PDF Adda
17.9K subscribers
1.3K photos
16 videos
2.77K files
2.94K links
Owner :- @Mer_788gb
📖Get All Publication Books In PDF Free Download in this channel

Join : https://t.me/joinchat/AAAAAE35pWP7ur4W7Lk_zw
Download Telegram
Forwarded from Niraj Bharwad
આજે ઓફરનો છેલ્લો દિવસ |
ફક્ત 1499/- માં ગણિત - રિઝનિંગની લાઈવ બેચ

તો જે વિદ્યાર્થીમિત્રો હજુ સુધી લાઈવ બેચમાં નથી જોડાયા એ વિદ્યાર્થીમિત્રો ઓફરનો લાભ મેળવીને બેચમાં જોડાઈ શકે છે.

[ જૂના વિદ્યાર્થીમિત્રો આપણી APP માંથી જ Coupon Apply કરીને Discount મેળવી શકશે. ]

તો આ બેચની તમામ માહિતી JIGO APP પરથી મેળવીને આજે જ આ બેચમાં જોડાવો |


📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🎯 ભાગ 34🔥 3 મિનિટ GK ચેલેન્જ  📚 પરીક્ષા માટે Most IMP
🚀 સ્કોર કોમેન્ટમાં લખો
https://youtube.com/shorts/bmcPNYobr7E?feature=share
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹

🗓Date : 02/02/2026 - સોમવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚
@ONLYSMARTGK
Join 📚
@ONLYSMARTGK

🛍 ગુજરાતમાં 27 જાન્યુઆરીથી 'શાળા સલામતી સપ્તાહ 2026' નો પ્રારંભ કોણે કરાવ્યો?

➜ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ✔️

🛍 વર્ષ 2026માં 'સુભાષચંદ્ર બોઝ આપત્તિ પ્રબંધન પુરસ્કાર' સંસ્થાકીય શ્રેણીમાં કોને મળ્યો?
➜ સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ✔️

🛍 2 ફેબ્રુઆરી 2026 ના રોજ વિશ્વભરમાં કયા દિવસની ઉજવણી કરવામાં આવી?
➜ વિશ્વ વેટલેન્ડ ડે (World Wetland Day) ✔️

🛍 પૃથ્વીના કયા ભાગને 'પૃથ્વીની કિડની' તરીકે ઓળખવામાં આવે છે?
➜ વેટલેન્ડ (જળ પ્લાવિત વિસ્તારો) ✔️

🛍 કયો ખેલાડી માત્ર 22 વર્ષની વયે 'કેરિયર ગ્રાન્ડ સ્લેમ' પૂર્ણ કરનાર વિશ્વનો પ્રથમ પુરુષ ટેનિસ ખેલાડી બન્યો?
➜ કાર્લોસ અલકારાજ (સ્પેન) ✔️

🛍 કઝાકિસ્તાનની પ્રથમ મહિલા ટેનિસ ખેલાડી કોણ બની જેણે ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીત્યું?
➜ એલીના રાયબકીના ✔️

🛍 વડાપ્રધાન મોદીએ 22 જાન્યુઆરી 2015 ના રોજ કયા સ્થળેથી 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના શરૂ કરી હતી?
➜ પાણીપત, હરિયાણા ✔️

🛍 જાપાનમાં UPI પેમેન્ટ સુવિધા શરૂ કરવા માટે NPCI એ કઈ કંપની સાથે કરાર કર્યા?
➜ NTT DATA ✔️

🛍 39મો 'ભારત આંતરરાષ્ટ્રીય લેધર ફેર' કયા શહેરમાં આયોજિત કરવામાં આવ્યો?
➜ ચેન્નઈ ✔️

🛍 નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) દ્વારા આયોજિત 'ભારત રંગ મહોત્સવ 2026' નું મુખ્ય આકર્ષણ શું છે?
➜ થિયેટર બજાર ✔️

📝MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK
Forwarded from TheEduMall Official
આવી જાઓ મિત્રો જોડાઈ જાઓ!!🏃‍♂🏃‍♂

Live Now📍

https://www.youtube.com/live/LB8ooyqp7uE?si=RiburH3niYdPGZin
Forwarded from VARTMAN ACADEMY
🚨કોન્સ્ટેબલ & PSI માટે બધા જ વિષયોની તૈયારી કેવી રીતે કરવી?

આ પ્રશ્નનાં જવાબ માટે અહીં આપેલ ડેમો લેક્ચર જરૂર જોશો.
તમારી ખાખીને પાક્કી કરવા માટે આ તમામ ડેમો લેક્ચર 100% મદદરૂપ થશે.


