Must give the Answer
Don't worry it may false but that Questions helpful in the real exam.

#Sunday #SuperHit.. 17th May 2020
#Paper1 general for all Subject
Quiz on Telegram t.me/NETGSET
Link will be given tomorrow 11.Am🛎🛎📲⌛️⌛️⏳⏳⏳⏳
All the best Ready for Test..

Telegram
NET GSET
Join for UGC-NET-JRF and SET Exam
Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants
Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.
Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎

#gset#paper1#generalpaper
તમારા વર્ગમાં એક વિદ્યાર્થી રોજ મોડો આવે છે. એક શિક્ષક તરીકે તમે –

Anonymous Quiz
6%
કટાક્ષપૂર્વક ટિપ્પણી કરીને વિધાર્થીને ઠપકો આપશો
0%
વિધાર્થીને તમારા વર્ગમાં પ્રવેશવા નહીં દો
90%
વિદ્યાર્થીને સમયસર આવવા કેહશો
4%
વિધાર્થીને ચૂપચાપ અંદર આવવા દેશો
#gset#paper1#generalpaper#t.me/NETGSET
નીચે આપેલામાંથી એક શિક્ષક માટે કઈ બાબત સૌથી વધુ અનિચ્છનીય છે ?
નીચે આપેલામાંથી એક શિક્ષક માટે કઈ બાબત સૌથી વધુ અનિચ્છનીય છે ?
Anonymous Quiz
27%
વર્ગમાં સત્તાધારી વર્તન કરવું
40%
વિધાર્થીઓને ઉતારી પાડવા
8%
વિધાર્થીઓથી અંતર રાખવું
25%
વિધાર્થીઓ સાથે મિત્રભાવે વર્તન કરવું
#gset#paper1#generalpaper#quiz#t.me/NETGSET
જયારે કોઈ વિધાર્થી વર્ગખંડમાં કોઈ પ્રશ્નો ખોટો જવાબ આપે ત્યારે અધ્યાપકે શું કરવું જોઈએ?
જયારે કોઈ વિધાર્થી વર્ગખંડમાં કોઈ પ્રશ્નો ખોટો જવાબ આપે ત્યારે અધ્યાપકે શું કરવું જોઈએ?
Anonymous Quiz
27%
વિધાર્થીની ભૂલ તત્કાલ બતાવે
0%
વિધાર્થીને કોઈ સવાલ ના પૂછે
6%
પોતે જ સાચો જવાબ આપે
67%
બીજા કોઈ વિધાર્થીને તે જ પ્રશ્ન ફરીથી પૂછે
#gset#paper1#generalpaper#quiz
નીચે આપેલા શબ્દોમાંથી જૂથ બહારનો શબ્દ દર્શાવો:
નીચે આપેલા શબ્દોમાંથી જૂથ બહારનો શબ્દ દર્શાવો:
Anonymous Quiz
76%
સ્મિત
4%
ક્રોધ
2%
ગુસ્સો
18%
ચીડિયાપણું
#gset#paper1#generalpaper
નીચે આપેલા પદોમાંથી કયું પદ જૂથ બહારનું છે:
નીચે આપેલા પદોમાંથી કયું પદ જૂથ બહારનું છે:
Anonymous Quiz
6%
દાંત ક્ચકચાવવા
13%
ભવાં ચઢાવવા કપાળે
21%
કરચલી પડવી
60%
આંખોમાં હસવું
NET GSET
#Paper1 many times asked chart and pie chart Questions..so here is for practice👇👇👇👇 pie chart Questions
#Paper1
Which of the following is the best approximation of the ratio of the sales of TOI in 2006 to that of 2007 ?
Which of the following is the best approximation of the ratio of the sales of TOI in 2006 to that of 2007 ?
Anonymous Quiz
6%
1:3
58%
1:2
16%
1:1
19%
Can't be determined
NET GSET
#Paper1 many times asked chart and pie chart Questions..so here is for practice👇👇👇👇 pie chart Questions
#Paper1
If the sales of Regional Language Newspapers in year 2007 was ₹1.32 crore, then what was the total sales of the newspapers in 2007 ?
If the sales of Regional Language Newspapers in year 2007 was ₹1.32 crore, then what was the total sales of the newspapers in 2007 ?
Anonymous Quiz
18%
₹ 34.2 crore
46%
₹ 25.4 crore
25%
₹ 17.4 crore
11%
₹ 15.9 crore
NET GSET
#Paper1 many times asked chart and pie chart Questions..so here is for practice👇👇👇👇 pie chart Questions
#Paper1
If the total sales for the both years are same, then which is the fourth largest sold newspapers during the entire period shown?

