Police Constable 2021
177 subscribers
259 photos
3 videos
47 files
917 links
🔴 આપણે Police માટે સ્પેશિયલ ચેનલ બનાવી છે.

📝 અહી તમને દરરોજ નવી અપડેટ્સ સાથે.
📝 કરન્ટ અફેર્સ.
📝 દરોજ વોટ કવિઝ
📝 PDF મટીરીયલ
📝 કન્ફ્યુઝન પોઇન્ટસ

🔰 12 પાસવાળા માટેની એક સોનેરી તક ગુમાવશો નહીં.

⭕ અગલી બાર કોન્સ્ટેબલ પાર ⭕

🔗 @Policeconstable01
Download Telegram
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
👨‍✈️ ફોરેસ્ટ ગાર્ડ ઓનલાઇન ટેસ્ટ 👨‍✈️

📗 વિષય : સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ 📗

🎯 ટોપીક : ફોરેસ્ટ
🎯 કુલ પ્રશ્નો : 10
🎯 ટેસ્ટ નંબર : 1

💠 ટેસ્ટ આપવા માટે નીચે ક્લિક કરો.

🔗 https://www.socialtrick.xyz/2020/03/forest-exam-online-quiz-1-by-mp.html?m=1

✅ ફોરેસ્ટ ગાર્ડ ની તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.

🔰 Www.mptech.xyz 🔰
🔥 સ્પેશિયલ ઈતિહાસ 🔥

🔰 રંગપુર 🔰

➡️ રંગપુર સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં આવેલું છે.

➡️ 1931 માં એસ.આર.રાવ રંગપુર માં સંશોધન કર્યું.

➡️ 1953/54 માં એમ.એસ. વત્સે સંશોધન કર્યું હતું.

➡️ વિશેષતા ::- સૌથી વધુ અવશેષો ગુજરાતના રંગપુર માંથી મળી આવેલા છે.

➡️ સૌપ્રથમ વખત ડાંગરની ફોતરીઓ પ્રાપ્ત થઈ હતી.

➡️ ત્યારબાદ માટીના વાસણો જે મુખ્યત્વે લાલ અને કાળા રંગના હતા.જેના પર મોણ અને વૃષભ વગેરે પશુ-પક્ષીઓની આકૃતિ નજરે ચડે છે.

➡️ ભાદર નદી ના કિનારે આવેલું છે.

➡️ રંગપુર ની પ્રજાને ચિત્રકલા ની શોધ કરી તેવું માનવામાં આવે છે.

✍ M.P Dhandhalya

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👨‍✈️ Police Constable 👨‍✈️

🔰 ઈતિહાસ ના પિતા કોને કહેવાય છે.
➡️ હેરોડોસ

🔰 માનવી જ્યારે લખતા વાંચતા નોતો શીખયો તે પહેલાંના સમયને શુ કહે છે.
➡️ પ્રાગ ઔતિહાસિક કાળ

🔰 ગુજરાતમાં સૌ પ્રથમ સંશોધન કરતાં કોને માનવામાં આવે છે.
➡️ રોબર્ટ બુટસ ફ્રુટ

🔰 વિશ્વમાં સૌપ્રથમ કયાં અવશેષો મળી આવ્યા હતા.
➡️ ડાયનોસોર ના અવશેષો

🔰 ડાયનોસોર ના અવશેષો ક્યાંથી મળી આવ્યા હતા.
➡️ મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયાલી ગામેથી

🔰 ભારત માંથી મળી આવેલ મનુષ્ય ના સૌથી જુના હાડકાં અને તેના અવશેષો ક્યાંથી મળી આવ્યા હતા.
➡️ લાધણજ ( મહેસાણા )

👨‍✈️ M.p Dhandhalya

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👨‍✈️ પોલીસ કોન્સ્ટેબલ ઓનલાઇન ટેસ્ટ 👨‍✈️

🎯 ટોપીક : સામાન્ય જ્ઞાન
🎯 ટેસ્ટ નંબર : 1 થી 7

💠 ટેસ્ટ આપવા માટે નીચે ક્લિક કરો.

