🙏🚩આજ થી પ્રારંભ થતી નવરાત્રીની આપ સૌને શુભકામનાઓ પાઠવું છું.
*માઁ નવદુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, સંપત્તિ, શાંતિ અને સમૃદ્ધી અર્પે એવી માઁ ના ચરણોમાં પ્રાર્થના કરું છું…*🚩🙏
યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:||
🙏🏻🙏🏻જય અંબે🙏🏻🙏🏻

Joint_CSIR_UGC_NET_Result_June__2024__20241014210210888.pdf
288.7 KB
Joint_CSIR_UGC_NET_Result_June__2024__20241014210210888.pdf
*ક્રિકેટર રાહુલ દ્રવિડને બેંગ્લોર યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની ડિગ્રી આપવામાં આવી હતી, રાહુલ દ્રવિડે તેને પરત કરી.*
માત્ર પરત કરી નહીં, પરંતુ એક અદ્ભુત ભાષણ પણ આપ્યું, તેમાં તેણે કહ્યું - મારી પત્ની એક ડૉક્ટર છે, તેણે ડૉક્ટરની પદવી મેળવવા માટે અગણિત ઉજાગરા કર્યા છે ત્યારે તે પદવી મળી છે.
મારી માતા આર્કિટેક્ચરની પ્રોફેસર છે, તેણે પણ આ ડિગ્રી માટે પચાસ વર્ષ રાહ જોઈ અને સખત મહેનત કરી.
મેં ક્રિકેટ રમવા માટે ખૂબ જ મહેનત કરી હતી, પણ મેં એટલો બધો અભ્યાસ કર્યો નથી, તો પછી હું આ ડિગ્રી કેવી રીતે લઈ શકુ ???
આશા રાખીએ કે *જે લોકો જે તે ક્ષેત્રમાં કશું પણ યોગદાન આપ્યા વગર તેમજ બિરુદના પસંદગીના ધારાધોરણમાં બંધબેસતા ન હોવા છતા* પણ *'HONORARY RANK OF COLONELS and Doctorates'* જેવી માનદ ઉપાધિઓ પોલીસ પ્રોટેક્શનમાં લેતા હોય છે તેઓ આ પ્રસંગમાંથી કંઈક શીખશે.
અનૈતિક રીતે મેળવેલ *'વિજય'* "વિજય નહી પણ પરાજય છે".
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️

99252563665565656565232333333334496ds6jdcutoff.pdf
259 KB