Police Constable 2021
177 subscribers
259 photos
3 videos
47 files
917 links
🔴 આપણે Police માટે સ્પેશિયલ ચેનલ બનાવી છે.

📝 અહી તમને દરરોજ નવી અપડેટ્સ સાથે.
📝 કરન્ટ અફેર્સ.
📝 દરોજ વોટ કવિઝ
📝 PDF મટીરીયલ
📝 કન્ફ્યુઝન પોઇન્ટસ

🔰 12 પાસવાળા માટેની એક સોનેરી તક ગુમાવશો નહીં.

⭕ અગલી બાર કોન્સ્ટેબલ પાર ⭕

🔗 @Policeconstable01
Download Telegram
Forwarded from Mission Class 3
✴️બિન સચિવાલય ઓનલાઇન ટેસ્ટ✴️


💠ટેસ્ટ આપવા માટે નીચે ક્લિક કરો⤵️

🙂 http://www.festivalasia.in/2020/05/bin-sachivalya-by-mp-dhandhalya.html?m=1

💠આ પોસ્ટ તમારા મિત્રો સુધી પહોંચાડીને તેમને પણ આ ટેસ્ટ વિશે માહિતગાર કરો🙏
😋 5000થી પણ વધુ ગુજરાતી વાનગીઓ

🤔 લોકડાઉન સમયે ઘરમાં મુંજવતો સૌથી મોટો પ્રશ્ન આજે જમવામાં શુ બનાવું ?
*? કાઠિલઈને પંજાબી,સાઉથ ઇન્ડિયન તમામ વાનગીઓ એક સાથે
↪ http://www.festivalasia.in/2020/05/gujarati-rasoi-over-5000-recipes-in.html?m=1

👆 ઘરે રહો,લોકડાઉન નિયમોનું પાલન કરો 🙏🙏🙏
જય હિન્દ
📚 Gujarati Gk 📚

🔴 છોટાઉદેપુર જિલ્લાના મહત્વના સ્થળો.

🔥 રાજમહેલ

💠 નર્મદા નદીનો પ્રવેશ ( હાફેશ્વર )

🔥 લાકડાના ફર્નિચર અને રમકડા માટે જાણીતું સ્થળ. ( સંખેડા )

💠 ફલોરસ્પારના શુદ્ધિકરણ નું કારખાનું ( કડીપાણી )

🔥 ડોલોમાઈટ મળી આવતું સ્થળ ( છુછાપુરા )

📝 M.p Dhandhalya

🔴 તમામ જિલ્લા ની માહિતી મેળવવા નીચે આપેલ લિંક પરથી.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
http://T.me/gujaratigeneralknowledge
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3
🔰 સ્પેશિયલ બિન સચિવાલય 🔰

✅ આજની ઓનલાઇન ટેસ્ટ

✅ ટોપીક ::- મિક્સ

🦋 ટેસ્ટ આપવા માટે👇👇
🔗 ⤵️⤵️
http://www.festivalasia.in/2020/05/bin-sachivalay-exam-online-quiz-1.html
➖➖➖➖➖➖➖➖➖
🔥 કાલે તલાટી, જુનિયર કલાર્ક ની ટેસ્ટ છે.

🔰 તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.
🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🚾 contact
👉 8487874579
Forwarded from Mission Class 3
🔴 આજની ઓનલાઇન ટેસ્ટ

✅ તલાટી કમ મંત્રી & જુનિયર કલાર્ક
👇🏻👇🏻👇🏻

🔗http://www.festivalasia.in/2020/05/gk-test-by-m-p-dhandhalya.html?m=1

👍🏻 કાલે પોલીસ કોન્સ્ટેબલ ની ટેસ્ટ છે.

😊 તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી.
➖➖➖➖➖➖➖➖
👮🏻‍♂️ દરરોજ નવી ઓનલાઇન ટેસ્ટ આપવા માટે તમારું નામ અને શહેર જણાવી ટેસ્ટ લખી મેસેજ કરી શકો છો.

🚾 8487874579
❇️ Gujarati Gk ❇️

📚 મોરબી જિલ્લાના મહત્વના સ્થળો.
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

🔥 ધડીયાળ ઉધોગ અને ચિનાઈ માટી માટે જાણીતું.

