Police Constable 2021
177 subscribers
259 photos
3 videos
47 files
917 links
🔴 આપણે Police માટે સ્પેશિયલ ચેનલ બનાવી છે.

📝 અહી તમને દરરોજ નવી અપડેટ્સ સાથે.
📝 કરન્ટ અફેર્સ.
📝 દરોજ વોટ કવિઝ
📝 PDF મટીરીયલ
📝 કન્ફ્યુઝન પોઇન્ટસ

🔰 12 પાસવાળા માટેની એક સોનેરી તક ગુમાવશો નહીં.

⭕ અગલી બાર કોન્સ્ટેબલ પાર ⭕

🔗 @Policeconstable01
Download Telegram
❌ ઉપર ની તમામ પરીક્ષા ‌કેનસલ થઈ છે. નોંધ લેવા વિનંતી.
🔰 12 પાસવાળા માટેની એક સોનેરી તક ગુમાવશો નહીં.

⭕ અગલી બાર કોન્સ્ટેબલ, ફોરેસ્ટ પાર ⭕
1⃣
👨‍✈️ Police લાયકાત 👉 12 પાસ

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖

2⃣ ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ

લાયકાત ➡️ 12 પાસ

🔴 👨‍✈️ Police

🔴 આવનારી ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/GujaratForest01
➖➖➖➖➖➖➖➖➖➖
🔥 ભારતીય સંવિધાન 🔥

➡️ બંધારણ ના Most IMP 100 MCQ

➡️ તમામ પરિક્ષા માં આટલા માંથી તો હોય જ.

🔰 હાલ ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ના તમામ વિડિયો અવેલેબલ છે.

🔰 ટુંક સમયમાં પોલીસ કોન્સ્ટેબલ ના વિડીયો સીરીઝ શરૂ કરવામાં આવશે. સબ્સ્ક્રાઇબ કરી ને સાથે જોડાઈ રહો.

⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtu.be/bFzJnFFe6qY

⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👨‍✈️ Police Constable 2020 🔥

🔰 ઈતિહાસ ના પિતા કોને કહેવાય છે.
➡️ હેરોડોસ

🔰 માનવી જ્યારે લખતા વાંચતા નોતો શીખયો તે પહેલાંના સમયને શુ કહે છે.
➡️ પ્રાગ ઔતિહાસિક કાળ

🔰 ગુજરાતમાં સૌ પ્રથમ સંશોધન કરતાં કોને માનવામાં આવે છે.
➡️ રોબર્ટ બુટસ ફ્રુટ

🔰 વિશ્વમાં સૌપ્રથમ કયાં અવશેષો મળી આવ્યા હતા.
➡️ ડાયનોસોર ના અવશેષો

🔰 ડાયનોસોર ના અવશેષો ક્યાંથી મળી આવ્યા હતા.
➡️ મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયાલી ગામેથી

🔰 ભારત માંથી મળી આવેલ મનુષ્ય ના સૌથી જુના હાડકાં અને તેના અવશેષો ક્યાંથી મળી આવ્યા હતા.
➡️ લાધણજ ( મહેસાણા )

✍ Police

👨‍✈️ Police

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔥 Gujarat Police 2020 🔥

🔰 મુળબંધારણ માં કેટલા ભાગ જોવા મળે છે.
👉 22

🔰 મુળબંધારણ માં કેટલી અનુસુચી જોવા મળે છે.
👉 8

🔰મુળબંધારણ માં કેટલી કલમ / અનુચ્છેદ જોવા મળે છે.
👉 395

🔰 હાલના બંધારણમાં કેટલા ભાગ જોવાં મળે છે.
👉 25

🔰 હાલના બંધારણમાં કેટલી અનુસુચિ જોવાં મળે છે.
👉 12

🔰હાલના બંધારણ માં કેટલી કલમ / અનુચ્છેદ જોવા મળે છે.
👉 +444

👨‍✈️ Police

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📚 IPC 1860 📚

🔰 પ્રકરણ 1 👉 પ્રારંભ ( કલમ 1 થી 5 )

🔰 પ્રકરણ 2 👉 સામાન્ય સ્પષ્ટીકરણ ( કલમ 6 થી 52A )

🔰 પ્રકરણ 3 👉 શિક્ષા (‌ કલમ 53 થી 75 )

🔰 પ્રકરણ 4 👉 સામાન્ય અપવાદો ( કલમ 76 થી 106 )

🔰 પ્રકરણ 5 👉 દુષ્પ્રેરણ (‌ કલમ 107 થી 120 )

🔰 પ્રકરણ 5A 👉 ગુનાહિત કાવતરું ( કલમ 120A થી 120B )

👨‍✈️ Police

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/joinchat/AAAAAEOEzzyGOsuv8OtSRg
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔥 ગુજરાત નો દરીયા કિનારો કેટલો છે.

