PDF Adda
16.8K subscribers
1.66K photos
18 videos
2.83K files
3.58K links
Owner :- @Mer_788gb
📖Get All Publication Books In PDF Free Download in this channel

Join : https://t.me/joinchat/AAAAAE35pWP7ur4W7Lk_zw
Download Telegram
Forwarded from Niraj Bharwad
ગણિત - રિઝનિંગનાં લાખો દુઃખોની એકમાત્ર દવા!

ફક્ત ₹2499/- માં લાઈવ બેચ|
આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની ગણિત - રિઝનિંગની બેચ |

આપેલ લિંક પર ક્લિક કરીને આજે જ બેચમાં જોડાવો :

➡️ https://tykwnb.courses.store/843822
📚 શું તમે લાંબા લાંબા વિડિઓ જોઈને કંટાળી ગયા છો?

શું તમે 2-3 કલાકના વિડિઓ જોયા પછી માત્ર 20-30 પ્રશ્નો મેળવીને નિરાશ થાઓ છો?

🎯 તો હવે ચિંતા છોડો! KUNJ EDUCATION App લઈને આવ્યું છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેનું એક અનોખું અને અસરકારક પ્લેટફોર્મ.

ગુજરાત સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરાયેલા 51 વિશેષ ઓનલાઈન Mock Tests દરેક Mock Test સંપૂર્ણ MCQ આધારિત પરીક્ષાલક્ષી પ્રશ્નો અને સરળ તૈયારી પદ્ધતિ માત્ર 51 Mock Tests દ્વારા મજબૂત તૈયારીની તક

🔥 અને ખાસ વાત એ છે કે, આ 51 Mock Tests ઉપરાંત તમને વધારાના 51 Mock Tests પણ ઉપલબ્ધ થશે, જેથી તમારી તૈયારી વધુ મજબૂત અને આત્મવિશ્વાસભરી બની શકે.

🏆 હવે કલાકો સુધી વિડિઓ જોવામાં સમય બગાડવાને બદલે, સીધી પરીક્ષાલક્ષી તૈયારી તરફ આગળ વધો.

📱 આજે જ KUNJ EDUCATION App ડાઉનલોડ કરો અને તમારા સરકારી નોકરીના સ્વપ્નોને સાકાર કરવાની શરૂઆત કરો.

https://play.google.com/store/apps/details?id=com.kunj.education

અમારી સાથે જોડાવા માટે અહીં ક્લીક કરો:http://t.me/+S4gTy1HMRgI3MGNl

KUNJ EDUCATION – સફળતાનો વિશ્વાસ, તમારી તૈયારીનો સાથી!
Forwarded from VARTMAN ACADEMY
અભિમન્યુ | ભૂગોળ | ખુશ્બૂ ચૌધરી મેડમ |

મળીએ વિદ્યાર્થીમિત્રો, આવતીકાલે સવારે 8:00 કલાકે ભૂગોળનાં લેક્ચરમાં.

➡️ https://www.youtube.com/live/OoHkbsbG4F8?si=nHfM2BPMIPbmxTHy
🔥 સરકારી નોકરીનું સપનું હવે બનશે હકીકત! 🔥

🎯 ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મેગા તૈયારી પેકેજ

📌 Mission : પંચાયત ભરતી 2026
📌 Mission : સંશોધન મદદનીશ & આંકડા મદદનીશ 2026
📌 Mission : CCE 2026

💎 શું મળશે ખાસ?
તમામ વિષયોનો એક જ જગ્યાએ સંપૂર્ણ અભ્યાસક્રમ
51 Online Mock Tests – પરીક્ષા જેવી જ અનુભૂતિ
આંકડાશાસ્ત્રના 2300+ MCQs વિગતવાર સમજૂતી સાથે
અર્થશાસ્ત્રના 2000+ MCQs પરીક્ષાકેન્દ્રિત તૈયારી માટે
Topic-wise, Chapter-wise અને Subject-wise પ્રશ્નો
નિયમિત અપડેટ થતી નવી સામગ્રી
સ્વ-મૂલ્યાંકન માટે Mock Test Analysis
મોબાઇલમાં 24×7 અભ્યાસની સુવિધા

🏆 હજારો ઉમેદવારોનો વિશ્વાસ – સફળતાનો મજબૂત આધાર

📖 વાંચો ઓછું, પ્રેક્ટિસ કરો વધુ, અને મેળવો વધુ માર્ક્સ!

