ONLY SMART GK (GPSC / GSSSB)
43.1K subscribers
13.4K photos
86 videos
878 files
8.74K links
Owner :- @Mer_788gb
📚📚 ઓન્લી સ્માર્ટ જીકે 📚📚

🎯🎯દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી કરંટ અફેર્સ તેમજ યુનિક મટિરિયલ્સ માટે જોડાવો અમારી ચેનલમાં

#GPSC #GSSSB #CURRENT #GK #POLICE

#gpscexam #gsssbexams #gpssb #gpssbexams #Notification
Download Telegram
*ઊર્જા વિભાગ કૌંભાંડ, સિસ્ટેમેટિક સ્કીમ*

🏮🏮#MGVCL મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતા ૨૦ કર્મચારીઓ સસ્પેન્ડ🏮🏮

📢ગુજરાત સરકારની વીજ કંપનીઓમાં ગત વર્ષે લેવાયેલી જૂનિયર આસિસટન્ટની પરીક્ષામાં ગેરરીતિ આચરી ઉમેદવારોને પાસ કરાવવાના કૌભાંડ થયું હતું.
*(જેની પ્રેસ કોન્ફરન્સ 4 જાન્યુઆરી 2022 મહિનામાં કરવામાં આવી હતી)*

👉કૌભાંડની તપાસ કરી રહેલી સુરત પોલીસે આપેલા નામોની યાદીના આધારે ૨૦ જેટલા જૂનિયર આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમને પાછળથી ચાર્જશીટ આપવામાં આવશે.
📌4 મહિના પહેલા UGVCL ની 5 મહિલા સહિત 11 કર્મચારીઓની ધરપકડ કરાઇ હતી.

📢૨૦૨૦ થી ૨૦૨૧ની વચ્ચે રાજ્યની તમામ સરકારી વીજ કંપનીઓમાં વિદ્યુત સહાયકોની ૨૧૫૬ પોસ્ટ માટે આ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં દરેક ઉમેદવાર પાસેથી 17 લાખથી 21 લાખ રુપિયા લઈને તેમને પાસ કરાવવામાં આવ્યા હતા.

📢કૌભાંડ કરનારાઓએ ઉમેદવારોનો સંપર્ક કર્યો હતો અને કેન્દ્ર સંચાલકો અથવા તો કોમ્પ્યુટર લેબ ઈન્ચાર્જ સાથે મળીને ઉમેદવારોને ટેકનોલોજીની મદદથી ઓનલાઈન પ્રશ્નોના જવાબો લખીને પાસ કરાવ્યા હોવાનુ..
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 08/06/2024
📋 વાર : શનિવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️8
જૂન, 1936માં ભારત સરકાર દ્વારા રેડિયો નેટવર્કનું નામ બદલી ઓલ ઈન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું.

♦️8 જૂન, 1948માં ભારતની પ્રથમ વિમાન સેવા એર ઈન્ડિયાએ ભારત અને બ્રિટન વચ્ચે હવાઇ સેવા શરૂ

♦️8 જૂન, 1955માં ટીમ બર્નર્સ નો જન્મ થયો હતો.

♦️8 જૂન, 1968માં કર્ણાટક સંગીત ગાયક મદુરાઈ મણી અય્યર નું અવસાન થયું હતું.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://telegram.me/ONLYSMARTGK
જ્ઞાન સહાયક
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 6390 જગ્યા માટે જ્ઞાન સહાયક ની ભરતી થશે.
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 09/06/2024
📋 વાર : રવિવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️9
જૂન 1964માં લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન બન્યા .

♦️9 જૂન 2011માં વિશ્વનો પ્રથમ કૃત્રિમ અંગ સૌથી ઓછા સમયમાં પ્રત્યાર્પિત કર્યા હતા જેમાં શ્વાસ નળી બદલવામાં આવી હતી.

