7.ભારતમાં વ્યાવસાયિક શિક્ષણને બિન—લોકપ્રિય બનાવવા માટેનું સૌથી વધુ લાગુ પડતું કારણ કયું છે ?
Anonymous Quiz
25%
(A) વ્યાવસાયિક શિક્ષણ આપતી સંસ્થાઓ ખૂબ ઓછા પ્રમાણમાં છે
33%
(B) વ્યાવસાયિક શિક્ષણ લઈ પાસ થયેલા વિદ્યાર્થીઓને કામ–નોકરી મળતી નથી
30%
(C) સામાન્ય શિક્ષણની તુલનામાં એને નિમ્ન ગણવામાં આવે છે
13%
(D) વ્યાવસાયિક શિક્ષણ કાર્યક્રમથી ઓછા પગારની નોકરી મળે
8.વિશ્વમાં સૌ પ્રથમ દૂરવર્તી શિક્ષણનો યુનિવર્સિટી સ્ત૨નો કાર્યક્રમ કયા દેશમાં શરૂ થયો હતો ?
(A) યુ.કે.
(B) યુ.એસ.એ. (C) ઓસ્ટ્રેલિયા (D) નેધરલેન્ડ
(A) યુ.કે.
(B) યુ.એસ.એ. (C) ઓસ્ટ્રેલિયા (D) નેધરલેન્ડ
Anonymous Quiz
27%
A
44%
B
17%
C
12%
D
9. નીચેના પૈકી કર્યું દૂરવર્તી શિક્ષણનું લક્ષણ નથી ?
(A) મુક્ત અઘ્યયન
(B) રેડિયો અને ટીવી કાર્યક્રમો (C) નિયમિત હાજરી (D) મુદ્રિત સામગ્રી
(A) મુક્ત અઘ્યયન
(B) રેડિયો અને ટીવી કાર્યક્રમો (C) નિયમિત હાજરી (D) મુદ્રિત સામગ્રી
Anonymous Quiz
13%
A
19%
B
51%
C
17%
D
10.શાળાનો કોઈ શિક્ષક અભ્યાસક્રમનું કોઈ મોડેલ વિચારે છે અને તે વિકસાવીને તેનો અમલ કરે છે જયારે વહીવટકર્તાને એની જાણ થાય છે ત્યારે તે એને સ્વીકારે છે અને આખા ગુજરાતમાં એને અમલમાં મૂકે છે આ મોડેલને કયા નામે ઓળખી શકાય ?
Anonymous Quiz
38%
(A) પ્રણાલી વિશ્લેષણ
21%
(B) તળિયાના સ્તરનું
20%
(C) વહીવટી
21%
(D) નિદર્શન
11.. અભ્યાસક્રમના પ્રણાલી વિશ્લેષણ મોડેલનું ઉદાહરણ કર્યું છે ?
Anonymous Quiz
25%
(A) શિક્ષકના અધ્યાપનનું વિશ્લેષણ કરવું અને પછી તેની બઢતી માટે ભલામણ કરવી
47%
(B) હકારાત્મક અને નકારાત્મક પાસાંની ચકાસણી કરવા માટે કાર્યશાળાનું આયોજન કરવું
19%
(C) એક ચક્રના બધા વિભાગોની સંરચના અને કાર્યહેતુઓનો અભ્યાસ ક૨વો
9%
(D) પરીક્ષા પદ્ધતિની મર્યાદાનું વિશ્લેષણ કરવું
UGC-NET/JRF आंसर की जारी
Check answer key ⤵️
https://ugcnet.nta.nic.in/WebInfo/Page/Page?PageId=1&LangId=P
Check answer key ⤵️
https://ugcnet.nta.nic.in/WebInfo/Page/Page?PageId=1&LangId=P
તમારા સપનાને સાકાર કરવા
તમે પ્રયત્ન કર્યો છે તો જ તમને ફળ મળે છે ......
ખેતી માટે વરસાદ હોઇ ખાતર હોઇ પણ તમે ખેતર ખેડ્યાં વગર જ પાકની આશ લઈ બેસો તો બસ નિષ્ફળતા મળે...
બસ ખાલી ખેતર ખેડવાનો પ્રયત્ન કરો પછી ભગવાન છે જ...
છેલ્લા કલાક......
#ગુજરાતીભાષામાં#
#Education
#paper2
#Quiz
#Target23January2022
#GSET
Questions coming soon 👍🏻👍🏻🙏🙏🙏🏁🏁🏁🏁🏁7

1.ત્રણ વર્ષના અભ્યાસ બાદ પદવી આપવા અર્થે માત્ર એક જ વખત વિદ્યાર્થીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું – આ ઘટના શાનું ઉદાહરણ છે ?
(A) સમાકલિત મૂલ્યાંકન
(B) રચનાત્મક મૂલ્યાંકન (C) વાર્ષિક મૂલ્યાંકન (D) અંતિમ મૂલ્યાંકન
(A) સમાકલિત મૂલ્યાંકન
(B) રચનાત્મક મૂલ્યાંકન (C) વાર્ષિક મૂલ્યાંકન (D) અંતિમ મૂલ્યાંકન
Anonymous Quiz
20%
A
17%
B
34%
C
29%
D
2.નીચેનામાંથી કયા અનુભવોને અભ્યાસક્રમમાં સમાવવામાં આવે છે ?
(1) પાણીના નળ પાસે લડાઈ કરતા વિદ્યાર્થીઓ (2) શાળાની બહાર કોઈ ફેરિયા દ્વારા વિદ્યાર્થીને તમાચો લાગવો (૩) શાળાએ આવતી બસમાં કોઈ મુસાફરે વિદ્યાર્થીને આપેલો ઠપકો
(1) પાણીના નળ પાસે લડાઈ કરતા વિદ્યાર્થીઓ (2) શાળાની બહાર કોઈ ફેરિયા દ્વારા વિદ્યાર્થીને તમાચો લાગવો (૩) શાળાએ આવતી બસમાં કોઈ મુસાફરે વિદ્યાર્થીને આપેલો ઠપકો
Anonymous Quiz
26%
(A) ઉ૫૨માંથી એકપણ નહીં
15%
(B) માત્ર (1)
21%
(C) (1) અને (2)
39%
(D) ઉ૫૨ના બધા જ
3.મૂલક–સંદર્ભ કસોટીનો હેતુ શું છે ?
(A) અધ્યેતાના અધ્યયનની નિપુણતા કક્ષાનું માપન ક૨વું (B) એક અધ્યેતાની સિદ્ધિને અન્ય મૂક સાથે સરખાવવી (C) એક અધ્યેતાની સિદ્ધિને બીજા અધ્યેતાની સિદ્ધિ સાથે સરખાવવી (D) પ્રમાણભૂત કસોટી માટે માનાંક વિકસાવવા

22%
C
28%
D
4.. શૈક્ષણિક સંસ્થા માટે ઉત્તમ નેતાગીરી શૈલી.............છે.
(A) વ્યક્તિ અભિમુખ (B) કામગીરી અભિમુખ (C) વ્યક્તિ અને કામગીરી અભિમુખ (D) પ્રણાલી અભિમુખ
(A) વ્યક્તિ અભિમુખ (B) કામગીરી અભિમુખ (C) વ્યક્તિ અને કામગીરી અભિમુખ (D) પ્રણાલી અભિમુખ
Anonymous Quiz
13%
A
15%
B
43%
C
29%
D
5..શૈક્ષણિક સંચાલન......ને સામેલ કરે છે.