🔗 https://mvtechgk.blogspot.com/2020/03/police-constable-by-mp-dhandhalya.html?m=1

🎯 આ પોસ્ટ તમારા મિત્રો સુધી પહોંચાડીને તેમને પણ આ ટેસ્ટ વિશે માહિતગાર કરો🙏
👨‍✈️ પોલીસ કોન્સ્ટેબલ ઓનલાઇન ટેસ્ટ 👨‍✈️

📗 વિષય : પોલીસ કોન્સ્ટેબલ 📗

🎯 ટોપીક : મિક્સ
🎯 કુલ પ્રશ્નો : 10
🎯 ટેસ્ટ નંબર : 3

💠 ટેસ્ટ આપવા માટે નીચે ક્લિક કરો.

🔗 https://www.mptech.xyz/2020/03/police-constable-test-03.html?m=1

🎯 આ પોસ્ટ તમારા મિત્રો સુધી પહોંચાડીને તેમને પણ આ ટેસ્ટ વિશે માહિતગાર કરો🙏
🔰 Online Free Test 🔰

🆓 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, બિન સચિવાલય અને ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માટે ખૂબ ઉપયોગી અને મહત્વપૂર્ણ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું છે.

✅ જે મિત્રો ટેસ્ટ આપવા માટે ઉત્સાહિત હોય તે મિત્રો નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકે છે.

🔴 ટેસ્ટ પર્સનલ માં આપવામાં આવશે.

🔥 Whotspp Contact
🚾 8487874579

🙏 જરૂરીયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડવા વિનંતી.
*ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય*

👉ખેડૂતના ખાતામાં 2000 હપ્તો એપ્રિલ 2020 ના પહેલા અઠવાડિયામાં જ નાખી દેવાશે.

👉હપ્તો ચેક કરો નીચેની લીંક પરથી👇👇
https://mvtechgk.blogspot.com/2020/03/pradhan-mantri-kisan-samman-nidhi-pm.html?m=1
Forwarded from Mission Class 3
🔰 સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ 🔰

✅ ગુજરાત ફોરેસ્ટ મોક ટેસ્ટ - 2

✅ કુલ પ્રશ્નો - 10

🦋 ટેસ્ટ આપવા માટે👇👇
🔗 https://mvtechgk.blogspot.com/2020/03/forest-test-02-by-mukeshbhai.html?m=1

➖➖➖➖➖➖➖➖➖
🔰 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ની તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🚾 Whotspp contact
👉 8487874579
🔰 Online Free Test 🔰

🔥 ટેસ્ટ તદ્દન ફ્રી છે.

🆓 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, બિન સચિવાલય અને ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માટે ખૂબ ઉપયોગી અને મહત્વપૂર્ણ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું છે.

✅ જે મિત્રો ટેસ્ટ આપવા માટે ઉત્સાહિત હોય તે મિત્રો નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકે છે.

🔴 ટેસ્ટ પર્સનલ માં આપવામાં આવશે.

🔥 રજીસ્ટ્રેશન માટે 8487874579 પર Whastapp મેસેજ કરવા, તમારૂં નામ અને સિટિ/ગામ નું નામ મોકલવું..

વધુમાં વધુ મિત્રોને મોકલો...

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ 🔰

📚 કયુ પક્ષી મધ ખાવાનો શોખીન છે.
👉 હનીબડ

📚 ઘર ચકલી દિવસ માં કેટલી વાર ખોરાક લાગે છે.
👉 220 થી 260 વાર

📚 સાપનું દુશ્મન કયું પ્રાણી ગણાય છે.
👉 નોળિયો

📚 મચ્છરની કઈ જાતિ માનવને કરડે છે.
👉 માદા મચ્છર‌

🔴 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માટે ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAFgW4q0Ha7sFajaCVQ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
👨‍✈️ Police Constable 👨‍✈️