♦️9 જૂન 1931 માં પ્રથમ વખત ડોનાલ્ડ ડક નું કાર્ટુન પ્રદર્શિત édકરવામાં આવ્યું

♦️9 જૂન 1898માં ચીની હોંગકોંગના બ્રિટનને 98 વર્ષ માટે ભાડે આપ્યું .

♦️જન 2011માં પેઇન્ટર અને ફિલ્મ ડાયરેક્ટર એમ.એફ.હુસેન નિધન થયું

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://telegram.me/ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 10/06/2024
📋 વાર : સોમવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️1786 :-
ચીનના સિયુઆન પ્રાંતમાં દાદુ નદીપરનો બંધ તૂટતાં 1 લાખ લોકોના મોટ થયા.

♦️1832 :- અંગ્રેજી લેખક એડવીન આર્નોલ્ડનો જન્મ થયો.

♦️1833 :- ઉર્દુ કવિ અને શિક્ષણવિદ્દ આઝાદ મોહમ્મદ જુસ્સૈઈનનો જન્મ થયો.

♦️1886 :- ન્યુઝીલેન્ડનો તારાવેરા જ્વાળામુખી ફાટતા 153ના મોત થયા.

♦️1900 :- ભારતીય આર્મીના પૂર્વ જનરલ જયંતનાથ ચૌધરીનો જન્મ થયો.

♦️1955 :- વિશ્વ વિખ્યાત બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણનો જન્મ થયો. દીપિકા પાદુકોણના પિતા.

♦️1987 :- પ્રખ્યાત ફિલ્મ અભિનેતા જીવનનું અવસાન થયું.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://telegram.me/ONLYSMARTGK
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 11/06/2024
📋 વાર : મંગળવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️1907 :-
પ્રખ્યાત હિન્દી કવિ શાંતિલાલ જીવનલાલ ગાંધીનો મેહમદાબાદમાં જન્મ થયો.

♦️1921 :- સામાજિક કાર્યકર અને રાજકીય આગેવાન સ્નેહલતાનો મથુરામાં જન્મ થયો.

♦️1932 :- ઉદ્યોગપતિ મીનુ મોદીનો જન્મ થયો.

♦️1983 :- ઉદ્યોગપતિ, સામાજિક કાર્યકર અને સ્વાતંત્રસેનાની ઘનશ્યામદાસ બિરલાનું લંડનમાં 89 વર્ષની ઉંમરે અવસાન થયું.

♦️2000 :- કૉંગ્રેસ ના લીડર રાજેશ પાયલોટનું રોડ અકસ્માતમાં અવસાન થયું.

📍📍આજના દિવસે જન્મ👇👇

🚦 રામપ્રસાદ બિસ્મિલ ◆ ભારતીય ક્રાંતિકારી

🚦 લાલુ પ્રસાદ યાદવ ◆ ભારતીય રાજકારણી

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://telegram.me/ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🗓મંત્રાલયોની વર્તમાન ફાળવણી

🧾ગૃહ: અમિત શાહ

🧾વિદેશ મંત્રી : રાજનાથ સિંહ

🧾બાહ્ય બાબતો: ડૉ. એસ. જયશંકર

🧾નાણાં: નિર્મલા સીતારમણ

🧾કૃષિ: શિવરાજસિંહ ચૌહાણ

🧾માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય: નીતિન ગડકરી

🧾આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય અને પાવર અને નવી અને નવીનીકરણીય મંત્રાલય

🧾ઉર્જા: મનોહર લાલ ખટ્ટર

🧾વાણિજ્ય: પીયૂષ ગોયલ

🧾પેટ્રોલિયમ અને કુદરતી ગેસ: હરદીપ સિંહ પુરી

🧾રેલ્વે અને માહિતી અને પ્રસારણ: અશ્વિની વૈષ્ણવ

🧾શિક્ષણ: ધર્મેન્દ્ર પ્રધાન

🧾આરોગ્ય: જેપી નડ્ડા

🧾શ્રમ અને રમતગમત: મનસુખ માંડવિયા

🧾પર્યાવરણ: ભૂપેન્દ્ર યાદવ

🧾પ્રવાસન અને સંસ્કૃતિ: (ખાલી)