🚀 આજે જ KUNJ EDUCATION App ડાઉનલોડ કરો
🎁 51 ઓનલાઈન Mock Tests સાથે તમારી તૈયારીને આપો નવી ઝડપ

💯 એક એપ – સંપૂર્ણ તૈયારી – નિશ્ચિત સફળતા તરફનું પગલું

KUNJ EDUCATION "તૈયારી એવી કે સફળતા નિશ્ચિત લાગે!"

તો આજે જ અમારી સાથે જોડાવા નીચે ક્લીક કરો.
ટેલિગ્રામ:https://t.me/+S4gTy1HMRgI3MGNl

Application Link:https://play.google.com/store/apps/details?id=com.kunj.education

Instagram Link:https://www.instagram.com/kunjeducation?igsh=YmJqaWEzZTB4cnV2
ViewFile.pdf
740 KB
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરાતો તથા પ્રસિધ્ધ થનાર જાહેરાતો અન્વયે માસ પ્રમાણે આયોજીત કરાયેલ જુદી-જુદી પરીક્ષાઓનો સૂચિત કાર્યક્રમ (કેલેન્ડર)


#GSSSB
♦️GSRTC. તમામ કર્મચારી માટે ઉપયોગી માહિતી માટે ગ્રુપ માં જોડવો ચેનલ ફૉલ્લો કરો.

https://whatsapp.com/channel/0029Va9toWs9MF98LIhOTA0P
GSRTC કંડક્ટર ભરતી 2026

અહીંયા ક્લિક કરો.... 👇🏽
https://whatsapp.com/channel/0029Va9toWs9MF98LIhOTA0P
Forwarded from VARTMAN ACADEMY
છેલ્લી તક મિત્રો! ટૂંક સમયમાં એડમિશન Close |

આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તમામ વિષયો સાથેની ઓફલાઈન + ઓનલાઈન જનરલ બેચ શરૂ થઈ ગઈ છે.

આપેલ લિંક પર ક્લિક કરીને આજે જ બેચમાં જોડાવો :
➡️ https://tykwnb.courses.store/850614

બેચમાં જોડાવા માટે આજે જ સંપર્ક કરો : 9558121303.
📢 📚 KUNJ EDUCATION OFFICIAL TELEGRAM 📚

🎯 સરકારી ભરતીની તૈયારી હવે વધુ સરળ!
KUNJ EDUCATION સાથે જોડાઓ અને મેળવો:

દરરોજ નવા MCQ અને પ્રેક્ટિસ પ્રશ્નો

51+ ઓનલાઈન Mock ટેસ્ટ

પંચાયત ભરતી 2026 માટે ખાસ તૈયારી

સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ ભરતી 2026નું સંપૂર્ણ માર્ગદર્શન

CCE 2026 માટે વિશેષ અભ્યાસ સામગ્રી

PDF Notes, Current Affairs અને મહત્વપૂર્ણ અપડેટ્સ

પરીક્ષા સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી એક જ જગ્યાએ

🚀 આજે જ KUNJ EDUCATION App ડાઉનલોડ કરો અને અમારી Telegram ચેનલમાં જોડાઓ.

📲 Telegram Link: 👇
🔗 (https://t.me/+S4gTy1HMRgI3MGNl)

APPLICATION 🖇️🔗:https://play.google.com/store/apps/details?id=com.kunj.education

🌟 KUNJ EDUCATION – સફળતાનો વિશ્વાસ, સરકારી નોકરીનો સાથી! 💙📖
https://www.youtube.com/live/xZ3r18kHE54?si=m2Hdd31aUq0LVPrU

આગામી વનપાલ/ વનરક્ષક માટે ખૂબ ઉપયોગી એવી સિરીઝ:
ગર્જના 🦁 નો ૨૦ મો લગાતાર

ટોપિક: એસિડ વરસાદ

સમય: રાત્રે ૧૦:૦૦ લાઇવ

પર્યાવરણ એક્સપર્ટ ફેકલ્ટિ
ચિંતન વ્યાસ સર
(ટેલિગ્રામ: ચેનલ 👇🏻👇🏻
https://t.me/Forestguidance1
GSRTC કંડક્ટર ભરતી 2026

અહીંયા ક્લિક કરો.... 👇🏽
https://whatsapp.com/channel/0029Va9toWs9MF98LIhOTA0P
🔸પદ્મશ્રી એવોર્ડ વિજેતા - 2026

https://whatsapp.com/channel/0029Va9toWs9MF98LIhOTA0P
♦️કંડકટર-ડ્રાઈવરની પરીક્ષા માટે લગેજ ચાર્જ વિશેની મહત્વની માહિતી નીચે મુજબ છે:

🔸 ફ્રી લગેજ: દરેક મુસાફર દીઠ 25 કિલો સામાન ફ્રી છે (બાળ મુસાફર માટે 12.50 કિલો).

🔸 સ્લેબની ગણતરી: 1 સ્લેબ એટલે 20 કિલો. જો 20 કિલોથી 1 કિલો પણ વધુ વજન હોય, તો બીજો આખો સ્લેબ ગણવામાં આવે છે.

🔸 લગેજ ચાર્જ (પ્રતિ સ્ટેજ):
👉🏽 20 કિલો (1 સ્લેબ): 0.50 પૈસા
👉🏽 40 કિલો (2 સ્લેબ): 1 રૂપિયો
👉🏽 60 કિલો (3 સ્લેબ): 1.50 રૂપિયા
👉🏽 80 કિલો (4 સ્લેબ): 2 રૂપિયા
👉🏽 100 કિલો (5 સ્લેબ): 2.50 રૂપિયા

🌟 અન્ય વસ્તુઓ માટે:
👉 TV, રેડિયો કે લેપટોપ સીટ પર મૂકવા માટે આખી ટિકિટનો ચાર્જ લેવાય છે.
👉 નાના પ્રાણીઓ/પક્ષીઓ માટે અડધી ટિકિટ, પરંતુ જો તે સીટ રોકે તો આખી ટિકિટનો ચાર્જ લાગે છે.

https://whatsapp.com/channel/0029Va9toWs9MF98LIhOTA0P
સેનીટેશન_સુપરીટેન્ડેન્ડ_AMC.pdf
4.1 MB
આજે લેવાયેલ સેનીટેશન સુપરીટેન્ડેન્ડ AMC પેપર

https://whatsapp.com/channel/0029Va9toWs9MF98LIhOTA0P
જનગણના 2011 (Census 2011)

જનગણના 2011 મુજબ નાગાલેન્ડ માં વસ્તી વૃદ્ધિ દર નકારાત્મક રહ્યો હતો.

જનગણના 2011 મુજબ મેઘાલય માં વસ્તી વૃદ્ધિ દર સૌથી વધુ હતો.

જનગણના 2011 મુજબ લક્ષદ્વીપ માં વસ્તી વૃદ્ધિ દર સૌથી ઓછો હતો.

જનગણના 2011 મુજબ દાદરા અને નગર હવેલી માં વસ્તી વૃદ્ધિ દર સૌથી વધુ હતો.

જનગણના 2011 મુજબ મહારાષ્ટ્ર માં શહેરી વસ્તી સૌથી વધુ હતી.

જનગણના 2011માં કુલ 640 જિલ્લાઓ આવરી લેવામાં આવ્યા હતા.

સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો – થાણે (મહારાષ્ટ્ર).

સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો – દિબાંગ વેલી (અરુણાચલ પ્રદેશ).

દાયકાકીય વૃદ્ધિ દર સૌથી વધુ ધરાવતો જિલ્લો – કુરુંગ કુમેય (અરુણાચલ પ્રદેશ).

દાયકાકીય વૃદ્ધિ દર સૌથી ઓછો ધરાવતો જિલ્લો – લોંગલેંગ (નાગાલેન્ડ).

જનગણના 2011 મુજબ ભારતનો સાક્ષરતા દર 74.04% હતો.

પુરુષ સાક્ષરતા દર – 82.14%
મહિલા સાક્ષરતા દર – 65.46%

કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી વધુ સાક્ષરતા દર લક્ષદ્વીપમાં નોંધાયો હતો.

કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી ઓછો સાક્ષરતા દર દાદરા અને નગર હવેલીમાં નોંધાયો હતો.

રાષ્ટ્રીય વસ્તી આયોગના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન હોય છે.

રાષ્ટ્રીય વસ્તી આયોગના ઉપાધ્યક્ષ નીતિ આયોગના ઉપાધ્યક્ષ હોય છે.

આધુનિક માનવ ઇતિહાસની પ્રથમ જનગણના યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં યોજાઈ હતી.

ભારતમાં પ્રથમ જનગણના લોર્ડ મેયોના કાર્યકાળ દરમિયાન 1872માં યોજાઈ હતી.

સ્વતંત્ર ભારતના પ્રથમ રજિસ્ટ્રાર જનરલ અને જનગણના કમિશનર એમ. ડબલ્યુ. એમ. યેટ્સ (1951) હતા.

પ્રથમ ભારતીય રજિસ્ટ્રાર જનરલ અને જનગણના કમિશનર આર. એ. ગોપાલસ્વામી હતા.

15મી જનગણના (2011)ના રજિસ્ટ્રાર જનરલ અને જનગણના કમિશનર સી. ચંદ્રમૌલી હતા.

16મી જનગણનાના રજિસ્ટ્રાર જનરલ અને જનગણના કમિશનર વિવેક જોષી હતા.

જનગણના 2011 મુજબ ભારતની કુલ વસ્તી 121.01 કરોડ હતી.

સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય – ઉત્તર પ્રદેશ.
સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય – સિક્કિમ.
સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય – કેરળ.
સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય – બિહાર.

જનગણના 2011માં કુલ 6,40,867 ગામો આવરી લેવામાં આવ્યા હતા.

ભારતની શહેરી વસ્તીનો ભાગ 31.16% હતો.

વિશ્વના કુલ ભૌગોલિક ક્ષેત્રફળમાં ભારતનો હિસ્સો 2.4% છે.

વિશ્વની કુલ વસ્તીમાં ભારતનો હિસ્સો 17.64% છે.

જનગણના 2011નો અંદાજિત ખર્ચ 2200 કરોડ રૂપિયા હતો.

અનુસૂચિત જાતિ (SC) ની વસ્તી 16.6% અને અનુસૂચિત જનજાતિ (ST) ની વસ્તી 8.6% હતી.

ધર્મ અનુસાર વસ્તી વિતરણ:

હિંદુ – 79.80%
મુસ્લિમ – 14.23%
ખ્રિસ્તી – 2.30%
શીખ – 1.72%
બૌદ્ધ – 0.70%
જૈન – 0.37%

દરરોજ કરંટ અફેર્સ અને અન્ય પ્રશ્નો મેળવવા માટે આજે જ અમારી સાથે જોડાવ..

http://t.me/+S4gTy1HMRgI3MGNl
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM