Police Constable 2021
177 subscribers
259 photos
3 videos
47 files
917 links
🔴 આપણે Police માટે સ્પેશિયલ ચેનલ બનાવી છે.

📝 અહી તમને દરરોજ નવી અપડેટ્સ સાથે.
📝 કરન્ટ અફેર્સ.
📝 દરોજ વોટ કવિઝ
📝 PDF મટીરીયલ
📝 કન્ફ્યુઝન પોઇન્ટસ

🔰 12 પાસવાળા માટેની એક સોનેરી તક ગુમાવશો નહીં.

⭕ અગલી બાર કોન્સ્ટેબલ પાર ⭕

🔗 @Policeconstable01
Download Telegram
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 Hello app 🔰

🔴 મિત્રો આપણું હેલો પેજ પણ છે ત્યાં પણ દરરોજ નવી અપડેટ્સ સાથે માહિતી મુકવામાં આવે છે.તે મેળવવા માટે નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરો હેલો એપ પછી પરંત તમને Gujarat GK 1 સર્ચ કરો.

✅ જો તમારી પાસે હેલો એપ હોય તો ( Gujarat GK 1 ) સર્ચ કરો.

🔰 Link ::- https://d.helo-app.com/rCn6VC/
👨‍✈️👨‍✈️ Police Constable 👨‍✈️👨‍✈️

📚 તાજમહેલ કઇ નદી નાં કિનારે આવેલ છે. ???
👉 યમુના

📚 મોઢેરાના સૂર્ય મંદિર ની રચના કઈ શૈલી માં થઇ હતી. ???
👉 ઈરાની

📚 જ્યોતિષશાસ્ત્ર ને કોણે તંત્ર, હોરા અને સંહિતા એવા ત્રણ વિભાગમાં વહેંચ્યું હતું. ???
👉 વરાહમિહિર

📚 ગણિત શાસ્ત્રના પિતા કોને કહેવાય છે. ???
👉 આર્યભટ્ટ

📚 સારી ભૂમિ ગોપાલ કી સૂત્ર કોણે આપ્યું હતું. ???
👉 વિનોબા ભાવે

📝 M.p Dhandhalya

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 ફ્રી ઓનલાઇન ટેસ્ટ

🆓 ફ્રી ઓફર 3 મે સુધી જ મર્યાદિત છે.

✅ રજીસ્ટ્રેશન કરાવેલ તમામ મિત્રો ને ઓનલાઇન ફ્રી આપવામાં આવશે. 3 મે પછી રજીસ્ટ્રેશન ફ્રિ લેવામાં આવશે.

🔴 રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી ટેસ્ટ લખી મેસેજ કરી શકો છો.

👉 પોલીસ કોન્સ્ટેબલ, ફોરેસ્ટ,સચિવાલય તલાટી વગેરે મહત્વપૂર્ણ ટેસ્ટ આપવા માટે.

🚾 8487874579

🙏 તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી.જેથી તે પણ લાભ લઈ શકે.
🔴 મીનાન્ડર
👉 નાગસેન બૌદ્ધસાધુના કહેવાથી બૌદ્ધધર્મ
અપનાવીયો
🔴 અશોક
👉 ઉપગુપ્ત બૌદ્ધસાધુના કહેવાથી બૌદ્ધધર્મ
અપનાવીયો

🔴" કેસરે-એ-હિંદ " ઉપાધી
👉 ગાંધીજીને આપી
👉 રોલેક્ટ એકટ 1919 ઉપાધી પરત કરી.

🔴 "કેસરે-એ-હિંદ" પુલ ક્યાં બનાવ્યો
👉 મોરબીમાં
👉 વાઘજી બીજાના સમયમાં
👉 સ્થાનિક લોકો તેને'પાડા પુલ' કહેછે

🔴 JOIN :- @gujaratmahiti
👨‍✈️ Police Constable 👨‍✈️

👮 ગુજરાતની પ્રથમ વિધાનસભા માં કુલ કેટલા સભ્યો હતા.
👉 132

👮 ગુજરાતની સૌપ્રથમ રાજધાની નું શહેર કહ્યું હતું.
👉 કુશસ્થળી

👮 માનવ ધર્મ સભા ની સ્થાપના કોણે કરી હતી.
👉 દુર્ગારામ

👮 કપડવંજની કુંડ વાવ કોણે બંધાવી હતી.
👉 સિદ્ધરાજ જયસિંહ

👮 આદિવાસીઓ મહોત્સવનું સમાપન કયા દિવસે કરે છે.
👉 અખાત્રીજ

👨‍✈️ M.p Dhandhalya

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ 🔰

📚 કયુ પક્ષી મધ ખાવાનો શોખીન છે.
👉 હનીબડ

📚 ઘર ચકલી દિવસ માં કેટલી વાર ખોરાક લાગે છે.
👉 220 થી 260 વાર

📚 સાપનું દુશ્મન કયું પ્રાણી ગણાય છે.
👉 નોળિયો

📚 મચ્છરની કઈ જાતિ માનવને કરડે છે.
👉 માદા મચ્છર‌

🔴 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માટે ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAFgW4q0Ha7sFajaCVQ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 ફ્રી ઓનલાઇન ટેસ્ટ

🆓 ફ્રી ઓફર 3 મે સુધી જ મર્યાદિત છે.

🔴 આજની તલાટી ની ઓનલાઇન ટેસ્ટ મેળવી લેવી.

✅ રજીસ્ટ્રેશન કરાવેલ તમામ મિત્રો ને ઓનલાઇન ફ્રી આપવામાં આવશે. 3 મે પછી રજીસ્ટ્રેશન ફ્રિ લેવામાં આવશે.

🔴 રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી ટેસ્ટ લખી મેસેજ કરી શકો છો.

👉 પોલીસ કોન્સ્ટેબલ, ફોરેસ્ટ,સચિવાલય તલાટી વગેરે મહત્વપૂર્ણ ટેસ્ટ આપવા માટે.

🚾 8487874579

🙏 તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી.જેથી તે પણ લાભ લઈ શકે.
👨‍✈️ Police Constable 2020 👨‍✈️

🔰 12 પાસવાળા માટેની એક સોનેરી તક ગુમાવશો નહીં.

🔴 આપણે Police માટે સ્પેશિયલ ચેનલ બનાવી છે.

📝 અહી તમને દરરોજ નવી અપડેટ્સ સાથે.
📝 કરન્ટ અફેર્સ.
📝 દરોજ વોટ કવિઝ
📝 PDF મટીરીયલ
📝 કન્ફ્યુઝન પોઇન્ટસ

⭕ અગલી બાર કોન્સ્ટેબલ પાર ⭕

🔗 T.me/Policeconstable01

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAEOEzzyGOsuv8OtSRg
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
❇️ Gujarati GK ❇️

📚 ગોપનાથ નું શિવમંદિર કયા જિલ્લામાં આવેલું છે. ???
👉 ભાવનગર

📚 ભગવાનલાલ ઇન્દ્રજી નું નામ ક્યાં છે તે જાણીતું છે. ???
👉 પુરાતત્વવિદ્યા

📚 અસ્મિતા પર્વ કયાં ઊજવવામાં આવે છે . ???
👉 તલગાજરડા

📚 ગાંધીની ૧૧૭મી જન્મજયંતી પ્રસંગે ન્યૂ યોર્કમાં ગાંધીજીની પ્રતિમા તૈયાર કરીને મૂકનાર શિલ્પી કોણ છે. ???
👉 કાંતિલાલ પટેલ

📚 અસ્મિતાપર્વ ક્યારે ઉજવાય છે. ???
👉 હનુમાન જયંતીના દિવસે (તલગાજરડામાં)

🖊 M.p Dhandhalya

🔵 દરરોજ નવી GK ની પોસ્ટ મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો.

Telegram Channel ⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
T.me/gujaratigeneralknowledge
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya) via @Qualitymovbot
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔰 Daily GK પેજ મેળવવા માટે જોઈન કરો.

📚 અમારું Instagram પેજ.

✅ https://www.instagram.com/gujaratgk1/

⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ 🔰

🔴 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ની તૈયારી કરતા તમામ મિત્રો નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી એક વાર અવશ્ય તમામ માહિતી જોઈ લેવા વિનંતી.

✅ ફોરેસ્ટ ગાર્ડ માટે તમામ ઉપયોગી માહિતી મળી રહેશે.

