NET GSET
5.61K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
(3) સંશોધનના ચાર તબક્કાઓ આ પ્રમાણે છે...

(i) ઉપકરણની સંચરના (ii) પરિણામોનું અર્થઘટન (iii) હેતુઓનું નિર્ધારણ (iv) માહિતીનું પૃથક્કરણ આપેલ ચાર તબ્બક્કોઓનો સાચો ક્રમ ક્યો છે?
Anonymous Quiz
12%
(A) (i), (iv), (iii) અને (ii)
17%
(B) (i), (ii), (iii) અને (iv)
56%
(C) (iii), (i), (iv) અને (ii)
15%
(D) (iii), (iv), (i) અને (ii)
(9) સામાન્ય રીતે એક સારા સંશોધનના મુખ્ય ચાર સોપાનો હોય છે, તે નીચે મુજબ છે...
(i)માહિતી મેળવવા યોજના બનાવથી
(i) (i) ઉદ્દેશો નક્કી કરવા (ii) તારણો નક્કી કરવા (iii) ઉદ્દેશો નક્કી કરવા (iii) માહિતીનું વિશ્લેષણ કરવું, ઉપરોક્ત સોપાનનો સાચો ક્રમ ક્યો હશે ?
Anonymous Quiz
16%
(A) (i), (iv), (iii) અને (ii)
38%
(B) (iii), (i), (iv) અને (ii)
37%
(C) (i), (ii), (1) અને (iv)
9%
(D) (iii), (iv), (i) અને (ii)
(10) વર્ણનાત્મક પદ્ધતિ આધારિત સંશોધનમાં સૌપ્રથમ કરવામાં આવે છે...
Anonymous Quiz
5%
(A) નિયમો નક્કી કરવા
17%
(B) ઉદ્દેશ્યોનું સ્પષ્ટીકરણ
72%
(C) A અને B બન્ને
6%
(D) A અને Bમાંથી એકપણ નહીં
(12) એ એક સંશોધનકર્તા વ્યક્તિનિષ્ઠ રીતે સંશોધન કરે છે તો તેનું પરિણામ હશે...
Anonymous Quiz
8%
(A) અશુદ્ધ લક્ષ્ય નિર્માણ
11%
(B) અશુદ્ધ સાધનોની પસંદગી
12%
(C) અશુદ્ર માહિતીનું સંકલન
69%
(D) ઉપરોક્ત તમામ
(13) એક ઉત્તમ સીનોપ્સીસને માનવામાં આવે છે...
Anonymous Quiz
25%
(A) સાચું સંશોધન
33%
(B) પૂર્ણ સંશોધન
30%
(D) સંશોધનની શરૂઆત
12%
(C) આંશિક સંશોધન
key features budget.pdf
5.8 MB
NETGSET (Budget summary).pdf
Forwarded from NET GSET
Please share with your friends .. one image will change your image
2023021068.pdf
1022.3 KB
2023021068.pdf
NET GSET
2023021068.pdf
UGC NET date declare for language Subject