Police Constable 2021
177 subscribers
259 photos
3 videos
47 files
917 links
🔴 આપણે Police માટે સ્પેશિયલ ચેનલ બનાવી છે.

📝 અહી તમને દરરોજ નવી અપડેટ્સ સાથે.
📝 કરન્ટ અફેર્સ.
📝 દરોજ વોટ કવિઝ
📝 PDF મટીરીયલ
📝 કન્ફ્યુઝન પોઇન્ટસ

🔰 12 પાસવાળા માટેની એક સોનેરી તક ગુમાવશો નહીં.

⭕ અગલી બાર કોન્સ્ટેબલ પાર ⭕

🔗 @Policeconstable01
Download Telegram
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ 🔰

Q. વન રિપોર્ટ દર કેટલા વર્ષે બહાર પાડવામાં આવે છે.
👉 ❓

Q. ગુજરાત માં કેટલા પ્રકારના જંગલો જોવા મળે છે.

👉 ❓

Q. સૌથી ઓછું વનાવરણ ધરાવતું રાજ્ય કયું છે.
👉 ❓

Q. 2019 મુજબ ભારતમાં વનાવરણ કેટલા ટકા છે.
👉 ❓

🔴 ઉપર ના તમામ પ્રશ્રનો ના જવાબ ની આપેલ લિંક પરથી મેળવી લો.

🔗 જવાબ 👉 https://youtu.be/HswaD-Ej5UY

➖➖➖➖➖➖➖➖➖➖
🙏 તમામ મિત્રો સાથે પહોંચાડવા વિનંતી.
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 સ્પેશિયલ બિન સચિવાલય 🔰

✅ વિષય 👉 કોમ્પ્યુટર

✅ કુલ પ્રશ્નો - 10

🦋 ટેસ્ટ આપવા માટે👇👇
🔗 ⤵️⤵️
https://androidtrickspoint.blogspot.com/2020/04/computer-quiz-1-gk-in-gujrati-gujrati.html?m=1
➖➖➖➖➖➖➖➖➖
🔥 કાલે તલાટી, જુનિયર કલાર્ક ની ટેસ્ટ છે.

🔰 તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.
🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓

🔴 પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ, બિન સચિવાલય અને જનરલ નોલેજ ( Gk ) માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🚾 contact
👉 8487874579
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 Hello app 🔰

🔴 મિત્રો આપણું હેલો પેજ પણ છે ત્યાં પણ દરરોજ નવી અપડેટ્સ સાથે માહિતી મુકવામાં આવે છે.તે મેળવવા માટે નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરો હેલો એપ પછી પરંત તમને Gujarat GK one સર્ચ કરો.

✅ જો તમારી પાસે હેલો એપ હોય તો વધારે સારું તો ( Gujarat GK 1 ) સર્ચ કરો.

🔰 Link ::- https://d.helo-app.com/rCn6VC/
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🌻 કોમ્પ્યુટર ક્વિઝ

💻 કોમ્પ્યુટર માટે ખુબ જ ઉપયોગી ક્વિઝ આવનારી બિન સચિવાલય અને અન્ય પરીક્ષા માટે ઉપયોગી
✅ https://quiz.populargk.com/computer-quiz/computer-quiz-1-quiz-in-gujrati-online-quiz/
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
👨‍✈️ પોલીસ કોન્સ્ટેબલ ઓનલાઇન ટેસ્ટ 👨‍✈️

📗 વિષય : પોલીસ કોન્સ્ટેબલ 📗

🎯 ટોપીક : મિક્સ
🎯 કુલ પ્રશ્નો : 10
🎯 ટેસ્ટ નંબર : 12

💠 ટેસ્ટ આપવા માટે નીચે ક્લિક કરો.👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
🔗 https://androidtrickspoint.blogspot.com/2020/04/police-constable-quiz-12-by-mp.html?m=1
➖➖➖➖➖➖➖➖➖
🔴 કાલે ફોરેસ્ટ ગાર્ડ ની ટેસ્ટ છે.

