NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
6. Match List – I and List – II and identify the correct code:
a. World Health Day - i.16th September
b. World Population Day - ii. 1st December c. World Ozone Day. - iii. 11th July d. World AIDS Day. - iv. 7th April Codes: a. b c d
Anonymous Quiz
17%
(A) i ii iii iv
50%
(B) iv iii i ii
25%
(C) ii iii iv i
8%
(D) iii iv ii i
7. Which of the anthropogenic activity accounts for more than 2/3rd of global water consumption?
(A) Agriculture
(B) Hydropower generation (C) Industry (D) Domestic and Municipal usage
Anonymous Quiz
24%
A
33%
B
25%
C
18%
D
8.One of the anthropogenic sources of gaseous pollutants chlorofluorocarbons
(CFCs) in air is
(A) Cement Industry (B) Fertiliser industry (C) Foam industry (D) Pesticide industry
Anonymous Quiz
26%
A
20%
B
34%
C
20%
D
9. The cyclone “Hudhud” hit the coast of which State?
(A) Andhra Pradesh
(B) Karnataka (C) Kerala (D) Gujarat
Anonymous Quiz
36%
A
23%
B
30%
C
12%
D
10.Which of the following is not a renewable natural resource?
(A) Clean air
(B) Fresh water (C) Fertile soil (D) Salt
Anonymous Quiz
18%
A
22%
B
22%
C
38%
D
6464928_fulltextofPhD.pdf
566.4 KB
6464928_fulltextofPhD.pdf
#NETGSET
#Target23January
#Quiz
#paper2
#Education
#NeverGiveUp
#Tryit
#ગુજરાતીભાષામાં
#Hope is live forever
👇👇👇👇👇👇👇👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Please share and support Us..
Please share with your friends and status 👍🏻👍🏻👍🏻🙏🙏🙏
1.અભિક્રમિત શિક્ષણમાં અધ્યેતાને આવડી ન હોય તેવી બાબતો માટે તેને પાછા મોકલવામાં આવે છે તેને ................કહેવાય છે.

(A) પ્રશાખા શિક્ષણ (B) પશ્ચાદવર્તી પ્રશાખા (C) રૈખિક પશ્ચાદવર્તી (D) પશ્ચાદવર્તી શિક્ષણ
Anonymous Quiz
15%
A
33%
B
22%
C
30%
D
2. માત્ર .......... ને કા૨ણે જ બાળકોમાં અધ્યયન વિકલાંગતા ઊભી થાય છે.

(A) મનોમંદતા (B) સાંવેગિક વિકૃતિ (C) પર્યાવ૨ણીય અભાવ (D) મૂળભૂત મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓની વિકૃતિ
Anonymous Quiz
30%
A
21%
B
17%
C
32%
D
3..શબ્દોની ઓળખ અને વાચનમાં સમસ્યાને.......... કહેવાય છે.

(A) ડિસ્લેકસીઆ (B) ડિસ્કેલ્કયુલીઆ (C) ડિસ્ગ્રાફીઆ (D) એપ્સીઆ
Anonymous Quiz
52%
A
30%
B
13%
C
6%
D
4.અધ્યયન વિકલાંગ બાળક દ્વારા અજંપાથી આંગળી કે પગ ઠપકારવા, બેઠા હોય ત્યાંથી કૂદી પડવું અથવા એક કાર્ય પૂર્ણ થાય તે...... પહેલાં બીજા કાર્ય તરફ સરકી જવું તે તરીકે વર્ગીકૃત કરાય છે.

(A) હાઈપોએકટીવ (B) એકસપ્લોઝીવ (C) હાઈપરએકટીવ (D) ઈમ્પલ્સીવ
Anonymous Quiz
28%
A
18%
B
43%
C
11%
D
5.વિશિષ્ટ શિક્ષણની જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓનું મુખ્ય ધારામાં જોડવા માટેના શૈક્ષણિક કાર્યક્રમોને......... કહેવામાં આવે છે.

(A) વિશિષ્ટ શિક્ષણ (B) સમાવેશી શિક્ષણ (C) સંકલિત શિક્ષણ (D) ઉપચારાત્મક શિક્ષણ
Anonymous Quiz
19%
A
46%
B
21%
C
14%
D
6. ‘ક્ષતિયુક્ત પુનઃદૃષ્ટિક્ષેપ' વાળા બાળકો....... માટે અક્ષમ હોય છે.

(A) વિષયવસ્તુના વાચન (B) વિષયવસ્તુની નકલ (C) તેમની સ્મૃતિમાંથી દૃશ્યોનો પુનઃ પ્રાપ્તિ (D) ભાષા બોલવા
Anonymous Quiz
22%
A
18%
B
54%
C
6%
D
7.અધ્યાપન કૌશલ્યોનો વિકાસ, લઘુતમ અધ્યાપન અને પ્રતિપોષણ.......... ના લક્ષણો છે.

(A) અભિક્રમિત શિક્ષણ (B) સૂક્ષ્મ અધ્યાપન (C) જૂથ અઘ્યાપન (D) સહકારી અધ્યાપન
Anonymous Quiz
39%
A
31%
B
24%
C
6%
D
8.સેવાકાલીન શિક્ષક શિક્ષણના કાર્યક્રમોનું
વર્તમાન લક્ષ્ય વિકસાવવાનું છે.
(A) વિકાસીલ વિષયવસ્તુ (B) ક્ષમતાઓ અને પ્રતિબદ્ધતા (C) શિક્ષક આચાર સંહિતા વિશેની સભાનતા (D) વિષયનું જ્ઞાન
Anonymous Quiz
15%
A
41%
B
30%
C
14%
D
9. કઈ સંસ્થા સેવાકાલીન શિક્ષક શિક્ષણની સંસ્થા નથી?
Anonymous Quiz
39%
UGC-HRDC
25%
GCERT
10%
NCERT
26%
CBSE
10.કોઈ વિષયમાં પ્રશ્ન સંયિકાની રચના કરવા
માટે નીચેની પ્રયુક્તિનો ઉપયોગ થાય છે :
(A) કાર્યશાળા (B) પરિસંવાદ (C) પેનલ ચર્ચા (D) સંગોષ્ઠિ
Anonymous Quiz
24%
A
28%
B
31%
C
17%
D
11. કયું કાર્ય એન.સી.ટી.ઈ. નું નથી?
(A) શિક્ષક શિક્ષણની સંસ્થાઓ માટે માપદંડો અને ધોરણો નકકી કરવા
(B) શિક્ષક શિક્ષણ સંસ્થાઓના આકારણી અને મૂલ્યાંકન (C) શિક્ષક શિક્ષણ કાર્યક્રમો માટે અભ્યાસક્રમનું માળખું પૂરું પાડવું (D)શિક્ષક શિક્ષણની સંસ્થાઓને માન્યતા આપવી
Anonymous Quiz
17%
A
25%
B
25%
C
33%
D