💠 અમર પેલેસ

🔥 મણિમંદિર

💠 આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી ની જન્મભૂમિ ( ટંકારા )

🔥 શ્રીમદ્ રાજચંદ્ર ની જન્મભૂમિ ( વવાણિયા )

📝 M.p Dhandhalya

🔴 દરેક જિલ્લાના મહત્વના સ્થળો મેળવવા જોઇન કરો અમારી Telegram Channel. ⬇️⬇️⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
http://T.me/gujaratigeneralknowledge
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
❇️ Gujarati Gk ❇️

📚 નર્મદા જિલ્લાના મહત્વના સ્થળો.

🔥 રાજમહેલ ( એક હજાર બારીવાળો - રાજપીપળા )

💠 હરસિદ્ધિ માતાનું મંદિર

🔥 સરદાર સરોવર બંધ

💠 દત્ત મંદિર - ગરૂડેશ્વર

🔥 વ્યાયામ વિધાલયો

📝 M.p Dhandhalya

🔴 દરેક જિલ્લાના મહત્વના સ્થળો મેળવવા જોઇન કરો અમારી Telegram Channel. ⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
http://T.me/gujaratigeneralknowledge
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Mission Class 3
🔴 ઓનલાઇન ટેસ્ટ 🔴

📝 વિષય ::- Ipc

💐 ટેસ્ટ આપવા માટે?👇🏻👇🏻

🔗http://www.festivalasia.in/2020/05/this-quiz-page-has-been-created-to-be.html?m=1
➖➖➖➖➖➖➖➖➖➖➖

🔺ગણિત નો કોઈપણ દાખલો ગણવા માટે ખુબજ ઉપયોગી
➖ફક્ત દાખલા ને સ્કેન કરો અને તેનો જવાબ મેળવો
⭕અઘરા માં અઘરા દાખલા નો જવાબ મેળવો માત્ર એક મિનિટમાં
↪️http://www.festivalasia.in/2020/05/microsoft-maths-solver-app.html?m=1
➖➖➖➖➖➖➖➖➖➖➖

😋 5000થી પણ વધુ ગુજરાતી વાનગીઓ

🤔 લોકડાઉન સમયે ઘરમાં મુંજવતો સૌથી મોટો પ્રશ્ન આજે જમવામાં શુ બનાવું ?

🍲 કાઠિયાવાડ થી લઈને પંજાબી,સાઉથ ઇન્ડિયન તમામ વાનગીઓ એક સાથે
↪ http://www.festivalasia.in/2020/05/gujarati-rasoi-over-5000-recipes-in.html?m=1
➖➖➖➖➖➖➖➖➖➖➖

💐📚 ગુજરાતના કોરોના વોરીયર્સ સ્પર્ધા તમારા બાળકો ને ઘરે બેઠા સ્પર્ધામાં ભાગ લેવડાઓ ઇનામ જીતો સરકાર દ્વારા કરવામાં આવ્યું આયોજન

👉🏼 ચિત્ર, નિબંધ અને કાવ્ય લેખન
👉🏼 ધોરણ 3 થી 12 માટે

💐 જિલ્લા કક્ષાએ નંબર આવે તો 15000 હજાર સુધી ઇનામ મેળવો

💐 વધુ માહિતી માટે ⤵️
http://www.festivalasia.in/2020/05/drawing-competition-by-state-government.html?m=1
➖➖➖➖➖➖➖➖➖➖➖
❇️ Gujarati Gk ❇️

🔴 બોટાદ જિલ્લાના મહત્વના સ્થળો

🔥 કષ્ટભંજન હનુમાનજી મંદિર

💠 સ્વામિનારાયણ મંદિર

✅ @gujaratigeneralknowledge
❇️ Gujarati Gk ❇️

🔴 તાપી જિલ્લાના મહત્વના સ્થળો.

🔥 ગાયકવાડ નો મહેલ

💠 પિલાજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો

🔥 વલ્લભસાગર સરોવર

💠 જુગતરામ દવે નો આશ્રમ

🔥 લિજ્જત પાપડ બનાવવાનું કારખાનું

💠 સંપુર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય

📝 M.p Dhandhalya

✅ તમામ જિલ્લા ના મહત્વના સ્થળો મેળવવા જોઇન કરો અમારી Telegram Channel. ⬇️⬇️⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
http://T.me/gujaratigeneralknowledge
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
❇️ Gujarati Gk ❇️

🔴 ડાંગ જિલ્લાના મહત્વના સ્થળો.

