NET GSET
5.61K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
nov22res.pdf
120.5 KB
nov22res.pdf
NET GSET
nov22res.pdf
Gset result
Congratulations who successfully cleared GSET...🎯🎖🏆😍
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Happy Republic day...
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🙏🙏🙏🙏🙏🙏
From: NET GSET TELEGRAM CHANNEL
Good Afternoon Friends....

#UGCNETJRF
#GSET
#EDUCATION
#paper 1 & 2 ResearchQuestions 🙏🏻👍🏻👍🏻📝
MCQ

Please share with your friends 🙏
(3) સંશોધનના ચાર તબક્કાઓ આ પ્રમાણે છે...

(i) ઉપકરણની સંચરના (ii) પરિણામોનું અર્થઘટન (iii) હેતુઓનું નિર્ધારણ (iv) માહિતીનું પૃથક્કરણ આપેલ ચાર તબ્બક્કોઓનો સાચો ક્રમ ક્યો છે?
Anonymous Quiz
12%
(A) (i), (iv), (iii) અને (ii)
17%
(B) (i), (ii), (iii) અને (iv)
56%
(C) (iii), (i), (iv) અને (ii)
15%
(D) (iii), (iv), (i) અને (ii)
(9) સામાન્ય રીતે એક સારા સંશોધનના મુખ્ય ચાર સોપાનો હોય છે, તે નીચે મુજબ છે...
(i)માહિતી મેળવવા યોજના બનાવથી
(i) (i) ઉદ્દેશો નક્કી કરવા (ii) તારણો નક્કી કરવા (iii) ઉદ્દેશો નક્કી કરવા (iii) માહિતીનું વિશ્લેષણ કરવું, ઉપરોક્ત સોપાનનો સાચો ક્રમ ક્યો હશે ?
Anonymous Quiz
16%
(A) (i), (iv), (iii) અને (ii)
38%
(B) (iii), (i), (iv) અને (ii)
37%
(C) (i), (ii), (1) અને (iv)
9%
(D) (iii), (iv), (i) અને (ii)
(10) વર્ણનાત્મક પદ્ધતિ આધારિત સંશોધનમાં સૌપ્રથમ કરવામાં આવે છે...
Anonymous Quiz
5%
(A) નિયમો નક્કી કરવા
17%
(B) ઉદ્દેશ્યોનું સ્પષ્ટીકરણ
72%
(C) A અને B બન્ને
6%
(D) A અને Bમાંથી એકપણ નહીં