴 ગુજરાતનું કયું શહેર માંચેસ્ટર તરીકે પ્રખ્યાત હતું?
👉 અમદાવાદ

🔴 ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે?
👉 પાલિતાણા

📝 M.p Dhandhalya

😊 દરરોજ વનલાઈનર જીકે મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો. ⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
➖➖➖➖➖➖➖➖➖➖➖➖