🔥 મધમાખી ઉછેર કેન્દ્ર

💠 વાધબારી

🔥 આદિવાસી આશ્રમશાળા

💠 દીપકલા ઉદ્યાન

🔥 ત્રિફળાવન

💠 વનસ્પતિ ઉદ્યાન

📝 M.p Dhandhalya

✅ તમામ જિલ્લાના મહત્વના સ્થળો મેળવવા જોઇન કરો અમારી Telegram Channel ⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
http://T.me/gujaratigeneralknowledge
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3
📚💠 Only વનલાઈનર 📚💠

🔰 ગુજરાત નામનો ઉલ્લેખ સૌપ્રથમ કયા ગ્રંથમાંથી મળી આવેલ છે.
➡️ આબુરાસ

🔰 ગુજરાતનું સૌથી જૂનું શહેર કયું છે.
➡️ વડનગર

🔰 સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે.
➡️ બનાસકાંઠા

🔰 સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો કયો છે.
➡️ બનાસકાંઠા

🔰 સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો કયો છે.
➡️ પોરબંદર

📝 M.p Dhandhalya

😊 દરરોજ વનલાઈનર જીકે મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો. ⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3
📚💠 Only વનલાઈનર 📚💠

🔰 'વ્યાજનો વારસ' નવલકથા કયા સાહિત્યકાર ની છે ?
👉 ચુનીલાલ કાળીદાસ મડિયા

🔰 'રામલો રોબિનહુડ' નાટ્યસંગ્રહ કયા સાહિત્યકારનું સર્જન છે ?
👉 ચુનીલાલ કાળીદાસ મડિયા

🔰 'આરસી ની ભીતર' અને 'અંગુલી નો સ્પર્શ' જેવા વાર્તા સંગ્રહો કોણે આપ્યા છે ?
👉 વિનોદીની રમણલાલ નીલકંઠ

🔰 જીવન પંથ અને જીવનરંગ ક્યા સાહિત્યકાર ની આત્મકથા ના પુસ્તકો છે ?
👉 ગૌરીશંકર ગૌવર્ધનરામ જોશી (ધૂમકેતુ)

📝 M.p Dhandhalya

😊 દરરોજ વનલાઈનર જીકે મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો. ⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3
📝 Only Test & Oneliner

🔴 દરરોજ નવી ઓનલાઇન ટેસ્ટ આપવા અને વનલાઈનર જીકે મેળવવા માટે નીચે આપેલ નંબર પર તમારું નામ અને શહેર જણાવી ટેસ્ટ લખી મેસેજ કરી શકો છો.

📲 8487874579

📝 એક જ ધ્યેય 👇🏻

🌎 ગુજરાત ના તમામ નાના મોટા ગામડા સુધી માહિતી પહોંચાડવી

👍 તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી. જેથી તે પણ લાભ લઈ શકે.
Forwarded from Mission Class 3
🔰 ફોરેસ્ટ ગાર્ડ ઓનલાઇન ટેસ્ટ

🌎 ટેસ્ટ નંબર 👉 8

🔴 50 ગુણ

📝 ટેસ્ટ આપવા માટે 👇🏻👇🏻
🔗 http://www.festivalasia.in/2020/05/this-quiz-page-has-been-created-to-be.html?m=1
➖➖➖➖➖➖➖➖➖➖
🔴 1 થી 7 ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડ

🔗 ટેસ્ટ આપવા માટે.
👇🏻👇🏻 http://www.festivalasia.in/2020/05/forest-test-7-by-hardik-ahir.html?m=1

➖➖➖➖➖➖➖➖➖
🆓 અહીં ટેસ્ટ અને વનલાઈનર તદ્દન ફ્રી છે.

🔥 કાલે બિન સચિવાલય ની ટેસ્ટ છે.

