NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
Q.7 In which of the following subjects, role playing can be mainly useful for teaching?
Anonymous Quiz
38%
History
20%
Science subjects
12%
Mathematics
31%
Language
Q.9 A teacher performs practically and explains in
Anonymous Quiz
16%
Lecture method
9%
Discovery method
50%
Demonstration method
25%
Problem-solving method
संघर्ष है तो साहस उठाना पड़ता है|| हार तो कुछ भी नही करोंगे तब ही मिलती हैं 👍🏻
All the best..... All research scholar.....
SHODH Guidelines- KCG.pdf
1.3 MB
SHODH Guidelines- KCG.pdf
NET GSET
Hall Ticket GSET https://www.gujaratset.in/
All the best 👌👍🏻👍🏻👍🏻
5_6287234115867509485.pdf
14.7 MB
5_6287234115867509485.pdf
#Target23January
#Quiz
#paper2
#Education
#NeverGiveUp
#Tryit
#Hope is live forever
👇👇👇👇👇👇👇👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Please share and support Us..
1.. કઈ કસોટીમાં પૂર્વનિર્ધારિત ઉત્તર ધરાવતી કલમો હોતી નથી ?

(A) સર્જનશીલતા (B) સિદ્ધિ (C) નિદાન (D) અભિયોગ્યતા
Anonymous Quiz
38%
A
17%
B
29%
C
16%
D
2.. અવલોકનો નોંધવા માટે કયા ઉપકરણનો

ઉપયોગ થતો નથી ? (A) ક્રમમાપ દંડ (B) વલણ માપદંડ (C) ઓળખ યાદી (D) નિરીક્ષણ પત્રક
Anonymous Quiz
17%
A
30%
B
33%
C
20%
D
3.. પ્રાયોગિક ચલને........થી ઓળખાય છે.

(A) અસર (B) પરતંત્ર ચલ (C) માવજત (D) વટાળ ચલ
Anonymous Quiz
23%
A
45%
B
26%
C
6%
D
4. કઈ યોજનામાં પ્રત્યેક સ્વતંત્ર ચલની બધી કક્ષાઓ સંયુક્ત રીતે લેવામાં આવે છે ?

(A) ઉત્તરકસોટી માત્ર નિયંત્રિત જૂથ (B) સોલોમન ચાર જૂથ (C) સમતુલિત યોજના (D) આવયવિક
Anonymous Quiz
29%
A
28%
B
31%
C
13%
D
5. સંશોધક ત્રણ સમાન જૂથોની સ૨ાસ૨ીઓની તુલના કરવા માગે છે. કઈ અંકશાસ્ત્રીય કસોટી વાપરવી જોઈએ ?

(A) વિચ૨ણ પૃથકકરણ (B) સહવિચરણ પૃથકકરણ (C) ટી–કસોટી (D) કાઈવર્ગ કસોટી
Anonymous Quiz
22%
A
24%
B
38%
C
15%
D
6. ત્રણ વિવિધ જુથોના પ્રાપ્તાંકોમાં રહેલ તરેહના તફાવતો દૃશ્યાત્મક રીતે કઈ આલેખિત અભિવ્યક્તિ દ્વારા સૌથી યોગ્ય રીતે થઈ શકે ?

(A) સ્તંભાલેખ (B) છુટ્ટા સ્તંભો (C) વર્તુળાકાર આલેખ (D) સંગૃહિત શતમાન આવૃત્તિ વક્ર
Anonymous Quiz
41%
A
19%
B
26%
C
14%
D
7.. પૂર્ણ સમાંગ માહિતીના પ્રમાણવિચલનનું મૂલ્ય હોય છે.

(A) શૂન્ય કરતા વધારે (B) શૂન્ય કરતા ઓછું (C) શૂન્ય (D) હંમેશા એક
Anonymous Quiz
27%
A
24%
B
32%
C
17%
D
8. કર્યો નબળો સહસંબંધાંક છે ?

(A) -0.90 (B) +0.10 (C) +0.90 (D) +1.00
Anonymous Quiz
49%
A
19%
B
11%
C
21%
D