🔗 https://www.youtube.com/playlist?list=PLeN-5rXXmUJ87Ihoo0PSZBNrXr-UmGQoF
🔥 હેમચંદ્રાચાર્ય 🔥

👉 જન્મ :- ધંધુકા (અમદાવાદ)

👉 સાંસારિક નામ :- ચાંગદેવ

👉 ગુરુ :- દેવચંદ્રસુરિ

👉 સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહ દરબાર ના રાજકવિ હતા.

👉 સિધ્ધરાજ જયસિંહ અને કલિકાલ સર્વજ્ઞ નું બિરુદ આપ્યું છે.

👉 સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ હેમચંદ્રાચાર્ય રચિત છે.

♦️ Gujarat GK 1️⃣

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👮👮 પોલીસ કોન્સ્ટેબલ 2020 👨‍✈️👨‍✈️

⚛️ આદિવાસીઓ મહોત્સવનું સમાપન કયા દિવસે કરે છે.
👉 અખાત્રીજ

⚛️ ગંગા સતી અને પાનબાઈ ની સમાધિ ક્યાં આવેલી છે.
👉 સમઢીયાળા

⚛️ કયા ભક્ત કવિ વાડીના સાધુ તરીકે ઓળખાતા હતા.
👉 ત્રિકમ સાહેબ

⚛️ આર્ય સમાજની સ્થાપના ક્યારે થઈ હતી.
👉 10 એપ્રિલ 1875

⚛️ ખાન મસ્જિદ ક્યાં આવેલી છે.
👉 ધોળકા

👨‍✈️ M.p Dhandhalya

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
👨‍✈️ પોલીસ કોન્સ્ટેબલ ઓનલાઇન ટેસ્ટ 👨‍✈️

📗 વિષય : પોલીસ કોન્સ્ટેબલ 📗

🎯 ટોપીક : મિક્સ
🎯 કુલ પ્રશ્નો : 10
🎯 ટેસ્ટ નંબર : 11

💠 ટેસ્ટ આપવા માટે નીચે ક્લિક કરો.
👇👇👇👇👇👇👇👇👇👇
🔗 https://www.mptech.xyz/2020/04/police-constable-government-exam-online_17.html?m=1

🎯 આ પોસ્ટ તમારા મિત્રો સુધી પહોંચાડીને તેમને પણ આ ટેસ્ટ વિશે માહિતગાર કરો🙏

✅ દરરોજ નવી ઓનલાઇન ટેસ્ટ મેળવવા માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને સિટી મોકલો.

🚾 8487874579
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ 🔰

✅ ગુજરાત ફોરેસ્ટ મોક ટેસ્ટ - 2

📝 Hardik Bhai

✅ કુલ પ્રશ્નો - 50

🦋 ટેસ્ટ આપવા માટે👇👇
🔗 https://www.populargk.in/2020/04/forest-quiz-2-by-hardik-bhai.html?m=1
➖➖➖➖➖➖➖➖➖
🔰 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ની તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.
🆓🆓🆓🆓🆓🆓🆓

🆓 કાલે બિન સચિવાલય ની ટેસ્ટ છે.

🔴 પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ, બિન સચિવાલય અને જનરલ નોલેજ ( Gk ) માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🚾 contact
👉 8487874579
👨‍✈️ Police Constable 2020 👨‍✈️

🦋 ભારતમાં હરિયાળી ક્રાંતિ ના જનક કોણ ગણાય છે. ???
👉 એમ.એસ. સ્વામીનાથન

🦋 મુંબઈ ની તાજ હોટેલ ના સ્થાપક કોણ છે. ???
👉 જમશેદજી તાતા

🦋 ચરક કોના રાજવૈદ્ય હતા. ???
👉 કનિષ્ક

🦋 પ્રાચીન વિશ્વવિદ્યાલય નાલંદા ની સ્થાપના કોણે કરી હતી. ???
👉 કુમાર ગુપ્ત

🦋 મહર્ષિ અરવિંદ ના પટ્ટશિષ્યા માતાજી નું મૂળ નામ શું છે. ???
👉 મારાં અલફોનઝે

📝 M.p Dhandhalya

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો. ⬇️⬇️⬇️⬇️⬇️⬇️