Police Constable 2021
177 subscribers
259 photos
3 videos
47 files
917 links
🔴 આપણે Police માટે સ્પેશિયલ ચેનલ બનાવી છે.

📝 અહી તમને દરરોજ નવી અપડેટ્સ સાથે.
📝 કરન્ટ અફેર્સ.
📝 દરોજ વોટ કવિઝ
📝 PDF મટીરીયલ
📝 કન્ફ્યુઝન પોઇન્ટસ

🔰 12 પાસવાળા માટેની એક સોનેરી તક ગુમાવશો નહીં.

⭕ અગલી બાર કોન્સ્ટેબલ પાર ⭕

🔗 @Policeconstable01
Download Telegram
📚 Gujarati Gk 📚

🍀 ગુજરાતમા સૌપ્રથમ ઈજનેરી કોલેજ ક્યાં સ્થપાઈ હતી?

↪️ વલ્લભ વિદ્યાનગર

🍀સુકભાદર નદી ક્યાંથી નીકળે છે?

↪️ચોટીલા પાસેથી

🍀કયા શહેરના દૂષિત પાણીને ખંભાતના અખાતમા ઠાલવવામા આવે છે?

↪️ વડોદરા

🍀રાસ્કા વિયર પરિયોજના કઈ નદી પર છે?

↪️મહી

🍀નવલખા મંદિર ક્યાં આવેલુ છે?

↪️ઘુમલી

🍀 જયસિંહરાવ ગ્રંથાલય ક્યાં આવેલુ છે?

↪️ વડોદરા

🍀 આમલી અગિયારસનો મેળો ક્યાં યોજાય છે?

↪️ દાહોદ

🍀 ગુજરાતમા ગાલીચાના ઉત્પાદન માટે કઈ જાતિનુ ઘેટું પ્રખ્યાત છે?

↪️પાટણવાડી

🍀 પટારા માટે કયુ સ્થળ પ્રખ્યાત છે?

↪️ ભાવનગર

🍀વડિયા પેલેસ ક્યાં આવેલો છે?

↪️રાજપીપળા

🌷📚Gujrati Gk📚🌷
📚 દરરોજ સામાન્ય જ્ઞાનની પોસ્ટ વાંચવા માટે જોઈન થાવ !
📚 રોજ અવ-નવું જાણવા માટે જોડાવો !
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
https://t.me/gujaratigeneralknowledge
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🌹 પુનિત વન 🌹


✔️ ગાંધીનગર

✔️ ગુજરાતનું પ્રથમ વન

✔️ સાબરમતી નદીના કિનારે


🌹Join ::
@gujaratigeneralknowledge
📚 સવાલ જવાબ & કરંટ ગ્રુપ 📚

🎋 ચૌખંડી સ્તૂપ 🎋

💐🍃👉🏻 ક્યાં આ આવેલો છે.
↪ ઉત્તરપ્રદેશના સારનાથ ખાતે
↪ ભગવાન બુદ્ધ નો સ્તૂપ


🎋💐🍃 તાજેતરમાં આ સ્તૂપને મોન્યુમેન્ટ્સ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ જાહેર કરવામાં આવ્યો છે.

🎋💐🍃 મોન્યુમેન્ટ્સ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ જાહેર કરવા માટે જરૂરી
↪ સાઈટ ૧૦૦ વર્ષ જૂની હોવી
↪ સંસ્કૃતિ મહત્વ હોવું


🎋 ચૌખંડી સ્તૂપ પાસે ભગવાન બુદ્ધ દ્વારા સૌપ્રથમ પાંચ શિષ્યોને જ્ઞાન આપવામાં આવ્યું હતું

💐🍃 પાંચ શિષ્યો
↪ મહાનામા
↪ વાપ્પા
↪ અસ્સાજી
↪ ભટ્ટીયા
↪ કોંડાના


🎋💐 ચૌખંડી સ્તૂપનું નિર્માણ કઈ સદીનો થયું હતું ?

👉🏻 પાંચમી સદી

➖➖➖🌷➖➖➖
🤝🏻મહેશ ચૌહાણ🚩
➖➖➖🌷➖➖➖


✅Join :: @gujaratigeneralknowledge
📚 સવાલ જવાબ & કરંટ ગ્રુપ 📚


🎋વિશ્વ નૃત્ય દિવસ 🎋

💐🍃👉🏻 ૨૯ એપ્રિલના રોજ ઉજવાય છે.

💐🍃👉🏻 શરૂઆત
↪ ૧૯૮૨થી

💐🍃👉🏻 ૨૦૧૯માં થીમ
↪ Dance and Spirituality

💐🍃👉🏻 ક્યાં વ્યક્તિની યાદમાં ઉજવાય છે ?
↪ જીન. જોર્જ નાવેરેની
↪ ફેચ ડાન્સર


🤝🏻મહેશ ચૌહાણ🚩


✅Join :: @gujaratigeneralknowledge ✅
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
👨‍✈️👨‍✈️ Police Constable Exam 👨‍✈️👨‍✈️

🔥 આવનારી પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટે Most IMP પ્રશ્ર્નો ભાગ 1

⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtu.be/BvSjHl74jq8
Forwarded from Online Test
🔰 સ્પેશિયલ તલાટી જુનિયર કલાર્ક 🔰

✅ તલાટી કમ મંત્રી મોક ટેસ્ટ

✅ કુલ ગુણ ::- 10

🦋 ટેસ્ટ આપવા માટે👇👇
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

👨‍✈️ કાલે પોલીસ કોન્સ્ટેબલ ની ટેસ્ટ છે.👨‍✈️

⬇️ તે પણ નીચે આપેલ નંબર પર મળી રહેશે.

🚾 Contact
👉 8487874579
👨‍✈️👨‍✈️ Police Constable Exam 👨‍✈️👨‍✈️

🔥 આવનારી પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટે Most IMP પ્રશ્ર્નો ભાગ 1

⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtu.be/BvSjHl74jq8
📚 Gujarat GK 1️⃣ 📚

🔰 કવિ અખો વ્યવસાય શું હતો . ?
👉 સોની

🔰 ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે. ?
👉 કવિ નાનાલાલ

🔰 જ્યોતિપુંજ પુસ્તકના લેખક કોણ છે.
👉 નરેન્દ્ર મોદી

🔰 ગાયત્રી મંત્ર ના રચયિતા કોણ છે. ???
👉 વિશ્વામિત્રી

🔰 જગન્નાથ ને ક્યાં મુધલ બાદશાહે રાજ્યાશ્રય આપ્યો હતો. ???
👉 શાહજહાં

🔰 બિરબલ સાહની નું નામ કયા ક્ષેત્ર જાણીતું છે. ???
👉 વનસ્પતિ શાસ્ત્ર

📝 M.p Dhandhalya

🔴 દરરોજ અવનવું GK જાણવા માટે જોઈન કરો અમારી Telegram Channel ⬇️⬇️⬇️⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAFb3J1pALQClVVVJ_A
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👨‍✈️ Police Constable 2020 👨‍✈️

💢 ગુજરાત પોલીસ અધિનિયમ અગાઉ કયા નામે ઓળખાતો હતો ?
🌿 બોમ્બે પોલીસ એક્ટ

💢 ગુજરાત પોલીસ એક્ટમાં કુલ કેટલી કલમો છે ?
🌿 ૧૬૮

💢 ગુજરાત પોલીસ એક્ટમાં વ્યાખ્યાઓ કઈ કલમમાં આપેલી છે ?
🌿 કલમ - ૨

💢 ગુજરાત પોલીસ એક્ટ એ કેવા પ્રકારનો કાયદો છે ?
🌿 સ્થાનિક

💢 બંધારણની જોગવાઈ અનુસાર પોલીસ કઈ સૂચિમાં આવે ?
🌿 રાજ્ય સૂચિ

💢 રાજ્ય સલામતી કમિશનના અધ્યક્ષ કોણ હોઈ છે ?
🌿 રાજ્યના મુખ્યમંત્રી હોદ્દાની રુએ

💢 ગ્રામરક્ષક દળની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
🌿 કલમ - ૬૩-બી

💢 પોલીસ અધિકારીની ફરજોની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
🌿 કલમ - ૬૪

💢 પ્રજા પ્રત્યે પોલીસ અધિકારીની ફરજો કઈ કલમમાં જણાવવામાં આવી છે ?
🌿 કલમ - ૬૬

💢 વગર વોરન્ટે વ્યક્તિને પકડવાની પોલીસની સત્તા કઈ કલમમાં આપેલી છે ?
🌿 કલમ - ૭૨ , ૭૩ , ૭૯

👨‍✈️ MaheshBhai

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👨‍✈️ પોલીસ કોન્સ્ટેબલ ઓનલાઇન ટેસ્ટ 👨‍✈️


🎯 ટોપીક : સ્પેશિયલ કાયદો

🎯 કુલ પ્રશ્નો : 10

💠 ટેસ્ટ આપવા માટે નીચે ક્લિક કરો.👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
🔗
https://www.populargk.in/2018/08/online-polish-exam-quiz-kaydo-law.html?m=1
➖➖➖➖➖➖➖➖➖
🔴 કાલે ફોરેસ્ટ ગાર્ડ ની ટેસ્ટ છે.

