1.શૈક્ષણિક સમાનતા એટલે શું ?
(A) બધા વિદ્યાર્થીઓને સમાન સુવિધાઓ પૂરી પાડવી
(B) વિદ્યાર્થીઓને તેમની જરૂરિયાત અનુસાર સુવિધા આપવી (C) બધા વિદ્યાર્થીઓને બધી રીતે સમાન ગણવા (D) વિદ્યાર્થીઓને સમાન માપદંડના આધારે પ્રવેશ આપવો અને મૂલ્યાંકન કરવું

Anonymous Quiz
12%
A
13%
B
30%
C
45%
D
2.“Language Truth and Logic” પુસ્તક મુખ્યત્વે કયા વિષય સાથે સંબંધિત છે ?
(A) તાર્કિક અનુભવવાદ (B) આદર્શવાદ (C) તાત્વિક વિશ્લેષણ (D) વાસ્તવવાદ
(A) તાર્કિક અનુભવવાદ (B) આદર્શવાદ (C) તાત્વિક વિશ્લેષણ (D) વાસ્તવવાદ
Anonymous Quiz
42%
A
16%
B
30%
C
12%
D
3.નીચેનામાંથી કયો ફલિતાર્થ જ્ઞાનમીમાંસાને લગતો છે ?
(A) આત્માને ઓળખો
(B) આપણી ઈન્દ્રિયો જે પ્રમાણે તે યથાર્થતા (C) મારી સમજ મારી સાંસ્કૃતિક-સામાજિક આંતરક્રિયાઓની નીપજ છે (D) જે કંઈ મારા માટે શુભ છે તે મારા માટે ઉપયોગી પણ છે
(A) આત્માને ઓળખો
(B) આપણી ઈન્દ્રિયો જે પ્રમાણે તે યથાર્થતા (C) મારી સમજ મારી સાંસ્કૃતિક-સામાજિક આંતરક્રિયાઓની નીપજ છે (D) જે કંઈ મારા માટે શુભ છે તે મારા માટે ઉપયોગી પણ છે
Anonymous Quiz
16%
A
33%
B
31%
C
20%
D
4.શિક્ષણમાં લોકશાહીના ગુણગાન ક૨ના૨ કોણ
છે ?
(A) પ્લેટો (B) સ્કીનર (C) અબ્રાહમ લિંકન (D) જહોન ડ્યૂઈ
છે ?
(A) પ્લેટો (B) સ્કીનર (C) અબ્રાહમ લિંકન (D) જહોન ડ્યૂઈ
Anonymous Quiz
20%
A
16%
B
41%
C
23%
D
5.વેદાન્ત દર્શન અનુસાર ‘માયા’ એટલે
(A) બ્રહ્મા દ્વારા સર્જિત પરંતુ બ્રહ્માની વિરોધી શક્તિ (B) સંપૂર્ણ ભ્રમણા (C) ભૌતિક વાસનાઓ (D) અર્થ અને કામની અભિવ્યક્તિ
(A) બ્રહ્મા દ્વારા સર્જિત પરંતુ બ્રહ્માની વિરોધી શક્તિ (B) સંપૂર્ણ ભ્રમણા (C) ભૌતિક વાસનાઓ (D) અર્થ અને કામની અભિવ્યક્તિ
Anonymous Quiz
18%
A
22%
B
35%
C
26%
D
6. ગાંધીજી શાને મહત્વ આપતા નથી ?
(A) ઉત્તમ ગુણવત્તાવાળા પાઠયપુસ્તકોનું નિર્માણ
(B) ઔપચારિક શિક્ષણ (C) માતૃભાષા દ્વારા શિક્ષણ (D) ઉત્પાદકતા માટેનું શિક્ષણ
(A) ઉત્તમ ગુણવત્તાવાળા પાઠયપુસ્તકોનું નિર્માણ
(B) ઔપચારિક શિક્ષણ (C) માતૃભાષા દ્વારા શિક્ષણ (D) ઉત્પાદકતા માટેનું શિક્ષણ
Anonymous Quiz
28%
A
27%
B
14%
C
31%
D
7.એક શાળા વિદ્યાર્થીઓને જળ-સંગ્રહ, જળ –સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓ કરાવે છે. આ ક્યો
અભિગમ સૂચવે છે ?
(A) આદર્શવાદી (B) વ્યવહારવાદી (C) પ્રતિભાસવાદી (D) અસ્તિત્વવાદી
અભિગમ સૂચવે છે ?
(A) આદર્શવાદી (B) વ્યવહારવાદી (C) પ્રતિભાસવાદી (D) અસ્તિત્વવાદી
Anonymous Quiz
26%
A
37%
B
18%
C
19%
D
7.નીચેનામાંથી કયો ફલિતાર્થો વેદાન્ત દર્શનમાંથી પ્રાપ્ત થતો નથી ?
(A) સ્ત્રી-શિક્ષણનો નકાર
(B) દુન્યવી જ્ઞાન કરતાં સ્વ-જ્ઞાન બહેતર છે. (C) ફળની આશા રાખ્યા વગર કર્મો કરો (D) અધ્યેતામાં સ્વ-નિયંત્રણ અને એકાગ્રતાનો વિકાસ
(A) સ્ત્રી-શિક્ષણનો નકાર
(B) દુન્યવી જ્ઞાન કરતાં સ્વ-જ્ઞાન બહેતર છે. (C) ફળની આશા રાખ્યા વગર કર્મો કરો (D) અધ્યેતામાં સ્વ-નિયંત્રણ અને એકાગ્રતાનો વિકાસ
Anonymous Quiz
33%
A
27%
B
22%
C
17%
D
8. ‘‘સંવિધાનનો અર્થ એ જ ચકાસણીની પદ્ધતિ છે’’– આ વિધાન કઈ વિચારધારા સાથે સંબંધિત છે ?
(A) તાર્કિક સાપેક્ષવાદ
(B) તાર્કિક પ્રમાણનિષ્ઠાવાદ (C) નૂતન પ્રમાણનિષ્ઠાવાદ (D) નૂતન વાસ્તવવાદ
(A) તાર્કિક સાપેક્ષવાદ
(B) તાર્કિક પ્રમાણનિષ્ઠાવાદ (C) નૂતન પ્રમાણનિષ્ઠાવાદ (D) નૂતન વાસ્તવવાદ
Anonymous Quiz
18%
A
33%
B
32%
C
17%
D
9.આમાંનું કયું લક્ષણ ટાગોર અને અરવિંદની
શૈક્ષણિક વિચારધારામાં સામાન્ય છે ?
(A) શિસ્ત અને સ્વ-નિયંત્રણ (B) શિક્ષક વિદ્યાર્થીઓ માટે ઉદાહ૨ણરૂપ હોય (C) બાળકનો આઘ્યાત્મિક વિકાસ (D) સૌદર્યદૃષ્ટિનો વિકાસ
શૈક્ષણિક વિચારધારામાં સામાન્ય છે ?
(A) શિસ્ત અને સ્વ-નિયંત્રણ (B) શિક્ષક વિદ્યાર્થીઓ માટે ઉદાહ૨ણરૂપ હોય (C) બાળકનો આઘ્યાત્મિક વિકાસ (D) સૌદર્યદૃષ્ટિનો વિકાસ
Anonymous Quiz
14%
A
28%
B
39%
C
18%
D
10.બૌદ્ધ દર્શનનું કેન્દ્રિય તત્વ કયું છે ?
(A) સેવા
(B) પ્રેમ (C) કાર્યકા૨ણ સંબંધ (D) અહિંસા
(A) સેવા
(B) પ્રેમ (C) કાર્યકા૨ણ સંબંધ (D) અહિંસા
Anonymous Quiz
20%
A
24%
B
24%
C
33%
D
11 .ભારતીય દાર્શનિક વિચારધારાઓનું વિશિષ્ટ
લક્ષણ કર્યું છે ?
(A) એનું સ્વરૂપ વિશ્લેષણાત્મક છે (B) તે જીવનકેન્દ્રી છે (C) એ તર્ક કરતાં શ્રદ્ધા પર વધારે આધારિત છે (D) તેનો હેતુ દૈવી શક્તિઓનું સ્પષ્ટીકરણ કરવાનો છે
લક્ષણ કર્યું છે ?
(A) એનું સ્વરૂપ વિશ્લેષણાત્મક છે (B) તે જીવનકેન્દ્રી છે (C) એ તર્ક કરતાં શ્રદ્ધા પર વધારે આધારિત છે (D) તેનો હેતુ દૈવી શક્તિઓનું સ્પષ્ટીકરણ કરવાનો છે
Anonymous Quiz
17%
A
28%
B
40%
C
15%
D
12. ક્યાં મૂલ્યો ભારતના બંધારણની લોકશાહીય ભાવનાને પ્રગટ કરે છે ?
(A) સ્વતંત્રતા, સમાનતા અને ભ્રાતૃભાવ
(B) સ્વતંત્રતા, સમાનતા, ભ્રાતૃભાવ અને ન્યાય (C) સ્વતંત્રતા અને ન્યાય (D) સમાનતા, ભ્રાતૃભાવ અને ન્યાય
(A) સ્વતંત્રતા, સમાનતા અને ભ્રાતૃભાવ
(B) સ્વતંત્રતા, સમાનતા, ભ્રાતૃભાવ અને ન્યાય (C) સ્વતંત્રતા અને ન્યાય (D) સમાનતા, ભ્રાતૃભાવ અને ન્યાય
Anonymous Quiz
17%
A
56%
B
18%
C
9%
D
14. એક વિશિષ્ટ એકમ તરીકે શૈક્ષણિક સંસ્થાનો અભ્યાસ સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોને આધારે કરવામાં આવે તો તેને કયા નામે ઓળખી શકાય ?
(A) સામાજિક વિજ્ઞાનોનું શિક્ષણ
(B) શૈક્ષણિક સમાજશાસ્ત્ર (C) શિક્ષણનું સમાજશાસ્ત્ર (D) સામાજિક અઘ્યયન
(A) સામાજિક વિજ્ઞાનોનું શિક્ષણ
(B) શૈક્ષણિક સમાજશાસ્ત્ર (C) શિક્ષણનું સમાજશાસ્ત્ર (D) સામાજિક અઘ્યયન
Anonymous Quiz
8%
A
42%
B
29%
C
20%
D
15. નીચેનામાંથી શાની સાથે શિક્ષણના
આધુનિકીકરણને સંબંધ નથી ?
(A) વર્તમાન સમય સાથે તાલ મિલાવવો (B) શિક્ષણનું વ્યાવસાયીકરણ (C) સમૂહ શિક્ષણ (D) વિજ્ઞાન આધારિત શિક્ષણ
આધુનિકીકરણને સંબંધ નથી ?
(A) વર્તમાન સમય સાથે તાલ મિલાવવો (B) શિક્ષણનું વ્યાવસાયીકરણ (C) સમૂહ શિક્ષણ (D) વિજ્ઞાન આધારિત શિક્ષણ
Anonymous Quiz
17%
A
39%
B
32%
C
12%
D
16. સંસ્કૃતીક૨ણ એ શાની પ્રક્રિયા છે ?
(A) વૈશ્વીકરણ
(B) લોકશાહીકરણ (C) સમાજીકરણ (D) ઉપરની બધી જ
(A) વૈશ્વીકરણ
(B) લોકશાહીકરણ (C) સમાજીકરણ (D) ઉપરની બધી જ
Anonymous Quiz
13%
A
12%
B
25%
C
50%
D
17.નીચેનામાંથી કઈ પ્રક્રિયા સામાજિક પરિવર્તન સૂચવે છે ?
(i) સંરક્ષણ
(ii) પુનઃરચના (iii) રૂપાંતરણ (iv) સંપ્રેષણ
(i) સંરક્ષણ
(ii) પુનઃરચના (iii) રૂપાંતરણ (iv) સંપ્રેષણ
Anonymous Quiz
12%
(A) i and ii
29%
(B) ii & iii
25%
(C) iii & iv
34%
(D) ii, iii & iv
18.નીચેનામાંથી કયું વર્તન લોકશાહીમાં માનનાર શિક્ષક નહીં કરે ?
(A) સરકાર વિશે આલોચનાત્મક ટિપ્પણી કરવી
(B) ધર્મનું અધ્યાપન (C) કડક શિસ્તનું પાલન કરાવવું (D) બાળકોમાં આશાંકિતતાનું મૂલ્ય ખીલવવું
(A) સરકાર વિશે આલોચનાત્મક ટિપ્પણી કરવી
(B) ધર્મનું અધ્યાપન (C) કડક શિસ્તનું પાલન કરાવવું (D) બાળકોમાં આશાંકિતતાનું મૂલ્ય ખીલવવું
Anonymous Quiz
28%
A
27%
B
25%
C
21%
D
19.આપણે શાળાઓમાં બાળ અપરાધને સંપૂર્ણપણે અટકાવી શકીએ નહીં, કારણ કે ઃ
Anonymous Quiz
9%
ગુનાઈત વર્તન એ કુદરતી વર્તન છે
32%
શાળા એ લઘુ–સમાજ છે
16%
લોકશાહીય વર્તનમાં ગુનાઈત વર્તનનો સમાવેશ થાય છે
44%
શિક્ષકોવિદ્યાર્થીઓનેઠપકો આપવાનું બંધનહીં કરે,તેથી સ્વાભાવિક રીતેજ વિદ્યાર્થીઓ અપરાધી વર્તનકરતા રહેશે