🩺Mphw Fhw quiz 24
🧬MPHW/FHW આરોગ્ય માર્ગદર્શિકા અને કાર્ય ફરજો સંહિતા
🩸પ્રશ્નો :: 10
ક્વિઝ આપવા માટે 👇👇👇
https://www.onlysmartgk.in/2026/05/mphw-fhw-quiz-24.html

📅 તારીખ: ૨૯/૦૫/૨૦૨૬
📚 વિષય: દૈનિક વર્તમાન પ્રવાહો (Current Affairs)
🎯 સ્ત્રોત: EXAM SAATHI® - Quick Revision
💡 આજના ૨૫ મહત્વના વન-લાઇનર પ્રશ્નો અને જવાબો:
🔹 પ્રશ્ન 1: ભારતનું પ્રથમ 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટ્રેડિંગ હબ' હીરા ઉદ્યોગ માટે ક્યાં શરૂ કરવામાં આવ્યું છે?
✅ જવાબ: સુરત
🔹 પ્રશ્ન 2: એશિયાનો સૌથી મોટો 'લિથિયમ આયન બેટરી' ઉત્પાદન પ્લાન્ટ ગુજરાતમાં ક્યાં શરૂ થયો છે?
✅ જવાબ: ધોલેરા
🔹 પ્રશ્ન 3: વધતા પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા તાજેતરમાં ગુજરાતના કયા શક્તિપીઠ ખાતે બીજો નવો 'રોપ-વે પ્રોજેક્ટ' મંજૂર કરાયો છે?
✅ જવાબ: પાવાગઢ
🔹 પ્રશ્ન 4: મોઢેરા બાદ ગુજરાતનું કયું પ્રખ્યાત ગામ સંપૂર્ણપણે સૌર ઊર્જાથી સંચાલિત (100% Solar Powered) બન્યું છે?
✅ જવાબ: માધાપર
🔹 પ્રશ્ન 5: ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોના પૈસા પરત મેળવવા અને સાયબર ક્રાઈમ રોકવા ગુજરાત પોલીસે કયો નવો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે?
✅ જવાબ: સાયબર સંજીવની ૨.૦
🔹 પ્રશ્ન 6: દેશનો પ્રથમ 'ફ્લોટિંગ સોલાર એન્ડ એર પ્યુરિફિકેશન પ્લાન્ટ' ગુજરાતમાં ક્યાં પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે?
✅ જવાબ: સાબરમતી રિવરફ્રન્ટ
🔹 પ્રશ્ન 7: ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં ડીપફેક અને ડેટા સુરક્ષા માટે 'રાઈટ ટુ ડિજિટલ પ્રાઈવસી' ને ભારતીય બંધારણના કયા આર્ટિકલનો ભાગ ગણાવ્યો છે?
✅ જવાબ: આર્ટિકલ ૨૧
🔹 પ્રશ્ન 8: ગગનયાન મિશનના પ્રથમ અનમેન્ડ (માનવરહિત) ટેસ્ટ ફ્લાઇટમાં ISRO દ્વારા કયા રોબોટને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યો હતો?
✅ જવાબ: વ્યોમમિત્ર
🔹 પ્રશ્ન 9: તાજેતરમાં RBI ની નવી માર્ગદર્શિકા મુજબ e-Rupee (CBDC) માં ઑફલાઇન ટ્રાન્ઝેક્શનની મહત્તમ મર્યાદા કેટલી નક્કી કરાઈ છે?
✅ જવાબ: રૂ. ૫૦૦
🔹 પ્રશ્ન 10: ભારતમાં 'વન નેશન વન ઇલેક્શન' નો અભ્યાસ કરવા રચાયેલી ઉચ્ચ-સ્તરીય સમિતિના અધ્યક્ષ કોણ હતા?
✅ જવાબ: રામનાથ કોવિંદ
🔹 પ્રશ્ન 11: રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન અંતર્ગત ભારતની પ્રથમ 'ક્વોન્ટમ સેન્સર અને મેટ્રોલોજી લેબ' ક્યાં સ્થાપવામાં આવી છે?
✅ જવાબ: IISER પુણે
🔹 પ્રશ્ન 12: તાજેતરમાં પરીક્ષણ કરાયેલ 'અગ્નિ-6' મિસાઈલમાં એકસાથે અનેક ટાર્ગેટ હિટ કરવા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે?
✅ જવાબ: MIRV
🔹 પ્રશ્ન 13: તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, આબોહવા પરિવર્તન સામે રક્ષણ અને સ્વચ્છ પર્યાવરણના અધિકારને કયા અનુચ્છેદ હેઠળ મૂળભૂત અધિકાર ગણવામાં આવ્યો છે?
✅ જવાબ: આર્ટિકલ ૨૧
🔹 પ્રશ્ન 14: ભારતની પ્રથમ 'વંદે ભારત સ્લીપર' ટ્રેનનું નિર્માણ કઈ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે?
✅ જવાબ: BEML અને ICF
🔹 પ્રશ્ન 15: AI, રોબોટિક્સ અને સ્પેસ ટેકનોલોજી પર કામ કરતા સ્ટાર્ટઅપ્સ માટે કઈ સંસ્થાએ 'ડીપટેક સ્ટાર્ટઅપ પોલિસી ૨૦૨૬' લોન્ચ કરી છે?
✅ જવાબ: NASSCOM
🔹 પ્રશ્ન 16: બ્લેક હોલ અને ન્યુટ્રોન સ્ટાર્સના અભ્યાસ માટે ISRO દ્વારા તાજેતરમાં કયો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે?
✅ જવાબ: XPoSat-2
🔹 પ્રશ્ન 17: 'પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના' હેઠળ 3 કિલોવોટ (kW) ની સોલાર સિસ્ટમ લગાવવા પર મહત્તમ કેટલી સબસિડી આપવામાં આવે છે?
✅ જવાબ: રૂ. ૭૮,૦૦૦
🔹 પ્રશ્ન 18: વર્ષ ૨૦૨૬ માં યોજાઈ રહેલા ૨૧મા G20 શિખર સંમેલનનો યજમાન દેશ કયો છે?
✅ જવાબ: યુનાઇટેડ સ્ટેટ્સ (USA)
🔹 પ્રશ્ન 19: તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા 'ગ્લોબલ AI ગવર્નન્સ ટ્રીટી' નો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે?
✅ જવાબ: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)
🔹 પ્રશ્ન 20: નાસાના 'આર્ટેમિસ-3' મિશનમાં અવકાશયાત્રીઓ ચંદ્રના કયા ભાગ પર લેન્ડિંગ કરવાના છે?
✅ જવાબ: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર
🔹 પ્રશ્ન 21: વિશ્વમાં પ્રથમ વખત સ્ટીલ અને સિમેન્ટ જેવી આયાતો પર 'કાર્બન બોર્ડર ટેક્સ' (CBAM) કયા સંગઠન દ્વારા લાગુ કરાયો છે?
✅ જવાબ: યુરોપિયન યુનિયન (EU)
🔹 પ્રશ્ન 22: ભવિષ્યના રોગચાળાને ઓળખવા અને અટકાવવા માટે WHO દ્વારા કઈ નવી સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે?
✅ જવાબ: પેન્ડેમિક પ્રિપેર્ડનેસ સિસ્ટમ (PPR)
🔹 પ્રશ્ન 23: BRICS સંગઠન દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં અમેરિકન ડોલરની નિર્ભરતા ઘટાડવા કઈ નવી પેમેન્ટ સિસ્ટમ શરૂ કરાઈ છે?
✅ જવાબ: બ્રિક્સ-પે (BRICS-Pay)
🔹 પ્રશ્ન 24: ફ્રાન્સમાં બની રહેલા વિશ્વના સૌથી મોટા ન્યુક્લિયર ફ્યુઝન પ્રોજેક્ટ (જેમાં ભારત પણ ભાગીદાર છે) નું નામ શું છે?
✅ જવાબ: ITER
🔹 પ્રશ્ન 25: ભારત દ્વારા શરૂ કરાયેલ 'ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ' (GBA) ની સ્થાપના કઈ વૈશ્વિક સમિટ દરમિયાન કરવામાં આવી હતી?
✅ જવાબ: G20 નવી દિલ્હી
📌 વિગતવાર PDF મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:
🔗
🔥 સ્પર્ધાત્મક પરીક્ષાઓની શ્રેષ્ઠ તૈયારી માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે!
🌟 Join 👉✅👉મોબાઇલ એપ..
https://play.google.com/store/apps/details?id=co.marshal.sozkl
👉 યુટ્યુબ ચેનલ..
https://youtube.com/@examsaathi8312?si=QtqW3RatP-PQEfG3
👉📚 વેબસાઈટ...
https://www.examsaathigujrati.com/
👉 ટેલીગ્રામ લિંક ..
https://t.me/examsaathir

Google Play
Exam Saathi - Apps on Google Play
Exam Saathi – Your Smart Learning Companion
Free Constable Mock Test - A.pdf
3 MB
Free Constable Mock Test - A.pdf
Free Constable Mock Test - E.pdf
2.9 MB
Free Constable Mock Test - E.pdf
Free Constable Mock Test - D.pdf
2.9 MB
Free Constable Mock Test - D.pdf
Free Constable Mock Test - C.pdf
2.9 MB
Free Constable Mock Test - C.pdf
Free Constable Mock Test - B.pdf
2.9 MB
Free Constable Mock Test - B.pdf
Forwarded from Niraj Bharwad
કોન્સ્ટેબલની પરીક્ષા માટે નિરજ ભરવાડનાં Maths-Reasoning ના ઉપયોગી Youtube Videos નું List!
Maths:-
ટકાવારી -
Part-1
https://youtu.be/47iFqfbbIQc?si=HANmLTa5L-yy9eSQ
Part-2
https://youtu.be/E9K65xOXTAg?si=v4n_j2j4oP2RRp5i
Part-3
https://youtu.be/bJnVwVOSJ8Y?si=1VJSJuV95Nfn0YEF
સમય અને અંતર :-
https://youtu.be/IxzyPr1NBC0?si=OClAlYxTmW_eqpKY
કામ અને મહેનતાણું:-
Part-1
https://youtu.be/RaEL2aCTO-0?si=MDvweIeq3KzalYUf
Part-2
https://youtu.be/JAr7uwivMmQ?si=wmh9ro7UAMmW38KI
Speed & Distance :-
https://youtu.be/LggU85ZpbKM?si=FB2n4KrKGMJQl4kR
અપૂર્ણાંક ચડતા-ઉતરતા ક્રમમાં
https://youtu.be/FteOwbpTF6g?si=xOGzDE3CNao35l3r
હસ્ત મિલાપવાળા પ્રશ્નો :-
https://youtu.be/JaB7T-2YW1c?si=o1uhBSeWpjq3tG_Z
Reasoning :
દિશાઓ :-
Part-1
https://youtu.be/PbcJOwhnh1M?si=rS-wmbIhtTEMk6Yl
Part-2
https://youtu.be/6oNPSj6mTkM?si=6IEn9jb_ChiTKkZp
પુનરાવર્તીત શ્રેણી :-
https://youtu.be/0KF-cSSGr_8?si=RVnUnTN5RbhrXcwl
African Language :-
https://youtu.be/7Zy0PfyIohc?si=KqFKqWmqE8FsEa8t
મૂળાક્ષર શ્રેણી:-
https://youtu.be/3RPcGH_RooM?si=E4kt9osObeAEceME
સંખ્યા શ્રેણી :-
https://youtu.be/FPCrlS049Rs?si=wQdXaixDMn_KFE8F
Calender :-
Part-1
https://youtu.be/Ufq6HgobP24?si=oMJgcqTPbCc9iM9z
Part-2
https://youtu.be/yQ785MccFjI?si=I5VtPuC_25E8olaF
Part-3
https://youtu.be/Gv6rDm-MVeg?si=inpekp19IOdf2eDv
Clock:-
Part-1
https://youtu.be/djKGCcSNU4E?si=oKLa3JBiUo29XKjI
Part-2
https://youtu.be/Dw8sTLxZy9Y?si=Ny1VfcWzFeRA6ZF3
Part-3
https://youtu.be/zujH2tQRkpw?si=rLVr1CTDEE7dbY7b

માત્ર છેલ્લા 3 દિવસ બાકી ⏳
🚨 ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025 માટે સુવર્ણ તક! 🚨
🎯 ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીની તૈયારી હવે વધુ સરળ અને સ્માર્ટ બનાવો!
📚 Success Path Mock Test Application માં મેળવો:
✅ 40 સંપૂર્ણ Mock Tests
✅ નવા અપડેટેડ સિલેબસ મુજબ પ્રશ્નો
✅ પરીક્ષા જેવો રિયલ ટેસ્ટ અનુભવ
✅ Performance Analysis & Ranking
✅ ગુજરાતીમાં સરળ તૈયારી
💥 ₹999 ના બદલે માત્ર ₹99 માં!
📲 આજે જ Success Path App Download કરો અને તમારી પસંદગી તરફ એક મજબૂત પગલું ભરો.
📞 સંપર્ક: 96014 63164

Full બાકાજીકી | Constable Workshop |
મિત્રો, કોન્સ્ટેબલની પરીક્ષામાં Maths & Reasoning નાં સંપૂર્ણ Revision માટે ખાસ આ Workshop છે.
તો આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને Workshop માં જોડાવો.
➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

Forwarded from Success Path Live
🚨 છેલ્લા 3 દિવસ બાકી! 🚨
👮♂️ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટે ખાસ Mock Test Application
✅ 40 Full-Length Mock Tests
✅ નવા અપડેટેડ સિલેબસ મુજબ
✅ Real Exam જેવી Practice
✅ દરેક ટેસ્ટ બાદ Performance Analysis
💥 ₹999 ના બદલે માત્ર ₹99
📲 App Download કરો:
https://play.google.com/store/apps/details?id=com.gltcif.iuggwc
⏳ ઓફર મર્યાદિત સમય માટે જ!
📞 વધુ માહિતી માટે: 96014 63164

Forwarded from VARTMAN ACADEMY
ગુજરાત સરકારની વર્ગ - 3 ની તમામ ભરતીઓ માટે તમામ વિષયોની જનરલ બેચ |
ઓફલાઈન બેચની તમામ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.
ઓનલાઈન બેચમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP :
➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
ઓફલાઈન બેચની તમામ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.
ઓનલાઈન બેચમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP :
➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
ચાલો આવી જાવ લાઈવ......
🎯 સ્પેશિયલ પંચાયત પંચ સિરીઝ
📚 English MCQ નું મહાસંગ્રામ
🔥 પરીક્ષામાં પૂછાતા સૌથી મહત્વના પ્રશ્નો
✅ સંપૂર્ણ ફ્રી YouTube Live Lecture
⏰ આજે સાંજે 6:30 વાગ્યે
👨🏫 Ramesh Patel Sir સાથે
🚀 Target : MPHW / FHW / મુખ્ય સેવિકા
Link 🔗:-https://youtube.com/live/E6l8jrEQ55g?feature=share

🚔📚 Gujarat Police Constable ભરતી માટે હવે તૈયારી બનશે વધુ સ્માર્ટ! 💯
નવા સિલેબસ મુજબ તૈયાર કરાયેલ FREE 5 Mock Tests સાથે કરો રિયલ એક્ઝામ જેવી પ્રેક્ટિસ 🎯
Detailed analysis, performance report, solutions અને real exam interface સાથે તમારી પસંદગી તરફ એક મજબૂત પગલું! ✅
📲 Download Now / Contact: +91 96014 63164

🔥 Number Series Solve કરવાની સૌથી જબરદસ્ત ટ્રિક આવી ગઈ! 😱📚
https://youtu.be/M1RQilRAG_U
https://youtu.be/M1RQilRAG_U
YouTube
🚨 90% વિદ્યાર્થીઓ Number Series માં કરે છે ભૂલ! આ ટ્રિક શીખી લેશો તો સેકન્ડોમાં Answer 😱 #reasoning
# 🚀 YouTube Video Description
🔥 Number Series Solve કરવાની અદભૂત અને Fast Trick શીખો!
આ વિડિયોમાં તમે શીખશો કેવી રીતે Number Series ના પ્રશ્નો ઝડપથી અને સરળ રીતે Solve કરવા.
📚 Useful For:
✅ GPSC
✅ PSI / ASI / Constable
✅ Talati / Junior Clerk
✅ SSC
✅ Banking…

🩺Mphw Fhw quiz 25
🧬MPHW/FHW આરોગ્ય માર્ગદર્શિકા અને કાર્ય ફરજો સંહિતા
🩸પ્રશ્નો :: 10
ક્વિઝ આપવા માટે 👇👇👇
https://www.onlysmartgk.in/2026/05/mphw-fhw-quiz-25.html

Forwarded from Exam Saathi® (Ravi Chaudhari)
200 ગુણનો ફુલ મોક ટેસ્ટ મુકાઈ ગયો છે....
કેવી રીતે આપવો?
એપ્લિકેશન ડાઉનલોડ √
✓એપ લોગીન ✓
Free MATERIAL ~test~constebal online mock test~200 marks mock test~test -1-2
https://online-test.classplusapp.com/?testId=6a1a0d542c0ba60b1fb7b8af&defaultLanguage=en
✅👉મોબાઇલ એપ..
https://play.google.com/store/apps/details?id=co.marshal.sozkl
👉 યુટ્યુબ ચેનલ..
https://youtube.com/@examsaathi8312?si=QtqW3RatP-PQEfG3
👉📚 વેબસાઈટ...
https://www.examsaathigujrati.com/
👉 ટેલીગ્રામ લિંક ..
https://t.me/examsaathir
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Classplusapp
Online Test
Challenge yourself and improve your skills by giving tests.
🔬🧪 🎁લેબ ટેક્નિશિયન & લેબ આસિસ્ટન્ટ ભરતીની તૈયારી માટે સુવર્ણ તક! 🎁🧪🔬
🏆 શ્રી કૃષ્ણમ અકાદમી અને ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસ દ્વારા
📚 સ્પેશિયલ જિલ્લા પંચાયત બુક (ગુજરાતી ભાષામાં)
💥💥મેગા પ્રિ-બુકિંગ ઓફર 💥💥
❌ MRP ₹500
✅ માત્ર ₹299 માં
🚚 કુરિયર ચાર્જ સંપૂર્ણપણે ફ્રી
🎯 પરીક્ષાલક્ષી અભ્યાસક્રમ મુજબ તૈયાર
🎯 સરળ ગુજરાતી ભાષા
🎯સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી
⏳ મર્યાદિત સમય માટે જ પ્રિ-બુકિંગ ઓફર
📌 નોંધ: પ્રિ-બુકિંગમાં ઓર્ડર કરેલી બુક 05/06/2026ના રોજ મોકલવામાં આવશે.
📲આજે જ બુક કરો અને તમારી તૈયારીને આપો નવી દિશા!
👉 https://www.allindiafoundation.org/products/product-73653
#LabTechnician #LabAssistant

🔥 ખાખી સ્પેશ્યલ સિરીઝ – બંધારણ ભાગ 4A - મૂળભુત ફરજો 🎯
https://youtu.be/d-yeWP0JrRs
https://youtu.be/d-yeWP0JrRs