Q.10 The main advantage of giving home assignments to students is
Anonymous Quiz
8%
Keeping them busy in studies all the time.
12%
To stop them from watching TV.
70%
To develop the habit of self-study.
10%
None of the above
Forwarded from सरकारी नौकरी: Free Material and Practice Sets
Research Methodology Notes.pdf
14.7 MB
UGC NTA NET
#Target23January2022
#Quiz
#paper2
#ગુજરાતી
#Education
#NeverGiveUp
#Tryit
#Hope is live forever
#Trust on your self
👇👇👇👇👇👇👇👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Please share and support Us..
#Quiz
#paper2
#ગુજરાતી
#Education
#NeverGiveUp
#Tryit
#Hope is live forever
#Trust on your self
👇👇👇👇👇👇👇👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Please share and support Us..
1.વર્ગખંડમાં પ્રાપ્ત કરેલાં કૌશલ્યો અને જ્ઞાન વ્યકિત દ્વારા પોતાના ........... પ્રત્યેના સમાયોજન માટે ખરેખર ઉપયોગમાં લેવાય છે.
(A) સામાજિક દરજજો (B) સામાજિક વર્તન (C) સામાજિક પરિસ્થિતિઓ (D) સામાજિક સંસ્કૃતિ
(A) સામાજિક દરજજો (B) સામાજિક વર્તન (C) સામાજિક પરિસ્થિતિઓ (D) સામાજિક સંસ્કૃતિ
Anonymous Quiz
20%
A
48%
B
26%
C
6%
D
2. સામાજિક પરિવર્તન ........... દ્વારા વેગમાન બને છે.
(A) ઔઘોગિકીક૨ણ (B) વૈશ્વિકીકરણ (C) અર્થવ્યવસ્થા (D) શિક્ષણ
(A) ઔઘોગિકીક૨ણ (B) વૈશ્વિકીકરણ (C) અર્થવ્યવસ્થા (D) શિક્ષણ
Anonymous Quiz
7%
A
10%
B
13%
C
70%
D
3.. શિશુ જેમ જૈવિક વિકાસ સાધે છે તેમ તેની માનસિક ક્ષમતા.........છે.
(A) ઘટે (B) વધે (C) વધે-ઘટે (D) અટકે
(A) ઘટે (B) વધે (C) વધે-ઘટે (D) અટકે
Anonymous Quiz
7%
A
71%
B
18%
C
4%
D
4. સુસમાયોજિત તરુણે :
(A) પોતાની બધી જરૂરિયાતો અને ઈચ્છાઓ સંતોષેલી હોય છે (B) ખૂબ હતાશાનો સામનો કરેલો હોય છે (C) હંમેશા બહિર્મુખી ગુણો પ્રદર્શિત કર્યા હોય છે (D) સમન્વિત શાંત વર્તન પ્રાપ્ત કરેલું હોય છે
(A) પોતાની બધી જરૂરિયાતો અને ઈચ્છાઓ સંતોષેલી હોય છે (B) ખૂબ હતાશાનો સામનો કરેલો હોય છે (C) હંમેશા બહિર્મુખી ગુણો પ્રદર્શિત કર્યા હોય છે (D) સમન્વિત શાંત વર્તન પ્રાપ્ત કરેલું હોય છે
Anonymous Quiz
26%
A
16%
B
23%
C
34%
D
5. બર્ક (2010) મુજબ બાળકો ભાષાનાં કૌશલ્યો આ ક્રમમાં શીખે છે :
(A) શ્રવણ, કથન, લેખન અને વાચન (B) શ્રવણ, વાચન, કથન અને લેખન (C) શ્રવણ, કથન, વાચન અને લેખન (D) શ્રવણ, લેખન, વાચન અને કથન
(A) શ્રવણ, કથન, લેખન અને વાચન (B) શ્રવણ, વાચન, કથન અને લેખન (C) શ્રવણ, કથન, વાચન અને લેખન (D) શ્રવણ, લેખન, વાચન અને કથન
Anonymous Quiz
30%
A
13%
B
43%
C
14%
D
6.. વિદ્યાર્થીનું આત્મબિંબ .......વર્ષની ઉંમરના ગાળા દરમ્યાન વધુ સ્થિર થાય છે.
(A) 7—8 (B) 9–10 (6) 11–13 (D) 14-17
(A) 7—8 (B) 9–10 (6) 11–13 (D) 14-17
Anonymous Quiz
12%
A
17%
B
31%
C
40%
D
7. ........... ની ઉંમરે છોકરીઓ છોકરાઓ કરતાં સ્વાભાવિક રીતે મિત્રતા વિશે વધારે ચિંતા અનુભવે છે.
