NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
A is the right answer
B is the right answer
Q is the right answer
B is the right answer
B is the right answer
C is the right answer
મિત્રો વધુ ને વધુ શેર કરવા વિનંતી.. 🙏
જિલ્લા રોજગાર કચેરી આણંદ અને યુનિવસીટી રોજગાર કેન્દ્ર વિદ્યાનગર ધ્વારા હાલની પરીસ્થિતીને ધ્યાને લેતા રોજગાર વાચ્છુ ઉમેદવારોને રોજગારીની તક મળી રહે અને ઉમેદવારે ઘરેથી ઈન્ટર્વ્યુ આપી શકે તે માટે ઓનલાઈન રોજગાર ભરતીમેળાનું આયોજના કરવામાં આવેલ છે તારીખ ૨૫/૦૧/૨૦૨૨, ૨૭/૦૧/૨૦૨૨ તથા ૨૮/૦૧/૨૦૨૨ નાં રોજ સમય સવારે ૧૧:૩૦ કલાકે ગુગલમીટનાં માધ્યથી ઈન્ટર્વ્યુનું આયોજન કરવામાં આવેલ છે જેમા જોડાવા ઈચ્છુક ઉમેદવારે નિચે દર્શાવેલ લીંક્માં રજીસ્ટ્રેશન કરવાનું રહશે તથા ગુગલલીંકનાં માધ્ય્મથી જણાવેલ તારીખે જોડાવાનું રહેશે.

ભરતીમેળાનું રજીસ્ટ્રેશન: https://forms.gle/ATZuoRbmV18YTiEw7

ઓનલાઈન જોબફેર લીંક:

Online Job fair Anand Google Meet joining info Video call link: https://meet.google.com/fkz-wtkr-car


--
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
મુસીબત ગમે તેટલી મોટી કેમ ના હોય પણ તમે એની સામે ઝઝૂમવા તૈયારી કરી છે તો જીત તમારી છે.. ...🏁🏁🏁🏁
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
10 મિનિટ પછીની પરિસ્થિત......પુષ્પા ઝુકેંગા નહિ.... જીત પાક્કી છે જો તમે અથાગ પરિશ્રમ અને કોઈ વિકટ પરિસ્થિતિમાં પણ આશા રાખી લડતા રહો....મુસીબત ગમે તેટલી મોટી કેમ ના હોય પણ તમે એની સામે ઝઝૂમવા તૈયારી કરી છે તો જીત તમારી છે.. ...
👍🏻👍🏻👍🏻👍🏻
Your Score in NET subject Education...
For General Category
Please vote sure score
Anonymous Poll
31%
130-140
19%
142-150
21%
152-160
36%
162+
Your Score in NET subject Education...
For EWS Category
Anonymous Poll
36%
130-140
21%
142-150
16%
152-160
35%
162+
Your Score in NET subject Education...
For OBC/SEBC Category
Anonymous Poll
33%
130-140
27%
142-150
19%
152-160
22%
160+
Your Score in NET subject Education...
For SC & ST Category
Anonymous Poll
44%
130-140
27%
142-150
13%
152-160
19%
160+
🙏#જાહેર અપીલ# 🙏

"દરેકને જાણ કરવામાં આવે છે કે ઉત્તરીય શીત લહેર દક્ષિણના રાજ્યોને અસર કરતા ચાર દિવસ થયા છે. રાત્રે ૧૨ વાગ્યાથી સવારે ૮ વાગ્યાની વચ્ચે ૧૬થી ૯℃ તાપમાન ઘટી રહ્યું છે. તેની શરીર પર અચાનક હાનિકારક અસર થઈ શકે છે. લકવો, લોહીનું દબાણ ઘટી જવું, બ્રેઈન હેમરેજ, લોહી ગંઠાવાનું, હાર્ટ એટેક, માનસિક અને શારીરિક અસંતુલન થઈ શકે છે.રાત્રે બહાર ન જશો.
સતર્ક રહો, સાવચેત રહો
લોકહિત માટે !!
વધુ ને વધુ શેર કરો મિત્રો
*ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ*
આ બધાં વિભાગમાં ભરતીઓ આવી પણ ઘણાં સમયથી ગ્રાન્ટ ઈન એઇડ કોલેજમાં ભરતીમાં અકારણ વિલંબ થઈ રહ્યો એ દિશામાં કાંઈક વિચારવું જોઈએ...
બીજું આ કોલેજોમાં વર્ષોથી ભરતી થઈ નથી સાથે વર્ષોથી બેકલોગ અને ખાલી જગ્યાઓ પડી છે ત્યારે ઉચ્ચ લાયકાત ધરાવતા બેરોજગાર યુવાનોએ આ બાબતે આગળ આવવું જોઈએ અને વિદ્યા સહાયકની ભરતીની જેમ "ખાસ ભરતી"દ્વારા બેકલોગ અને જૂન 2022 ની સ્થિતિએ સત્વરે ખાલી પડેલી તમામ જગ્યાઓ ઉચ્ચ શિક્ષણ વિભાગે ભરવી જોઈએ... જેથી લાંબા સમયથી ઉચ્ચ લાયકાત ધરાવતાં યુવાનો ન્યાય મળે.