🔰 દરરોજ નવી ટેસ્ટ અને વનલાઈનર જીકે મેળવવા માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🚾 contact
👉 8487874579
Forwarded from Mission Class 3
📚💠 Only વનલાઈનર 📚💠

🔴 ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ?
✅ વલસાડ

🔴 ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે?
✅ ગરબા

🔴 ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે?
✅ નવમું

🔴 ગુજરાતનું સરેરાશ તાપમાન કેટલું હોય છે?
✅ ૨૭.૫૦ ડિગ્રી સે.

🔴 ગુજરાતનું સૌ પ્રથમ ૩-ડી થિયેટર કયાં આવેલું છે ?
✅ સાયન્સ સીટી-અમદાવાદ

🔴 ગુજરાતનું સૌથી ઊંચું પર્વતશિખર કયું છે ?
✅ ગોરખનાથ-ગિરનાર

🔴 ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે?
✅ ગિરનાર

📝 M.p Dhandhalya

😊 દરરોજ વનલાઈનર જીકે મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો. ⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3
🔰 સ્પેશિયલ બિન સચિવાલય 🔰

✅ આજની ઓનલાઇન ટેસ્ટ

✅ ટોપીક ::- મિક્સ*

🦋 *ટેસ્ટ આપવા માટે
👇👇
🔗 ⤵️⤵️
http://www.festivalasia.in/2020/05/this-quiz-page-has-been-created-to-be.html?m=1
➖➖➖➖➖➖➖➖➖
🔥 કાલે તલાટી, જુનિયર કલાર્ક ની ટેસ્ટ છે.

🔰 તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.
🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓

🔰 દરરોજ નવી ટેસ્ટ અને વનલાઈનર મેળવવા માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🚾 contact
👉 8487874579
Forwarded from Mission Class 3
📚💠 Only વનલાઈનર 📚💠

✳️ ગુજરાતનો પૌરાણીક ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે ?
✔️ શર્યાતીના સમયથી

✳️ કયા રાજાએ કાકુની પુત્રી પાસેથી રત્નજડિત કાંસકી પડાવી લીધી ?
✔️ શિલાદિત્યે

✳️ કાન્હડદે પ્રબન્ધના રચિયતા કોણ છે ?
✔️ કવિ પદ્મનાભ

✳️ ગિરનારની તળેટીમાં સમ્રાટ અશોક સાથે બીજા કયા શાસકોએ શિલાલેખો કોતરાવેલા છે ?
✔️ રુદ્રદામા અને સ્કંદગુપ્ત

✳️ અલ્લાઉદ્દીન ખીલજીએ ગુજરાતના પ્રથમ સૂબા તરીકે કોની નિમણુંક કરી હતી ?
✔️ આલમ ખાન

✳️ કઈ નદીના કિનારે મહંમદ બેગડાએ ભમરીયા કુવાનું નિર્માણ કરાવ્યું હતું ?
✔️ વાત્રક

✳️ વડોદરા શહેર જે મુસલમાન સુબના હાથમાં હતું તે કયા મરાઠા સરદારે જીતી લીધું ?
✔️ દામજીરાવ ગાયકવાડ

✳️ કયા શાસકે મળવાના રાજા યશોવર્માને હાર આપી અવન્તિનાથનું બિરુદ ધારણ કર્યું હતું ?
✔️ સિદ્ધરાજ જયસિંહ

📝 M.p Dhandhalya

😊 દરરોજ વનલાઈનર જીકે મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો. ⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Mission Class 3
🔴 આજની ઓનલાઇન ટેસ્ટ

✅ તલાટી કમ મંત્રી & જુનિયર કલાર્ક

💐 ટેસ્ટ આપવા માટે 👇🏻👇🏻👇🏻

🔗 https://www.populargk.in/2019/06/talati-exam-online-quiz-11.html?m=1
➖➖➖➖➖➖➖➖➖

👍🏻 કાલે પોલીસ કોન્સ્ટેબલ ની ટેસ્ટ છે.

😊 તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી.

➖➖➖➖➖➖➖➖
👮🏻‍♂️ દરરોજ નવી ઓનલાઇન ટેસ્ટ અને વનલાઈનર જીકે મેળવવા માટે 8487874579 પર તમારું નામ અને શહેર જણાવી ટેસ્ટ લખી મેસેજ કરી શકો છો.

🚾 8487874579