Police Constable 2021
177 subscribers
259 photos
3 videos
47 files
917 links
🔴 આપણે Police માટે સ્પેશિયલ ચેનલ બનાવી છે.

📝 અહી તમને દરરોજ નવી અપડેટ્સ સાથે.
📝 કરન્ટ અફેર્સ.
📝 દરોજ વોટ કવિઝ
📝 PDF મટીરીયલ
📝 કન્ફ્યુઝન પોઇન્ટસ

🔰 12 પાસવાળા માટેની એક સોનેરી તક ગુમાવશો નહીં.

⭕ અગલી બાર કોન્સ્ટેબલ પાર ⭕

🔗 @Policeconstable01
Download Telegram
Forwarded from M.p Dhandhalya
વિટામિનB 7 નું રાસાયણિક નામ શું છે.
Anonymous Quiz
11%
નિયાસીન
44%
પાઈરીડોકિરોન
36%
બાયોટિન
9%
હાથનો કોબાલ એમિન
Forwarded from M.p Dhandhalya
Forwarded from M.p Dhandhalya
1024 KB = ________ MB
Anonymous Poll
5%
8000 Bit
13%
1024 GB
67%
1
15%
1024 MB
Forwarded from M.p Dhandhalya
નીચે પૈકી કયો તાલુકો ખેડા જિલ્લામાં સમાવેશ થતો નથી.
Anonymous Quiz
12%
કઠલાલ
31%
મહેમદાબાદ
17%
ઢાસરા
41%
સંજેલી
Forwarded from M.p Dhandhalya
ઝાલોદ તાલુકા માંથી કયો તાલુકો નવો બન્યો.
Anonymous Quiz
27%
ધાનપુર
33%
ફતેપુરા
27%
ધરબાડા
13%
આપેલ પૈકી એક પણ નહીં
Forwarded from M.p Dhandhalya
Crpc ની કઈ કલમ મુજબ રિમાન્ડ માંગણી કરી શકાય છે.
Anonymous Quiz
18%
163
49%
167
23%
169
10%
172
Forwarded from M.p Dhandhalya
ફોજદારી અદાલતોમાં વર્ગોની જોગવાઈ Crpc ની કઈ કલમ હેઠળ છે.
Anonymous Quiz
19%
3
41%
6
29%
9
10%
12
Forwarded from M.p Dhandhalya
પત્રો અને તાર અંગેની કાર્યવાહી Crpc કઈ કલમ હેઠળ છે.
Anonymous Quiz
19%
84
40%
92
34%
102
7%
107
Forwarded from M.p Dhandhalya
રાજ્યસભાને નાણાકીય ખરડા પરની ચર્ચા માટે કેટલો સમય આપવામાં આવે છે.
Anonymous Quiz
9%
10 દિવસ
70%
14 દિવસ
13%
42 દિવસ
8%
6 મહિના
Forwarded from Mission Class 3
😱 છેલ્લા બે દિવસ જ બાકી.

🔰 ફ્રી ઓનલાઇન ટેસ્ટ

🆓 ફ્રી ઓફર 3 મે સુધી જ મર્યાદિત છે.

✅ રજીસ્ટ્રેશન કરાવેલ તમામ મિત્રો ને ઓનલાઇન ફ્રી આપવામાં આવશે.

🔴 રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી ટેસ્ટ લખી મેસેજ કરી શકો છો.

👉 પોલીસ કોન્સ્ટેબલ, ફોરેસ્ટ,સચિવાલય તલાટી વગેરે મહત્વપૂર્ણ ટેસ્ટ આપવા માટે.

🚾 8487874579

🙏 તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી.જેથી તે પણ લાભ લઈ શકે.
Forwarded from Mission Class 3
🔴 આજની ઓનલાઇન ટેસ્ટ

🔰 બિન સચિવાલય

Q. ભારત માં લોકપાલ બિલ કયારે પસાર થયું હતું?

A. 2012
B. 2013
C. 2015
D. 2018

✅ જવાબ જાણવા આજની ટેસ્ટ આપો.

📝 ટેસ્ટ આપવા માટે 👇🏻👇🏻👇🏻
🔗 https://www.mptech.xyz/2020/05/bin-sachivalaya-government-exam-online.html?m=1

👍🏻 તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી.

💐 કાલે તલાટી ની ટેસ્ટ છે.

📝 દરરોજ નવી ઓનલાઇન ટેસ્ટ આપવા માટે નીચે આપેલ નંબર પર તમારું નામ અને શહેર જણાવી ટેસ્ટ લખી મેસેજ કરી શકો છો.
🚾 8487874579
👨‍✈️ Police Constable 2020 👨‍✈️

📚 પારો કઈ રીતે ગરમ થાય છે.
👉 ઉષ્માવહન

📚 રુધિરના ગાળવાની પ્રક્રિયા કયા અંગ માં થાય છે.
👉 મૂત્રપિંડ

📚 કઈ ધાતુ ને ચપ્પુ વડે કાપી શકાય છે.
👉 સોડિયમ

📚 ટ્રેક્ટર ની શોધ કોણે કરી હતી.
👉જોન ફોલિક

📚 ટેલિફોન શોધ કોણે કરી હતી.
👉એલેકઝાંડર ગ્રેહામ બેલ

👨‍✈️ Police

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3
😱 છેલ્લો એક જ દિવસ બાકી.

🆓 ફ્રી ઓનલાઇન ટેસ્ટ

🆓 ફ્રી ઓફર 3 મે સુધી જ મર્યાદિત છે.

✅ રજીસ્ટ્રેશન કરાવેલ તમામ મિત્રો ને ઓનલાઇન ફ્રી આપવામાં આવશે.

🔴 રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી ટેસ્ટ લખી મેસેજ કરી શકો છો.

👉 પોલીસ કોન્સ્ટેબલ, ફોરેસ્ટ,સચિવાલય તલાટી વગેરે મહત્વપૂર્ણ ટેસ્ટ આપવા માટે.

🚾 8487874579

🙏 તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી.જેથી તે પણ લાભ લઈ શકે.
Forwarded from Mission Class 3 via @Qualitymovbot
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Mission Class 3
🔴 ઓનલાઇન ટેસ્ટ 🔴

✅ તલાટી કમ મંત્રી & જુનિયર કલાર્ક

📝 વિષય ::- કમ્પ્યૂટર

💐 ટેસ્ટ આપવા માટે 👇🏻👇🏻👇🏻

🔗http://www.festivalasia.in/2020/05/computer-quiz-by-mp-dhandhalya.html?m=1


😊 તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી.
➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3
💥 સરકારે 500 રૂ નો બીજો હપ્તો જમા થશે

➖ 11 મે સુધીમાં તમામ ખાતાઓમાં આવી જશે હપ્તો

➖ જાણો ક્યારે અને કેવી રીતે ઉપાડી શકશો?👇🏻

http://www.festivalasia.in/2020/05/the-second-installment-of-rs-500-in.html?m=1
Forwarded from Online Test
📚 આજની ઓનલાઇન ટેસ્ટ

👨‍✈️ પોલીસ કોન્સ્ટેબલ 2020

✅ Topic::- CRPC

🔥 ટેસ્ટ આપવા માટે નીચે આપેલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

🔘 રજીસ્ટ્રેશન માટે::- તમારું નામ અને શહેર જણાવી ટેસ્ટ લખી મેસેજ કરી શકો છો.

🔴 દરરોજ નવી ઓનલાઇન ટેસ્ટ આપવામાં આવશે.

📲 8487874579
❇️ Gujarati Gk ❇️

📚 બીજી ગોળમેજી પરિષદ

📝 ઈ.સ 1931 માં આયોજિત બીજી ગોળમેજી પરિષદ ( Round Table Conference ) માં ભાગ લેવા ગાંધીજી ઈંગ્લેન્ડ ગયા પરંતુ શરતો સાથે સંમતિ ન સંધાતા ગાંધીજી ભારત પરત ફર્યા.

📝 ગાંધીજીએ જે કવિને રાષ્ટ્રીય શાયરની ઉપમા આપી તેવા ઝવેરચંદ મેઘાણીએ બીજી ગોળમેજી પરિષદમાં જતા સમયે ગાંધીજીને અનુલક્ષીને ' છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો, બાપુ ! સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો, બાપુ !. લખ્યું હતું.

📝 M.p Dhandhalya

🟣 વધારે માહિતી મેળવવા માટે જોડાઈ રહો અમારી Telegram Channel ⬇️⬇️⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/gujaratigeneralknowledge
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
❇️ Gujarati Gk ❇️

🔰 રાજકોટ જિલ્લાના મહત્વના સ્થળો.

🔥 મહાત્મા ગાંધી હાઈસ્કૂલ ( આલ્ફ્રેડ )

💠 રેસકોસ

🔥 કબા ગાંધીનો ડેલો

💠 ધેલા સોમનાથ નું મંદિર

🔥 આજી ડેમ

💠 સંત શ્રી જલારામ બાપા નું મંદિર

🔥 વોટ્સન મ્યુઝિયમ

💠 નવલખા દરબાર

🔥 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

💠 રામકૃષ્ણ પરમહંસ મંદિર

🔥 રાજકુમાર કોલેજ

💠 લાલપરી તળાવ

🔥 રામદેવપીર નું મંદિર

💠 ભૂવનેશ્વરી શક્તિપીઠ

🔥 ઢીંગલી મ્યુઝિયમ

❌ Copy કરવું નહીં.

📝 M.P Dhandhalya

🔴 આવી જ અપડેટ બીજા જિલ્લા ની મેળવવા જોઈન કરો અમારી Telegram Channel ⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
T.me/gujaratigeneralknowledge
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3
🔴 ઓનલાઇન ટેસ્ટ 🔴

✅ પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે

📝 વિષય ::- Crpc

💐 ટેસ્ટ આપવા માટે 👇🏻👇🏻👇🏻

🔗http://www.festivalasia.in/2020/05/crpc-quiz-1.html?m=1


😊 તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી.
➖➖➖➖➖➖➖➖
🔰 કાલે ફોરેસ્ટ ગાર્ડ ની ટેસ્ટ છે.

🔴 દરરોજ નવી ઓનલાઇન ટેસ્ટ આપવા માટે નીચે આપેલ નંબર પર તમારું નામ અને શહેર જણાવી ટેસ્ટ લખી મેસેજ કરી શકો છો.

📲 8487874579
Forwarded from Mission Class 3
🔥 મિત્રો આપણે નવી ચેનલ બનાવી છે.

💠 અહીં ગુજરાતી વનલાઈનર મુકવામાં આવશે.
📝 ગુજરાત સાહિત્ય & વ્યાકરણ
📝 ભૂગોળ
📝 ઈતિહાસ
📝 સાંસ્કૃતિક વારસો
📝 કાયદો
📝 અંગ્રેજી
📝 બંધારણ
📝 GK

🔴 Only વનલાઈનર ⬇️⬇️⬇️⬇️

https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
➖➖➖➖➖➖➖➖➖➖➖➖