(A) સાત અને આઠ વર્ષ (B) નવ અને દસ વર્ષ (C) અગિયાર, બાર અને તેર વર્ષ (D) ચૌદ, પંદર, સોળ અને સત્તર વર્ષ
(A) સાત અને આઠ વર્ષ (B) નવ અને દસ વર્ષ (C) અગિયાર, બાર અને તેર વર્ષ (D) ચૌદ, પંદર, સોળ અને સત્તર વર્ષ
Anonymous Quiz
3%
A
11%
B
41%
C
45%
D
8.. બુદ્ધિ પ્રાપ્તાંકના સ્વરૂપે દર્શાવાય છે અને તેનું સૂત્ર છે.
(A) MA/CA × 100 (B) 100 – MA (C) MA × CA (D) MA + CA
(A) MA/CA × 100 (B) 100 – MA (C) MA × CA (D) MA + CA
Anonymous Quiz
73%
A
8%
B
12%
C
7%
D
9................. એ આપેલા સિદ્ધાંતમાં જ્ઞાનાત્મક વિકાસના તબકકાઓ ચુસ્ત રીતે ઉંમર સાથે
જોડાયેલા છે.
(A) જે૨ોમી બ્રુનર (B) લેવ વાયગોવ્સ્કી (C) જિન પિયાજે (D) ચાર્લ્સ સ્પિયરમેન
જોડાયેલા છે.
(A) જે૨ોમી બ્રુનર (B) લેવ વાયગોવ્સ્કી (C) જિન પિયાજે (D) ચાર્લ્સ સ્પિયરમેન
Anonymous Quiz
7%
A
16%
B
60%
C
17%
D
10. અભિક્રમિત અધ્યયન......... સિદ્ધાંત ઉપર આધારિત છે.
(A) પ્રયત્ન અને ભૂલ
(B) મહાવરાનો નિયમ (C) શાસ્ત્રીય અભિસંધાન (D) કારક અભિસંધાન
(A) પ્રયત્ન અને ભૂલ
(B) મહાવરાનો નિયમ (C) શાસ્ત્રીય અભિસંધાન (D) કારક અભિસંધાન
Anonymous Quiz
40%
A
18%
B
25%
C
17%
D
11.ગેનેના સંગૃહિત અધ્યયન પ્રતિમાનમાં સંકલ્પનાનું અધ્યયન બાજુ લઈ જાય છે.
(A) સમસ્યા ઉકેલ (B) સિદ્ધાંત અઘ્યયન (C) અમૂર્ત અધ્યયન (D) શોધ અધ્યયન
(A) સમસ્યા ઉકેલ (B) સિદ્ધાંત અઘ્યયન (C) અમૂર્ત અધ્યયન (D) શોધ અધ્યયન
Anonymous Quiz
30%
A
26%
B
29%
C
15%
D
12.ગિલ્ફર્ડના સુધારેલા સ્ટ્રકચર ઓફ ઈન્ટલેકટ (SI) પ્રતિમાનમાં બુદ્ધિના પરિબળોની સંખ્યા છે.
(A) 120 (B) 210 (C) 110 (D) 180
(A) 120 (B) 210 (C) 110 (D) 180
Anonymous Quiz
29%
A
24%
B
21%
C
26%
D
13. વિલિયમ શેલ્ડને વ્યક્તિત્વનો.......સિદ્ધાંત
સૂચવ્યો.
(A) પ્રકાર સિદ્ધાંત (B) લક્ષણ સિદ્ધાંત (C) મનોવિશ્લેષણ સિદ્ધાંત (D) આત્મ-પ્રાપ્તિ સિદ્ધાંત
સૂચવ્યો.
(A) પ્રકાર સિદ્ધાંત (B) લક્ષણ સિદ્ધાંત (C) મનોવિશ્લેષણ સિદ્ધાંત (D) આત્મ-પ્રાપ્તિ સિદ્ધાંત
Anonymous Quiz
15%
A
21%
B
41%
C
23%
D
14.શિથિલ અભિગમ તરીકે ઓળખાતો વ્યકિતત્વનો પ્રકાર છે.
(A) Type A (B) Type R (C) Type B (D) Type S
(A) Type A (B) Type R (C) Type B (D) Type S
Anonymous Quiz
30%
A
34%
B
25%
C
12%
D
15.થિમેટિક એપર્સેપ્શન ટેસ્ટ (TAT) ની રચના ................ દ્વારા કરાઈ છે.
(A) ફ્રોઈડ (B) રોરશાક (C) મુરે (D) કેટલ
(A) ફ્રોઈડ (B) રોરશાક (C) મુરે (D) કેટલ
Anonymous Quiz
16%
A
25%
B
44%
C
15%
D