Police Constable 2021
177 subscribers
259 photos
3 videos
47 files
917 links
🔴 આપણે Police માટે સ્પેશિયલ ચેનલ બનાવી છે.

📝 અહી તમને દરરોજ નવી અપડેટ્સ સાથે.
📝 કરન્ટ અફેર્સ.
📝 દરોજ વોટ કવિઝ
📝 PDF મટીરીયલ
📝 કન્ફ્યુઝન પોઇન્ટસ

🔰 12 પાસવાળા માટેની એક સોનેરી તક ગુમાવશો નહીં.

⭕ અગલી બાર કોન્સ્ટેબલ પાર ⭕

🔗 @Policeconstable01
Download Telegram
🌹 સલાઈવા પાચકરસ શરીરમાં કયા અંગમાંથી ઝરે છે ?
🍀 મુખ

🌹 હૃદયની ધડકન માટે કયું ખનિજતત્વ જરૂરી છે ?
🍀 પોટેશિયમ

🌹 માનવશરીરનું સામાન્ય તાપમાન કેટલું છે ?
🍀 ૯૮.૪° ફેરન હીટ

🌹 શરીરમાં સૌથી મોટી ગ્રંથી કઈ છે ?
🍀 યકૃત (લિવર)

🌹 માનવશરીરનું સૌથી મોટું અંગ કયું છે ?
🍀 ત્વચા


🌹 મહેશ ચૌહાણ 🌹


🌷🌷 અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે 👇👇
T.me/gujaratigeneralknowledge
🍅 લોલકવાળી ઘડિયાળ કઈ ઋતુમાં ઝડપી ચાલે છે ?

👉🏿 શિયાળામાં

🍅 કયા તાપમાને સેલ્શિયસ અને ફેરનહિતનો આંક સમાન હોય છે ?

👉🏿 ૪૦°

🍅 રેફિજરેટમાં ઠંડક ઉત્પન્ન કરવા કયો વાયુ વપરાય છે ?

👉🏿 એમોનિયા cfc

🍅 ઉષ્માનો એકમ શુ છે ?

👉🏿 કેલરી

🍅 વીજળીના ગોળાનો તાર શાનો બનેલો હોઈ છે ?

👉🏿 ટંગસ્ટન



🌷🌷અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે 👇👇
T.me/gujaratigeneralknowledge
✅✅કમ્પ્યૂટર✅✅

🔴 કમ્પ્યૂટરની સ્પીડ શેમાં મપાય છે ?

📌 MIPS

⚫️ હાર્ડવેર અને સોફ્ટવેર નું જોડાણ ?

📌 ઓપરેટિંગ સિસ્ટમ

🔴 કમ્પ્યૂટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ ?

📌 Bit

⚫️ Ms Excelમાં કુલ Row ?

📌 ૬૫૫૩૬

🔴 CRT

📌 કેથોડ રે ટ્યૂબ

Join ::- @gujaratigeneralknowledge
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👨‍✈️ Police Constable 2020 👨‍✈️

🔥 ગુજરાત ના પ્રથમ મહિલા ગુજરાતી રાજ્યપાલ બનનારનુ નામ જણાવો. ???
✅ શ્રી મતી શારદાબેન મુખર્જી

🔥 ગુજરાત માં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે આવ્યું ???
✅ ૧૯૭૨

🔥 બે વાર રાષ્ટ્રીય શાસન કયા રાજ્યપાલ ના સમયમાં આવ્યું. ???
➡️ કે.કે. વિશ્વનાયન્

🔥 અમદાવાદ શહેરના પ્રથમ મેયર કોણ હતા. ???
➡️ ચિનુ ભાઇ ચીમનભાઈ

🔥 ગુજરાત ના પ્રથમ કાર્યકરી રાજ્યપાલ...... હતા. ???
➡️ પી.એન.ભગવતી

🔥 ગુજરાત માં છેલ્લા રાષ્ટ્રીય શાસન વખતે કયા રાજ્યપાલ હતા. ???
👉 શ્રી કૃષ્ણપાલ સિંધ

🔥 ગુજરાત માં કુલ કેટલા કાર્યકારી રાજ્યપાલ બન્યા. ???
👉 ૫

✍ Mp Dhandhalya

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 સ્પેશિયલ બિન સચિવાલય 🔰

✅ કુલ પ્રશ્નો - 10

🦋 ટેસ્ટ આપવા માટે👇👇
🔗 ⤵️⤵️
https://androidtrickspoint.blogspot.com/2020/04/bin-sachivalay-exam-online-quiz-18.html?m=1
➖➖➖➖➖➖➖➖➖
🔥 કાલે તલાટી, જુનિયર કલાર્ક ની ટેસ્ટ છે.

🔰 તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.
🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓

🔴 પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ, બિન સચિવાલય અને જનરલ નોલેજ ( Gk ) માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🚾 contact
👉 8487874579
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 સ્પેશિયલ તલાટી જુનિયર કલાર્ક 🔰

✅ તલાટી કમ મંત્રી મોક ટેસ્ટ

✅ કુલ ગુણ ::- 10

🦋 ટેસ્ટ આપવા માટે👇👇
🔗 ⤵️⤵️⤵️⤵️
https://androidtrickspoint.blogspot.com/2020/04/talati-exam-online-quiz-10.html?m=1
➖➖➖➖➖➖➖➖
🔰 તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.
🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓
🔥 કાલે પોલીસ કોન્સ્ટેબલ ની ટેસ્ટ છે.

🔴 પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ, બિન સચિવાલય અને જનરલ નોલેજ ( Gk ) માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🚾 Contact
👉 8487874579

🔴 આવી તમામ ટેસ્ટ મેળવવા ⬇️⬇️

⭕️ @DailyQuiz01
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
👨‍✈️ પોલીસ કોન્સ્ટેબલ ઓનલાઇન ટેસ્ટ 👨‍✈️

🔴 બંધારણ તથ્યો

📗 વિષય : પોલીસ કોન્સ્ટેબલ 📗

🎯 ટોપીક : સ્પેશિયલ તથ્ય બંધારણ
🎯 કુલ પ્રશ્નો : 10
🎯 ટેસ્ટ નંબર : 13

💠 ટેસ્ટ આપવા માટે નીચે ક્લિક કરો.👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
🔗 https://androidtrickspoint.blogspot.com/2020/04/blog-post.html?m=1

➖➖➖➖➖➖➖➖➖
🔴 કાલે ફોરેસ્ટ ગાર્ડ ની ટેસ્ટ છે.

🎯 આ પોસ્ટ તમારા મિત્રો સુધી પહોંચાડીને તેમને પણ આ ટેસ્ટ વિશે માહિતગાર કરો🙏

✅ દરરોજ નવી ઓનલાઇન ટેસ્ટ મેળવવા માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને સિટી મોકલો.

🚾 8487874579
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🤫🤫 Only Gk & Online Test 🤩🤩

🔴 દરરોજ અવનવું GK તમારા મોબાઇલ ફોન માં મેળવવા.

🔰 ઉપરાંત દરરોજ નવી ફ્રી ઓનલાઇન ટેસ્ટ.

👍 રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.નીચે આપેલ નંબર પર તમારું નામ અને શહેર જણાવી Join લખી મેસેજ કરી શકો છો.

📲📞 8487874579
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
💥💥ગુજરાતમાં આવતીકાલથી ખોલી શકાશે દુકાનો, જાણો શું રાખવામાં આવી છે શરતો?

❓જાણો કઈ કઈ દુકાનો આવતી કાલથી ખુલશે
❓કઈ દુકાનો હજુ રહેશે બંધ
❓કઈ શરતો ને આધીન ખુલશે દુકાનો

વધુ માહિતીમાટે⤵️

🖲કેન્દ્રના જાહેરનામાના પગલે 26મી એપ્રિલથી દુકાનો ખોલવાની મંજૂરી આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય....

✍🏻 https://www.gujaratnugaurav.com/2020/04/important-decision-has-been-taken-for.html
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🙏 દરેક વ્યક્તિ ને પહોંચાડવા વિનંતી.
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ 🔰

✅ ગુજરાત ફોરેસ્ટ મોક ટેસ્ટ - 4

✅ કુલ પ્રશ્નો - 50

🦋 ટેસ્ટ આપવા માટે👇👇
🔗 https://www.gujaratnugaurav.com/2020/04/forest-quiz-4-by-hardik.html?m=1
➖➖➖➖➖➖➖➖➖
🔰 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ની તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.
🆓🆓🆓🆓🆓🆓🆓

🆓 અહીં ટેસ્ટ તદ્દન ફ્રી છે.

🔥 કાલે બિન સચિવાલય ની ટેસ્ટ છે.

🔴 પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ, બિન સચિવાલય અને જનરલ નોલેજ ( Gk ) માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🚾 contact
👉 8487874579
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 સ્પેશિયલ બિન સચિવાલય 🔰

✅ ટોપીક ::- *બંધારણ

✅ કુલ પ્રશ્નો - 10

🦋 ટેસ્ટ આપવા માટે👇👇
🔗 ⤵️⤵️
https://www.populargk.in/2019/02/bandharan-online-quiz-by-study-step-to.html?m=1
➖➖➖➖➖➖➖➖➖
🔥 કાલે તલાટી, જુનિયર કલાર્ક ની ટેસ્ટ છે.

🔰 તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.
🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓

🔴 પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ, બિન સચિવાલય અને જનરલ નોલેજ ( Gk ) માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🚾 contact
👉 8487874579
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya) via @Qualitymovbot
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 સ્પેશિયલ બિન સચિવાલય 🔰

✅ આજની ઓનલાઇન ટેસ્ટ

✅ ટોપીક ::- મિક્સ

🦋 ટેસ્ટ આપવા માટે👇👇
🔗 ⤵️⤵️
https://www.populargk.in/2019/07/bin-sachivalay-exam-online-quiz-18.html?m=1
➖➖➖➖➖➖➖➖➖
🔥 કાલે તલાટી, જુનિયર કલાર્ક ની ટેસ્ટ છે.