ઈતિહાસ
➡️https://www.youtube.com/live/l4RZ66IoSC4?si=kDlLrBRKhsRCrIKb

વિજ્ઞાન અને ટેક્નોલોજી
➡️ https://www.youtube.com/live/yKIBNXLKrIw?si=TLbW-BysmDQqlHlz

બંધારણ
➡️ https://www.youtube.com/live/Ke7PbTHiVnI?si=EY9jNACyHkLlCKhs

ભૂગોળ
➡️ https://www.youtube.com/live/htTDD69-wmY?si=304Tm95ao6fRs5qu

અર્થશાસ્ત્ર
➡️ https://www.youtube.com/live/GUKUrqQtt-Q?si=xxwnz6LT_VvAykhQ

સાંસ્કૃતિક વારસો
➡️ https://www.youtube.com/live/LoyYIeUk-94?si=VzQxLpk_wTGLzsny

English
➡️ https://www.youtube.com/live/Le9dv2mke-Y?si=hGC1hi6rq5R64bdO

બંધારણ - 2
➡️https://www.youtube.com/live/6oZ9oOPATxs?si=1OKPGDvF-1HsUNBC

વિજ્ઞાન અને ટેક્નોલોજી - 2
➡️ https://www.youtube.com/live/cg4IRubiiUU?si=zt1SZVd_tgcAMMtG

ગુજરાતી
➡️ https://www.youtube.com/live/QxPXlGe_y0Y?si=MzDjFFzL1UEmCDfR
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥 સંપૂર્ણ કોર્સ ફ્રી – PSI / કોન્સ્ટેબલ માટે સુવર્ણ તક! 🔥

🎯 PSI / કોન્સ્ટેબલ તૈયારી માટે
4 MONTH RECORDED COURSE
🎓 માત્ર પ્રથમ 500 વિદ્યાર્થીઓ માટે જ

📚 Concept Clear Recorded Lectures
📝 Exam Oriented Preparation
📲 Anytime – Anywhere Access

👉 મોડું ન કરો!
👉 આજે જ Download કરો The EduMall App અને તૈયારી શરૂ કરો 🚀

🔗 Application Download Link

📲 The EduMall App – Download Now
👉 https://play.google.com/store/search?q=The%20EduMall&c=apps
🥙🍒શિયાળાનો શ્રેષ્ઠ ખોરાક શિયાળામાં આ ૧૦ વસ્તુ રોજ ખાવી જોઈએ Health Tips Gujarati👇🏾👇🏾

👉🏾
https://youtu.be/Kv8w-GHlc7w
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹

🗓Date : 03/02/2026 - મંગળવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚
@ONLYSMARTGK
Join 📚
@ONLYSMARTGK

🛍 આધાર સક્ષમ વેરિફિકેશન માટે UIDAI સાથે કરાર કરનાર ભારતની પ્રથમ પોલીસ એજન્સી કઈ બની છે?

➜ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ✔️

🛍 RBI એ તાજેતરમાં કઈ યુરોપિયન સંસ્થા સાથે નાણાકીય બજારના સંબંધો મજબૂત કરવા સમજૂતી કરી છે?
➜ ESMA (યુરોપિયન સિક્યુરિટીઝ એન્ડ માર્કેટ્સ ઓથોરિટી) ✔️

🛍 ૧૧મો અજંતા ઈલોરા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ૨૦૨૬ ક્યાં યોજાયો હતો?
➜ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ✔️

🛍 સિનેમામાં યોગદાન બદલ કોને 'પદ્મપાણી એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા?
➜ પ્રખ્યાત સંગીતકાર ઇલૈયા રાજા ✔️

🛍 'વિંગ્સ ઇન્ડિયા ૨૦૨૬' માં કયા રાજ્યને 'બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન' નો એવોર્ડ મળ્યો?
➜ ઉત્તરાખંડ ✔️

🛍 વર્ષ ૨૦૨૫ માટેનો 'ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર' કોને એનાયત કરવામાં આવ્યો છે?
➜ ગ્રાકા માર્શેલ (મોઝામ્બીકના માનવ અધિકાર કાર્યકર્તા) ✔️

🛍 જાન્યુઆરી ૨૦૨૬માં કયા પોર્ટે ૧૪.૪૪ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે?
➜ પારાદીપ પોર્ટ (ઓડિશા) ✔️

🛍 ચીન કયા પંચવર્ષીય પ્લાન હેઠળ અંતરિક્ષમાં AI ડેટા સેન્ટર સ્થાપવાની યોજના ધરાવે છે?
➜ ૧૫મા પંચવર્ષીય પ્લાન હેઠળ ✔️

🛍 નીતિ આયોગે કયા ઉદ્યોગો માટે 'ડીકાર્બોનાઈઝેશન રોડમેપ' જાહેર કર્યો છે?
➜ સિમેન્ટ, એલ્યુમિનિયમ અને MSME ઉદ્યોગો માટે ✔️

🛍 નીતિ આયોગના હાલના ઉપાધ્યક્ષ (Vice Chairman) કોણ છે?
➜ ડૉ. સુમન કે. બેરી ✔️

📝MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK
Forwarded from Niraj Bharwad
ફક્ત 999/- માં CCE નો તમામ વિષયો આવરી લેતો Complete Recorded Course

વિશેષતાઓ :
- ગુજરાતનાં અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા CCE ના સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ વિષયોનું સચોટ માર્ગદર્શન
- દરેક વિષયનાં નવા RR મુજબનાં Lectures
- દરેક વિષયની ઉંડાણપૂર્વક સમજૂતી
- Live Lectures નાં જ Recorded Videos
- 12 Mock Test – FREE
- Live Mentorship Session

Course Validity :
15 માર્ચ, 2026

કોર્સમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP :

📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹

🗓Date : 04/02/2026 - બુધવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚
@ONLYSMARTGK
Join 📚
@ONLYSMARTGK

🛍 ભારતમાં કુલ રામસર સાઈટની સંખ્યા વધીને કેટલી થઈ છે?
➜ ૯૮ ✔️
(તાજેતરમાં ગુજરાતનું છારીઢંઢ અને યુપીનું પટના પક્ષી અભ્યારણ્ય ઉમેરાયા છે)

🛍 ગુજરાતની કઈ નવી સાઈટને રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે?
➜ છારીઢંઢ (કચ્છ) ✔️

🛍 વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) કઈ તારીખે મનાવવામાં આવે છે?
➜ ૪ ફેબ્રુઆરી ✔️

🛍 મહારાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ (નાયબ મુખ્યમંત્રી) કોણ બન્યા છે?
➜ સુનેત્રા પવાર ✔️

🛍 તાજેતરમાં કઈ સંસ્થાએ સૌર ચક્ર (Solar Cycle) ની આગાહી માટે નવી પદ્ધતિ વિકસાવી છે?
➜ IIT કાનપુર ✔️

🛍 પંચાયતી રાજ મંત્રાલય દ્વારા લોન્ચ કરાયેલ 'પંચમ' (PANCHAM) ચેટબોટ કોના સહયોગથી બનાવાયો છે?
➜ યુનિસેફ (UNICEF) ✔️

🛍 ૭૯મા બાફ્ટા (BAFTA) એવોર્ડ્સ ૨૦૨૬ માં સૌથી વધુ ૧૪ નોમિનેશન મેળવનાર ફિલ્મ કઈ છે?
➜ 'One Battle After Another' ✔️

🛍 વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ૨૦૨૬ માં ગુજરાતના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોણે કર્યું હતું?
➜ હર્ષ સંઘવી ✔️

🛍 પ્રજાસત્તાક દિવસ ૨૦૨૬ ના રોજ રાષ્ટ્રપતિને ધ્વજવંદનમાં સહાય કરનાર ફ્લાઈટ લેફ્ટનન્ટ કોણ છે?
➜ અક્ષિતા ધનખડ ✔️

🛍 આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ (International Day of Human Fraternity) ક્યારે ઉજવવામાં આવે છે?
➜ ૪ ફેબ્રુઆરી ✔️

📝MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK
Forwarded from Niraj Bharwad
ફક્ત 1999/- માં લાઈવ બેચ |
ગણિત - રિઝનિંગનું બધુ જ Content આ બેચમાં |

જે મિત્રો CCE ની તૈયારી કરે છે એમના માટે Zero to Hero Course પણ આ બેચમાં આવી જશે.
જેથી તમારી તૈયારીમાં વિલંબ ન થાય.

જૂના વિદ્યાર્થીમિત્રો Discount માટે જે કોર્સ લેવાનો હોય એના પર ક્લિક કરીને available offers પર ક્લિક કરીને Discount મેળવી શકશો.

તો હવે રાહ જોયા વગર આજે જ આ બેચમાં જોડાવો અને બેચની તમામ માહિતી JIGO APP પરથી મળી રહેશે.

તો બેચમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP :

📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531