(1) માનવતાવાદી અભિગમ (2) અમલદારશાહી (3) નેતાગીરી અને પ્રેરણા (4) વ્યક્તિત્વ માપન (A) (1), (2) અને (૩) (B) (1), (2), (3) અને (4) (C) (1), (3) અને (4) (D) (1), (3) અને (4)
(1) માનવતાવાદી અભિગમ (2) અમલદારશાહી (3) નેતાગીરી અને પ્રેરણા (4) વ્યક્તિત્વ માપન (A) (1), (2) અને (૩) (B) (1), (2), (3) અને (4) (C) (1), (3) અને (4) (D) (1), (3) અને (4)
Anonymous Quiz
13%
A
32%
B
36%
C
20%
D
6.સામાન્ય રીતે કઈ નેતાગીરી શૈલી ઓછી
ઉત્પાદક છે ?
(A) લોકશાહી (B) આપખુદશાહી (C) સ્વૈવિહાર (D) અર્ધ લોકશાહી
ઉત્પાદક છે ?
(A) લોકશાહી (B) આપખુદશાહી (C) સ્વૈવિહાર (D) અર્ધ લોકશાહી
Anonymous Quiz
9%
A
39%
B
36%
C
15%
D
7.કયો સંસ્થાકીય આયોજનનો હિસ્સો નથી ?
(A) બજેટિંગ
(B) માનવસ્ત્રોતોનું આયોજન (C) ધ્યેયો અને લક્ષ્યોનું નિશ્ચયન (D) PTA મીટીંગોનું અર્થઘટન
(A) બજેટિંગ
(B) માનવસ્ત્રોતોનું આયોજન (C) ધ્યેયો અને લક્ષ્યોનું નિશ્ચયન (D) PTA મીટીંગોનું અર્થઘટન
Anonymous Quiz
16%
A
17%
B
23%
C
44%
D
8.અધિક્ષણ ........... છે.
(1) સેવાકીય પ્રવૃત્તિ (2) કોઈ એક પ્રક્રિયા (3) કોઈ એક કાર્ય (4) શૈક્ષણિક નેતાગીરી (A) (1), (2) અને (3) (B) (2), (3) અને (4) (C) (1), (2), (3) અને (4) (D) (1), (2) અને (4)
(1) સેવાકીય પ્રવૃત્તિ (2) કોઈ એક પ્રક્રિયા (3) કોઈ એક કાર્ય (4) શૈક્ષણિક નેતાગીરી (A) (1), (2) અને (3) (B) (2), (3) અને (4) (C) (1), (2), (3) અને (4) (D) (1), (2) અને (4)
Anonymous Quiz
21%
A
30%
B
31%
C
17%
D
9...................કસોટી પ્રયુક્તિ પણ છે.
(A) મુલાકાત
(B) પ્રશ્નાવલિ (C) સમાયોજન સંશોધનિકા (D) અર્ધ પ્રક્ષેપણ કસોટી
(A) મુલાકાત
(B) પ્રશ્નાવલિ (C) સમાયોજન સંશોધનિકા (D) અર્ધ પ્રક્ષેપણ કસોટી
Anonymous Quiz
24%
A
32%
B
29%
C
16%
D
10.એક વખત કસોટીના સંચાલનથી નીચે પૈકી કઈ વિશ્વસનીયતા પ્રસ્થાપિત કરી શકાતી નથી ?
(A) KR 20
(B) KR 21 (C) ક્રોનબેક આલ્ફા (D) કસોટી પુનઃકસોટી
(A) KR 20
(B) KR 21 (C) ક્રોનબેક આલ્ફા (D) કસોટી પુનઃકસોટી
Anonymous Quiz
13%
A
20%
B
37%
C
30%
D
11.કલમ પૃથકકરણમાં..........નો સમાવેશ થતો નથી.
(A) કલમ ભેદપરખતા
(B) માનાંકો (C) વિકર્ષકોનું પૃથકકરણ (D) કઠીનતા કક્ષા
(A) કલમ ભેદપરખતા
(B) માનાંકો (C) વિકર્ષકોનું પૃથકકરણ (D) કઠીનતા કક્ષા
Anonymous Quiz
11%
A
34%
B
31%
C
24%
D