PDF Adda
16.8K subscribers
1.66K photos
18 videos
2.83K files
3.58K links
Owner :- @Mer_788gb
📖Get All Publication Books In PDF Free Download in this channel

Join : https://t.me/joinchat/AAAAAE35pWP7ur4W7Lk_zw
Download Telegram
5_6228883188400267617.pdf
578.4 KB
#SMC
🔥સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા લેવામાં આવેલી સ્ટાફ નર્સ પરીક્ષાના માર્ક્સ જાહેર.

https://whatsapp.com/channel/0029Va9toWs9MF98LIhOTA0P
Final_AnswerKey_LRD_08072026.pdf
20 MB
#GPRB #FAK
🔥જાહેરાત ક્રમાંકઃGPRB/202526/1 અન્વયે તા.૧૪.૦૬.૨૦૨૬ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની Final Answer Key

https://whatsapp.com/channel/0029Va9toWs9MF98LIhOTA0P
🚨 વિદ્યાર્થીઓ માટે વર્ષની સૌથી મોટી ખુશખબર! 🎉

🎁 હવે Current Affairs માટે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નથી!

💥 KUNJ EDUCATION APP લઈને આવ્યું છે વિદ્યાર્થીઓ માટે એક શાનદાર ભેટ...

🗓️ જુલાઈ 2026થી 📚 દર 10 દિવસે Current Affairs PDF 🆓 સંપૂર્ણપણે FREE!

દરેક PDFમાં મળશે...
પરીક્ષાલક્ષી Current Affairs મહત્વપૂર્ણ MCQ સાથેના મુદ્દાઓ સરળ ભાષામાં નોંધો GPSSB, પંચાયત ભરતી, સંશોધન મદદનીશ, આંકડા મદદનીશ તથા તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી સામગ્રી

હવે તૈયારી થશે વધુ સરળ... વધુ સ્માર્ટ... અને સંપૂર્ણ નિઃશુલ્ક!

📲 આજે જ KUNJ EDUCATION APP ડાઉનલોડ કરો

અને દર 10 દિવસે મળતી FREE Current Affairs PDF Series નો લાભ મેળવો.

🔥 KUNJ EDUCATION – જ્યાં તૈયારી બને સફળતાની ખાતરી! 🚀
━━━━━━━━━━━━━━━━━━ 🎯 FREE Current Affairs PDF

📅 દર 10 દિવસે નવી PDF

📲 ફક્ત KUNJ EDUCATION APP પર! ━━━━━━━━━━━━━━━━━━

એપ્લિકેશન લિંક:

https://play.google.com/store/apps/details?id=com.kunj.education

ટેલિગ્રામ લિંક:

http://t.me/+S4gTy1HMRgI3MGNl
PAK-03-2026-27 (1).pdf
1.6 MB
#GPSC
🔥GPSC દ્વારા તારીખ 28-06-2026 ના રોજ લેવાયેલ Assistant Conservator of Forest and Range Forest Officer, Class-2 (Advt No. 3/2026-27) ની પ્રિલિમિનરી પરીક્ષાની Provisional Answer Key જાહેર.....

https://whatsapp.com/channel/0029Va9toWs9MF98LIhOTA0P
Forwarded from Niraj Bharwad
LAST CHANCE | ટૂંક સમયમાં ઓફર સમાપ્ત |

આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની ગણિત - રિઝનિંગની નવી લાઈવ બેચ શરૂ થઈ ગઈ છે.

તો બેચની Price વધે એ પહેલાં બેચમાં જોડાઈ જાઓ.
➡️https://tykwnb.courses.store/843822

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.
Forwarded from Niraj Bharwad
આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં Maths & Reasoning નાં સંપૂર્ણ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને આપણી Telegram Channel ( Niraj Bharwad ) પર '10 કા દમ' Daily Quiz ની શરૂઆત 13 જુલાઈથી કરવામાં આવશે.

તો આજે જ જોડાવો આપણી ટેલિગ્રામ ચેનલ પર
:
➡️https://t.me/nirajbharwad
Writing
╔════════════════════════════╗
🎯 ગુજરાતમાં સૌપ્રથમ વખત 🎯
╚════════════════════════════╝

📚 સંશોધન મદદનીશ & આંકડા મદદનીશ કોર્સ

💯 સંપૂર્ણ તૈયારી હવે એક જ એપમાં...

