#gset#paper1#generalpaper#quiz
નીચે આપેલા શબ્દોમાંથી જૂથ બહારનો શબ્દ દર્શાવો:

Anonymous Quiz
76%
સ્મિત
4%
ક્રોધ
2%
ગુસ્સો
18%
ચીડિયાપણું
#gset#paper1#generalpaper
નીચે આપેલા પદોમાંથી કયું પદ જૂથ બહારનું છે:
નીચે આપેલા પદોમાંથી કયું પદ જૂથ બહારનું છે:
Anonymous Quiz
6%
દાંત ક્ચકચાવવા
13%
ભવાં ચઢાવવા કપાળે
21%
કરચલી પડવી
60%
આંખોમાં હસવું
NET GSET
#Paper1 many times asked chart and pie chart Questions..so here is for practice👇👇👇👇 pie chart Questions
#Paper1
Which of the following is the best approximation of the ratio of the sales of TOI in 2006 to that of 2007 ?
Which of the following is the best approximation of the ratio of the sales of TOI in 2006 to that of 2007 ?
Anonymous Quiz
6%
1:3
58%
1:2
16%
1:1
19%
Can't be determined
NET GSET
#Paper1 many times asked chart and pie chart Questions..so here is for practice👇👇👇👇 pie chart Questions
#Paper1
If the sales of Regional Language Newspapers in year 2007 was ₹1.32 crore, then what was the total sales of the newspapers in 2007 ?
If the sales of Regional Language Newspapers in year 2007 was ₹1.32 crore, then what was the total sales of the newspapers in 2007 ?
Anonymous Quiz
18%
₹ 34.2 crore
46%
₹ 25.4 crore
25%
₹ 17.4 crore
11%
₹ 15.9 crore
NET GSET
#Paper1 many times asked chart and pie chart Questions..so here is for practice👇👇👇👇 pie chart Questions
#Paper1
If the total sales for the both years are same, then which is the fourth largest sold newspapers during the entire period shown?

24%
TOI
31%
Deccan Herald
24%
Hindu
21%
Indian Express
NET GSET
#Paper1 many times asked chart and pie chart Questions..so here is for practice👇👇👇👇 pie chart Questions
#Paper1
Which of the following statement is definitely true regarding the people living in the region,from where the above data is collected ?
I. Most of the people known English Language II. Most of people don't know Hindi or Regional Language

23%
I only
13%
II only
48%
I & II Both
16%
Neither I nor II
#gset#paper2#education
“બાળકને મનુષ્ય બનાવે તે શિક્ષક”આ ખ્યાલ કોનો છે?
“બાળકને મનુષ્ય બનાવે તે શિક્ષક”આ ખ્યાલ કોનો છે?
Anonymous Quiz
35%
વિવેકાનંદ
24%
ટાગોર
14%
ગાંધી
27%
અરવિંદ
#gset#paper2#education
નીચેનામાંથી કઈ વિચારધારા બાળકોના શિક્ષણમાં માબાપ કે સમાજની દરમિયાનગીરીનો ખૂબ જ વિરોધ કરે છે
નીચેનામાંથી કઈ વિચારધારા બાળકોના શિક્ષણમાં માબાપ કે સમાજની દરમિયાનગીરીનો ખૂબ જ વિરોધ કરે છે
Anonymous Quiz
29%
પ્રકૃતિવાદ
11%
પ્રકૃતિવાદ
18%
વાસ્તવવાદ
42%
વ્યવહારવાદ
#gset#paper2#education
જૈન મતાનુસાર જ્ઞાન કેવું છે?
જૈન મતાનુસાર જ્ઞાન કેવું છે?
Anonymous Quiz
22%
અભિવ્યક્ત ન કરી શકાય તેવું
35%
ઇન્દ્રિયોથી ગ્રહણ થઇ ન શકે તેવું
26%
અનિશ્ચિત
17%
અતાર્કિક
#gset#paper2#eduaction
વેદાંત ફિલસૂફી ........છે.
વેદાંત ફિલસૂફી ........છે.
Anonymous Quiz
11%
જ્ઞાન કેન્દ્રિત
34%
જ્ઞાન કેન્દ્રિત
36%
કર્મ કેન્દ્રિત
18%
અજ્ઞેયવાદી
#gset#paper2#eduaction
શિક્ષણમાં સામાજિક સમતાનું ઉપયોજન દર્શાવતું ઉત્તમ ઉદાહરણ કયું છે?
શિક્ષણમાં સામાજિક સમતાનું ઉપયોજન દર્શાવતું ઉત્તમ ઉદાહરણ કયું છે?
Anonymous Quiz
45%
ભેદભાવ વગર બધા જ અધ્યેતાઓને સમાન તક પૂરી પાડવી
15%
અધ્યેતાની જરૂરિયાતો અને સામર્થ્ય અનુસાર ઉત્તમ તક પૂરી પડવી
15%
વિશિષ્ટ અધ્યેતાઓને ઉત્તમ તકો પૂરી પાડવી
25%
તેમની જરૂરિયાત અને સામર્થ્ય અનુસાર ઉત્તમ અધ્યેતાઓને ઉત્તમ તક પૂરી પડવી
#gset#paper2#eduaction
શિક્ષણ અધિકાર વિનિયન અનુસાર કોઈ સમૃદ્ધ અને વિશિષ્ટ શાળામાં નબળા વર્ગના બાળકો માટે થોડી જગ્યાઓ અનામત રાખવાનો હેતુ શાને પ્રોત્સાહન આપવાનો છે?

73%
શૈક્ષણિક તકોની સમાનતા
14%
ઊંચા ગુણ ધરાવતા વિધાર્થીઓને મળતી તકોથી વંચિત રાખવા
11%
અસમાનતાને ટકાવી રાખવી
3%
નબળા વર્ગો માટે વધારે મુશ્કેલીઓ સર્જવી
#gset#paper2#education
શાળા અભ્યાસના ભાગ તરીકે સમાજ-ઉપયોગી પ્રવૃત્તિને કોણે મહત્વ નથી આપ્યું
કાર્લ માર્ક્સ ગાંધીજી ડયૂઈ રૂસો D
શાળા અભ્યાસના ભાગ તરીકે સમાજ-ઉપયોગી પ્રવૃત્તિને કોણે મહત્વ નથી આપ્યું
કાર્લ માર્ક્સ ગાંધીજી ડયૂઈ રૂસો D
Anonymous Quiz
37%
કાર્લ માર્ક્સ
20%
ગાંધીજી
20%
ડયૂઈ
24%
રૂસો
#gset#paper2#eduaction
શાળા અને સમુદાય વચ્ચેની કડીને મજબૂત કોણ બનાવે છે?
શાળા અને સમુદાય વચ્ચેની કડીને મજબૂત કોણ બનાવે છે?
Anonymous Quiz
26%
શાળાના વાર્ષિક દિનની ઉજવણી
21%
વિધાર્થીઓની પિકનિક
12%
પરિક્ષાઓ
42%
VEC,PTA,MTA
#gset#paper2#eduaction
કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયો કોના દ્વારા સ્થાપિત થાય છે?
કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયો કોના દ્વારા સ્થાપિત થાય છે?
Anonymous Quiz
11%
CTE
30%
GCERT
33%
MHRD
26%
NCERT