🔰 તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.
🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓

🔴 પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ, બિન સચિવાલય અને જનરલ નોલેજ ( Gk ) માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🚾 contact
👉 8487874579
📚 ગુજરાતી સાહિત્ય 📚

✅ કુલ 10 પ્રશ્રની Online Quiz

✅ સમય ::- સાંજે 9:00 વાગે

➡️ નીચે આપેલ લિંક પરથી મેળવીથ લેવી.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAFb3J1pALQClVVVJ_A
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📚 Gujarati Gk 📚

🍀 ગુજરાતમા સૌપ્રથમ ઈજનેરી કોલેજ ક્યાં સ્થપાઈ હતી?

↪️ વલ્લભ વિદ્યાનગર

🍀સુકભાદર નદી ક્યાંથી નીકળે છે?

↪️ચોટીલા પાસેથી

🍀કયા શહેરના દૂષિત પાણીને ખંભાતના અખાતમા ઠાલવવામા આવે છે?

↪️ વડોદરા

🍀રાસ્કા વિયર પરિયોજના કઈ નદી પર છે?

↪️મહી

🍀નવલખા મંદિર ક્યાં આવેલુ છે?

↪️ઘુમલી

🍀 જયસિંહરાવ ગ્રંથાલય ક્યાં આવેલુ છે?

↪️ વડોદરા

🍀 આમલી અગિયારસનો મેળો ક્યાં યોજાય છે?

↪️ દાહોદ

🍀 ગુજરાતમા ગાલીચાના ઉત્પાદન માટે કઈ જાતિનુ ઘેટું પ્રખ્યાત છે?

↪️પાટણવાડી

🍀 પટારા માટે કયુ સ્થળ પ્રખ્યાત છે?

↪️ ભાવનગર

🍀વડિયા પેલેસ ક્યાં આવેલો છે?

↪️રાજપીપળા

🌷📚Gujrati Gk📚🌷
📚 દરરોજ સામાન્ય જ્ઞાનની પોસ્ટ વાંચવા માટે જોઈન થાવ !
📚 રોજ અવ-નવું જાણવા માટે જોડાવો !
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
https://t.me/gujaratigeneralknowledge
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🌹 પુનિત વન 🌹


✔️ ગાંધીનગર

✔️ ગુજરાતનું પ્રથમ વન

✔️ સાબરમતી નદીના કિનારે


🌹Join ::
@gujaratigeneralknowledge
📚 સવાલ જવાબ & કરંટ ગ્રુપ 📚

🎋 ચૌખંડી સ્તૂપ 🎋

💐🍃👉🏻 ક્યાં આ આવેલો છે.
↪ ઉત્તરપ્રદેશના સારનાથ ખાતે
↪ ભગવાન બુદ્ધ નો સ્તૂપ


🎋💐🍃 તાજેતરમાં આ સ્તૂપને મોન્યુમેન્ટ્સ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ જાહેર કરવામાં આવ્યો છે.

🎋💐🍃 મોન્યુમેન્ટ્સ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ જાહેર કરવા માટે જરૂરી
↪ સાઈટ ૧૦૦ વર્ષ જૂની હોવી
↪ સંસ્કૃતિ મહત્વ હોવું


🎋 ચૌખંડી સ્તૂપ પાસે ભગવાન બુદ્ધ દ્વારા સૌપ્રથમ પાંચ શિષ્યોને જ્ઞાન આપવામાં આવ્યું હતું

💐🍃 પાંચ શિષ્યો
↪ મહાનામા
↪ વાપ્પા
↪ અસ્સાજી
↪ ભટ્ટીયા
↪ કોંડાના


🎋💐 ચૌખંડી સ્તૂપનું નિર્માણ કઈ સદીનો થયું હતું ?

👉🏻 પાંચમી સદી

➖➖➖🌷➖➖➖
🤝🏻મહેશ ચૌહાણ🚩
➖➖➖🌷➖➖➖


✅Join :: @gujaratigeneralknowledge
📚 સવાલ જવાબ & કરંટ ગ્રુપ 📚


🎋વિશ્વ નૃત્ય દિવસ 🎋

💐🍃👉🏻 ૨૯ એપ્રિલના રોજ ઉજવાય છે.

💐🍃👉🏻 શરૂઆત
↪ ૧૯૮૨થી

💐🍃👉🏻 ૨૦૧૯માં થીમ
↪ Dance and Spirituality

💐🍃👉🏻 ક્યાં વ્યક્તિની યાદમાં ઉજવાય છે ?
↪ જીન. જોર્જ નાવેરેની
↪ ફેચ ડાન્સર


🤝🏻મહેશ ચૌહાણ🚩


✅Join :: @gujaratigeneralknowledge ✅