➡️ 1600 km

➡️ માઈલ માં 990

✅ Vot Ans ➡️ A and B
👨‍✈️👨‍✈️ Police Constable 2020 👨‍✈️👨‍✈️

➡️ YouTube Channel New Video Police Constable

⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtu.be/zjzTCsZcXdA

➖➖➖➖➖➖➖➖➖➖➖
📚 આજની ઓનલાઇન ટેસ્ટ 📚

🔰 બિન સચિવાલય , પોલીસ કોન્સ્ટેબલ, ફોરેસ્ટ ગાર્ડ, તલાટી, જુનિયર કલાર્ક, કલાર્ક માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔗 ટેસ્ટ આપવા માટે👇👇
🆓 https://www.mptech.xyz/2020/03/online-test-01.html?m=1

🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

➖ દરરોજ નવી ટેસ્ટ આપવા જોડાવ. અહીં તમને દરરોજ નવી ટેસ્ટ અભ્યાસક્રમ આધારિત મળી રહેશે.
✅
https://t.me/DailyQuiz01
👨‍✈️👨‍✈️ Police Constable 👨‍✈️👨‍✈️

🔰 આંખનું તેજ ટકાવવા- વધારવા કયા વિટામિન ની જરૂર પડે છે.
👉 વિટામિન એ

🔰 આપણા નખ શાના બનેલા હોય છે.
👉 કેરોટીનના

🔰 ચામડી નો વિકાસ કયા વિટામિન આધારિત છે.
👉 વિટામિન ડી

🔰 કોમ્પ્યુટર કઈ ભાષા સમજે છે.
👉 બાઈનરી

🔰 કઈ ગ્રંથિને માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે.
👉 પિચયુટરી ગ્રંથિ

👨‍✈️ Police

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👨‍✈️👨‍✈️ Police Constable 2020 👨‍✈️👨‍✈️

🔰 રવિશંકર રાવળ કલાભવન ક્યાં આવેલું છે .
👉 અમદાવાદ

🔰 કચ્છના ચલણી સિક્કાઓ કયા નામથી પ્રચલિત હતા.
👉 કોરી

🔰 કચ્છી ભાષા એ કઇ ભાષાની ઉપાડતા છે.
👉 સિંધી

🔰 ભાલકા તીર્થમાં ભગવાન શ્રીકૃષ્ણ કયા વૃક્ષની નીચે ગૃહ ત્યાગ કર્યો હતો.
👉 પીપળો

🔰 વાસ્તુ શબ્દ શનિ સાથે સંબંધ ધરાવે છે.‌
👉 નિવાસ

👨‍✈️ Police

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📚 આજની ઓનલાઇન ટેસ્ટ 📚
( 17-03-2020 )

🔰 બિન સચિવાલય , પોલીસ કોન્સ્ટેબલ, ફોરેસ્ટ ગાર્ડ, તલાટી, જુનિયર કલાર્ક, કલાર્ક માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔥 પ્રશ્ર્નો ➡️ 10

🔗 ટેસ્ટ આપવા માટે👇👇
🆓 https://www.mptech.xyz/2020/03/gktest1.html?m=1

❇️❇️❇️❇️❇️❇️❇️❇️❇️❇️❇️

🔰 GK Test

🔗 ટેસ્ટ આપવા માટે👇👇
🆓 https://www.mptech.xyz/2020/03/online-test-01.html?m=1

🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

✅ તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.
📚✅ ફ્રી કરંટ અફેર્સ ક્વિઝ

🔰 બિન સચિવાલય , પોલીસ કોન્સ્ટેબલ, ફોરેસ્ટ ગાર્ડ, તલાટી, જુનિયર કલાર્ક, કલાર્ક માટે મહત્વપૂર્ણ ટેસ્ટ.

🔗 ટેસ્ટ આપવા માટે👇👇
🆓
https://www.gujratikhabar.xyz/2020/03/parixa-quiz-1-important-our-all-gujrat.html?m=1
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

✅ તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.