📊 આંકડાશાસ્ત્ર
2300+ MCQ પ્રશ્નો

📈 અર્થશાસ્ત્ર
2100+ MCQ પ્રશ્નો

કોર્સની વિશેષતાઓ
✔️ દરેક પ્રશ્નની વિગતવાર સમજણ
✔️ સતત નવા અપડેટ્સ
✔️ પરીક્ષાલક્ષી અભ્યાસક્રમ
━━━━━━━━━━━━━━━━━━━━━━
📲 આજે જ Play Store પર જઈ
KUNJ EDUCATION એપ ડાઉનલોડ કરો

https://play.google.com/store/apps/details?id=com.kunj.education

ટેલીગ્રામ ચેનલ:

http://t.me/+S4gTy1HMRgI3MGNl

🏆 તમારી સફળતા... અમારું લક્ષ્ય!
📚 હવે સરકારી નોકરીનું સપનું બનશે હકીકત! 🇮🇳

ગુજરાત સરકારની કોચિંગ સહાય યોજના હેઠળ EWS, OBC અને SC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણપણે FREE GENERAL BATCH શરૂ.

🎯 તૈયારી માટે:
PSI / કોન્સ્ટેબલ
જુનિયર ક્લાર્ક
તલાટી કમ મંત્રી
GPSC
SSC GD
Forest
FHW / MPHW
CCE
અન્ય સરકારી ભરતી

📍 સ્થળ: 3rd Floor, Office No. 33, ST Bus Stop, Kanak Road, Rajkot

📞 સંપર્ક:
9173375078
70437 40734
84604 77343
84604 75368

🚨 Admission Open – મર્યાદિત સીટો! આજે જ તમારું રજિસ્ટ્રેશન કરાવો.
🚩 જય જગન્નાથ! 🚩

પવિત્ર જગન્નાથ રથયાત્રાના શુભ અને પાવન અવસર પર સંકલ્પ ઇન્સ્ટિટ્યૂટ લાવ્યું છે વિદ્યાર્થીઓ માટે વિશેષ ભેટ!

🎉 તમામ કોર્સ પર મેળવો 60% સુધીનું વિશેષ ડિસ્કાઉન્ટ 🎉

તો આજે જ Google Play Store પરથી સંકલ્પ ઇન્સ્ટિટ્યૂટની અધિકૃત મોબાઇલ એપ્લિકેશન – "Sankalp Online" ઇન્સ્ટોલ કરો.

👉🏻 https://play.google.com/store/apps/details?id=com.jmfswo.uvjprq&hl=en_IN

📚 GPSC | CCE | PSI | Constable | Class-3 | અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ.

અનુભવી ફેકલ્ટીનું માર્ગદર્શન
દૈનિક FREE કરંટ અફેર્સ
Printed Study Material
Live + Recorded Classes
નિયમિત Mock Tests

આ શુભ પર્વે સફળતાની રથયાત્રામાં જોડાઓ અને તમારા સપનાઓને નવી દિશા આપો.

📞 સંપર્ક: 76005 17255

📍 4th Floor, Gurukrupa Complex, JK Chowk, Near Akashwani Chowk, University Road, Rajkot, Gujarat 360001

🚩 "ભગવાન જગન્નાથ આપના જીવનમાં સુખ, શાંતિ અને સફળતાનો આશીર્વાદ વરસાવે."

🔥 બંધારણ 🔥

Live : https://www.youtube.com/watch?v=MkZNd2T5Yz0

👉🏻જનરલ બેચ

👉🏻 ઓફલાઈન અને ઓનલાઇન

#RathYatra2026 #JayJagannath #rathyatra #discount #competitiveexams
Forwarded from Niraj Bharwad
સફળતાની સફર | GUJARAT TOUR 2.0 |

ગુજરાત તેમજ કેન્દ્ર સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની માહિતી અને માર્ગદર્શન આપતો FREE સેમિનાર તમારાં શહેર જૂનાગઢમાં!

તો તૈયાર છો ને મિત્રો?
મળીએ શનિવારે સવારે 9:00 કલાકે |

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.
🔥 પર્યાવરણ 🔥

Watch Live : https://www.youtube.com/watch?v=ZO2mAdCBRwk

👉🏻જનરલ બેચ

👉🏻 ઓફલાઈન અને ઓનલાઇન

🎉 તમામ કોર્સ પર મેળવો 60% સુધીનું વિશેષ ડિસ્કાઉન્ટ 🎉

તો આજે જ Google Play Store પરથી સંકલ્પ ઇન્સ્ટિટ્યૂટની અધિકૃત મોબાઇલ એપ્લિકેશન – "Sankalp Online" ઇન્સ્ટોલ કરો.

👉🏻 https://play.google.com/store/apps/details?id=com.jmfswo.uvjprq&hl=en_IN

📞 સંપર્ક: 76005 17255

📍 4th Floor, Gurukrupa Complex, JK Chowk, Near Akashwani Chowk, University Road, Rajkot, Gujarat 360001
Forwarded from Niraj Bharwad
LAST CHANCE | આજે છેલ્લો દિવસ છે મિત્રો |

આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિત - રિઝનિંગની લાઈવ બેચ શરૂ થઈ ગઈ છે.

જે મિત્રોને બેચમાં જોડાવાનું છે તે આજે જ JIGO APP ડાઉનલોડ કરીને બેચમાં જોડાઈ શકશે.

જૂના વિદ્યાર્થીમિત્રો ( Offline, Online & Recorded Courses ) એપમાંથી જ available offers પર ક્લિક કરીને ડિસ્કાઉન્ટ મેળવી શકશે.

તો બેચનાં એડમિશન Close થાય એ પહેલાં આપેલ લિંક પર ક્લિક કરીને આજે જ બેચમાં જોડાવો :
➡️https://tykwnb.courses.store/850614

બેચમાં જોડાવા માટે આજે જ સંપર્ક કરો : 9558121303.
🚩 જય જગન્નાથ! 🚩

પવિત્ર જગન્નાથ રથયાત્રાના શુભ અને પાવન અવસર પર સંકલ્પ ઇન્સ્ટિટ્યૂટ લાવ્યું છે વિદ્યાર્થીઓ માટે વિશેષ ભેટ!

🎉 તમામ કોર્સ પર મેળવો 60% સુધીનું વિશેષ ડિસ્કાઉન્ટ 🎉

તો આજે જ Google Play Store પરથી સંકલ્પ ઇન્સ્ટિટ્યૂટની અધિકૃત મોબાઇલ એપ્લિકેશન – "Sankalp Online" ઇન્સ્ટોલ કરો.

👉🏻 https://play.google.com/store/apps/details?id=com.jmfswo.uvjprq&hl=en_IN

📚 GPSC | CCE | PSI | Constable | Class-3 | અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ.

અનુભવી ફેકલ્ટીનું માર્ગદર્શન
દૈનિક FREE કરંટ અફેર્સ
Printed Study Material
Live + Recorded Classes
નિયમિત Mock Tests

આ શુભ પર્વે સફળતાની રથયાત્રામાં જોડાઓ અને તમારા સપનાઓને નવી દિશા આપો.

📞 સંપર્ક: 76005 17255

📍 4th Floor, Gurukrupa Complex, JK Chowk, Near Akashwani Chowk, University Road, Rajkot, Gujarat 360001

🚩 "ભગવાન જગન્નાથ આપના જીવનમાં સુખ, શાંતિ અને સફળતાનો આશીર્વાદ વરસાવે."

#RathYatra2026 #JayJagannath #rathyatra #discount #competitiveexams
Forwarded from ICE RAJKOT OFFICIAL
🚩 રથયાત્રા સ્પેશિયલ ઓફર 🚩
🗓માત્ર 17 જુલાઈ, 2026 સુધી

🎁😱 આટલી ઓછી ફીમાં... ફરી નહીં મળે!

🔥 ICE EXPRESS LIVE કન્ડક્ટર–ડ્રાઈવર Batch
💰 માત્ર ₹1299/- માં

💻 રેકોર્ડેડ કોર્સ ઓફર:-
📌 1 મહિનો – ₹299
📌 3 મહિના – ₹599
📌 6 મહિના – ₹999
📌 12 મહિના – ₹1499
==============
🎯 CCE સ્પેશિયલ રેકોર્ડેડ કોર્સ

📌 3 મહિના – ₹499
📌 6 મહિના – ₹799

ઓફર માન્ય: 17 જુલાઈ, 2026 સુધી જ
ICE Online App 👇
👉https://play.google.com/store/apps/details?id=co.robin.mpeqp&hl=en_IN
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
1. કેરળની સાઇલેન્ટ વેલી (Silent Valley) વિશે કયું વિધાન સાચું છે?
(1) તે ભારતનું એકમાત્ર સદાબહાર જંગલ છે.
(2) તેમાં કિંમતી લાકડાના વૃક્ષો છે.
(3) તે ઉત્તમ પિકનિક સ્થળ છે.
(4) તેમાં વનસ્પતિ અને પ્રાણીઓની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે.