🧾ઉડ્ડયન: રામ મોહન યાદવ

🧾સંસદીય બાબતો: કિરેન રિજિજુ

🧾સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME): જીતન રામ મંડી


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://t.me/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#️⃣ પાયલ કાપડિયા ✔️

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#️⃣ નવી સરકાર✔️

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 12/06/2024
📋 વાર : બુધવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️1761 :-
ત્રીજા પેશ્વા બાલાજી બાજીરાવ (નનાસાહેબ) નું પાણીપતના ત્રીજા યુદ્ધમાં હાર બાદ મૃત્યુ થયું.

♦️1812 :- નેપોલિયન બોનાપાર્ટે રશિયા પર આક્રમણ કર્યું.

♦️1898 :- ફિલિપિન્સે સ્પેન પાસેથી આઝાદ થવાની જાહેરાત કરી.

♦️1940 :- બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટન અને ફ્રાંચના 13 હજાર સૌનિકોએ જર્મનીના ફિલ્ડ માર્શલ સમક્ષ આત્મસમર્પણ કર્યું.

♦️1982 :- ન્યુયોર્કના સેન્ટ્રલ પાર્કમાં પરમાણું હથિયારોના પ્રસાર વિરુદ્ધ લગભગ 7 લાખ લોકોએ પ્રદર્શન કર્યું.

♦️1990 :- ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ (INSAT-1D) લોન્ચ કરવામાં આવી.

♦️2000 :- સુપ્રસિદ્ધ મરાઠી લેખક અને સાહિત્યકાર પુ. લ. દેશપાંડેનું નિધન.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://telegram.me/ONLYSMARTGK
🖊35 International Airport In India

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊25મી મે વિશ્વ ફૂટબોલ દિવસ તરીકે જાહેર

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊ભારતીય સેનાના નવા આર્મી ચીફ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈
◾️ગુજરાતના મુખ્ય ડુંગરો
😱😱😱😱😱😱😱😱😱😱😱😱

⛰️ સાપુતારા - ડાંગ

⛰️ શેત્રુંજય - પાલીતાણા

⛰️ પાવાગઢ - પંચમહાલ

⛰️ બરડો - પોરબંદર

⛰️ રતનમહલ - દાહોદ,

⛰️ દતાત્રેય - જુનાગઢ

⛰️ સતિયા દેવ - જામનગર

⛰️ ઓસમ - રાજકોટ

⛰️ આરાસુર - બનાસકાંઠા

⛰️ ધીણોધર, કાળો, ભુજિયો - કચ્છ

⛰️ ગીરનાર - જુનાગઢ

⛰️ તારંગા - મહેસાણા

⛰️ વિલ્સન - વલસાડ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 13/06/2024
📋 વાર : ગુરુવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️1889 :- ગણે
શ દામોદર સવારકારનો જન્મ થયો.

♦️1889 :- મેનેજમેન્ટમાં પ્રખ્યાત સાલારજંગનો જન્મ થયો.

♦️1905 :- ક્રિકેટર શ્રી દુલીપસિંહજીનો જન્મ થયો.

♦️1932 :- નિર્મલચંદ્ર સેનનું અવસાન થયું.

♦️1940 :- જલિયાંવાલા બાગમાં હત્યાકાંડ કરનાર જનરલ ડાયરની લંડનમાં જઇ હત્યા કરનાર ઉધમસિંહ ઉપર ગુનો લાગુ પાડવામાં આવ્યો.

♦️1943 :- સુભાસચંદ્ર બોઝે સબમરીન મારફતે જર્મની થી ટોક્યો જવા નીકળ્યા.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://telegram.me/ONLYSMARTGK
🖊નમો લક્ષ્મી યોજના

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊GST સેવા કેન્દ્રો

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM