NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
7.એક શાળા વિદ્યાર્થીઓને જળ-સંગ્રહ, જળ –સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓ કરાવે છે. આ ક્યો
અભિગમ સૂચવે છે ?
(A) આદર્શવાદી (B) વ્યવહારવાદી (C) પ્રતિભાસવાદી (D) અસ્તિત્વવાદી
Anonymous Quiz
26%
A
37%
B
18%
C
19%
D
7.નીચેનામાંથી કયો ફલિતાર્થો વેદાન્ત દર્શનમાંથી પ્રાપ્ત થતો નથી ?
(A) સ્ત્રી-શિક્ષણનો નકાર
(B) દુન્યવી જ્ઞાન કરતાં સ્વ-જ્ઞાન બહેતર છે. (C) ફળની આશા રાખ્યા વગર કર્મો કરો (D) અધ્યેતામાં સ્વ-નિયંત્રણ અને એકાગ્રતાનો વિકાસ
Anonymous Quiz
33%
A
27%
B
22%
C
17%
D
8. ‘‘સંવિધાનનો અર્થ એ જ ચકાસણીની પદ્ધતિ છે’’– આ વિધાન કઈ વિચારધારા સાથે સંબંધિત છે ?
(A) તાર્કિક સાપેક્ષવાદ
(B) તાર્કિક પ્રમાણનિષ્ઠાવાદ (C) નૂતન પ્રમાણનિષ્ઠાવાદ (D) નૂતન વાસ્તવવાદ
Anonymous Quiz
18%
A
33%
B
32%
C
17%
D
9.આમાંનું કયું લક્ષણ ટાગોર અને અરવિંદની
શૈક્ષણિક વિચારધારામાં સામાન્ય છે ?
(A) શિસ્ત અને સ્વ-નિયંત્રણ (B) શિક્ષક વિદ્યાર્થીઓ માટે ઉદાહ૨ણરૂપ હોય (C) બાળકનો આઘ્યાત્મિક વિકાસ (D) સૌદર્યદૃષ્ટિનો વિકાસ
Anonymous Quiz
14%
A
28%
B
39%
C
18%
D
10.બૌદ્ધ દર્શનનું કેન્દ્રિય તત્વ કયું છે ?
(A) સેવા
(B) પ્રેમ (C) કાર્યકા૨ણ સંબંધ (D) અહિંસા
Anonymous Quiz
20%
A
24%
B
24%
C
33%
D
11 .ભારતીય દાર્શનિક વિચારધારાઓનું વિશિષ્ટ
લક્ષણ કર્યું છે ?
(A) એનું સ્વરૂપ વિશ્લેષણાત્મક છે (B) તે જીવનકેન્દ્રી છે (C) એ તર્ક કરતાં શ્રદ્ધા પર વધારે આધારિત છે (D) તેનો હેતુ દૈવી શક્તિઓનું સ્પષ્ટીકરણ કરવાનો છે
Anonymous Quiz
17%
A
28%
B
40%
C
15%
D
12. ક્યાં મૂલ્યો ભારતના બંધારણની લોકશાહીય ભાવનાને પ્રગટ કરે છે ?
(A) સ્વતંત્રતા, સમાનતા અને ભ્રાતૃભાવ
(B) સ્વતંત્રતા, સમાનતા, ભ્રાતૃભાવ અને ન્યાય (C) સ્વતંત્રતા અને ન્યાય (D) સમાનતા, ભ્રાતૃભાવ અને ન્યાય
Anonymous Quiz
17%
A
56%
B
18%
C
9%
D
14. એક વિશિષ્ટ એકમ તરીકે શૈક્ષણિક સંસ્થાનો અભ્યાસ સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોને આધારે કરવામાં આવે તો તેને કયા નામે ઓળખી શકાય ?
(A) સામાજિક વિજ્ઞાનોનું શિક્ષણ
(B) શૈક્ષણિક સમાજશાસ્ત્ર (C) શિક્ષણનું સમાજશાસ્ત્ર (D) સામાજિક અઘ્યયન
Anonymous Quiz
8%
A
42%
B
29%
C
20%
D
15. નીચેનામાંથી શાની સાથે શિક્ષણના
આધુનિકીકરણને સંબંધ નથી ?
(A) વર્તમાન સમય સાથે તાલ મિલાવવો (B) શિક્ષણનું વ્યાવસાયીકરણ (C) સમૂહ શિક્ષણ (D) વિજ્ઞાન આધારિત શિક્ષણ
Anonymous Quiz
17%
A
39%
B
32%
C
12%
D
16. સંસ્કૃતીક૨ણ એ શાની પ્રક્રિયા છે ?
(A) વૈશ્વીકરણ
(B) લોકશાહીકરણ (C) સમાજીકરણ (D) ઉપરની બધી જ
Anonymous Quiz
13%
A
12%
B
25%
C
50%
D
17.નીચેનામાંથી કઈ પ્રક્રિયા સામાજિક પરિવર્તન સૂચવે છે ?
(i) સંરક્ષણ
(ii) પુનઃરચના (iii) રૂપાંતરણ (iv) સંપ્રેષણ
Anonymous Quiz
12%
(A) i and ii
29%
(B) ii & iii
25%
(C) iii & iv
34%
(D) ii, iii & iv
18.નીચેનામાંથી કયું વર્તન લોકશાહીમાં માનનાર શિક્ષક નહીં કરે ?
(A) સરકાર વિશે આલોચનાત્મક ટિપ્પણી કરવી
(B) ધર્મનું અધ્યાપન (C) કડક શિસ્તનું પાલન કરાવવું (D) બાળકોમાં આશાંકિતતાનું મૂલ્ય ખીલવવું
Anonymous Quiz
28%
A
27%
B
25%
C
21%
D
20.ધાર્મિક શિક્ષણની સીધી ભલામણ કોણે કરેલી ?
(A) કોઠારી કમિશન
(B) શિક્ષણની રાષ્ટ્રીય નીતિ (C) ઈશ્વરભાઈ કિમિટ (D) વિશ્વવિદ્યાલય શિક્ષણ આયોગ
Anonymous Quiz
31%
A
20%
B
31%
C
18%
D
21.ભારતમાં સામાજિક પરિવર્તનને સૌથી વધુ અસર કરનાર પરિબળ છે :
(A) ધર્મ
(B) સમુદાય (C) શિક્ષણ (D) પરિવાર
Anonymous Quiz
21%
A
21%
B
49%
C
10%
D
22.શૈક્ષણિક સમાજશાસ્ત્ર શાનો અભ્યાસ કરે છે ?
(A) વ્યક્તિ અને સમાજ વચ્ચેની આંતરક્રિયાઓ
(B) સમાજના શૈક્ષણિક સ્ત૨માં થતી વૃદ્ધિનો (C) સામાજિક સંસ્થાઓનું શૈક્ષણિક વિશ્લેષણ (D) શૈક્ષણિક દ્રષ્ટ્રીબિંદુથી વ્યક્તિ અને સમાજની અંતઃક્રિયા
Anonymous Quiz
17%
A
25%
B
21%
C
37%
D
23.નીચેનામાંથી કઈ બાબત સામાજિક પરિવર્તનનો પુરાવો આપે છે ?
(A) અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યામાં
ધરખમ વધારો (B) એક રાજયમાંથી બીજા રાજયમાં લોકોની ગતિશીલતામાં થયેલો મોટો વધારો (C) ફેશન-ડિઝાઈન ઉદ્યોગમાં આવેલી ક્રાંતિ (D) શાળા છોડી જનારાની સંખ્યામાં ઘટાડો
Anonymous Quiz
19%
A
34%
B
19%
C
27%
D
24.ભારતના બંધારણમાં ‘શિક્ષણના અધિકાર’ માટેનો સુધારો કયા લોકશાહીય મૂલ્યનું પ્રતિબિંબ પાડે છે ?
(A) ન્યાય
(B) ન્યાય અને સમાનતા (C) સ્વતંત્રતા અને ભ્રાતૃભાવ (D) સ્વતંત્રતા, ભ્રાતૃભાવ અને ન્યાય
Anonymous Quiz
9%
A
31%
B
22%
C
38%
D
26.શિક્ષણમાં મનોવિજ્ઞાનની ભૂમિકા છે.
(A) અધ્યેતાઓની ક્ષમતાઓ/અક્ષમતાઓ સમજવી
(B) અધ્યેતાઓની બુદ્ધિમત્તા માપવી (C) અધ્યેતાને સામાન્ય કે અસામાન્ય તરીકે ઓળખાવવા (D) અધ્યેતાઓનો સ્વિકાર કે અસ્વિકાર કરવો
Anonymous Quiz
40%
A
32%
B
20%
C
8%
D