NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
8.. બુદ્ધિ પ્રાપ્તાંકના સ્વરૂપે દર્શાવાય છે અને તેનું સૂત્ર છે.

(A) MA/CA × 100 (B) 100 – MA (C) MA × CA (D) MA + CA
Anonymous Quiz
73%
A
8%
B
12%
C
7%
D
9................. એ આપેલા સિદ્ધાંતમાં જ્ઞાનાત્મક વિકાસના તબકકાઓ ચુસ્ત રીતે ઉંમર સાથે
જોડાયેલા છે.
(A) જે૨ોમી બ્રુનર (B) લેવ વાયગોવ્સ્કી (C) જિન પિયાજે (D) ચાર્લ્સ સ્પિયરમેન
Anonymous Quiz
7%
A
16%
B
60%
C
17%
D
10. અભિક્રમિત અધ્યયન......... સિદ્ધાંત ઉપર આધારિત છે.
(A) પ્રયત્ન અને ભૂલ
(B) મહાવરાનો નિયમ (C) શાસ્ત્રીય અભિસંધાન (D) કારક અભિસંધાન
Anonymous Quiz
40%
A
18%
B
25%
C
17%
D
11.ગેનેના સંગૃહિત અધ્યયન પ્રતિમાનમાં સંકલ્પનાનું અધ્યયન બાજુ લઈ જાય છે.

(A) સમસ્યા ઉકેલ (B) સિદ્ધાંત અઘ્યયન (C) અમૂર્ત અધ્યયન (D) શોધ અધ્યયન
Anonymous Quiz
30%
A
26%
B
29%
C
15%
D
12.ગિલ્ફર્ડના સુધારેલા સ્ટ્રકચર ઓફ ઈન્ટલેકટ (SI) પ્રતિમાનમાં બુદ્ધિના પરિબળોની સંખ્યા છે.

(A) 120 (B) 210 (C) 110 (D) 180
Anonymous Quiz
29%
A
24%
B
21%
C
26%
D
13. વિલિયમ શેલ્ડને વ્યક્તિત્વનો.......સિદ્ધાંત
સૂચવ્યો.
(A) પ્રકાર સિદ્ધાંત (B) લક્ષણ સિદ્ધાંત (C) મનોવિશ્લેષણ સિદ્ધાંત (D) આત્મ-પ્રાપ્તિ સિદ્ધાંત
Anonymous Quiz
15%
A
21%
B
41%
C
23%
D
14.શિથિલ અભિગમ તરીકે ઓળખાતો વ્યકિતત્વનો પ્રકાર છે.

(A) Type A (B) Type R (C) Type B (D) Type S
Anonymous Quiz
30%
A
34%
B
25%
C
12%
D
15.થિમેટિક એપર્સેપ્શન ટેસ્ટ (TAT) ની રચના ................ દ્વારા કરાઈ છે.

(A) ફ્રોઈડ (B) રોરશાક (C) મુરે (D) કેટલ
Anonymous Quiz
16%
A
25%
B
44%
C
15%
D
16. શારીરિક અને મનોવૈજ્ઞાનિક હાલત વચ્ચે સમતોલન કરવાના વ્યક્તિના પ્રયત્નોની પ્રક્રિયાને........, કહે છે.

(A) બચાવ પ્રયુક્તિ (B) માનસિક સ્વાસ્થ્ય (C) સમાયોજન (D) અધ્યયન
Anonymous Quiz
26%
A
25%
B
45%
C
4%
D
17. બે હકારાત્મક ધ્યેયો વચ્ચેના સંઘર્ષ.........તરીકે પ્રચલિત છે.

(A) અવગણના-અભિગમ સંઘર્ષ (B) અભિગમ-અભિગમ સંઘર્ષ (C) અભિગમ-અવગણના સંઘર્ષ (D) અવગણના-અવગણના સંઘર્ષ
Anonymous Quiz
16%
A
59%
B
22%
C
4%
D
18.કઈ પ્રયુક્તિ વ્યક્તિને પોતાના વિશે સભાન ક૨વામાં મદદરૂપ થાય છે?

(A) માર્ગદર્શન (B) પ્રબોધન (C) સલાહ (D) ૫૨ામર્શ
Anonymous Quiz
22%
A
26%
B
17%
C
34%
D
19. વ્યક્તિને પરિવર્તન પ્રત્યે કેન્દ્રિત કરતો મનોચિકિત્સાત્મક અભિગમ.......... છે.

(A) બિનદિશાસૂચક ચિકિત્સા (B) નિવારક ચિકિત્સા (C) દિશાસૂચક ચિકિત્સા (D) વાસ્તવ ચિકિત્સા
Anonymous Quiz
13%
A
14%
B
59%
C
14%
D
20. એક અસ૨કા૨ક સુદૃઢક હંમેશા......... .

(A) પ્રતિચારની સંભાવના વધારે છે (B) વિચલિત વર્તનો ઘટાડે છે (C) ઉદ્દીપકને મજબુત કરે છે (D) પ્રતિચારની સંભાવના ઓછી કરે છે
Anonymous Quiz
39%
A
17%
B
34%
C
10%
D
NET GSET pinned a photo
To you and your family....Stay Safe... Try not to harm birds....🙏
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Be postive......... Efforts effect is very effective.... So put postive effort in your dreams 👍🏻
🎊🎉🎊🎉
#NET
#SET
#Generalpaper
#PAPER1
#Quiz
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
1. Differentiation between acceptance and non-acceptance of certain stimuli in classroom communication is the basis of :
(1) selective expectation of performance
(2) selective affiliation to peer groups (3) selective attention (4) selective morality
Anonymous Quiz
18%
1
46%
2
20%
3
16%
4