🎯 આ પોસ્ટ તમારા મિત્રો સુધી પહોંચાડીને તેમને પણ આ ટેસ્ટ વિશે માહિતગાર કરો🙏

✅ દરરોજ નવી ઓનલાઇન ટેસ્ટ મેળવવા માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને સિટી મોકલો.

🚾 8487874579
Forwarded from Police Constable 2021
👨‍✈️ Police Constable 2020 👨‍✈️

💢 ગુજરાત પોલીસ અધિનિયમ અગાઉ કયા નામે ઓળખાતો હતો ?
🌿 બોમ્બે પોલીસ એક્ટ

💢 ગુજરાત પોલીસ એક્ટમાં કુલ કેટલી કલમો છે ?
🌿 ૧૬૮

💢 ગુજરાત પોલીસ એક્ટમાં વ્યાખ્યાઓ કઈ કલમમાં આપેલી છે ?
🌿 કલમ - ૨

💢 ગુજરાત પોલીસ એક્ટ એ કેવા પ્રકારનો કાયદો છે ?
🌿 સ્થાનિક

💢 બંધારણની જોગવાઈ અનુસાર પોલીસ કઈ સૂચિમાં આવે ?
🌿 રાજ્ય સૂચિ

💢 રાજ્ય સલામતી કમિશનના અધ્યક્ષ કોણ હોઈ છે ?
🌿 રાજ્યના મુખ્યમંત્રી હોદ્દાની રુએ

💢 ગ્રામરક્ષક દળની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
🌿 કલમ - ૬૩-બી

💢 પોલીસ અધિકારીની ફરજોની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
🌿 કલમ - ૬૪

💢 પ્રજા પ્રત્યે પોલીસ અધિકારીની ફરજો કઈ કલમમાં જણાવવામાં આવી છે ?
🌿 કલમ - ૬૬

💢 વગર વોરન્ટે વ્યક્તિને પકડવાની પોલીસની સત્તા કઈ કલમમાં આપેલી છે ?
🌿 કલમ - ૭૨ , ૭૩ , ૭૯

👨‍✈️ MaheshBhai

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3
👨‍✈️ Police Constable 2020 Online Quiz

🔴 નીચે આપેલ ચેનલ પર મુકવામાં આવશે.

❇️ કિવઝ દરરોજ કેટેગરી પ્રમાણે મુકવામાં આવશે. સાથે જોડાઈ રહેવું.

📚 સમય ::- 9:00

✅ નીચે આપેલ લિંક પરથી મેળવી લેવી.

🔗 @gujaratigeneralknowledge
🔥 મિશન કોન્સ્ટેબલ ભુગોળ 🔥

🔰 ગુજરાત માં કુલ કેટલા જિલ્લા છે. ???
👉 33

🔰 સ્થાપના સમયે ગુજરાત ના કુલ કેટલા જિલ્લા હતા. ???
👉 17

🔰 ગુજરાત ની પર્વત માળા કઈ છે. ???
👉 અરવલ્લી , વિંધ્યાચલ, સાતપુડા, સહ્યાદ્રી.

🔰 ગુજરાત ના કેટલા જિલ્લા અન્ય બે રાજ્યો સાથે સરહદ ધરાવે છે. ???

👉 બે
👉૧). દાહોદ
👉૨). ઉદેપુર

😎 M. P Dhandhalya

🔴 આવી જ અપડેટ મેળવો અમારી ચેનલ પર
➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3
👨‍✈️👨‍✈️ Police Constable 2020 👨‍✈️👨‍✈️

📚 Most IMP 50 પ્રશ્ર્નો

📚 આવનારી પોલીસ કોન્સ્ટેબલ માટે ખુબ જ ઉપયોગી.

✅ https://youtu.be/zjzTCsZcXdA
Forwarded from Mission Class 3
🔰 સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ 🔰

✅ ગુજરાત ફોરેસ્ટ મોક ટેસ્ટ - 4

✅ કુલ પ્રશ્નો - 50

🦋 ટેસ્ટ આપવા માટે👇👇
🔗 https://www.populargk.in/2020/04/forest-quiz-4-by-hardik.html?m=1
➖➖➖➖➖➖➖➖➖
🔰 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ની તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.
🆓🆓🆓🆓🆓🆓🆓

🆓 અહીં ટેસ્ટ તદ્દન ફ્રી છે.

🔥 કાલે બિન સચિવાલય ની ટેસ્ટ છે.

🔴 પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ, બિન સચિવાલય અને જનરલ નોલેજ ( Gk ) માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🚾 contact
👉 8487874579
Forwarded from Police Constable 2021
👨‍✈️ Police constable 2020 👨‍✈️

💠 જ્યોતિષશાસ્ત્ર ને કોણે તંત્ર, હોરા અને સંહિતા એવા ત્રણ વિભાગમાં વહેંચ્યું હતું. ???
👉 વરાહમિહિર

💠 ગણિત શાસ્ત્રના પિતા કોને કહેવાય છે. ???
👉 આર્યભટ્ટ

💠 કયો મુઘલ બાદશાહ એક શ્રેષ્ઠ પક્ષીવિદ હતો. ???
👉 જહાંગીર

💠 સારી ભૂમિ ગોપાલ કી સૂત્ર કોણે આપ્યું હતું. ???
👉 વિનોબા ભાવે

💠 કોર્ણાકનું સૂર્યમંદિર કોણે બંધાવ્યું હતું. ???
👉 ગંગ શાસક નરસિંહ દેવ

📝 M.p Dhandhalya

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔥 સ્પેશિયલ ભૂગોળ 🔥

📚 ક્યાં કટિબંધ માં સૂર્ય ના કિરણો સીધા પડે છે. ???
👉 ઉષ્ણ કટિબંધ

📚 ક્યાં કટિબંધ માં સૂર્ય કિરણો ત્રાસા પડે છે. ???
👉 સમશીતોષ્ણ કટિબંધ

📚 ક્યાં કટિબંધ માં સૌથી વધુ ગરમી પડે છે. ???
👉 ઉષ્ણ કટિબંધ

📚 ક્યાં કટિબંધ માં સૂર્ય ના કિરણો ત્રાસા અથવા નહિવત્ પડે છે. ???
👉 શીત કટિબંધ

📚 ક્યાં કટિબંધ માં સૌથી વધુ ઠંડી પડે છે. ???
👉 શીત કટિબંધ


✍ M. P Dhandhalya

🔴 Telegram Channel ::- T.me/gujaratigeneralknowledge

🔴 YouTube Channel ::- https://www.youtube.com/channel/UCoAdJ9Fd71UCzXYrUF2Hucg
📚 ઊંઘની અધ્યયન કરતી વિજ્ઞાનની શાખા

👉 હિપ્નોલોજી

📚 ફળોનું અધ્યયન કરતું શાસ્ત્ર

👉 પોમોલોજી

📚 વાયરસની સંરચના અને ઉત્પત્તિ અંગેનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા

👉 વાયરોલોજી

📚 પૃથ્વી પર જોવા મળતા પ્રાણીઓ,વૃક્ષોની સંરચના, રૂપ અને પ્રકારના અધ્યયન માટેનું શાસ્ત્ર

👉 મોફરોલોજો

📚 વિવિધ વિકૃતિઓ અને બીમારીઓનું શાસ્ત્ર

👉 પેથોલોજી


📝 Ek Mahesh


🌹🌹આવી પોસ્ટ દરરોજ વાંચવા માટે અમારી સાથે જોડાવો👇👇
http://T.me/gujaratigeneralknowledge

✅ YouTube Channel ::- https://www.youtube.com/channel/UCoAdJ9Fd71UCzXYrUF2Hucg
Forwarded from M.p Dhandhalya
ભારતમાં સૌથી સારું ગાયક પક્ષી કયું છે.
Anonymous Quiz
19%
બુલબુલ
35%
શામા
11%
કસ્તુરો
36%
કોયલ
Forwarded from M.p Dhandhalya
બ્લુ વહેલ ને કેટલા દાંત હોય છે.
Anonymous Quiz
37%
0
19%
32
36%
132
8%
28