Police Constable 2021
177 subscribers
259 photos
3 videos
47 files
917 links
🔴 આપણે Police માટે સ્પેશિયલ ચેનલ બનાવી છે.

📝 અહી તમને દરરોજ નવી અપડેટ્સ સાથે.
📝 કરન્ટ અફેર્સ.
📝 દરોજ વોટ કવિઝ
📝 PDF મટીરીયલ
📝 કન્ફ્યુઝન પોઇન્ટસ

🔰 12 પાસવાળા માટેની એક સોનેરી તક ગુમાવશો નહીં.

⭕ અગલી બાર કોન્સ્ટેબલ પાર ⭕

🔗 @Policeconstable01
Download Telegram
🔥 ભારતીય સંવિધાન 🔥

➡️ બંધારણ ના Most IMP 100 MCQ

➡️ તમામ પરિક્ષા માં આટલા માંથી તો હોય જ.

🔰 હાલ ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ના તમામ વિડિયો અવેલેબલ છે.

🔰 ટુંક સમયમાં પોલીસ કોન્સ્ટેબલ ના વિડીયો સીરીઝ શરૂ કરવામાં આવશે. સબ્સ્ક્રાઇબ કરી ને સાથે જોડાઈ રહો.

🔰 Telegram channel ::- https://t.me/Policeconstable01

⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtu.be/bFzJnFFe6qY

⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️
👨‍✈️👨‍✈️ Gujarat Police 👨‍✈️👨‍✈️

👨‍✈️ રુદ્રમહાલય ક્યાં જિલ્લામાં આવેલું છે. ???

👉 પાટણ

👨‍✈️ રુદ્રમહાલય નો નાશ કોણે કર્યો હતો. ???

👉 અલાઉદ્દીન ખિલજીએ

👨‍✈️ રુદ્રમહાલય બાંધકામ પૂર્ણ કોણે કરી હતી. ???

👉 સિધ્ધરાજ જયસિંહ

👨‍✈️ રુદ્રમહાલય બાંધકામ ની શરૂઆત કોણે કરી હતી. ???

👉 મૂળરાજ સોલંકી

👨‍✈️ રુદ્રમહાલય કઈ નદીને કિનારે વસેલું છે. ???

👉 સરસ્વતી

👨‍✈️ રુદ્રમહાલય ક્યાં આવેલ છે. ???

👉 સિધ્ધપુર

👨‍✈️ Police

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👨‍✈️ Gujarat Police 👨‍✈️

🔥 ગુજરાત ના પ્રથમ મહિલા ગુજરાતી રાજ્યપાલ બનનારનુ નામ જણાવો. ???
✅ શ્રી મતી શારદાબેન મુખર્જી

🔥 ગુજરાત માં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે આવ્યું ???
✅ ૧૯૭૨

🔥 બે વાર રાષ્ટ્રીય શાસન કયા રાજ્યપાલ ના સમયમાં આવ્યું. ???
➡️ કે.કે. વિશ્વનાયન્

🔥 અમદાવાદ શહેરના પ્રથમ મેયર કોણ હતા. ???
➡️ ચિનુ ભાઇ ચીમનભાઈ

🔥 ગુજરાત ના પ્રથમ કાર્યકરી રાજ્યપાલ...... હતા. ???
➡️ પી.એન.ભગવતી

📚 ગુજરાત માં છેલ્લા રાષ્ટ્રીય શાસન વખતે કયા રાજ્યપાલ હતા. ???
👉 શ્રી કૃષ્ણપાલ સિંધ

📚 ગુજરાત માં કુલ કેટલા કાર્યકારી રાજ્યપાલ બન્યા. ???
👉 ૫

👨‍✈️ Police

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👨‍✈️👨‍✈️ Police Constable 2020 👨‍✈️👨‍✈️

📚 કપડવંજની કુંડ વાવ કોણે બંધાવી હતી. ???

👉 સિદ્ધરાજ જયસિંહ

📚 કયું વાદ્ય દેવી વાદ્ય ગણાય છે. ???

👉 જંતર

📚 આદિવાસીઓ મહોત્સવનું સમાપન કયા દિવસે કરે છે. ???

👉 અખાત્રીજ

📚 ગંગા સતી અને પાનબાઈ ની સમાધિ ક્યાં આવેલી છે. ???

👉 સમઢીયાળા

📚 કયા ભક્ત કવિ વાડીના સાધુ તરીકે ઓળખાતા હતા. ???

👉 ત્રિકમ સાહેબ

👨‍✈️ Police

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👨‍✈️ Police Constable 2020 👨‍✈️

🔰 બેઝલાઈનથી નીચે લખાયેલ શબ્દને શુ કહેવાય. ???
👉 સબ સ્ક્રીપ્ટ

🔰 ફોન્ટની મિનિમમ સાઈઝ. ???
👉 8

🔰 ફોન્ટની મેક્સિમમ સાઈઝ. ???
👉 72

🔰 ફોન્ટની ડિફોલ્ટ સાઈઝ. ???
👉 12

🔰 એક અક્ષરના સંગ્રહ માટે કેટલી બીટની જરૂર પડે. ???
👉 8

🙈 શેર કરવાનું ભૂલતા નહિ.

✍ Police

🔵 પોલીસ કોન્સ્ટેબલ ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
➖➖➖➖➖➖➖➖➖➖➖
✅ https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖
❌ નોંધ 👉 આ ચેનલ ની પોસ્ટ કોઈએ કોપી પેસ્ટ કરવી નહીં
પોતે બનાવવા વિનંતી. 🙏
Police Constable 2021 pinned «❌ નોંધ 👉 આ ચેનલ ની પોસ્ટ કોઈએ કોપી પેસ્ટ કરવી નહીં પોતે બનાવવા વિનંતી. 🙏»
🔥 Police સ્પેશિયલ ઈતિહાસ 🔥

🔰 ધ્રુવસેન બીજા નું ઉપનામ શું હતું.
➡️ બાલાદિત્ય

🔰 ગુજરાત સાહિત્ય પરિષદ ની સ્થાપના કયારે થઈ હતી.
➡️ 1905 માં

🔰 ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો.
➡️ નડિયાદ

🔰 દાંડીકૂચ કયા વારે શરૂ થઈ હતી.
➡️ બુધવાર

🔰 નવનિર્માણ આંદોલન કયા વર્ષે થયું હતું.
➡️ 1974 માં

👨‍✈️ Police

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/Policeconstable01
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
5_6251432436719157457.pdf
4 MB
👨‍✈️ IPC ની અગત્યની વ્યાખ્યાઓ.

🔗 @Policeconstable01
Daily કરંટ તથા GK પેજ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો
👇👇👇👇👇👇👇
http://t.me/lcabhavnagars
દરરોજ નું gk તથા કરંટ પેજ મેળવવા માટે ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરો..
👇👇👇👇👇
https://www.instagram.com/mission_governments?r=nametag
👨‍✈️ Gol Police Constable

🔗 @Policeconstable01
👨‍✈️ Gol Police Constable

🔗 @Policeconstable01