PDF Adda
17.8K subscribers
1.33K photos
16 videos
2.78K files
3.02K links
Owner :- @Mer_788gb
📖Get All Publication Books In PDF Free Download in this channel

Join : https://t.me/joinchat/AAAAAE35pWP7ur4W7Lk_zw
Download Telegram
◀️ખેતી મદદનીશ કોર્ષની ઓફરના છેલ્લા 2 દિવસ જ બાકી છે. અત્યારે price 2500 છે. 1 ઓગસ્ટથી 3200 થઈ જશે.

🌐કોર્ષમાં જોડાવા માટે અમારો સંપર્ક કરો :
📲Mo: 6355221753

🌐Telegram Group: https://t.me/Khetimadadnish2024

🌐Youtube Channel : https://youtube.com/@gyansagarforu?si=DVAJMu6NcfJZQQFD

🌐Instagram: https://www.instagram.com/gyansagarforu?igsh=a3RrYnAxaXFseHE1&utm_source=qr
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🤩તીન ગુણ તૈયારી > તીન ગુણ જીત 🤩

*2X વેલિડિટી + 3 મહિનાની વધારાની વેલિડિટી સાથે ગુજરાત મહાપક ઓલ-ઇન-વન સોલ્યુશન*

*તમામ લાઇવ ક્લાસ, ઇબુક્સ, ટેસ્ટ સિરીઝ, વીડિયો કોર્સ મેળવો*

વધુ ડિસ્કાઉન્ટ મેળવવા માટે કોડનો ઉપયોગ કરો: *GUJ01*

આજે જ જોડાઓ

🔗https://applink.adda247.com/d/12GlSWURMv

ઑફર ટૂંક સમયમાં સમાપ્ત થાય છે
💵 ગુજરાત રાજ્ય મેન્ગ્રોવ વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં ક્યા ક્રમે છે?

➡️ બીજા ક્રમે ✔️

➡️ગુજરાતનું મેન્ગ્રોવ વૃક્ષોનું ક્ષેત્ર, 1991માં 397 ચોરસ કિલોમીટરથી વધીને 2021માં 1,175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે.

➡️ગુજરાતનું મેન્ગ્રોવ કવર વ્યૂહાત્મક રીતે રાજ્યના ચાર મુખ્ય વિસ્તારોમાં વહેંચાયેલું છે.

➡️રાજ્યનો કચ્છ જિલ્લો 799 ચોરસ કિલોમીટર મેન્ગ્રોવ કવર સાથે અગ્રેસર છે.

➡️જ્યારે મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય સહિત કચ્છનો અખાત, જામનગર, રાજકોટ (મોરબી), પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારોને આવરી લઇને 236 ચોરસ કિલોમીટરનો મેન્ગ્રોવ કવર ધરાવે છે.

➡️ખંભાતના અખાત અને ડુમસ-ઉભરાટ વિસ્તારો સહિત રાજ્યનો મધ્ય અને દક્ષિણ ગુજરાત વિસ્તાર કે જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે, તે વિસ્તાર 134 ચોરસ કિલોમીટર મેન્ગ્રોવ કવર ધરાવે છે.

➡️ઉપરાંત, અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથ જેવા જિલ્લાઓને આવરી લેતો રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર પણ સામાન્ય 6 ચોરસ કિલોમીટરનું મેન્ગ્રોવ કવર ધરાવે છે.

➡️વર્ષ 2023-24માં રાજ્યમાં 6930 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રોવનું વાવેતર કરવામાં આવ્યું હતું અને વર્ષ 2024-25 દરમિયાન કુલ 12,000 હેકટરથી વધુ વિસ્તારમાં મેન્ગ્રોવનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://t.me/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
10,000+ Students On App 🥳
કોઇ નહીં હૈ ટક્કર મેં, કયું પડે હો ચક્કર મેં 😎

📒 સંપૂર્ણ ગણિત અને રીઝનિંગ શીખવા હમણાજ પાટિયા એપ્લિકેશન ડાઉનલોડ કરો

Playstore Link : 📌📌
https://play.google.com/store/apps/details?id=co.lily.twvgs

Join Telegram : 📌📌
http://t.me/krunalsirmaths
🔥Group B Targeted Batch🔥

Application Link : 📌📌
https://play.google.com/store/apps/details?id=co.lily.twvgs

