aeiat mains result notification 2026_072026.pdf
3.9 MB
aeiat mains result notification 2026_072026.pdf
🔥*TAT HS UPDATE*
✍️નવા કોલ લેટર જાહેર
📌https://sebexam.org/Form/printhallticket
*પરીક્ષા રદ થઇ એ નોટીસમાં એવું લખેલું હતું કે જૂના કૉલ લેટર ચાલશે પણ એમને નવા કૉલલેટર ઇસ્યૂ કરી દીધા છે એટલે ધ્યાન દઈને ડાઉનલોડ કરી લેજો નોટિસ પ્રમાણે જૂના ચાલશે એમાં થાપ ના ખાઈ જતા 👍*

sebexam.org
State Examination Board - Gandhinagar Print Hall Ticket
TAT HS 2026 મુખ્ય પરીક્ષા તા. 08/08/26 ના રોજ યોજાશે. પેપરનો સમય તથા હોલ ટિકિટની વિગતો યથાવત છે. હોલ ટિકિટ ડાઉનલોડ ન કરી હોય તો અહીંથી ડાઉનલોડ કરો: sebexam.org - SEBEXAM
Accountancy_Commerce_Paper_Solution.pdf
111.9 KB
Accountancy_Commerce_Paper_Solution.pdf
Re-examination
In view of the above, the three papers, English, Commerce and Sociology, will be re-conducted. The examinations will be conducted as per the following schedule:
English: 9th September 2026 Shift 1-9 AM to 12 Noon
Commerce: 9th September 2026 Shift 2-3 PM to 6 PM
Sociology: 10th September 2026 Shift 1-9 AM to 12 Noon

NET GSET
Re-examination In view of the above, the three papers, English, Commerce and Sociology, will be re-conducted. The examinations will be conducted as per the following schedule: English: 9th September 2026 Shift 1-9 AM to 12 Noon Commerce: 9th September 2026…
*UGC-NETની ઇંગ્લિશ-કોમર્સ અને સોશિયોલોજીની પરીક્ષાઓ રદ:* NTAએ સ્વીકાર્યું કે પેપરમાં જોડણી અને પ્રિન્ટિંગની ભૂલો હતી; પરીક્ષાની નવી તારીખો જાહેર
https://divya.bhaskar.com/D7COedyDE5b?ref=MTk3Nzc0OTcwNzY2NDIxNjA2NA%3D%3D

Bhaskar
UGC-NETની ઇંગ્લિશ-કોમર્સ અને સોશિયોલોજીની...
NTAએ સ્વીકાર્યું કે પેપરમાં જોડણી અને...
📢 TAT-HS (Account & Commerce) ના તમામ સાથી મિત્રો માટે મહત્વપૂર્ણ અપડેટ ⚖️🤝
આજે રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગાંધીનગર ખાતે સચિવશ્રી સાથે રૂબરૂ મુલાકાત કરીને આપણી તમામ માંગણીઓ અને પુરાવાઓ સાથેની સત્તાવાર કાનૂની રજૂઆત કરવામાં આવી છે.
અમારી ટીમે સચિવશ્રી સમક્ષ નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ ખૂબ જ મક્કમતાથી અને વિગતવાર મૂક્યા છે:
૨૫% ના બદલે માત્ર ૧૮ માર્કસનું પદ્ધતિશાસ્ત્ર: પરિપત્રના સ્પષ્ટ ઉલ્લંઘન અંગે સત્તાવાર પુરાવા રજૂ કર્યા.
અતિશય લેન્ધી પ્રશ્નપત્ર: ૩ વિષયોનું ભારણ, ૨-૨ વાર્ષિક હિસાબો અને ૮-૮ હવાલાઓથી ઉમેદવારોને સમયના અભાવે થયેલા અન્યાયની વિગતવાર સમજ આપી.
અસંગત કટ-ઓફ (૧૨૦ / ૧૧૦) માં છૂટછાટ: કઠિન પેપરને જોતાં કટઓફ ઘટાડવા અને ગ્રેસિંગ ગુણ આપવા માંગણી કરી.
લિબરલ મૂલ્યાંકન, સ્ટેપ માર્કિંગ અને રી-એસેસમેન્ટ: પેપર ચેકિંગમાં ઉદાર નીતિ અપનાવવા તથા હાઈકોર્ટ/સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો સંદર્ભ ધ્યાને લેવા રજૂઆત કરી.
#JusticeForCommerce #TATHS2026 #UnitedWeStand
https://www.instagram.com/reel/DcN71_ev0JN/?igsi=MW1ibW4wZzBqbGE4dw==