Police Constable 2021
177 subscribers
259 photos
3 videos
47 files
917 links
🔴 આપણે Police માટે સ્પેશિયલ ચેનલ બનાવી છે.

📝 અહી તમને દરરોજ નવી અપડેટ્સ સાથે.
📝 કરન્ટ અફેર્સ.
📝 દરોજ વોટ કવિઝ
📝 PDF મટીરીયલ
📝 કન્ફ્યુઝન પોઇન્ટસ

🔰 12 પાસવાળા માટેની એક સોનેરી તક ગુમાવશો નહીં.

⭕ અગલી બાર કોન્સ્ટેબલ પાર ⭕

🔗 @Policeconstable01
Download Telegram
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ 🔰

📚 કયુ પક્ષી મધ ખાવાનો શોખીન છે.
👉 હનીબડ

📚 ઘર ચકલી દિવસ માં કેટલી વાર ખોરાક લાગે છે.
👉 220 થી 260 વાર

📚 સાપનું દુશ્મન કયું પ્રાણી ગણાય છે.
👉 નોળિયો

📚 મચ્છરની કઈ જાતિ માનવને કરડે છે.
👉 માદા મચ્છર‌

🔴 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માટે ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAFgW4q0Ha7sFajaCVQ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
👨‍✈️ Police Constable 👨‍✈️

👮 ગુજરાતની પ્રથમ વિધાનસભા માં કુલ કેટલા સભ્યો હતા.
👉 132

👮 ગુજરાતની સૌપ્રથમ રાજધાની નું શહેર કહ્યું હતું.
👉 કુશસ્થળી

👮 માનવ ધર્મ સભા ની સ્થાપના કોણે કરી હતી.
👉 દુર્ગારામ

👮 કપડવંજની કુંડ વાવ કોણે બંધાવી હતી.
👉 સિદ્ધરાજ જયસિંહ

👮 આદિવાસીઓ મહોત્સવનું સમાપન કયા દિવસે કરે છે.
👉 અખાત્રીજ

👨‍✈️ M.p Dhandhalya

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 સ્પેશિયલ બિન સચિવાલય 🔰

✅ બિન સચિવાલય મોક ટેસ્ટ

✅ વિષય 👉 Current

✅ કુલ પ્રશ્નો - 20

🦋 ટેસ્ટ આપવા માટે👇👇
🔗 ⤵️⤵️⤵️⤵️⤵️
http://bit.ly/2WPHPn2

➖➖➖➖➖➖➖➖➖
🔥 કાલે તલાટી, જુનિયર કલાર્ક ની ટેસ્ટ છે.

🔰 તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.
🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓

🔴 પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ, બિન સચિવાલય અને જનરલ નોલેજ ( Gk ) માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🚾 Whotspp contact
👉 8487874579
❇️❇️ GK Update ❇️❇️

🔥 શરીર ની માહિતી 🔥

📚 શરીર મા કુલ કેટલા હાડકા આવેલા હોય છે.
➡️ 206

📚 બાળકોમાં જન્મ સમયે કેટલા હાડકા હોય છે.
➡️ 300

📚 કાનમાં ક્યા ત્રણ હાડકા આવેલા હોય છે.
➡️ હથોડી,એરણ,પેગડું

📚 માનવ શરીરન સૌથી નાનામા નાનુ હાડકુ કયુ છે.
➡️ પેંગડું "સ્ટેપ્સ"

📚 માનવ શરીરમાં સૌથી મોટું હાડકુ કયું છે.
➡️ ફીમર "સાથળનું"

📚 પેશીઓથી બનતી રચના ને શું કહે છે.
➡️ સ્નાયુ

📚 શરીરનો સૌથી કઠોર પદાર્થ કયો છે.
➡️ ઈનેમલ

📚 ઇનેમલ ક્યાં આવેલો હોય છે.
➡️ દાંત પર

📚 હાડકા મા કયુ પ્રોટીન રહેલું હોય છે.
➡️ ઓસીન

📚 હાડકામાં સામાન્ય રીતે પાણીનું પ્રમાણ કેટલું હોય છે.
➡️ 5%

📝 ચૌહાણ મહેશ

🔴 દરરોજ નવી અપડેટ્સ સાથે માહિતી મેળવો અમારી ચેનલ પર થી

➖➖➖➖➖➖➖➖➖➖➖
T.me/gujaratigeneralknowledge
➖➖➖➖➖➖➖➖➖➖➖
📚 રોકેટ લોન્ચિંગ સ્ટેશન થુમ્બા કયા રાજયમાં આવેલું છે ?

👉 કેરલ

📚 ભારતનો પ્રથમ અવકાશયાત્રી કોણ છે ?

👉 રાકેશ શર્મા - ૧૯૮૪

📚 રાકેશ શર્મા કયા અવકાશયાનમાં અવકાશમાં ગયા હતા ?

👉 સોયુઝ T-11

📚 ભારતનું પહેલું રોકેટ ક્યાંથી છોડવામાં આવ્યું ?

👉 થુમ્બા,કેરલ

📚 ભારત દ્વારા છોડવામાં આવેલ પહેલા રોકેટનું નામ જણાવો ?

👉 નાઈક એપારા (અમેરિકા નિર્મિત)


📝 Ek Mahesh


🌹🌹 આવી પોસ્ટ દરરોજ વાંચવા માટે અમારી સાથે જોડાવો👇👇
http://T.me/gujaratigeneralknowledge
📚ધોરણ 1 થી 12ના નવા પાઠયપુસ્તકો

▪️ઘરે બેઠા વાંચન અને તૈયારી માટે ઉપયોગી

▪️જુન માસથી જે વિષયના પાઠયપુસ્તકો બદલવાના છે તે ઓનલાઈન pdf મુકેલ છે.*

📘📙નીચેની લીંક પરથી ડાઉનલોડ કરો👇
https://www.gujaratijob.in/2020/03/30/ncert-new-books-std-1-to-12-pdf/
🔰 સ્પેશિયલ તલાટી જુનિયર કલાર્ક 🔰

✅ તલાટી કમ મંત્રી મોક ટેસ્ટ

✅ કિવઝ નંબર::- 1

✅ કુલ ગુણ ::- 20

🦋 ટેસ્ટ આપવા માટે👇👇
🔗 ⤵️⤵️⤵️⤵️⤵️
👉🏼https://mvtechgk.blogspot.com/2019/05/talati-exam-online-quiz-1.html?m=1

➖➖➖➖➖➖➖➖➖
🔰 તૈયારી કરતા મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.
🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓
🔥 કાલે પોલીસ કોન્સ્ટેબલ ની ટેસ્ટ છે.

🔴 પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ, બિન સચિવાલય અને જનરલ નોલેજ ( Gk ) માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🔴 ટેસ્ટ તદ્દન ફ્રી છે.

🚾 Whotspp contact
👉 8487874579
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 ભારતીય સંવિધાન 🔰

➡️ બંધારણ ના Most IMP 100 MCQ

➡️ તમામ પરિક્ષા માં આટલા માંથી તો હોય જ.

🔰 હાલ ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ના તમામ વિડિયો અવેલેબલ છે.

🔰 ટુંક સમયમાં પોલીસ કોન્સ્ટેબલ ના વિડીયો સીરીઝ શરૂ કરવામાં આવશે સબસ્ક્રાઇબ કરો અને સાથે જોડાઈ રહો.

⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtu.be/bFzJnFFe6qY

⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔴 Only Test 🔴

🆓 અહીં ટેસ્ટ તદ્દન ફ્રી છે.

🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓
🔥 કાલે પોલીસ કોન્સ્ટેબલ ની ટેસ્ટ છે.

🔴 પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ, બિન સચિવાલય અને જનરલ નોલેજ ( Gk ) માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🔴 ટેસ્ટ પર્સનલ માં આપવામાં આવશે.

🚾 Whotspp contact
👉 8487874579
🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAEOEzzyGOsuv8OtSRg
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Police Constable 2021
👨‍✈️ Police Constable 👨‍✈️

📚 IPC 1860 📚

🔰 પ્રકરણ 1 👉 પ્રારંભ ( કલમ 1 થી 5 )

🔰 પ્રકરણ 2 👉 સામાન્ય સ્પષ્ટીકરણ ( કલમ 6 થી 52A )

🔰 પ્રકરણ 3 👉 શિક્ષા (‌ કલમ 53 થી 75 )

🔰 પ્રકરણ 4 👉 સામાન્ય અપવાદો ( કલમ 76 થી 106 )

🔰 પ્રકરણ 5 👉 દુષ્પ્રેરણ (‌ કલમ 107 થી 120 )

🔰 પ્રકરણ 5A 👉 ગુનાહિત કાવતરું ( કલમ 120A થી 120B )

👨‍✈️ Police ( Raa )

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAEOEzzyGOsuv8OtSRg
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Police Constable 2021
👨‍✈️ Police Constable 👨‍✈️

✅ વિષય ➡️ IPC કલમો

🔥 કલમ 14 ➡️ સરકારી નોકર

🔥 કલમ 19 ➡️ ન્યાયધીશ.

🔥 કલમ 21 ➡️ રાજ્ય સેવક

🔥 કલમ 22 ➡️ જંગમ સેવક

🔥 કલમ 28 ➡️ ખોટી બનાવટ કરવી

🔥 કલમ 29 ➡️ દસ્તાવેજ

👨‍✈️ Police

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Police Constable 2021
👨‍✈️ Police Constable 👨‍✈️

💢 અમદાવાદની સ્કુલ ઓફ આર્કીટેકચર ના સ્થાપક કોણ હતા . ???
👉 બાલકૃષ્ણ દોશી

💢 અમદાવાદમાં દર્પણ એકેડમીની સ્થાપના કોણે કરી હતી. ???
👉 મૃણાલિની સારાભાઇ

💢 રવિશંકર રાવળ કલાભવન ક્યાં આવેલું છે . ???
👉 અમદાવાદ

💢 કચ્છના ચલણી સિક્કાઓ કયા નામથી પ્રચલિત હતા. ???
👉 કોરી

💢 કચ્છી ભાષા એ કઇ ભાષાની ઉપાડતા છે. ???
👉 સિંધી

👨‍✈️ M.p Dhandhalya

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
❇️ Gujarati Gk ❇️

📚 પ્રથમ ગુજરાતી કાર્યકારી વડાપ્રધાન...... હતા.
👉 ગુલઝારીલાલ નંદા

📚 પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન કોણ હતા.
👉 સરદાર વલ્લભભાઈ પટેલ

📚 પ્રથમ રાજ્યપાલ બનનાર ગુજરાતી કોણ હતું.
👉 મંગળદાસ પકવાસા

📚 ભૂમિદળના પ્રથમ ગુજરાતી વડા કોણ હતા.
👉 મહારાજ રાજેન્દ્ર સિંહજી

📚 ગુજરાત હાઇકોર્ટે ના પ્રથમ ન્યાયમૂર્તિ કોણ હતું.
👉 સુંદરલાલ ત્રિકમભાઈ દેસાઈ

📚 પ્રથમ સરકારી શાળા ગુજરાત માં ક્યાં હતી.
👉 અમદાવાદ

📚 પ્રથમ અંગ્રેજી શાળા ગુજરાત માં ક્યાં સ્થપાઈ હતી.
👉 સુરત

📚 ગુજરાત ની પ્રથમ યુનિવર્સિટી કઈ છે.
👉 મહારાજ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી

📚 ગુજરાત ની પ્રથમ વિધાપીઠ કઈ સાલમાં બની હતી.
👉 ગુજરાત વિદ્યાપીઠ - ૧૯૨૦

📚 વલ્લભવિદ્યાનગર યુનિવર્સિટી ના સ્થાપક કોણ છે.
👉 ભાઈલાલભાઈ પટેલ

📚 ગુજરાત માં ગ્રંથાલય પ્રવૃત્તિ ના પ્રણેતા કોણ છે.
👉 મોતીભાઈ અમીન

📚 ગુજરાત ની પ્રથમ કોલેજ કઈ છે.
👉 ગુજરાત કોલેજ, અમદાવાદ (૧૮૫૬)

📚 ગુજરાત નું પ્રથમ પુસ્તકાલય કયું છે.
👉 જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર, સુરત

✍ M.p Dhandhalya

🔴 દરરોજ નવી અપડેટ્સ સાથે પોસ્ટ મેળવવા જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
T.me/gujaratigeneralknowledge
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👨‍✈️ Police Constable 👨‍✈️

💠 ક્યા દિવસોઅે દિવસ અને રાતની લંબાઈ અેકસરખી હોય છે.
👉 21માર્ચ અને 23સપ્ટેમ્બર

💠 ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ ક્યો છે.
👉 21જૂન

💠 ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી ટૂંકો દિવસ ક્યો છે.
👉 22ડિસેમ્બર

💠 દક્ષિણ ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ ક્યો છે.
👉 22ડિસેમ્બર

💠 દક્ષિણ ગોળાર્ધમાં વર્ષનો સૌથી ટૂંકો દિવસ ક્યો છે.
👉 21 જૂન

👨‍✈️ M.p Dhandhalya

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👮👮 પોલીસ કોન્સ્ટેબલ 2020 👨‍✈️👨‍✈️

⚛️ આદિવાસીઓ મહોત્સવનું સમાપન કયા દિવસે કરે છે.
👉 અખાત્રીજ

⚛️ ગંગા સતી અને પાનબાઈ ની સમાધિ ક્યાં આવેલી છે.
👉 સમઢીયાળા

⚛️ કયા ભક્ત કવિ વાડીના સાધુ તરીકે ઓળખાતા હતા.
👉 ત્રિકમ સાહેબ

⚛️ આર્ય સમાજની સ્થાપના ક્યારે થઈ હતી.
👉 10 એપ્રિલ 1875

⚛️ ખાન મસ્જિદ ક્યાં આવેલી છે.
👉 ધોળકા

👨‍✈️ Police

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔥 આજની ઓનલાઇન ટેસ્ટ

✅ બિન સચિવાલય

👨‍✈️ નીચે ની માહિતી મુજબ મેળવી લેવી.

🆓 અહીં ટેસ્ટ તદ્દન ફ્રી છે.

🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓
🔥 કાલે તલાટી જુનિયર કલાર્ક ની ટેસ્ટ છે.

🔴 પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ, બિન સચિવાલય અને જનરલ નોલેજ ( Gk ) માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🔴 ટેસ્ટ પર્સનલ માં આપવામાં આવશે.

🚾 Whotspp contact
👉 8487874579
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 સ્પેશિયલ બિન સચિવાલય 🔰

✅ વિષય 👉 જાહેર વહીવટ

✅ કુલ પ્રશ્નો - 10

🦋 ટેસ્ટ આપવા માટે👇👇
🔗 ⤵️⤵️⤵️⤵️⤵️
https://mvtechgk.blogspot.com/2019/06/bin-sachivalay-exam-online-quiz-1.html?m=1

➖➖➖➖➖➖➖➖➖
🔥 કાલે તલાટી, જુનિયર કલાર્ક ની ટેસ્ટ છે.

🔰 તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.
🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓

🔴 પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ, બિન સચિવાલય અને જનરલ નોલેજ ( Gk ) માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🔴 અહીં ટેસ્ટ તદ્દન ફ્રી છે.

🚾 Whotspp contact
👉 8487874579
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 સ્પેશિયલ તલાટી જુનિયર કલાર્ક 🔰

✅ તલાટી કમ મંત્રી મોક ટેસ્ટ

✅ કિવઝ નંબર::- 1

✅ કુલ ગુણ ::- 10

✅ વિષય ::- બંધારણ

🦋 ટેસ્ટ આપવા માટે👇👇
🔗 ⤵️⤵️⤵️⤵️
https://mvtechgk.blogspot.com/2019/05/talati-exam-online-quiz-2.html?m=1
➖➖➖➖➖➖➖➖
🔰 તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.
🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓
🔥 કાલે પોલીસ કોન્સ્ટેબલ ની ટેસ્ટ છે.

🔴 પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ, બિન સચિવાલય અને જનરલ નોલેજ ( Gk ) માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🔥 અહીં ટેસ્ટ તદ્દન ફ્રી છે.

🚾 Whotspp contact
👉 8487874579
🔰 Gujarati GK 🔰

📚 ભગવાનલાલ ઇન્દ્રજી નું નામ ક્યાં છે તે જાણીતું છે. ???
👉 પુરાતત્વવિદ્યા

📚 અસ્મિતાપર્વ ક્યારે ઉજવાય છે. ???
👉 હનુમાન જયંતીના દિવસે (તલગાજરડામાં)

📚 ભાલકા તીર્થમાં ભગવાન શ્રીકૃષ્ણે કયા વૃક્ષની નીચે ગૃહ ત્યાગ કર્યો. હતો. ???
👉 પીપળો

📚 વાસ્તુ શબ્દ શનિ સાથે સંબંધ ધરાવે છે.‌ ???
👉 નિવાસ

📚 " હું માનવી માનવ થાઉ તો ઘણું " કોની પંક્તિ છે. ???
👉 સુંદરમ્

📝 M.p Dhandhalya

🔴 દરરોજ નવી અપડેટ્સ સાથે પોસ્ટ મેળવવા જોઈન કરો નીચે આપેલ લિંક પરથી.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
http://T.me/gujaratigeneralknowledge
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ 🔰

✅ ગુજરાત ફોરેસ્ટ મોક ટેસ્ટ - 2

✅ કુલ પ્રશ્નો - 10

🦋 ટેસ્ટ આપવા માટે👇👇
🔗 https://www.gujaratnugaurav.com/2020/04/forest-quiz-2-important-our-gov-exam.html?m=1
➖➖➖➖➖➖➖➖➖
🔰 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ની તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.

📚 કાલે બિન સચિવાલય ની ટેસ્ટ છે.

🔴 દરરોજ નવી ટેસ્ટ આપવા માટે નીચે આપેલ લિંક પરથી જોડાઈ રહો
➖➖➖➖➖➖➖➖
https://chat.whatsapp.com/Ha23TVjquAbHqIC4WFRBgG
➖➖➖➖➖➖➖➖