NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
10.The typical feature of an information-rich classroom lecture is in the nature of being
(1) Sedentary
(2) Staggered (3) Factual (4) Sectoral
Anonymous Quiz
26%
1
20%
2
43%
3
11%
4
કશું જ અશક્ય નથી બસ ધીરજ અને મહેનતથી પ્રયત્ન કરો... ભગવાન પણ પથ્થરમાં પણ હાજર થઈ જાય....🙏👍🏻
SGGU_UGC_NTA_NET_SLET_PHD_Online_Free_Coaching_Classes_Paper_I.pdf
142 KB
SGGU UGC NTA NET SLET PHD Online Free Coaching Classes Paper I.pdf
NET GSET
SGGU_UGC_NTA_NET_SLET_PHD_Online_Free_Coaching_Classes_Paper_I.pdf
Free online class for NET & GSET 👆👍🏻👍🏻
Success need one more try 💐🙏
Sorry.. for yesterday gujarati questions quiz was not put.. but don't worry.. today... After few minutes .. coming soon.....
🙏🙏🙏🙏🙏
#Quiz
#PAPER2
#Education
#SET
#targeted
#23jan22
1.નીચેનામાંથી શું વર્તનના અભ્યાસની આત્મલક્ષી પતિ નથી?

(A) આત્મનિરીક્ષણ (B) અવલોકન (C) સ્વપ્ન વિશ્લેષણ (D) મુલાકાત
Anonymous Quiz
17%
A
12%
B
45%
C
26%
D
2. જેમાં ચિકિત્સક દ્વારા સલાહ સૂચન લઘુતમ સ્તરે રાખવામાં આવે છે તે ચિકિત્સા પદ્ધતિને કહે છે.

(A) દિશાસૂચક પરામર્શ (B) સારગ્રાહી પરામર્શ (C) બિનદિશાસૂચક પરામર્શ (D) અનુમતિસૂચક પરામર્શ
Anonymous Quiz
31%
A
30%
B
23%
C
16%
D
3.વ્યાપવિશ્વમાં થી દરેકને નમૂનામાં પ્રતિનિધિત્વ ક૨વાની સમાન તક હોય તેવી પ્રયુક્તિ......... છે.

(A) યાદૃચ્છિક નમૂના પસંદગી પ્રયુક્તિ (B) સ્તરીકૃત નમૂના પસંદગી પ્રયુક્તિ (C) આનુષંગિક નમૂના પસંદગી પ્રયુક્તિ (D) હેતુલક્ષી નમૂના પસંદગી પ્રયુક્તિ
Anonymous Quiz
52%
A
20%
B
19%
C
10%
D
4.. સંશોધનમાં જ્ઞાન સર્જનની પ્રક્રિયા અભિગમ ઉપર આધારિત છે.

(A) નિગનાત્મક (B) વિશ્લેષણાત્મક (C) આગમનાત્મક (D) અમૂર્ત
Anonymous Quiz
21%
A
41%
B
24%
C
14%
D
5.પ૨ીક્ષણ હેઠળના સિદ્ધાંતમાંથી તારવેલી આગાહી..........કહેવાય છે.

(A) સંશાત્મક ઉત્કલ્પના (B) સંશોધન ઉત્કલ્પના (C) શૂન્ય ઉત્કલ્પના (D) આગાહીસૂચક ઉત્કલ્પના
Anonymous Quiz
13%
A
37%
B
25%
C
25%
D
6. લક્ષણોની યાદીમાંથી લાગુ પડતા લક્ષણોને ઉત્તરદાતા જેમાં નિશાની લગાવે છે તે ઉપકરણને કહેવામાં આવે છે.

(A) અવલોકન પત્રક (B) મુલાકાત પત્રક (C) પ્રશ્નાવલિ (D) ઓળખયાદી
Anonymous Quiz
18%
A
19%
B
35%
C
27%
D
7.. વ્યક્તિ શું કરી શકે તે જાણવા રચાયેલું ઉપકરણ એટલે .

(A) સિદ્ધિ કસોટી (B) મનોવલણ માપદંડ (C) અભિયોગ્યતા કસોટી (D) બુદ્ધિ કસોટી
Anonymous Quiz
8%
A
22%
B
48%
C
22%
D
8.એવો અભ્યાસ કે જે નિયંત્રિત પરિસ્થિતિમાં ‘શું હશે’ અથવા ‘શું થશે’ તેનું વર્ણન કે વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરે તે........ છે.

(A) વર્ણનાત્મક અભ્યાસ (B) ઐતિહાસિક અભ્યાસ (C) પ્રાયોગિક અભ્યાસ (D) કા૨ણ-તુલનાત્મક અભ્યાસ
Anonymous Quiz
26%
A
17%
B
36%
C
21%
D
9. અવલોકિત ઘટનાના સંભવિત કારણો શોધવા માટે કોઈ વિશિષ્ટ પ્રસંગ કે વ્યક્તિની સઘન તપાસ એટલે

(A) વ્યક્તિ અભ્યાસ (B) પ્રાયોગિક અભ્યાસ (C) ઐતિહાસિક અભ્યાસ (D) વિશ્લેષણાત્મક અભ્યાસ
Anonymous Quiz
27%
A
16%
B
28%
C
29%
D
10.નવ વર્ષના બાળકો સાત વર્ષના બાળકો કરતાં વધુ ઉંચા હોય છે તે નું ઉદાહરણ
છે.
(A) વર્ણનાત્મક અભ્યાસ (B) વ્યકિત અભ્યાસ (C) આછેદી અભ્યાસ (D) પ્રાયોગિક અભ્યાસ
Anonymous Quiz
23%
A
35%
B
25%
C
17%
D
11.: સીધી વ્યક્તિગત મુલાકાત નીચેની માહિતી ધરાવેછે:

(A) પ્રાથમિક માહિતી (B) ગૌણ માહિતી (C) તૃતીય માહિતી (D) વ્યક્તિગત માહિતી
Anonymous Quiz
49%
A
14%
B
7%
C
31%
D
12. ગુણાત્મક માહિતીના એકત્રીકરણ માટે વ૫૨ાતી સૌથી પ્રસ્તુત અને પ્રચલિત પદ્ધતિ એટલે.....

(A) નૃવંશશાસ્ત્રીય પદ્ધતિ (B) પ્રાયોગિક પદ્ધતિ (C) માનક સર્વેક્ષણ પદ્ધતિ (D) કારણ–તુલનાત્મક પદ્ધતિ
Anonymous Quiz
28%
A
29%
B
34%
C
9%
D