🎯 આ પોસ્ટ તમારા મિત્રો સુધી પહોંચાડીને તેમને પણ આ ટેસ્ટ વિશે માહિતગાર કરો🙏

✅ દરરોજ નવી ઓનલાઇન ટેસ્ટ મેળવવા માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને સિટી મોકલો.

🚾 8487874579
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔴 નવી જ પધ્ધતિથી ઓનલાઇન ટેસ્ટ

💥 સામાન્ય વિજ્ઞાન ની ક્વિઝ

🌻 આવનાર તમામ પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી
✅https://quiz.populargk.com/science-quiz/general-science-quiz-1/

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🌻 કોમ્પ્યુટર ક્વિઝ

કોમ્પ્યુટર માટે ખુબ જ ઉપયોગી ક્વિઝ આવનારી બિન સચિવાલય અને અન્ય પરીક્ષા માટે ઉપયોગી
✅ https://quiz.populargk.com/computer-quiz/computer-quiz-1-quiz-in-gujrati-online-quiz/

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

🔴 દરરોજ આવી નવી ઓનલાઇન ટેસ્ટ આપવા માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી ટેસ્ટ લખી મેસેજ કરી શકો છો.

✅ 8487874579
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya) via @Qualitymovbot
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌏 22 એપ્રિલ ::- વિશ્વ પૃથ્વી દિવસ

🔰 શરૂઆત :- 22 એપ્રિલ 1970 થી કરવામાં આવી હતી.

🌎 22 એપ્રિલ 2020 માં 50 મો વિશ્વ પૃથ્વી દિવસ ઉજવાશે.

🌍 2020 ઉદેશ:- આબોહવા ક્રિયા છે હવામાન પરીવર્તન પરની કાર્યવાહી પ્રચંડ પડકાર પણ છે અને વિશાળ પણ છે.

🔥 2020 થીમ :- Climate action

📝 M.p Dhandhalya

🔴 દરરોજ અવનવું GK જાણવા માટે જોઈન કરો Telegram Channel
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAFb3J1pALQClVVVJ_A
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👨‍✈️ Police Constable 2020 👨‍✈️

📚 માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે.
➡️ પિટયુટરી ગ્રંથિ

📚 ખોરાકને વલોવવાનું કાર્ય કયું અંગ કરે છે.
➡️ જઠર

📚 માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે.
➡️ લીવર(યકૃત)

📚 લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે.
➡️ એમાયલેઝ

📚 એમાયલેઝ કયા ખોરાકના ઘટકનું પાચન કરે છે.
➡️ સ્ટાર્ચ

📝 M.p Dhandhalya

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 આજની ઓનલાઇન ફ્રી ટેસ્ટ.

🔰 સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ 🔰

✅ ગુજરાત ફોરેસ્ટ મોક ટેસ્ટ - 3

✅ કુલ પ્રશ્નો - 50

🦋 ટેસ્ટ આપવા માટે👇👇
🔗 https://androidtrickspoint.blogspot.com/2020/04/forest-test-3-by-hardik.html
➖➖➖➖➖➖➖➖➖
🔰 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ની તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.
🆓🆓🆓🆓🆓🆓🆓

🆓 અહીં ટેસ્ટ તદ્દન ફ્રી છે.

🔥 કાલે બિન સચિવાલય ની ટેસ્ટ છે.

🔴 પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ, બિન સચિવાલય અને જનરલ નોલેજ ( Gk ) માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🚾 contact
👉 8487874579
📚 Gujarat GK One 📚

📚 ક્યાં શીખ ગુરુ એ ખાલસા પંથની સ્થાપના કરી હતી. ???
👉 ગુરુ ગોવિંદસિંહ

📚 ક્યાં રમતવીરનો જન્મ દિવસ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ???
👉 મેજર ધ્યાનચંદ

📚 મુંબઈ નું રાજાબાઈ ટાવર કોણે બંધાવ્યું હતું ???
👉 પ્રેમચંદ રાયચંદ

📚 ભારતમાં હરિયાળી ક્રાંતિ ના જનક કોણ ગણાય છે. ???
👉 એમ.એસ. સ્વામીનાથન

📚 મુંબઈ ની તાજ હોટેલ ના સ્થાપક કોણ છે. ???
👉 જમશેદજી તાતા

📝 M.p Dhandhalya

🔴 દરરોજ અવનવું જાણવા માટે જોઈન કરો અમારી Telegram Channel.⬇️⬇️⬇️⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAFb3J1pALQClVVVJ_A
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📚 Gujarat GK One 📚

🔰 ગાંધીજી ની ૧૧૭મી જન્મજયંતી પ્રસંગે ન્યૂ યોર્કમાં ગાંધીજીની પ્રતિમા તૈયાર કરીને મૂકનાર શિલ્પી કોણ છે. ???
👉 કાંતિલાલ પટેલ

🔰 અસ્મિતાપર્વ ક્યારે ઉજવાય છે. ???
👉 હનુમાન જયંતીના દિવસે (તલગાજરડામાં)

🔰 ભાલકા તીર્થમાં ભગવાન શ્રીકૃષ્ણે કયા વૃક્ષની નીચે ગૃહ ત્યાગ કર્યો હતો. ???
👉 પીપળો

🔰 વાસ્તુ શબ્દ શનિ સાથે સંબંધ ધરાવે છે.‌ ???
👉 નિવાસ

🔰 " હું માનવી માનવ થાઉ તો ઘણું " કોની પંક્તિ છે. ???

👉 સુંદરમ્

📝 M.p Dhandhalya

🔴 દરરોજ અવનવું જાણવા માટે જોઈન કરો અમારી Telegram Channel. ⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAFb3J1pALQClVVVJ_A
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📚 Gujarat GK One 📚

🔴 નક્ષત્રોની સંખ્યા કેટલી છે. ???
👉 27

🔴 જગન્નાથ ને ક્યાં મુધલ બાદશાહે રાજ્યાશ્રય આપ્યો હતો. ???
👉 શાહજહાં

🔴 બિરબલ સાહની નું નામ કયા ક્ષેત્ર જાણીતું છે. ???
👉 વનસ્પતિ શાસ્ત્ર

🔴 સમગ્ર કાંતિ નો નારો કોણે આપ્યો હતો. ???
👉 જયપ્રકાશ નારાયણ

🔴 ભારતના શલ્ય ચિકિત્સા ના જનક કોણ ગણાય છે. ???
👉 સુશ્રુત

📝 M.p Dhandhalya

🔴 દરરોજ અવનવું GK જાણવા માટે જોઈન કરો અમારી Telegram Channel.⬇️⬇️⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAFb3J1pALQClVVVJ_A
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🌹 સલાઈવા પાચકરસ શરીરમાં કયા અંગમાંથી ઝરે છે ?
🍀 મુખ

🌹 હૃદયની ધડકન માટે કયું ખનિજતત્વ જરૂરી છે ?
🍀 પોટેશિયમ

🌹 માનવશરીરનું સામાન્ય તાપમાન કેટલું છે ?
🍀 ૯૮.૪° ફેરન હીટ

🌹 શરીરમાં સૌથી મોટી ગ્રંથી કઈ છે ?
🍀 યકૃત (લિવર)

🌹 માનવશરીરનું સૌથી મોટું અંગ કયું છે ?
🍀 ત્વચા


🌹 મહેશ ચૌહાણ 🌹


🌷🌷 અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે 👇👇
T.me/gujaratigeneralknowledge
🍅 લોલકવાળી ઘડિયાળ કઈ ઋતુમાં ઝડપી ચાલે છે ?

👉🏿 શિયાળામાં

🍅 કયા તાપમાને સેલ્શિયસ અને ફેરનહિતનો આંક સમાન હોય છે ?