Live Batch Link : 📌📌
https://patiya.page.link/eU4chu44vVMazzXz6

એક વખત ફ્રી ડેમો ક્લાસ જોયા બાદ જ નિર્ણય કરવો 🧿

Join Telegram : 📎📎
http://t.me/krunalsirmaths
Bharat nu Bandharan Part -1.pdf
128.1 KB
◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
Bharat nu Bandharan Part -2.pdf
124.4 KB
◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
Bharat nu Bandharan Part -3.pdf
123.5 KB
◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
history-class-12-part-1.pdf
4.3 MB
◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
history-class-12-part-1.pdf
4.3 MB
◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
history-class-12-part-2.pdf
12.4 MB
◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
Forwarded from Aarambh Vidyapith™️
નમસ્કાર!!

આરંભ વિદ્યાપીઠ ઓનલાઈન પ્લેટફોર્મ  ગાંધીનગર દ્વારા TDO ક્લાસ-2 ઓફિસર માટે ઓફલાઈન ફ્રી મૉક ઇન્ટરવ્યૂ સેશનનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ઇન્ટરવ્યૂ સેશન દ્વારા ઉમેદવારોમાં ચર્ચા પામેલી ઇન્ટરવ્યૂ માટેની ભ્રામક માન્યતાઓ દૂર થશે. તેમજ તમારા પરિચય, શિક્ષણ, શોખ, વર્તમાન પ્રવાહ, TDOના કાર્યો અને ફરજો વગેરે તમામ વિષયોમાંથી કેવા પ્રશ્નો પૂછવામાં આવે તેનું સચોટ માર્ગદર્શન મળશે. આ ફ્રી મૉક સેશનથી તમારી અંદર રહેલા ડરને દૂર કરી આત્મવિશ્વાસને કેળવશો કારણ કે આ સેશનમાં ગુજરાત GPSCના ભૂતપૂર્વ કાર્યકારી અધ્યક્ષ અને IBPS ઇન્ટરવ્યૂ પેનલ મેમ્બર તરીકે પાંચ વર્ષ સેવા આપનાર માનનીયશ્રી મૂળચંદ રાણાસાહેબ અને સમગ્ર ટીમ સાથે સીધો સંવાદ થશે. આ સેશનમાં ભાગ લેવા 📞 8128385528 ☎️ નંબર પર રજીસ્ટ્રેશન કરાવો.
🔽કરંટ અફેર્સ - 31 જુલાઈ 2024

➡️દર વર્ષે 31 જુલાઈના રોજ વિશ્વભરમાં વિશ્વ રેન્જર દિવસની ઉજવણી કરવામાં આવે છે.

➡️નિકોલસ માદુરો ફરી વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે.

➡️જિયા રાય ઈંગ્લીશ ચેનલ પર એકલા સ્વિમિંગ કરનાર વિશ્વની સૌથી નાની અને સૌથી ઝડપી મહિલા પેરા સ્વિમર બની છે.

➡️ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ પેરિસ ઓલિમ્પિક પછી નિવૃત્તિ જાહેર કરી છે.

➡️ભારતીય પ્રતિનિધિમંડળે ઈસ્ફહાનમાં આયોજિત 54મી ઈન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ 2024 માં પાંચ મેડલ જીત્યા છે.

➡️કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં 21 નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ સ્થાપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

➡️બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સે ભારતમાં તેના પ્રકારનું પ્રથમ, પ્રમાણભૂત કૃષિ નિદર્શન ફાર્મ વિકસાવવા માટે ગોવિંદ બલ્લભ પંત યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

➡️ભારત વર્ષ 2025માં મેન્સ એશિયા કપનું આયોજન કરશે.

➡️સંરક્ષણ મંત્રાલય અને નેશનલ સ્ટોક એક્સચેન્જ 29 જુલાઈના રોજ MSME માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

➡️ટેક લીડર્સ ફોરમ ઓફ ઈન્ડિયા સત્તાવાર રીતે 29મી જુલાઈના રોજ વર્લ્ડ એજ્યુકેશન સમિટ 2024માં શરૂ કરવામાં આવ્યું છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://t.me/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM