PDF Adda
18K subscribers
1.3K photos
16 videos
2.77K files
2.94K links
Owner :- @Mer_788gb
📖Get All Publication Books In PDF Free Download in this channel

Join : https://t.me/joinchat/AAAAAE35pWP7ur4W7Lk_zw
Download Telegram
Forwarded from Niraj Bharwad
▶️મળીએ મિત્રો, હમણાં 8:30 કલાકે ડેમો લેક્ચર - 2 માં |

માર ભઈ, લેક્ચરમાં જોડાશો. તમારી મુંજવણો કહેશો તો Solution આવશે ને!

એવું જ વિચારીશું કે ગણિત નઈ જ આવડે તો કેમનું થશે લાલા..

તો નાહક ની ચિંતા કર્યા વગર આજનાં ડેમો લેક્ચરમાં જોડાઈ જજો |


➡️ https://www.youtube.com/live/3-57YmzPmn8?si=SThnIM_f0ZfT68P0
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Niraj Bharwad
મળીએ મિત્રો,
આવતીકાલે સવારે ગણિત - રિઝનિંગની નવી બેચનાં ડેમો લેક્ચરમાં |


➡️https://www.youtube.com/live/tAJOLgTkEzw?si=lU8z36TRxBG4ITc6
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📍ગુજરાતમાં 77મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી?
Forwarded from VARTMAN ACADEMY
▶️ આવી જાઓ વિદ્યાર્થીમિત્રો,
PSI & કોન્સ્ટેબલની બેચનાં English નાં ડેમો લેક્ચરમાં |


➡️ https://www.youtube.com/live/Le9dv2mke-Y?si=eXH9Areqmzb4r3MU
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Niraj Bharwad
ઓફર Extend કરવામાં આવેલ છે.

તો જે વિદ્યાર્થીમિત્રો હજુ સુધી લાઈવ બેચમાં નથી જોડાયા એ વિદ્યાર્થીમિત્રો ઓફરનો લાભ મેળવીને બેચમાં જોડાઈ શકે છે.

તો આ બેચની તમામ માહિતી JIGO APP પરથી મેળવીને આજે જ આ બેચમાં જોડાવો |


📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
Forwarded from General preparation... (᭄Ghⱥ🅽shyⱥᴍ࿐) via @Qualitymovbot
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forest Guard Transfer Order dt28012026_260128_202815.pdf
646.7 KB
🔥ફોરેસ્ટ ગાર્ડ બદલી ઓર્ડર

◾️Join :
@ONLYSMARTGK
🔥📚 આવનારી તમામ પરિક્ષાઓ માટે SUPER IMP 4 વિડીયો 📚🔥
👉 GK • Current Affairs • Static GK માટે MUST WATCH 👇

🏅 પદ્મ એવોર્ડ 2026
🔗 https://youtu.be/c28Qr3fALSs

🌍 ગ્રીનલેન્ડ – એક ટાપુ, બે વિશ્વ
🔗 https://youtu.be/oBZcVVCkZNg

🇮🇳 આપણા રાષ્ટ્રીય પ્રતિકો
🔗 https://youtu.be/FKPL7fhpNZ4

🏦 રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)
🔗 https://youtu.be/Zpz-A0Fx7gw
Forwarded from VARTMAN ACADEMY
▶️ આવી જાઓ વિદ્યાર્થીમિત્રો,
PSI & કોન્સ્ટેબલની બેચનાં બંધારણનાં ડેમો લેક્ચરમાં |


➡️ https://www.youtube.com/live/6oZ9oOPATxs?si=VcoDJ8u3jgK1f_D2
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷આધુનિક મનોવિજ્ઞાનના પિતા
😱 લોકસભા–રાજ્યસભા વચ્ચે મતભેદ થાય તો શું?
📜 સંસદનું સંયુક્ત સત્ર | Article 108
👉 https://youtube.com/shorts/G655ZYRG2KY?feature=share
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹

🗓Date : 29/01/2026 - ગુરુવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚
@ONLYSMARTGK
Join 📚
@ONLYSMARTGK

🛍 નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓને કુલ કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે?
➜ 50,000 રૂપિયા✔️
🔘આ સહાય ધોરણ 9-10 માં 20,000 અને ધોરણ 11-12 માં 30,000 ના હપ્તાઓમાં આપવામાં આવે છે.

🛍 ભારતીય સમાચાર પત્ર દિવસ (Indian Newspaper Day) ક્યારે ઉજવવામાં આવે છે?
➜ 29 જાન્યુઆરી✔️
🔘આ દિવસે 1780માં ભારતનું પ્રથમ અખબાર 'હિક્કીસ બંગાળ ગેઝેટ' પ્રકાશિત થયું હતું

🛍 ઓસ્કર એવોર્ડ 2026 (98માં એકેડમી એવોર્ડ) માં કઈ ફિલ્મે સૌથી વધુ 16 નામાંકન મેળવીને રેકોર્ડ બનાવ્યો છે?
➜'સિનર્સ' (Sinners)✔️
🔘આ ફિલ્મે અગાઉના ટાઇટેનિક અને લા લા લેન્ડના 14 નામાંકનનો રેકોર્ડ તોડ્યો છે

🛍 તાજેતરમાં કયા દેશની નેશનલ એસેમ્બલીએ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતું બિલ પસાર કર્યું છે?
➜ ફ્રાન્સ✔️
🔘આ કાયદો સપ્ટેમ્બર 2026 થી અમલમાં આવવાની શક્યતા છે

🛍 સુખાત્મે નેશનલ એવોર્ડ કયા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે?
➜ આંકડાશાસ્ત્ર✔️
🔘આ એવોર્ડ સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે

🛍 વુમન્સ પ્રીમિયર લીગ (WPL) ના ઇતિહાસમાં પ્રથમ સદી ફટકારનાર ખેલાડી કોણ બની છે?
➜ નેટ સાયબર બ્રન્ટ✔️
🔘તેણે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા RCB સામે 57 બોલમાં 100 રન કર્યા હતા

🛍 ટાઇમ્સ હાયર એજ્યુકેશન સબ્જેક્ટ રેન્કિંગ 2026 મુજબ કોમ્પ્યુટર સાયન્સમાં ટોચના 100માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય સંસ્થા કઈ છે?
➜ IISc બેંગલુરુ✔️
🔘(વૈશ્વિક સ્તરે 96મો ક્રમ)

🛍 તાજેતરમાં કયા રાજ્યએ તેની સ્થાપનાના 25 વર્ષ પછી 'પેસા એક્ટ' (PESA Act) લાગુ કરવાનો નિર્ણય લીધો છે?
➜ ઝારખંડ✔️
🔘આ કાયદાથી 13 આદિવાસી જિલ્લાઓની ગ્રામસભાઓને જળ, જમીન અને જંગલ પર સીધો અધિકાર મળશે

🛍 નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને કુલ કેટલી સહાય આપવામાં આવે છે?
➜ 25,000 રૂપિયા✔️
🔘આ સહાય ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે

🛍 દક્ષિણની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે?
➜ ગોદાવરી✔️
🔘જો 'દક્ષિણ ગંગા' પૂછાય તો કાવેરી જવાબ આવશે

📝MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK
Forwarded from Niraj Bharwad
▶️
છેલ્લો ડેમો લેક્ચર Youtube પર શરૂ થઈ ગયો છે મિત્રો |

➡️https://www.youtube.com/live/cvRINVfPxD8?si=rahlmOBsTVKtwS4w
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥📚 2025 નું વર્ષનુ સંપુર્ણ Current Affairs – એક જ જગ્યાએ! 📚🔥
👉 ભાગ–1 ▶️ https://youtu.be/YIlXAoIKdJE
👉 ભાગ–2 ▶️ https://youtu.be/1D69KE3w4o8
👉 ભાગ–3 ▶️ https://youtube.com/live/Q-wu0UcseFY
👉 ભાગ–4 ▶️ https://youtube.com/live/DxaLHZIR8m0
👉 ભાગ–5 ▶️ https://youtu.be/n0Q0i_KPqmc
👉 ભાગ–6 ▶️ https://youtu.be/u_4hmzfYOYo
👉 ભાગ–7 ▶️ https://youtu.be/AS0etaaiF_I
👉 ભાગ–8 ▶️ https://youtu.be/yYhk1C0ZdZQ
Forwarded from VARTMAN ACADEMY
▶️ આવી જાઓ વિદ્યાર્થીમિત્રો,
PSI & કોન્સ્ટેબલની બેચમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનાં ડેમો લેક્ચરમાં |


➡️ https://www.youtube.com/live/cg4IRubiiUU?si=4xR2_xSXEcyvcv_N
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM