Forwarded from ONLY SMART GK (GPSC / GSSSB)
📍ગુજરાતમાં 77મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી?
Forwarded from VARTMAN ACADEMY
PSI & કોન્સ્ટેબલની બેચનાં English નાં ડેમો લેક્ચરમાં |
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
💥🇮🇳 ભારતનો પ્રથમ અણુ ધડાકો 🔥 Operation Smiling Buddha | Pokhran 1974
https://youtube.com/shorts/YzyRZWOsLPA?feature=share
https://youtube.com/shorts/YzyRZWOsLPA?feature=share
YouTube
ભારતનો પ્રથમ અણુ ધડાકો 💥| Operation Smiling Buddha |Pokhran 1974 | #shorts #gkquiz #proudtobeindian
ભારતનો પ્રથમ અણુ ધડાકો – Operation Smiling Buddha (1974) 💥આ શોર્ટ વિડીયોમાં જાણો 👉📍 Pokhran Nuclear Test📍 India’s First Nuclear Explosion📍 Competitive E...
Forwarded from Niraj Bharwad
ઓફર Extend કરવામાં આવેલ છે.
તો જે વિદ્યાર્થીમિત્રો હજુ સુધી લાઈવ બેચમાં નથી જોડાયા એ વિદ્યાર્થીમિત્રો ઓફરનો લાભ મેળવીને બેચમાં જોડાઈ શકે છે.
તો આ બેચની તમામ માહિતી JIGO APP પરથી મેળવીને આજે જ આ બેચમાં જોડાવો |
📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
તો જે વિદ્યાર્થીમિત્રો હજુ સુધી લાઈવ બેચમાં નથી જોડાયા એ વિદ્યાર્થીમિત્રો ઓફરનો લાભ મેળવીને બેચમાં જોડાઈ શકે છે.
તો આ બેચની તમામ માહિતી JIGO APP પરથી મેળવીને આજે જ આ બેચમાં જોડાવો |
📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🏆 પદ્મ પુરસ્કાર 2026 | Padma Awards 2026 🇮🇳
🔗 https://youtu.be/c28Qr3fALSs
🔗 https://youtu.be/c28Qr3fALSs
YouTube
પદ્મ પુરસ્કાર 2026 |Padma Awards 2026 Detailed Exam Oriented Video 📘2026 નું અગત્યનું કરંટ અફેર્સ
🏆 Padma Awards 2026 – પદ્મ પુરસ્કાર 2026
આ વિડીયોમાં તમે જાણી શકશો👇
✅ Padma Awards 2026 Winners
✅ Padma Vibhushan, Padma Bhushan & Padma Shri
✅ Award Categories & Selection Process
✅ UPSC, GPSC, SSC, Banking, Police, PSI માટે Current Affairs IMP Facts
📌…

🔥📚 આવનારી તમામ પરિક્ષાઓ માટે SUPER IMP 4 વિડીયો 📚🔥
👉 GK • Current Affairs • Static GK માટે MUST WATCH 👇
🏅 પદ્મ એવોર્ડ 2026
🔗 https://youtu.be/c28Qr3fALSs
🌍 ગ્રીનલેન્ડ – એક ટાપુ, બે વિશ્વ
🔗 https://youtu.be/oBZcVVCkZNg
🇮🇳 આપણા રાષ્ટ્રીય પ્રતિકો
🔗 https://youtu.be/FKPL7fhpNZ4
🏦 રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)
🔗 https://youtu.be/Zpz-A0Fx7gw

PSI & કોન્સ્ટેબલની બેચનાં બંધારણનાં ડેમો લેક્ચરમાં |
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😱 લોકસભા–રાજ્યસભા વચ્ચે મતભેદ થાય તો શું?
📜 સંસદનું સંયુક્ત સત્ર | Article 108
👉 https://youtube.com/shorts/G655ZYRG2KY?feature=share
📜 સંસદનું સંયુક્ત સત્ર | Article 108
👉 https://youtube.com/shorts/G655ZYRG2KY?feature=share
Forwarded from ONLY SMART GK (GPSC / GSSSB)
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹
🗓Date : 29/01/2026 - ગુરુવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Join 📚➜ @ONLYSMARTGK
Join 📚➜ @ONLYSMARTGK
🛍 નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓને કુલ કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે?
➜ 50,000 રૂપિયા✔️
🔘આ સહાય ધોરણ 9-10 માં 20,000 અને ધોરણ 11-12 માં 30,000 ના હપ્તાઓમાં આપવામાં આવે છે.
🛍 ભારતીય સમાચાર પત્ર દિવસ (Indian Newspaper Day) ક્યારે ઉજવવામાં આવે છે?
➜ 29 જાન્યુઆરી✔️
🔘આ દિવસે 1780માં ભારતનું પ્રથમ અખબાર 'હિક્કીસ બંગાળ ગેઝેટ' પ્રકાશિત થયું હતું
🛍 ઓસ્કર એવોર્ડ 2026 (98માં એકેડમી એવોર્ડ) માં કઈ ફિલ્મે સૌથી વધુ 16 નામાંકન મેળવીને રેકોર્ડ બનાવ્યો છે?
➜'સિનર્સ' (Sinners)✔️
🔘આ ફિલ્મે અગાઉના ટાઇટેનિક અને લા લા લેન્ડના 14 નામાંકનનો રેકોર્ડ તોડ્યો છે
🛍 તાજેતરમાં કયા દેશની નેશનલ એસેમ્બલીએ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતું બિલ પસાર કર્યું છે?
➜ ફ્રાન્સ✔️
🔘આ કાયદો સપ્ટેમ્બર 2026 થી અમલમાં આવવાની શક્યતા છે
🛍 સુખાત્મે નેશનલ એવોર્ડ કયા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે?
➜ આંકડાશાસ્ત્ર✔️
🔘આ એવોર્ડ સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે
🛍 વુમન્સ પ્રીમિયર લીગ (WPL) ના ઇતિહાસમાં પ્રથમ સદી ફટકારનાર ખેલાડી કોણ બની છે?
➜ નેટ સાયબર બ્રન્ટ✔️
🔘તેણે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા RCB સામે 57 બોલમાં 100 રન કર્યા હતા
🛍 ટાઇમ્સ હાયર એજ્યુકેશન સબ્જેક્ટ રેન્કિંગ 2026 મુજબ કોમ્પ્યુટર સાયન્સમાં ટોચના 100માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય સંસ્થા કઈ છે?
➜ IISc બેંગલુરુ✔️
🔘(વૈશ્વિક સ્તરે 96મો ક્રમ)
🛍 તાજેતરમાં કયા રાજ્યએ તેની સ્થાપનાના 25 વર્ષ પછી 'પેસા એક્ટ' (PESA Act) લાગુ કરવાનો નિર્ણય લીધો છે?
➜ ઝારખંડ✔️
🔘આ કાયદાથી 13 આદિવાસી જિલ્લાઓની ગ્રામસભાઓને જળ, જમીન અને જંગલ પર સીધો અધિકાર મળશે
🛍 નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને કુલ કેટલી સહાય આપવામાં આવે છે?
➜ 25,000 રૂપિયા✔️
🔘આ સહાય ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે
🛍 દક્ષિણની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે?
➜ ગોદાવરી✔️
🔘જો 'દક્ષિણ ગંગા' પૂછાય તો કાવેરી જવાબ આવશે
📝MER GHANSHYAM
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://telegram.me/ONLYSMARTGK

છેલ્લો ડેમો લેક્ચર Youtube પર શરૂ થઈ ગયો છે મિત્રો |
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥📚 2025 નું વર્ષનુ સંપુર્ણ Current Affairs – એક જ જગ્યાએ! 📚🔥
👉 ભાગ–1 ▶️ https://youtu.be/YIlXAoIKdJE
👉 ભાગ–2 ▶️ https://youtu.be/1D69KE3w4o8
👉 ભાગ–3 ▶️ https://youtube.com/live/Q-wu0UcseFY
👉 ભાગ–4 ▶️ https://youtube.com/live/DxaLHZIR8m0
👉 ભાગ–5 ▶️ https://youtu.be/n0Q0i_KPqmc
👉 ભાગ–6 ▶️ https://youtu.be/u_4hmzfYOYo
👉 ભાગ–7 ▶️ https://youtu.be/AS0etaaiF_I
👉 ભાગ–8 ▶️ https://youtu.be/yYhk1C0ZdZQ

PSI & કોન્સ્ટેબલની બેચમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનાં ડેમો લેક્ચરમાં |
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from VARTMAN ACADEMY
CCE તો આવી ગઈ પણ હવે શું?
તો હવે આ શું? એની વિગતવાર ચર્ચા માટે આપણે મળીએ છીએ, આજે સાંજે 5:00 કલાકે |
તો CCE ની તૈયારી કરતાં મિત્રો,
આજનાં લાઈવમાં જોડાવાનું ભૂલતાં નહીં.
➡️ https://www.youtube.com/live/PCP5dFIhj6Q?si=WytlqQDMWXw-VQ8j
તો હવે આ શું? એની વિગતવાર ચર્ચા માટે આપણે મળીએ છીએ, આજે સાંજે 5:00 કલાકે |
તો CCE ની તૈયારી કરતાં મિત્રો,
આજનાં લાઈવમાં જોડાવાનું ભૂલતાં નહીં.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌍🔥 GK Lovers માટે Super Short! 🔥🌍
ક્ષેત્રફળની દ્રષ્ટીએ દુનિયાનો સૌથી મોટો દેશ કયો? 🤔
🔗 https://youtube.com/shorts/ItQIzdy2mRM?feature=share
ક્ષેત્રફળની દ્રષ્ટીએ દુનિયાનો સૌથી મોટો દેશ કયો? 🤔
🔗 https://youtube.com/shorts/ItQIzdy2mRM?feature=share
YouTube
🌍ક્ષેત્રફળની દ્રષ્ટીએ સૌથી મોટો દેશ કયો? | Area Wise Largest Countries 🔥| Top 10 Countries by Area 🚀
🌎 ક્ષેત્રફળની દ્રષ્ટીએ દુનિયાના સૌથી મોટા દેશો!📊 Area Wise Country Ranking | Top Countries by Areaઆ Short Video માં જાણો 👇👉 વિસ્તાર પ્રમાણે દુનિયાના Top ...
🔥 3 મિનિટ GK ચેલેન્જ 🎯 ભાગ 31 📚 પરીક્ષા માટે Most IMP
🚀 સ્કોર કોમેન્ટમાં લખો
https://youtube.com/shorts/lxPGrk308mM?feature=share
🚀 સ્કોર કોમેન્ટમાં લખો
https://youtube.com/shorts/lxPGrk308mM?feature=share
YouTube
🚀 GK Booster ભાગ -31 | જનરલ નોલેજના પ્રશ્નો /gk gujarati/general knowledge gujarati #ગુજરાતી #shorts
🚀 GK Booster ભાગ -30 | જનરલ નોલેજના પ્રશ્નો /gk gujarati/general knowledge gujarati #ગુજરાતી #shorts આ Short Video માં અગાઉની પરિક્ષાઓમાં પુછાયેલા Most Impo...