સાચો જવાબ: (4) તેમાં વનસ્પતિ અને પ્રાણીઓની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે.

સમજૂતી:
સાઇલેન્ટ વેલી રાષ્ટ્રીય ઉદ્યાન કેરળના પાલક્કાડ જિલ્લામાં આવેલું છે. આ વિસ્તાર પશ્ચિમ ઘાટનો ભાગ છે અને યુનેસ્કો વિશ્વ ધરોહર ક્ષેત્રમાં સમાવિષ્ટ છે. અહીં સિંહપૂંછ વાંદરો (Lion-tailed Macaque) સહિત અનેક દુર્લભ પ્રાણી અને વનસ્પતિ જોવા મળે છે.

2. કાશ્મીરી હરણ (હંગુલ) કયા અભયારણ્યમાં જોવા મળે છે?
(1) કાન્હા
(2) ડાચીગામ
(3) ગીર
(4) મુદુમલાઈ

જવાબ: (2) ડાચીગામ

સમજૂતી:
હંગુલ (Kashmir Stag) માત્ર જમ્મુ-કાશ્મીરના ડાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. તે ભારતની અત્યંત સંકટગ્રસ્ત હરણ પ્રજાતિ છે.

3. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન શા માટે પ્રસિદ્ધ છે?
(1) ગેંડા
(2) વાઘ
(3) સિંહ
(4) મગર

સાચો જવાબ: (1) ગેંડા

સમજૂતી:
આસામમાં આવેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન એકશિંગા ભારતીય ગેંડા (One-Horned Rhinoceros) માટે વિશ્વવિખ્યાત છે.

4. 'ચિપકો આંદોલન' કયા વિષય સાથે સંબંધિત છે?
(1) વન્યજીવ સંરક્ષણ
(2) વન સંરક્ષણ
(3) વૈજ્ઞાનિક ખેતી
(4) વનવિનાશ

સાચો જવાબ: (2) વન સંરક્ષણ

સમજૂતી:
ચિપકો આંદોલનની શરૂઆત 1973માં ઉત્તરાખંડમાં થઈ હતી. લોકો વૃક્ષોને ભેટીને ઉભા રહેતા જેથી વૃક્ષો કાપી ન શકાય. આ આંદોલનનો હેતુ વનોનું સંરક્ષણ હતો.

5. ગીરનું જંગલ શા માટે જાણીતું છે?
(1) સિંહ અભયારણ્ય
(2) હરણ ઉદ્યાન
(3) વાઘ અભયારણ્ય
(4) મગર ઉદ્યાન

સાચો જવાબ: (1) સિંહ અભયારણ્ય

સમજૂતી:
ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વિશ્વના એકમાત્ર એશિયાઈ સિંહો કુદરતી રીતે વસે છે.

6. ભારત સરકારે પ્રથમ રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરી?
(1) 1952
(2) 1940
(3) 1942
(4) 1999

સાચો જવાબ: (1) 1952

સમજૂતી:
સ્વતંત્ર ભારતની પ્રથમ રાષ્ટ્રીય વન નીતિ 1952માં જાહેર થઈ હતી. ત્યારબાદ 1988માં નવી વન નીતિ જાહેર કરવામાં આવી.

7. નામદાફા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?
(1) મિઝોરમ
(2) મણિપુર
(3) ત્રિપુરા
(4) અરુણાચલ પ્રદેશ

સાચો જવાબ: (4) અરુણાચલ પ્રદેશ

સમજૂતી:
નામદાફા ભારતના સૌથી મોટા રાષ્ટ્રીય ઉદ્યાનોમાંનું એક છે અને અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. અહીં વાઘ, ચિત્તો, હિમચિત્તો વગેરે જોવા મળે છે.

8. સુંદરવનના જંગલોને કયા પ્રકારના જંગલ કહેવામાં આવે છે?
(1) ઝાડીવાળા જંગલો
(2) મેન્ગ્રોવ જંગલો
(3) પાનખર જંગલો
(4) ટુંડ્રા

સાચો જવાબ: (2) મેન્ગ્રોવ જંગલો

સમજૂતી:
સુંદરવન વિશ્વનો સૌથી મોટો મેન્ગ્રોવ જંગલ છે. તે ગંગા-બ્રહ્મપુત્ર નદીના ડેલ્ટામાં આવેલો છે અને રોયલ બંગાળ વાઘ માટે પ્રસિદ્ધ છે.

9. ભારતનું "પર્યાવરણીય હોટસ્પોટ" કયું ગણાય છે?
(1) પશ્ચિમ ઘાટ
(2) પૂર્વ ઘાટ
(3) પશ્ચિમ હિમાલય
(4) પૂર્વ હિમાલય

સાચો જવાબ: (1) પશ્ચિમ ઘાટ

સમજૂતી:
પશ્ચિમ ઘાટ વિશ્વના મહત્વના જૈવ વૈવિધ્ય હોટસ્પોટ્સમાંનો એક છે. અહીં હજારો દુર્લભ વનસ્પતિ અને પ્રાણી પ્રજાતિઓ જોવા મળે છે.

10. આસામનું માનસ અભયારણ્ય શા માટે જાણીતું છે?
(1) હાથી
(2) રીંછ
(3) વાઘ
(4) જંગલી ભેંસ

સાચો જવાબ: (4) જંગલી ભેંસ

સમજૂતી:
માનસ રાષ્ટ્રીય ઉદ્યાન આસામમાં આવેલું છે અને ખાસ કરીને જંગલી ભેંસ તેમજ અન્ય દુર્લભ પ્રાણીઓ માટે જાણીતું છે.

11. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે?
(1) કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન
(2) બંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન
(3) કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન
(4) સારિસ્કા

સાચો જવાબ: (1) કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન

સમજૂતી:
જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના 1936માં થઈ હતી. તે ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે.

12. નીલગિરીની પહાડીઓમાં સામાન્ય રીતે કયા વૃક્ષો જોવા મળે છે?
(1) સાલ
(2) પાઇન
(3) યુકેલિપ્ટસ
(4) સાગ

સાચો જવાબ: (3) યુકેલિપ્ટસ

સમજૂતી:
નીલગિરી વિસ્તારમાં યુકેલિપ્ટસના વૃક્ષોનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે.

13. ભારતમાં અંદાજે કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલાં છે?
(1) 10%
(2) 8.5%
(3) 25%
(4) 19.5%

સાચો જવાબ: (4) 19.5%

સમજૂતી:
આ પ્રશ્ન જૂના આંકડા પર આધારિત છે. હાલમાં ભારતનો વન વિસ્તાર લગભગ 21% થી વધુ છે, પરંતુ પરીક્ષાના સમયના આંકડા મુજબ 19.5% સાચો જવાબ હતો.

14. નીચેની કઈ જોડી સાચી છે?
વન્યજીવ અભયારણ્ય — રાજ્ય
(1) બંદીપુર — તમિલનાડુ
(2) માનસ — ઉત્તર પ્રદેશ
(3) રણથંભોર — રાજસ્થાન
(4) સિમલિપાલ — બિહાર

સાચો જવાબ: (3) રણથંભોર — રાજસ્થાન

સમજૂતી:
બંદીપુર – કર્ણાટક
માનસ – આસામ
રણથંભોર – રાજસ્થાન
સિમલિપાલ – ઓડિશા

દરરોજ નવા પ્રશ્નો મેળવવા માટે આજે જ અમારી સાથે જોડાવ...

http://t.me/+S4gTy1HMRgI3MGNl
🚨 Admission Open – General Batch 🚨

સરકારી નોકરીનું સપનું હવે થશે સાકાર! 🎯

ગુજરાત સરકારની Coaching Sahay Yojana અંતર્ગત EWS, OBC અને SC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે Coaching સહાય મળવા પાત્ર.

📚 તૈયારી માટે:
PSI / પોલીસ ઇન્સ્પેક્ટર
જુનિયર ક્લાર્ક
તલાટી કમ મંત્રી
GPSC
SSC GD
ફોરેસ્ટ
FHW / MPHW
CCE અને અન્ય સરકારી ભરતી

📍 સ્થળ:
સત્યમેવ જયતે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ
3rd Floor, Office No. 33, ST Bus Stop, Kanak Road, Rajkot

📞 સંપર્ક:
9173375078 | 7043740734 | 8460477343 | 8460475368

આજે જ એડમિશન લો અને તમારી સફળતાની શરૂઆત કરો! 💯