NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
#NET
#SET
#Generalpaper
#PAPER1
#Quiz
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
Q.6 Which of the following university was the pioneer in microteaching concept started in 1961?
Anonymous Quiz
30%
Stanford University
29%
Oxford University
22%
Delhi University
19%
JNU University, New Delhi
Q.7 In which of the following is instructional procedure the main component?
Anonymous Quiz
38%
Synectics teaching model
39%
Basic teaching model
14%
Inductive model
9%
Social stimulation
👌👌👍🏻👍🏻
કેટલીવાર સખત પરિશ્રમ કર્યો પછી પણ નિષ્ફળતા મળે છે ત્યારે પરિશ્રમમાં પરિવર્તન લાવો.... ચોક્કસ સફળતા મળશે👍🏻..
Please Share and Support...
Targeted 23January2022.. GSET..
🙏👌👍🏻👍🏻
1. શિક્ષણમાં મનોવિજ્ઞાનની ભૂમિકા છે.

(A) અધ્યેતાઓની ક્ષમતાઓ/અક્ષમતાઓ સમજવી (B) અધ્યેતાઓની બુદ્ધિમત્તા માપવી (C) અધ્યેતાને સામાન્ય કે અસામાન્ય તરીકે ઓળખાવવા (D) અધ્યેતાઓનો સ્વિકાર કે અસ્વિકાર કરવો
Anonymous Quiz
48%
A
27%
B
19%
C
6%
D
2.સર્જનાત્મક ચિંતન એટલે :

(A) તાર્કિક ચિંતન (B) વિશ્લેષણાત્મક ચિંતન (C) કેન્દ્રગામી ચિંતન (D) વિકેન્દ્રગામી ચિંતન
Anonymous Quiz
36%
A
37%
B
18%
C
9%
D
3.અભિસંધાન એ :

(A) અધ્યેતાની કોઈ એક મનોસ્થિતિ (B) અધ્યયનની કલા (C) અર્થના અંતસ્થીકરણની કોઈ એક પ્રક્રિયા (D) બે ભિન્ન બાબતોને જોડવાની કોઈ એક પ્રક્રિયા
Anonymous Quiz
15%
A
19%
B
16%
C
50%
D
4.પ્રતિભાશાળી બાળક એ છે કે :

(A) જે સાપેક્ષરીતે વધુ બુદ્ધિશાળી હોય છે (B) જે હંમેશા વિજેતા હોય છે (C) જે ખૂબ ઊંચો બુદ્ધિ આંક ધરાવે છે (D) જે તમામ ક્ષેત્રોમાં હરીફાઈ કરી શકે છે
Anonymous Quiz
14%
A
12%
B
44%
C
30%
D