👉🏿 ૪૦°

🍅 રેફિજરેટમાં ઠંડક ઉત્પન્ન કરવા કયો વાયુ વપરાય છે ?

👉🏿 એમોનિયા cfc

🍅 ઉષ્માનો એકમ શુ છે ?

👉🏿 કેલરી

🍅 વીજળીના ગોળાનો તાર શાનો બનેલો હોઈ છે ?

👉🏿 ટંગસ્ટન



🌷🌷અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે 👇👇
T.me/gujaratigeneralknowledge
✅✅કમ્પ્યૂટર✅✅

🔴 કમ્પ્યૂટરની સ્પીડ શેમાં મપાય છે ?

📌 MIPS

⚫️ હાર્ડવેર અને સોફ્ટવેર નું જોડાણ ?

📌 ઓપરેટિંગ સિસ્ટમ

🔴 કમ્પ્યૂટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ ?

📌 Bit

⚫️ Ms Excelમાં કુલ Row ?

📌 ૬૫૫૩૬

🔴 CRT

📌 કેથોડ રે ટ્યૂબ

Join ::- @gujaratigeneralknowledge
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👨‍✈️ Police Constable 2020 👨‍✈️

🔥 ગુજરાત ના પ્રથમ મહિલા ગુજરાતી રાજ્યપાલ બનનારનુ નામ જણાવો. ???
✅ શ્રી મતી શારદાબેન મુખર્જી

🔥 ગુજરાત માં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે આવ્યું ???
✅ ૧૯૭૨

🔥 બે વાર રાષ્ટ્રીય શાસન કયા રાજ્યપાલ ના સમયમાં આવ્યું. ???
➡️ કે.કે. વિશ્વનાયન્

🔥 અમદાવાદ શહેરના પ્રથમ મેયર કોણ હતા. ???
➡️ ચિનુ ભાઇ ચીમનભાઈ

🔥 ગુજરાત ના પ્રથમ કાર્યકરી રાજ્યપાલ...... હતા. ???
➡️ પી.એન.ભગવતી

🔥 ગુજરાત માં છેલ્લા રાષ્ટ્રીય શાસન વખતે કયા રાજ્યપાલ હતા. ???
👉 શ્રી કૃષ્ણપાલ સિંધ

🔥 ગુજરાત માં કુલ કેટલા કાર્યકારી રાજ્યપાલ બન્યા. ???
👉 ૫

✍ Mp Dhandhalya

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 સ્પેશિયલ બિન સચિવાલય 🔰

✅ કુલ પ્રશ્નો - 10

🦋 ટેસ્ટ આપવા માટે👇👇
🔗 ⤵️⤵️
https://androidtrickspoint.blogspot.com/2020/04/bin-sachivalay-exam-online-quiz-18.html?m=1
➖➖➖➖➖➖➖➖➖
🔥 કાલે તલાટી, જુનિયર કલાર્ક ની ટેસ્ટ છે.

🔰 તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.
🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓

🔴 પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ, બિન સચિવાલય અને જનરલ નોલેજ ( Gk ) માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🚾 contact
👉 8487874579
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 સ્પેશિયલ તલાટી જુનિયર કલાર્ક 🔰

✅ તલાટી કમ મંત્રી મોક ટેસ્ટ

✅ કુલ ગુણ ::- 10

🦋 ટેસ્ટ આપવા માટે👇👇
🔗 ⤵️⤵️⤵️⤵️
https://androidtrickspoint.blogspot.com/2020/04/talati-exam-online-quiz-10.html?m=1
➖➖➖➖➖➖➖➖
🔰 તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.
🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓
🔥 કાલે પોલીસ કોન્સ્ટેબલ ની ટેસ્ટ છે.

🔴 પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ, બિન સચિવાલય અને જનરલ નોલેજ ( Gk ) માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🚾 Contact
👉 8487874579

🔴 આવી તમામ ટેસ્ટ મેળવવા ⬇️⬇️

⭕️ @DailyQuiz01
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM