NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
13.નીચે પૈકી કઈ પ્રક્ષેપણ કસોટી નથી ?

(A) TAT (B) રોરશેક શાહીના ડાઘા કસોટી (C) ચિત્ર વૈફલ્ય કસોટી (D) EPI
Anonymous Quiz
19%
A
38%
B
11%
C
31%
D
14.કોણ શૈક્ષણિક ઘટનાને સમજાવે, અનુમાન

કરે અને/અથવા નિયંત્રિત કરે છે ? (A) મૂલ્યાંકન (B) સંશોધન (C) માર્ગદર્શન (D) સંચાલન
Anonymous Quiz
19%
A
35%
B
30%
C
17%
D
15.સમસ્યા ઉકેલ અભિગમથી સામાજિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ તૈયાર કરવા માટે કયા પ્રકારનું સંશોધન હાથ ધરવું જોઈએ ?

(A) વ્યવહાર (B) મૂલ્યાંકન (C) ક્રિયાત્મક (D) મૂલગત
Anonymous Quiz
26%
A
28%
B
36%
C
10%
D
16. જાતીયતા અને વિસ્તાર અભ્યાસના બે સ્વતંત્ર ચલો છે. નમુના પસંદગી માટેની કઈ પદ્ધતિ સૌથી યોગ્ય છે ?

(A) ઝૂમખા (B) સરળ યાદૃચ્છિકરણ (C) સ્ત૨ીકૃત (D) સહેતુક
Anonymous Quiz
21%
A
34%
B
32%
C
12%
D
તમારા અંદરની સહનશક્તિ તમારી સફળતા નક્કી કરશે... બસ વિશ્વાસ અને પ્રયત્ન કરો.... બાકી લોકો તમારા પ્રયત્નને સફળતા સુધી ન પહોચાડવા પ્રયત્નશીલ હોય છે.🙏🙏👍🏻
#NET
#SET
#Generalpaper
#PAPER1
#Quiz
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
Q.5 One of the most popular forms of drill and practice is
Anonymous Quiz
27%
Questioning
20%
Direct instruction
46%
Experiential instruction
7%
None of the above
Q.7 In which of the following subjects, role playing can be mainly useful for teaching?
Anonymous Quiz
38%
History
20%
Science subjects
12%
Mathematics
31%
Language
Q.9 A teacher performs practically and explains in
Anonymous Quiz
16%
Lecture method
9%
Discovery method
50%
Demonstration method
25%
Problem-solving method
संघर्ष है तो साहस उठाना पड़ता है|| हार तो कुछ भी नही करोंगे तब ही मिलती हैं 👍🏻
All the best..... All research scholar.....