જિલ્લા રોજગાર કચેરી આણંદ અને યુનિવસીટી રોજગાર કેન્દ્ર વિદ્યાનગર ધ્વારા હાલની પરીસ્થિતીને ધ્યાને લેતા રોજગાર વાચ્છુ ઉમેદવારોને રોજગારીની તક મળી રહે અને ઉમેદવારે ઘરેથી ઈન્ટર્વ્યુ આપી શકે તે માટે ઓનલાઈન રોજગાર ભરતીમેળાનું આયોજના કરવામાં આવેલ છે તારીખ ૨૫/૦૧/૨૦૨૨, ૨૭/૦૧/૨૦૨૨ તથા ૨૮/૦૧/૨૦૨૨ નાં રોજ સમય સવારે ૧૧:૩૦ કલાકે ગુગલમીટનાં માધ્યથી ઈન્ટર્વ્યુનું આયોજન કરવામાં આવેલ છે જેમા જોડાવા ઈચ્છુક ઉમેદવારે નિચે દર્શાવેલ લીંક્માં રજીસ્ટ્રેશન કરવાનું રહશે તથા ગુગલલીંકનાં માધ્ય્મથી જણાવેલ તારીખે જોડાવાનું રહેશે.
ભરતીમેળાનું રજીસ્ટ્રેશન: https://forms.gle/ATZuoRbmV18YTiEw7
ઓનલાઈન જોબફેર લીંક:
Online Job fair Anand Google Meet joining info Video call link: https://meet.google.com/fkz-wtkr-car
--
ભરતીમેળાનું રજીસ્ટ્રેશન: https://forms.gle/ATZuoRbmV18YTiEw7
ઓનલાઈન જોબફેર લીંક:
Online Job fair Anand Google Meet joining info Video call link: https://meet.google.com/fkz-wtkr-car
--
Google Docs
District Employment Office (Model Career Center) Anand - ઓનલાઈન જોબ ફેર
જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા ૨૫/૨૭/૨૮- ૦૧- ૨૦૨૨ નાં રોજ ઓનલાઈન રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે જેમા ભાગ લેવા અહી દર્શાવેલ ફોર્મમાં ઉમેદવારે પોતાની બેઝીક મહિતી દર્શાવાની રહેશે અને જણાવેલ તારીખે ઓનલાઈન ગૂગલમીટ એપ્લિકેશનનાં માધ્યમથી નોકરીદાતા દ્વારા…
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
મુસીબત ગમે તેટલી મોટી કેમ ના હોય પણ તમે એની સામે ઝઝૂમવા તૈયારી કરી છે તો જીત તમારી છે.. ...🏁🏁🏁🏁
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
10 મિનિટ પછીની પરિસ્થિત......પુષ્પા ઝુકેંગા નહિ.... જીત પાક્કી છે જો તમે અથાગ પરિશ્રમ અને કોઈ વિકટ પરિસ્થિતિમાં પણ આશા રાખી લડતા રહો....મુસીબત ગમે તેટલી મોટી કેમ ના હોય પણ તમે એની સામે ઝઝૂમવા તૈયારી કરી છે તો જીત તમારી છે.. ...
Your Score in NET subject Education...
For General Category
Please vote sure score
For General Category
Please vote sure score
Anonymous Poll
31%
130-140
19%
142-150
21%
152-160
36%
162+