24%
TOI
31%
Deccan Herald
24%
Hindu
21%
Indian Express
NET GSET
#Paper1 many times asked chart and pie chart Questions..so here is for practice👇👇👇👇 pie chart Questions
#Paper1
Which of the following statement is definitely true regarding the people living in the region,from where the above data is collected ?
I. Most of the people known English Language II. Most of people don't know Hindi or Regional Language

23%
I only
13%
II only
48%
I & II Both
16%
Neither I nor II
#gset#paper2#education
“બાળકને મનુષ્ય બનાવે તે શિક્ષક”આ ખ્યાલ કોનો છે?
“બાળકને મનુષ્ય બનાવે તે શિક્ષક”આ ખ્યાલ કોનો છે?
Anonymous Quiz
35%
વિવેકાનંદ
24%
ટાગોર
14%
ગાંધી
27%
અરવિંદ
#gset#paper2#education
નીચેનામાંથી કઈ વિચારધારા બાળકોના શિક્ષણમાં માબાપ કે સમાજની દરમિયાનગીરીનો ખૂબ જ વિરોધ કરે છે
નીચેનામાંથી કઈ વિચારધારા બાળકોના શિક્ષણમાં માબાપ કે સમાજની દરમિયાનગીરીનો ખૂબ જ વિરોધ કરે છે
Anonymous Quiz
29%
પ્રકૃતિવાદ
11%
પ્રકૃતિવાદ
18%
વાસ્તવવાદ
42%
વ્યવહારવાદ
#gset#paper2#education
જૈન મતાનુસાર જ્ઞાન કેવું છે?
જૈન મતાનુસાર જ્ઞાન કેવું છે?
Anonymous Quiz
22%
અભિવ્યક્ત ન કરી શકાય તેવું
35%
ઇન્દ્રિયોથી ગ્રહણ થઇ ન શકે તેવું
26%
અનિશ્ચિત
17%
અતાર્કિક
#gset#paper2#eduaction
વેદાંત ફિલસૂફી ........છે.
વેદાંત ફિલસૂફી ........છે.
Anonymous Quiz
11%
જ્ઞાન કેન્દ્રિત
34%
જ્ઞાન કેન્દ્રિત
36%
કર્મ કેન્દ્રિત
18%
અજ્ઞેયવાદી
#gset#paper2#eduaction
શિક્ષણમાં સામાજિક સમતાનું ઉપયોજન દર્શાવતું ઉત્તમ ઉદાહરણ કયું છે?
શિક્ષણમાં સામાજિક સમતાનું ઉપયોજન દર્શાવતું ઉત્તમ ઉદાહરણ કયું છે?
Anonymous Quiz
45%
ભેદભાવ વગર બધા જ અધ્યેતાઓને સમાન તક પૂરી પાડવી
15%
અધ્યેતાની જરૂરિયાતો અને સામર્થ્ય અનુસાર ઉત્તમ તક પૂરી પડવી
15%
વિશિષ્ટ અધ્યેતાઓને ઉત્તમ તકો પૂરી પાડવી
25%
તેમની જરૂરિયાત અને સામર્થ્ય અનુસાર ઉત્તમ અધ્યેતાઓને ઉત્તમ તક પૂરી પડવી
#gset#paper2#eduaction
શિક્ષણ અધિકાર વિનિયન અનુસાર કોઈ સમૃદ્ધ અને વિશિષ્ટ શાળામાં નબળા વર્ગના બાળકો માટે થોડી જગ્યાઓ અનામત રાખવાનો હેતુ શાને પ્રોત્સાહન આપવાનો છે?

73%
શૈક્ષણિક તકોની સમાનતા
14%
ઊંચા ગુણ ધરાવતા વિધાર્થીઓને મળતી તકોથી વંચિત રાખવા
11%
અસમાનતાને ટકાવી રાખવી
3%
નબળા વર્ગો માટે વધારે મુશ્કેલીઓ સર્જવી