👮 ગુજરાતની પ્રથમ વિધાનસભા માં કુલ કેટલા સભ્યો હતા.
👉 132

👮 ગુજરાતની સૌપ્રથમ રાજધાની નું શહેર કહ્યું હતું.
👉 કુશસ્થળી

👮 માનવ ધર્મ સભા ની સ્થાપના કોણે કરી હતી.
👉 દુર્ગારામ

👮 કપડવંજની કુંડ વાવ કોણે બંધાવી હતી.
👉 સિદ્ધરાજ જયસિંહ

👮 આદિવાસીઓ મહોત્સવનું સમાપન કયા દિવસે કરે છે.
👉 અખાત્રીજ

👨‍✈️ M.p Dhandhalya

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 સ્પેશિયલ બિન સચિવાલય 🔰

✅ બિન સચિવાલય મોક ટેસ્ટ

✅ વિષય 👉 Current

✅ કુલ પ્રશ્નો - 20

🦋 ટેસ્ટ આપવા માટે👇👇
🔗 ⤵️⤵️⤵️⤵️⤵️
http://bit.ly/2WPHPn2

➖➖➖➖➖➖➖➖➖
🔥 કાલે તલાટી, જુનિયર કલાર્ક ની ટેસ્ટ છે.

🔰 તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.
🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓

🔴 પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ, બિન સચિવાલય અને જનરલ નોલેજ ( Gk ) માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🚾 Whotspp contact
👉 8487874579
❇️❇️ GK Update ❇️❇️

🔥 શરીર ની માહિતી 🔥

📚 શરીર મા કુલ કેટલા હાડકા આવેલા હોય છે.
➡️ 206

📚 બાળકોમાં જન્મ સમયે કેટલા હાડકા હોય છે.
➡️ 300

📚 કાનમાં ક્યા ત્રણ હાડકા આવેલા હોય છે.
➡️ હથોડી,એરણ,પેગડું

📚 માનવ શરીરન સૌથી નાનામા નાનુ હાડકુ કયુ છે.
➡️ પેંગડું "સ્ટેપ્સ"

📚 માનવ શરીરમાં સૌથી મોટું હાડકુ કયું છે.
➡️ ફીમર "સાથળનું"

📚 પેશીઓથી બનતી રચના ને શું કહે છે.
➡️ સ્નાયુ

📚 શરીરનો સૌથી કઠોર પદાર્થ કયો છે.
➡️ ઈનેમલ

📚 ઇનેમલ ક્યાં આવેલો હોય છે.
➡️ દાંત પર

📚 હાડકા મા કયુ પ્રોટીન રહેલું હોય છે.
➡️ ઓસીન

📚 હાડકામાં સામાન્ય રીતે પાણીનું પ્રમાણ કેટલું હોય છે.
➡️ 5%

📝 ચૌહાણ મહેશ

🔴 દરરોજ નવી અપડેટ્સ સાથે માહિતી મેળવો અમારી ચેનલ પર થી

➖➖➖➖➖➖➖➖➖➖➖
T.me/gujaratigeneralknowledge
➖➖➖➖➖➖➖➖➖➖➖
📚 રોકેટ લોન્ચિંગ સ્ટેશન થુમ્બા કયા રાજયમાં આવેલું છે ?

👉 કેરલ

📚 ભારતનો પ્રથમ અવકાશયાત્રી કોણ છે ?

👉 રાકેશ શર્મા - ૧૯૮૪

📚 રાકેશ શર્મા કયા અવકાશયાનમાં અવકાશમાં ગયા હતા ?

👉 સોયુઝ T-11

📚 ભારતનું પહેલું રોકેટ ક્યાંથી છોડવામાં આવ્યું ?

👉 થુમ્બા,કેરલ

📚 ભારત દ્વારા છોડવામાં આવેલ પહેલા રોકેટનું નામ જણાવો ?

👉 નાઈક એપારા (અમેરિકા નિર્મિત)


📝 Ek Mahesh


🌹🌹 આવી પોસ્ટ દરરોજ વાંચવા માટે અમારી સાથે જોડાવો👇👇
http://T.me/gujaratigeneralknowledge
📚ધોરણ 1 થી 12ના નવા પાઠયપુસ્તકો

▪️ઘરે બેઠા વાંચન અને તૈયારી માટે ઉપયોગી

▪️જુન માસથી જે વિષયના પાઠયપુસ્તકો બદલવાના છે તે ઓનલાઈન pdf મુકેલ છે.*

📘📙નીચેની લીંક પરથી ડાઉનલોડ કરો👇
https://www.gujaratijob.in/2020/03/30/ncert-new-books-std-1-to-12-pdf/
🔰 સ્પેશિયલ તલાટી જુનિયર કલાર્ક 🔰

✅ તલાટી કમ મંત્રી મોક ટેસ્ટ

✅ કિવઝ નંબર::- 1

✅ કુલ ગુણ ::- 20

🦋 ટેસ્ટ આપવા માટે👇👇
🔗 ⤵️⤵️⤵️⤵️⤵️
👉🏼https://mvtechgk.blogspot.com/2019/05/talati-exam-online-quiz-1.html?m=1

➖➖➖➖➖➖➖➖➖
🔰 તૈયારી કરતા મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.
🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓
🔥 કાલે પોલીસ કોન્સ્ટેબલ ની ટેસ્ટ છે.

🔴 પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ, બિન સચિવાલય અને જનરલ નોલેજ ( Gk ) માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🔴 ટેસ્ટ તદ્દન ફ્રી છે.

🚾 Whotspp contact
👉 8487874579
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔰 ભારતીય સંવિધાન 🔰

➡️ બંધારણ ના Most IMP 100 MCQ

➡️ તમામ પરિક્ષા માં આટલા માંથી તો હોય જ.

🔰 હાલ ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ના તમામ વિડિયો અવેલેબલ છે.

🔰 ટુંક સમયમાં પોલીસ કોન્સ્ટેબલ ના વિડીયો સીરીઝ શરૂ કરવામાં આવશે સબસ્ક્રાઇબ કરો અને સાથે જોડાઈ રહો.

⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtu.be/bFzJnFFe6qY

⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️
Forwarded from Mission Class 3 (M.P Dhandhalya)
🔴 Only Test 🔴

🆓 અહીં ટેસ્ટ તદ્દન ફ્રી છે.

🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓
🔥 કાલે પોલીસ કોન્સ્ટેબલ ની ટેસ્ટ છે.

🔴 પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ, બિન સચિવાલય અને જનરલ નોલેજ ( Gk ) માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔰 દરરોજ નવી ટેસ્ટ આપવામાં માટે નીચે આપેલ નંબર સેવ કરી તમારું નામ અને શહેર જણાવી Test લખી મેસેજ કરી શકો છો.

🔴 ટેસ્ટ પર્સનલ માં આપવામાં આવશે.

🚾 Whotspp contact
👉 8487874579
🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAEOEzzyGOsuv8OtSRg
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Police Constable 2021
👨‍✈️ Police Constable 👨‍✈️

📚 IPC 1860 📚

🔰 પ્રકરણ 1 👉 પ્રારંભ ( કલમ 1 થી 5 )

🔰 પ્રકરણ 2 👉 સામાન્ય સ્પષ્ટીકરણ ( કલમ 6 થી 52A )

🔰 પ્રકરણ 3 👉 શિક્ષા (‌ કલમ 53 થી 75 )

🔰 પ્રકરણ 4 👉 સામાન્ય અપવાદો ( કલમ 76 થી 106 )

🔰 પ્રકરણ 5 👉 દુષ્પ્રેરણ (‌ કલમ 107 થી 120 )

🔰 પ્રકરણ 5A 👉 ગુનાહિત કાવતરું ( કલમ 120A થી 120B )

👨‍✈️ Police ( Raa )

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAEOEzzyGOsuv8OtSRg
➖➖➖➖➖➖➖➖➖➖➖➖